[:gj]ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો [:en]GoG at home – welcome program CM – 10 lakh complaints in 26 years[:hn]घर पर सरकार – स्वागत में 26 साल में 10 लाख शिकायतें [:]

[:gj]घर पर सरकार – स्वागत में 26 साल में 10 लाख शिकायतें

દિલીપ પટેલ

ગાંધીનગર, 22 એપ્રિલ 2023

20 વર્ષમાં 7 લાખ ફરિયાદો
મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગણે સરકારને 26 વર્ષ થયા છે.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજીની મદદથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી – SWAGATનો પ્રારંભ કરાવ્યો હતો. દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા આ રાજય સ્વાગત ઓનલાઇનની અત્યાર સુધીમાં 183 બેઠક થઇ છે. 93.38 ટકા રજૂઆતોનું નિરાકરણ પત્રારો લખીને કરવામાં આવ્યું છે.

મોદીએ પહેલો કાર્યક્રમ 24 એપ્રિલ 2003માં શરૂ કર્યો હતો. 24 એપ્રિલ 2023માં 20 વર્ષની મંઝિલ પાર કરી 21માં વર્ષમાં પ્રવેશ કરશે.

2003 ત્યારથી લઈને 2018 સુધીના 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો લોકોએ કરી હતી. વર્ષે સરેરાશ 35 હજાર ફરિયાદો સરકાર સામેની આવે છે. એ હિસાબે 20 વર્ષમાં 7 લાખ ફરિયાદો સરકાર સામે આવી હતી જે દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરીઓ દ્વારા કરવામાં આવતો રહ્યો છે. 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો આવી હોવાનું અનુમાન આ કચેરીના સૂત્રો દ્વારા મૂકવામાં આવ્યું છે.

પોલીસ ફરિયાદ
તાલુકા અને જિલ્લા કક્ષાએ આવા પ્રશ્નો કરોડોની સંખ્યામાં 26 વર્ષમાં આવ્યા છે. ત્યાં તે પ્રશ્ન ન ઉકેલાયો હોય કે ફરિયાદ ન લેવાઈ હોય તે મુખ્ય પ્રધાનની કચેરી સમક્ષ આવે છે. જોકે પોલીસ ખાતુ ફરિયાદ લેતું ન હોય એવી ફરિયાદો અહીં લેવામાં આવતી નથી. તે ગણવામાં આવે તો બીજી 10 લાખ ફરિયાદો મળી શકે તેમ છે. ખરેખર તો પોલીસ ફરિયાદો પણ ઓન લાઈન કરવાની માંગણી પ્રજાની છે પણ તેમ કરવામાં આવતું નથી અને ગુનેગારોને ભાજપના 8 મુખ્ય પ્રધાનો છાવરતા રહ્યાં છે.

જિલ્લા કક્ષાની રજૂઆતો, રાવ, ફરિયાદનું જે તે કલેકટરના અધ્યક્ષસ્થાને નિવારણ લાવવાનો ઉપક્રમ શરૂ થયો હતો.

2003થી 2018 સુધી મળેલી 85,357 રજૂઆતોમાંથી 85,203નો નિવેડો લાવી દઇ 99.82 ટકા સિધ્ધિ પ્રાપ્ત થઇ હોવાનો દાવો કરવામાં આવે છે. તેમ છતાં 2018માં કલેક્ટર કચીરેએ પોતાનો પ્રશ્નોનો ઉકેલ લાવ્યો ન હોવાના કારણે 2000 લોકોએ આત્મ હત્યા કરવા માટે મંજૂરી માંગી હતી. જો તેઓએ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો હોય તો આ બે હજાર લોકો કેમ આત્મ હત્યા કરવા માંગે છે. તે એક સવાલ છે.

2008થી પ્રતિમાસના ચોથા બુધવારે તાલુકા સ્વાગતની શરૂઆત થઇ છે. તાલુકા સ્વાગતમાં 2,68,686 રજૂઆતો મળી છે તેમાંથી 2.66 લાખ એટલે કે 99.10 ટકા સમાધાન કરી આપવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. 2011થી ગ્રામ્ય સ્વાગતનો પ્રયોગ ગુજરાતમાં શરૂ થયો છે. જેમાં 1.37 લાખ રજૂઆતો આવી હતી. જેમાં 1.24 લાખ પ્રશ્નો ઉકેલીને 90.66 ટકા કામ કરી આપવામાં આવ્યા છે.

14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિષ્ફળ

પત્રો લખ્યા એટલે પત્યુ
મોટા ભાગે તો પત્રો લખી દેવામાં આવે છે અને સૂચના આપી દેવામાં આવે છે. પણ તે કામ થયું છે કે કેમ તેનો કોઈ ટ્રેક રેકોર્ડ મુખ્ય પ્રધાનની કચેરી દ્વરા રાખવામાં આવતો નથી. તેથી મોટા ભાગના પ્રશ્નો તો માત્ર કાગળ પર જ નિકાલ કરી દેવામાં આવે છે.

વર્ષે 35 હજાર ફરિયાદ
જો દર વર્ષે 34071 લોકોએ લોકદરબારમાં આવવું પડે છે તેનો મતલબ કે રોજના 94 લોકોની સમસ્યા અધિકારીઓ અને ધારાસભ્યો ઉકેલતાં નથી. તેથી તેમણે મુખ્ય પ્રધાનની કચેરી સુધી પૈસા અને સમય ખર્ચીને આવવું પડે છે. આમ સીસ્યમ નિફ્ષ્ળ છે. એવું તેના પરથી ફલીત થાય છે. જ્યાં સુધી અધિકારીઓની કામ ન કરવાની સજા નક્કી નહીં થાય ત્યાં સુધી રાજકારણીઓ પોતાની કચેરીએ લોક મેળાવડો કરશે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાના લાભ ખાટવાનો પ્રયાસ કરશે.

નાગરિકોને પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સ્વાગત સપ્તાહ અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ 29 એપ્રિલ સુધી યોજાવાના છે.

27 એપ્રિલ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઇન હાજર રહેશે. જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરશે.

ઓનલાઇન તાલીમ બાયસેગના માધ્યમથી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યની 14515 ગ્રામ પંચાયતોના 10,095 સરપંચો, ગ્રામ પંચાયતના 53,941 સભ્યો, 18,907 તલાટીઓ અને વી.સી.ઇ એમ કુલ 82,943 પદાધિકારી/કર્મચારીઓએ ‘સ્વાગત’ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ મેળવી હતી.

23 એપ્રિલ 2023

સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત કાર્યક્રમ 2003થી શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 20 વર્ષોમાં 94.67% ના સક્સેસ રેશિયો સાથે સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલ કુલ 6,00,642 ફરિયાદોમાંથી 5,68,643 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.

છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમ શરૂ થયા પછીથી ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે. 2003માં ગાંધીનગર જિલ્લામાં રહેતા અભેરાજભાઈ ગઢવીના કેસમાં, તેમના 7/12ના જમીન રેકોર્ડમાં તેમના બદલે અન્ય વ્યક્તિનું નામ છેતરપિંડીથી દાખલ કરવામાં આવ્યું હતું. આ માટે સંબંધિત અધિકારીઓ તરફથી તેમને ઘણી હેરાનગતિ પણ થઇ હતી.

ઉકાઇમાં રહેતા મનુભાઈ પટેલને દુકાન માટે પ્લોટ ફાળવવામાં અન્યાય થતો હોવાની ફરિયાદ હતી. તેમને જી.ઇ.બી., ઉકાઇ ખાતે દુકાનનો પ્લોટ ફાળવવામાં અઢાર વર્ષથી અન્યાય કરવામાં આવતો હતો. ઘણા પત્રવ્યવહાર અને પ્રયત્નો પછી પણ તેમનો પ્રશ્ન હલ થયો ન હતો. ત્યારે તેઓએ વર્ષ 2005માં સ્વાગત કાર્યક્રમમાં નિવેડો આવ્યો હતો.

ગુજરાત રાજ્યના આવા અનેક સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.

સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર અને ક્લાસ વન ઓફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.
લોક ફરિયાદ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં નાગરિકો સ્વાગત યુનિટ પર પોતાની ફરિયાદની અરજીઓ ઓનલાઇન નોંધાવે છે અને ત્યારબાદ આ અરજીઓ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે. આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા WTC (Write to CMO- સીએમઓને લખો) ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીને શેર કરી શકે છે.

છેવાડાના માનવીને મહેસુલી પ્રશ્નનો નિવારણ લાવવા માટેનું માધ્યમ સ્વાગત કાર્યક્રમ બન્યો છે. છેલ્લા બે દાયકામાં ૨,૭૭,૯૧૦ જેટલા મહેસૂલ વિભાગને લગતી અરજીઓ મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાગત ઓનલાઈન અંતર્ગત આવેલી ૫,૬૬,૧૩૯ અરજીઓમાંથી ૯૯.૫૨ ટકા અરજીઓનો સંતોષજનક રીતે નિકાલ થયો છે.[:en]DILIP PATEL

Gandhinagar, April 22, 2023

Chief Minister Public Relations ‘Swagat’ Online Public Grievance Redressal Office was started in 1997 by popular Chief Minister of Gujarat Keshubhai Patel. A first-of-its-kind innovative approach in the country, the ‘Welcome’ program has been implemented by 8 Chief Ministers of Gujarat. It has been 26 years of government at home.

Keshubhai Patel, Suresh Mehta, Shankarsinh Vaghela, Narendra Modi, Anandiben Patel, Vijay Rupani and Bhupendra Patel launched a state-wide focus on grievances through the application of technology – SWAGAT, for on-the-spot redressal of grievances of Aam Aadmi. An initiative technical. 183 meetings of this Rajya Swagat Online held on the fourth Thursday of every month have been held so far. 93.38 percent of the representations have been disposed of by letter.

Modi launched the first program on 24 April 2003. On 24 April 2023, he will cross the 20-year milestone and enter the 21st year.

In 14 years from 2003 to 2018, people filed 4.77 lakh complaints. An average of 35,000 complaints are received against the government every year. According to that, in 20 years, there were 7 lakh complaints against the government, which the Chief Minister’s Office has claimed to remove. Sources in this office estimate that 10 lakh complaints have been received in 26 years.

Police complaint
Such questions at taluka and district level have come in crores in 26 years. There it comes before the Chief Minister’s office that the question has not been resolved or the complaint has not been acted upon. However, complaints which are not taken into account by the police are not taken up here. If that is looked into then 10 lakh more complaints can be received. Actually the demand of people is to file police complaints online but this is not being done and criminals are being sheltered by 8 Chief Ministers of BJP.

Grievance redressal initiative was started under the chairmanship of district level presentations, Rao, Collector.

Of the 85,357 submissions received from 2003 to 2018, 85,203 were awarded, claiming a 99.82 percent success rate. However, in 2018, 2000 people sought permission to commit suicide as Collector Kachire did not resolve their issues. If they have solved all the questions then why these two thousand people want to kill themselves. This is a question.

Since 2008, Taluka Swagat has started on the fourth Wednesday of every month. The government has claimed that out of 2,68,686 reports received in Taluka Swagat, 2.66 lakh i.e. 99.10 percent have been disposed of. Since 2011, the practice of rural reception has started in Gujarat. In which there were 1.37 lakh submissions. In which 1.24 lakh questions have been solved and 90.66 percent work has been done.

After writing the letter, they got married
Most letters are written and notices are given. But no track record is kept by the Chief Minister’s office whether this has been done or not. So most of the questions are solved only on paper.

35 thousand complaints per year
If every year 34071 people have to come to Lok Durbar then it means that every day the problem of 94 people is not being solved by the officials and MLAs. So they have to spend money and time to come to Chief Minister’s office. Thus cesium is pure. It follows from that. Until the punishment for non-performance of the officials is decided, the politicians will hold public meetings in their offices and try to take advantage of solving the problems of the people.

This ‘Welcome’ program has become a milestone in creating a healthy environment where citizens do not have to approach higher levels or secretariats with local grievances for their grievances and representations.

Chief Minister Bhupendra Patel has decided to celebrate the last week of April as a welcome week. Under Swagat Week, village, taluka and district and state welcome programs will be held till April 29.

Prime Minister Narendra Modi will be present online on 27 April 2023. District and Taluka will also review the issues raised during the welcome week and their solutions.

[:hn]दिलीप पटेल

गांधीनगर, 22 एप्रिल , 2023

मुख्यमंत्री जनसंपर्क ‘स्वागत’ ऑनलाइन लोक शिकायत निवारण कार्यालय गुजरात के लोकप्रिय मुख्यमंत्री केशुभाई पटेल द्वारा 1997 में शुरू किया गया था। देश में इस तरह का पहला अभिनव दृष्टिकोण ‘स्वागत’ कार्यक्रम गुजरात के 8 मुख्यमंत्रियों द्वारा लागू किया गया है। घर में सरकार के 26 साल हो गए हैं।

केशुभाई पटेल, सुरेश मेहता, शंकरसिंह वाघेला, नरेंद्र मोदी, आनंदीबेन पटेल, विजय रूपाणी और भूपेंद्र पटेल ने प्रौद्योगिकी के अनुप्रयोग द्वारा शिकायतों पर राज्य व्यापी ध्यान देने की शुरुआत की – SWAGAT, आम आदमी की शिकायतों के ऑन-द-स्पॉट निवारण के लिए एक पहल तकनीकी। हर महीने के चौथे गुरुवार को होने वाले इस राज्य स्वागत ऑनलाइन की अब तक 183 बैठकें हो चुकी हैं। 93.38 प्रतिशत अभ्यावेदनों का पत्र लिखकर निस्तारण किया जा चुका है।

मोदी ने 24 अप्रैल 2003 को पहला कार्यक्रम शुरू किया। 24 अप्रैल 2023 को वह 20 साल के पड़ाव को पार कर 21वें साल में प्रवेश करेगा।

2003 से 2018 तक 14 साल में लोगों ने 4.77 लाख शिकायतें दर्ज कीं। सरकार के खिलाफ हर साल औसतन 35 हजार शिकायतें आती हैं। उस हिसाब से 20 साल में सरकार के खिलाफ 7 लाख शिकायतें आईं, जिन्हें मुख्यमंत्री कार्यालय ने दूर करने का दावा किया है. इस कार्यालय के सूत्रों का अनुमान है कि 26 वर्षों में 10 लाख शिकायतें प्राप्त हुई हैं।

पुलिस शिकायत
तालुका और जिला स्तर पर ऐसे सवाल 26 साल में करोड़ों में आ चुके हैं। वहां मुख्यमंत्री कार्यालय के समक्ष यह बात आती है कि सवाल का समाधान नहीं हुआ या शिकायत पर कार्रवाई नहीं हुई। हालांकि, जिन शिकायतों को पुलिस खाते में नहीं लेती है, उन्हें यहां नहीं लिया जाता है। अगर उस पर गौर किया जाए तो 10 लाख और शिकायतें मिल सकती हैं। दरअसल लोगों की मांग पुलिस शिकायतों को ऑनलाइन करने की है लेकिन ऐसा नहीं किया जा रहा है और अपराधियों को भाजपा के 8 मुख्यमंत्रियों द्वारा शरण दी जा रही है।

जिला स्तरीय प्रस्तुतियां, राव, कलेक्टर की अध्यक्षता में शिकायत निवारण का उपक्रम शुरू किया गया था।

2003 से 2018 तक प्राप्त 85,357 सबमिशन में से, 99.82 प्रतिशत सफलता दर का दावा करते हुए, 85,203 को सम्मानित किया गया। हालाँकि, 2018 में, 2000 लोगों ने आत्महत्या करने की अनुमति मांगी क्योंकि कलेक्टर कचिरे ने उनके मुद्दों का समाधान नहीं किया। अगर उन्होंने सारे सवाल सुलझा लिए हैं तो ये दो हजार लोग खुद को क्यों मारना चाहते हैं। यह एक प्रश्न है।

2008 से, तालुका स्वागत हर महीने के चौथे बुधवार को शुरू हो गया है। सरकार ने दावा किया है कि तालुका स्वागत में प्राप्त 2,68,686 रिपोर्ट में से 2.66 लाख यानी 99.10 फीसदी का निपटारा कर दिया गया है. 2011 से गुजरात में ग्रामीण स्वागत का प्रयोग शुरू हुआ है। जिसमें 1.37 लाख सबमिशन हुए थे। जिसमें 1.24 लाख प्रश्नों को हल किया गया है और 90.66 प्रतिशत काम किया गया है.

पत्र लिखने के बाद उन्होंने शादी कर ली
ज्यादातर पत्र लिखे जाते हैं और नोटिस दिए जाते हैं। लेकिन मुख्यमंत्री कार्यालय द्वारा कोई ट्रैक रिकॉर्ड नहीं रखा जाता है कि यह किया गया है या नहीं। इसलिए ज्यादातर प्रश्न सिर्फ कागज पर ही हल हो जाते हैं।

प्रति वर्ष 35 हजार शिकायतें
अगर हर साल 34071 लोगों को लोकदरबार में आना पड़ता है तो इसका मतलब है कि हर दिन 94 लोगों की समस्या का समाधान अधिकारी और विधायक नहीं कर रहे हैं. इसलिए उन्हें मुख्यमंत्री कार्यालय आने के लिए पैसा और समय खर्च करना पड़ रहा है। इस प्रकार सीज़ियम शुद्ध है। यह उसी से चलता है। जब तक अधिकारियों के काम न करने की सजा तय नहीं हो जाती, तब तक राजनेता अपने कार्यालयों में जनसभाएं करेंगे और लोगों की समस्याओं के समाधान का लाभ उठाने की कोशिश करेंगे।

यह ‘स्वागत’ कार्यक्रम एक स्वस्थ वातावरण बनाने में मील का पत्थर बन गया है जहां नागरिकों को अपनी शिकायतों और अभ्यावेदन के लिए स्थानीय शिकायतों के साथ उच्च स्तर या सचिवालय से संपर्क नहीं करना पड़ता है।

मुख्यमंत्री भूपेंद्र पटेल ने अप्रैल के अंतिम सप्ताह को स्वागत सप्ताह के रूप में मनाने का निर्णय लिया है. स्वागत सप्ताह के तहत 29 अप्रैल तक गांव, तालुका और जिला व प्रदेश स्वागत कार्यक्रम होंगे।

प्रधानमंत्री नरेंद्र मोदी 27 अप्रैल 2023 को ऑनलाइन मौजूद रहेंगे। जिला एवं तालुका स्वागत सप्ताह के दौरान उठाए गए मुद्दों और उनके समाधान की समीक्षा भी करेंगे।

[:]