[:gj]150 કરોડની 600 દુકાનો વેચવામાં નડિયાદ પાલિકાએ ગોટાળા કર્યાં [:en]Nadiad Municipality committed scam in selling 600 shops worth Rs 150 crore[:hn]नडियाद नगर पालिका ने 150 करोड़ की 600 दुकानें बेचने में घोटाला किया[:]

[:gj]

૧૯૮૪ માં પાલિકા દ્વારા ૫૬૭ ભાડુઆતો પાસેથી વેચાણ દસ્તાવેજના રૂપિયા લીધા હતા. જેમાંથી ૨૭૯ દુકાનોના દસ્તાવેજ હજી પણ કરવાના બાકી છે. હવે તે ખાલી કરાવે છે.
નડિયાદ નગરપાલિકા હસ્તકની ૬૦૦ દુકાનો ખાલી કરાવી, તેનો કબજો લઈને નવેસરથી હરાજી કરવાની તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ બાબતે દૂકાનદારોએ પાલિકાના સત્તાધીશો ઉપરાંત ધારાસભ્ય અને સાંસદને લેખિતમાં રજૂઆત કરીને દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી રદ કરવા અપીલ કરી છે. દુકાનદારો  દ્વારા ભાડું  લઈ, ભાડાપટ્ટો રિન્યુ કરી આપવાની સાથે નામફેર તથા દસ્તાવેજ કરી આપવા પણ માંગણી કરવામાં આવી છે.

 

નડિયાદ નગરપાલિકા ભાડુઆત સંગઠન દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા આ દુકાનોનું બાકી ભાડું રૂબરૂ ન લેતી હોવાથી દુકાનદારો દ્વારા રજીસ્ટર પોસ્ટ દ્વારા ચેકથી ભાડાની બાકી રકમ મોકલી આપવામાં આવી હતી.

દુકાનદારોના જણાવ્યા અનુસાર વર્ષો જૂના ભાડુઆત હોવાથી  લાખો રૂપિયાની સુખડી (પગડી/ ડિપોઝિટ) આપવાની સાથે  પાલિકાએ વધારે વાર્ષીક ભાડું, મ્યુનિસિપલ ટેક્સ, વ્યવસાય વેરો, શોપએક્ટ લાઇસન્સની ફી, જીએસટી અને ઇન્કમટેક્સની નિયમિત ચુકવણી કરી છે. હાલમાં પાલિકા દ્વારા નવી હરાજી થી દુકાનદારોને સુખડીની રકમ પરત આપ્યા વગર નવેસરથી દુકાનો ભાડે આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેને લઈને દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

દુકાનદારોના જણાવ્યા અનુસાર  આ ઉપરાંત પાલિકા દ્વારા તાજેતરમાં શેરકંડ તળાવ ઉપર આવેલી દુકાનો તોડી પાડવામાં આવ્યા બાદ હાઇકોર્ટના હુકમનું પાલન કરીને દુકાનદારોને કોઈ મદદ કરવામાં આવી નથી.

નડિયાદ નગરપાલિકા ભાડુઆત સંગઠન દ્વારા ઠરાવ રદ્દ કરીને નવો ઠરાવ કરી, દુકાનોના ભાડાપટ્ટા તથા નામ ફેરની કાર્યવાહી માટે જરૂરી ૬૫ (૨) ની પરમિશન મેળવી તથા નામફેર કરી અને ૨૭૯ બાકી દસ્તાવેજો કરી આપી હાઇકોર્ટના હુકમનું પાલન કરવા રજૂઆત કરવામાં આવી છે.[:en]In 1984, the municipality collected sale documents from 567 tenants. Out of which the documents of 279 shops are yet to be completed. Now it is being vacated. The market value of 600 shops is Rs 150 crore.
After vacating 600 shops owned by Nadiad Municipality, the Municipality is preparing to take possession of them and conduct a fresh auction. In this regard, the shopkeepers have appealed to the MLA and MP as well as the Municipal Corporation officials to cancel the process of vacating the shops. The shopkeepers have demanded rent, renewal of leases along with name change and documents.

A written presentation was given by the Nadiad Nagar Tenants Association to the Chief Officer of the Municipality today. Since the municipality did not collect the outstanding rent of these shops personally, the shopkeepers sent the outstanding rent by check through registered post.

According to shopkeepers, apart from paying sukhdi (turban/deposit) worth lakhs of rupees on account of tenancy, the municipality has regularly paid higher annual rent, municipal tax, trade tax, ShopAct license fee, GST and income tax. At present, the municipality is trying to lease the shops again in the new auction without returning the lease amount to the shopkeepers. Shopkeepers have opposed this.

According to the shopkeepers, apart from this, the municipality has not provided any help to the shopkeepers in compliance with the order of the High Court after the recent demolition of the shops located above Sherkand Lake.

Nadiad Municipal Tenancy Association has made a new proposal by canceling the proposal, obtaining the necessary permission 65 (2) for the process of lease and name change of shops and changing the name and to comply with the order of the High Court No. 279 Pending documents have been submitted to the court.[:hn]1984 में, नगर पालिका ने 567 किरायेदारों से बिक्री दस्तावेज़ एकत्र किए। जिसमें से 279 दुकानों का कागजात होना बाकी है. अब यह खाली करा रहे है. 600 दुकानो की बाजार कींमत 150 करोड है।
नडियाद नगर पालिका के स्वामित्व वाली 600 दुकानों को खाली कराने के बाद नगर पालिका उन पर कब्ज़ा कर नए सिरे से नीलामी करने की तैयारी कर रही है। इस संबंध में दुकानदारों ने विधायक और सांसद के अलावा नगर निगम अधिकारियों से दुकानें खाली कराने की प्रक्रिया रद्द करने की अपील की है. दुकानदारों ने किराया, पट्टों के नवीनीकरण के साथ नाम परिवर्तन और दस्तावेज की मांग की है।

नडियाद नगर किरायेदार संघ द्वारा आज नगर पालिका के मुख्य अधिकारी को एक लिखित प्रस्तुति दी गई। चूंकि नगर पालिका ने इन दुकानों का बकाया किराया व्यक्तिगत रूप से नहीं वसूला, इसलिए दुकानदारों ने बकाया किराया रजिस्टर्ड डाक से चेक से भेजा।

दुकानदारों के अनुसार, किरायेदारी के कारण लाखों रुपये की सुखड़ी (पगड़ी/जमा) देने के अलावा, नगर पालिका ने नियमित रूप से अधिक वार्षिक किराया, नगर निगम कर, व्यापार कर, शॉपएक्ट लाइसेंस शुल्क, जीएसटी और आयकर का भुगतान किया है। फिलहाल नगर पालिका नई नीलामी में दुकानदारों को सुखड़ी की रकम लौटाए बिना दोबारा दुकानें पट्टे पर देने की कोशिश कर रही है। इसका दुकानदारों ने विरोध किया है.

दुकानदारों के मुताबिक, इसके अलावा नगर पालिका ने हाल ही में शेरकंद झील के ऊपर स्थित दुकानों को तोड़े जाने के बाद हाईकोर्ट के आदेश के अनुपालन में दुकानदारों को कोई मदद नहीं दी है.

नडियाद म्युनिसिपल टेनेंसी एसोसिएशन ने प्रस्ताव को रद्द करके एक नया प्रस्ताव बनाया है, दुकानों के पट्टे और नाम परिवर्तन की प्रक्रिया के लिए आवश्यक 65 (2) की अनुमति प्राप्त की है और नाम बदल दिया है और उच्च के आदेश का पालन करने के लिए 279 लंबित दस्तावेज जमा किए हैं अदालत।[:]