[:gj]પરીક્ષા કૌભાંડ [:en]Officers were recruited in a corrupt manner in Gujarat – Modhwadia[:hn]गुजरात में अधिकारियों की भर्ती भ्रष्ट तरीके से की गई – मोढवाडिया [:]

[:gj]તા. ૨૨-૧૨-૨૦૨૧

ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે.  પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

છેલ્લા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકારે કમલમ્‌ ગુજરાત સરકારના માહિતી અધિકારી વર્ગ-૧, ૨ અને ૩ના કમલમ્‌ સંચાલિત ૧૦મા ભરતી કૌભાંડની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકારના મુખ્‍યમંત્રી કાર્યાલય હેઠળના માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી અધિકારી વર્ગ-૧ની ૮ તથા વર્ગ-૨ની ૧૫ સહિતની ૨૩ જગ્‍યાઓ ની ભરતી કરવાની હતી. કાયદા મુજબ વર્ગ-૨ કે તેથી ઉપરના સંવર્ગ જગ્‍યાઓની ભરતી ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફતે જ કરવાની હોય છે. ભરતીમાં માત્ર ગોબાચારી કરવાના ઈરાદાથી રાજ્‍ય સરકારે પોતે જ એક સમિતિ બનાવીને ભરતી કરવાનો ઠરાવ કરેલો હતો. તે સંદર્ભે વર્ગ-૧ તથા વર્ગ-૨ના રાજ્‍ય માહિતી અધિકારીઓની ભરતી કરવા માટે જાહેરાત આપીને આવેદનપત્રો મંગાવ્‍યા હતા. જર્નાલિઝમમાં માસ્‍ટર ડીગ્રી ધરાવતા ૧,૨૦૦ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્‍ય સરકારે આ ઉમેદવારોની પરીક્ષા લેવા માટે બહારની ‘એજન્‍સી’ને કામ સોંપ્‍યું હતું. આ પરીક્ષાઓમાં ૪૯૦ ઉમેદવારો ‘પાસ’ થયા હતા. તે પૈકી ૧૩૮ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરીને ૧૦૮ ઉમેદવારોને ઈન્‍ટરવ્‍યુ માટે બોલાવ્‍યા હતા.

આશ્‍ચર્યની વાત તો એ છે કે આ ઈન્‍ટરવ્‍યુમાં રાજ્‍ય સરકારના માહિતી વિભાગના એક્ષટેન્સન હેઠળના ત્રણ નિવૃત્ત અધિકારીઓને બેસાડવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત એક બહારના નિષ્‍ણાતે તો પોતાના ટ્‍વીટર એકાઉન્‍ટ પરથી માહિતી અધિકારીના ઈન્‍ટરવ્‍યુ વખતે કેવી તૈયારી કરવી તે બાબતની ટીપ્‍સ આપીને પોતે ઈન્‍ટરવ્‍યુમાં બેસવાના છે તેવી ‘જાહેરાત’ કરી દીધી હતી. આ ઈન્‍ટરવ્‍યુ કમિટીનું પાંચનું કોરમ હોવા છતાં અલગ-અલગ દિવસોમાં અલગ-અલગ સંખ્‍યામાં નિષ્‍ણાત સભ્‍યોએ ઈન્‍ટરવ્‍યુ લીધા હતા. સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા ન હોતા. માર્કીંગ સ્‍કીમ શું હતી ? અને કેવી રીતે અને કોણે માકર્સ આપવાના છે તે બાબતે આજ દિવસ સુધી સૌ અંધારામાં છે. કમિટીના તમામ સભ્‍યોએ તમામ ઉમેદવારોને સમાન ધોરણોથી પ્રશ્નોત્તરી કરવી જોઈએ તેને બદલે અલગ-અલગ સભ્‍યોએ અલગ-અલગ રીતે આ પ્રક્રિયા કરી છે.

નિષ્‍ણાતોની કમિટીમાં સરકારમાં નિવૃત્તિ પછી એક્‍સટેન્‍શન ઉપર રહેલા માનીતા ત્રણ અધિકારીઓએ કમલમ્‌ના ઈશારે આખો ખેલ પાડયો છે. માહિતી વિભાગનો કબજો આ ત્રણ નિવૃત્ત કર્મચારીઓ પાસે છે અને આ ત્રણેય અધિકારીઓએ કમલમ્‌ના મળતીયાઓને ગોઠવવા કાનુન વિરોધી આ ભ્રષ્‍ટાચારી તરીકો અપનાવ્‍યો છે.

એક ઉમેદવાર જેઓ વર્ગ-૨ના અધિકારી તરીકે માહિતી અધિકારી તરીકે સેવા આપે છે તેઓ ખાતાકીય પરીક્ષા આપીને વર્ગ-૧માં પ્રમોશન મેળવવા બે વખત પરીક્ષામાં નિષ્‍ફળ ગયા હતા, પરંતુ આ જ અધિકારી સીધી ભરતીની પ્રક્રિયામાં વર્ગ-૧માં પ્રથમ ત્રણમાં સ્‍થાન મેળવેલ છે. બાકીના વર્ગ-૨ના બે અધિકારીઓએ પણ એક થી ૧૦ માં સ્થાન મેળવ્યું છે.

માહિતી અધિકારી વર્ગ-૩ની ૭૭ જગ્‍યાની ભરતી માટે જર્નાલિઝમમાં ડીપ્‍લોમા કોર્સ કરેલો હોવાની લાયકાત જરૂરી હતી. આ ભરતી પ્રક્રિયામાં આઠ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. પસંદગી માટે ભરતી પ્રક્રિયાની પરીક્ષા લેવાની જવાબદારી બહારની એજન્‍સીને આપી હતી. આ પરીક્ષામાં ૧,૧૯૦ ઉમેદવારો ઉત્તીર્ણ જાહેર થયા હતા અને તેઓના પ્રમાણપત્રોની ચકાસણી થઈ હતી. આ ભરતી પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી. દરમ્યાનમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની ભરતી પ્રક્રિયા ઉપર નામદાર હાઈકોર્ટે સ્ટે આપેલ છે.

ગુજરાત સરકારની ખાતાકીય અને ગૌણ સેવા પસંદગી મંડળ મારફત થતી પસંદગી પ્રક્રિયામાં ગોબાચારી થાય જ છે, પરંતુ વર્ગ-૧ અને ૨ની પરીક્ષાઓ તો ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત કરાવવાની કાનુની જોગવાઈ હોવા છતાં કયા કારણોસર આ પરીક્ષાઓ ખાતાકીય રીતે બહારની એજન્‍સીને કામ સોંપવાનું કારણ શું હતું ? પરીક્ષાઓ પૂર્ણ થયા પછી નિષ્‍ણાતોની નિમણુંકમાં લાગવગશાહી કેમ કરવામાં આવી ? મહિલાઓ અને એસસી / એસટી / ઓબીસી / ઈબીસી અનામતના ધોરણો કેમ ન જળવાયા ? આ બાબતે રાજ્‍ય સરકાર જવાબ આપે અને કૌભાંડીઓની ધરપકડ કરીને આ પરીક્ષાઓ ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત લેવાની શ્રી અર્જુનભાઈએ માંગણી કરી હતી.[:en]9-12-2021

Arjun Modhwadia, former President of Gujarat Pradesh Congress Committee has alleged that the recruitment of Class 1, 2 and 3 officers of the Information Department of the Government of Gujarat was done in a completely corrupt manner through an anti-law process. By canceling the examinations and conducting re-examination through the Gujarat Public Service Commission, Sadarhu Kamalam demanded the arrest of the accomplices of the motivated recruitment scam.

Shri Arjunbhai Modhwadia, while giving information about the 10th recruitment scam of Kamaladha Information Officer class-1, 2 and 3 of Kamaladha Government of Gujarat in the last few years, said that 6 vacancies including 12 were to be recruited. According to the law, recruitment to the vacant posts of class-3 or above cadre is to be done through the Gujarat Public Service Commission only. With the intention of recruiting only for firing, the state government had decided to form a committee. In this regard, applications were invited for recruitment to the posts of Class I and Class II of State Information Officers. Around 1,200 candidates with a master’s degree in journalism had applied. The state government had appointed an external agency to conduct the examination of these candidates. 40 candidates passed in these examinations. Out of these, 102 candidates were called for interview after checking the credentials of 12 candidates.

Surprisingly, three retired officers under the extension of the Information Department of the state government were included in this interview. In addition, an outside expert had ‘announced’ from his Twitter account that he was going to sit for an interview, giving suggestions on how to prepare for the interview of an information officer. Despite the quorum of five members of this interview committee, a large number of expert members conducted interviews on different days. The chairman of the committee was not present. What was the marking scheme? And how and by whom the markers are to be given is still in the dark. Instead of having all the members of the committee question all the candidates on the same standards, different members have done this process differently.

 

In the committee of experts, three officers considered on extension of service after retirement from the government have played the whole game at the behest of Kamalam. The information department is in the possession of these three retired employees and these three officers have adopted this anti-law and anti-corruption method to organize Kamalam’s associates.

A candidate who works as an officer of class II as an information officer, failed twice in the examination to get promoted to class-I by giving departmental examination, but the same officer in the process passed class-I. Ranked in the top three. of direct recruitment. The other two officers of class IV have also got a place from first to tenth.

For the recruitment of Information Officer Class-III, qualification of Diploma course in Journalism was required. Eight thousand candidates had applied in this recruitment process. The responsibility of scrutinizing the recruitment process for selection was given to an external agency. In this test 1,150 candidates were declared successful and their credentials were verified. The recruitment process is not over yet. Meanwhile, the Hon’ble High Court has put a stay on the recruitment process of class I and II officers.

The selection process is done through the Departmental and Secondary Services Selection Board of the Government of Gujarat, but despite the legal provision to conduct class 1 and 2 examinations through the Gujarat Public Service Commission, what is the use of handing over these examinations to an outside agency? was the reason? Why were experts appointed only after the examinations were over? Why are women and SC/ST/OBC/ABC reserved standards not maintained? Shri Arjunbhai demanded that the state government should respond in this matter and arrest the scamsters and conduct these examinations through Gujarat Public Service Commission.[:hn]9-12-2021

गुजरात प्रदेश कांग्रेस कमेटी के पूर्व अध्यक्ष अर्जुन मोढवाडिया ने आरोप लगाया है कि गुजरात सरकार के सूचना विभाग के कक्षा 1, 2 और 3 के अधिकारियों की भर्ती कानून विरोधी प्रक्रिया के माध्यम से पूरी तरह से भ्रष्ट तरीके से की गई। गुजरात लोक सेवा आयोग के माध्यम से परीक्षाओं को रद्द कर पुन: परीक्षा कराकर सदरहु कमालम ने प्रेरित भर्ती घोटाले के साथियों की गिरफ्तारी की मांग की.

श्री अर्जुनभाई मोढवाडिया ने पिछले कुछ वर्षों में गुजरात की कमलमध सरकार के कमलमध सूचना अधिकारी वर्ग-1, 2 और 3 के 10वीं भर्ती घोटाले की जानकारी देते हुए कहा कि 12 सहित 6 रिक्त पदों पर भर्ती की जानी थी. कानून के अनुसार कक्षा-3 या इससे ऊपर के कैडर के रिक्त पदों पर भर्ती गुजरात लोक सेवा आयोग के माध्यम से ही की जानी है। सिर्फ फायरिंग के लिए भर्ती करने की मंशा से राज्य सरकार ने ही कमेटी बनाने का फैसला किया था। इस संबंध में राज्य सूचना अधिकारियों के प्रथम श्रेणी एवं द्वितीय श्रेणी के पदों पर भर्ती हेतु आवेदन पत्र आमंत्रित किये गये थे. पत्रकारिता में मास्टर डिग्री वाले लगभग 1,200 उम्मीदवारों ने आवेदन किया था। राज्य सरकार ने इन उम्मीदवारों की परीक्षा आयोजित करने के लिए एक बाहरी एजेंसी को नियुक्त किया था। इन परीक्षाओं में 40 अभ्यर्थी पास हुए। इनमें से 102 उम्मीदवारों को 12 उम्मीदवारों की साख की जांच के बाद साक्षात्कार के लिए बुलाया गया था।

हैरानी की बात यह है कि इस साक्षात्कार में राज्य सरकार के सूचना विभाग के विस्तार के तहत तीन सेवानिवृत्त अधिकारियों को शामिल किया गया था। इसके अलावा, एक बाहरी विशेषज्ञ ने अपने ट्विटर अकाउंट से ‘घोषणा’ की थी कि वह एक साक्षात्कार के लिए बैठने जा रहा था, जिसमें एक सूचना अधिकारी के साक्षात्कार की तैयारी के बारे में सुझाव दिए गए थे। इस साक्षात्कार समिति के पांच सदस्यों के कोरम के बावजूद, बड़ी संख्या में विशेषज्ञ सदस्यों ने अलग-अलग दिनों में साक्षात्कार आयोजित किए। समिति के अध्यक्ष मौजूद नहीं थे। अंकन योजना क्या थी? और कैसे और किसके द्वारा मार्कर दिए जाने हैं, यह अभी भी अंधेरे में है। समिति के सभी सदस्यों ने सभी उम्मीदवारों से समान मानकों पर सवाल करने के बजाय अलग-अलग सदस्यों ने इस प्रक्रिया को अलग-अलग तरीके से किया है.

 

विशेषज्ञों की समिति में सरकार से सेवानिवृत्ति के बाद सेवा विस्तार पर माने जा रहे तीन अधिकारियों ने कमलम के इशारे पर सारा खेल खेला है। सूचना विभाग इन तीन सेवानिवृत्त कर्मचारियों के कब्जे में है और इन तीनों अधिकारियों ने कमलम के साथियों को संगठित करने के लिए यह कानून विरोधी और भ्रष्टाचार विरोधी तरीका अपनाया है।

एक अभ्यर्थी जो एक सूचना अधिकारी के रूप में द्वितीय श्रेणी के अधिकारी के रूप में कार्य करता है, विभागीय परीक्षा देकर कक्षा- I में पदोन्नति पाने के लिए परीक्षा में दो बार अनुत्तीर्ण हुआ था, लेकिन उसी अधिकारी ने इस प्रक्रिया में कक्षा- I में शीर्ष तीन में स्थान प्राप्त किया है। सीधी भर्ती का। चतुर्थ श्रेणी के अन्य दो अधिकारियों को भी पहली से दसवीं में जगह मिली है।

सूचना अधिकारी वर्ग- III की भर्ती के लिए पत्रकारिता में डिप्लोमा कोर्स करने की योग्यता आवश्यक थी। इस भर्ती प्रक्रिया में आठ हजार उम्मीदवारों ने आवेदन किया था। चयन के लिए भर्ती प्रक्रिया की जांच की जिम्मेदारी बाहरी एजेंसी को दी गई थी। इस परीक्षा में 1,150 उम्मीदवारों को सफल घोषित किया गया और उनकी साख का सत्यापन किया गया। भर्ती प्रक्रिया अभी पूरी नहीं हुई है। इस बीच माननीय उच्च न्यायालय ने प्रथम व द्वितीय श्रेणी के अधिकारियों की भर्ती प्रक्रिया पर रोक लगा दी है।

चयन प्रक्रिया गुजरात सरकार के विभागीय और माध्यमिक सेवा चयन बोर्ड के माध्यम से की जाती है, लेकिन गुजरात लोक सेवा आयोग के माध्यम से कक्षा 1 और 2 की परीक्षा आयोजित करने के कानूनी प्रावधान के बावजूद, इन परीक्षाओं को किसी बाहरी एजेंसी को सौंपने का क्या कारण था? परीक्षाएं पूरी होने के बाद ही विशेषज्ञों की नियुक्ति क्यों की गई? महिलाओं और एससी/एसटी/ओबीसी/एबीसी आरक्षित मानकों को बनाए क्यों नहीं रखा जाता है? श्री अर्जुनभाई ने मांग की कि राज्य सरकार को इस मामले में जवाब देना चाहिए और घोटालेबाजों को गिरफ्तार करना चाहिए और गुजरात लोक सेवा आयोग के माध्यम से इन परीक्षाओं का संचालन करना चाहिए।[:]