[:gj]27 વર્ષના રાજમાં ભાજપની પહેલી હોસ્પિટલ, આજે લોકાર્પણ
2019, અમદાવાદ
1.10 લાખ ચોરસમીટરમાં તૈયાર કરાયેલી અદ્યતન એસવીપી હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈની અને એક જ બિલ્ડીંગમાં 1500 પથારી હોય તેવી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્પિટલનંુ બાંધકામ આરસીસી અને સ્ટીલફ્રેમથી તૈયાર કરાયું છે. જેના કારણે આ હોસ્પિટલનું વજન 4.34 લાખ ટન થાય છે.એક ટાઈટનિકનંુ વજન 62 હજાર ટનનું હતું. સાત ટાઈટનિક તૈયાર થાય તેટલા વજનવાળું આ બિલ્ડિંગ છે.
22 વિભાગ સાથે 18મીથી હોસ્પિટલ. 90 ઓપીડી કન્સલ્ટેશન રૂમ છે. દરેક વોર્ડમાં દર્દી સાથે 1 વ્યકિત રહી શકે તેવો બેડ અને સ્ટોરેજની વ્યવસ્થા અલાયદી છે. કોલકાતાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને ધ્યાને લઈને તમામ પ્રકારની યૂટીલિટી સેન્ટર હોસ્પિટલની નીચે રાખવાને બદલે અલાયદું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યંયુ છે.
જનરલમાં દૈનિક રૂ.300 ચાર્જ
દૈનિક પથારી ચાર્જ રૂા.300
સ્યૂટ રૂમ ચાર્જ રૂા.2500
ડિલકસ રૂમ ચાર્જ રૂા.2000
સેમિડિલકસ રૂમ ચાર્જ રૂા.1500
ઓપીડી કન્સલ્ટેશન ફી રૂા.100-300
ફોલોઅપ ફી રૂા.50-200
ડાયટ કન્સલ્ટેશન રૂા.100
ઈમરજન્સી કન્સલ્ટેશન ફી રૂા.150
ઓપરેશન માટે ચાર્જ
એ માઈનોર રૂા.3000 રૂા.10000
બી મેજર રૂા.5000 રૂા.30000
સી સયુપર મેજર રૂા.8000 રૂા.50000
જનરલ વોર્ડમાં 55 હજારનો બેડ
જનરલ વોર્ડના પ્રત્યેક બેડની કિંમત 55 હજાર છે. એબીસી પેનલવાળા આ બેડ વિવિધ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ શકે છે.બેડ સાથે દર્દીને ઓપરેશન રૂમમાં લઈ જઈ શકાય છે.
139 ICU, 4 સ્યૂટ, 36 ડીલક્સ, 140 સેમી ડીલક્સ રૂમ
રિપોર્ટ માટે ધક્કા નહીં ખાવા પડે
આ પહેલી એવી હોસ્પિટલ છે જેમાં તમામ ફ્લોર પર ન્યુમેટિક ટયૂબ સિસ્ટમ છે. બ્લડ કે યુરીન રિપોર્ટ લેવા-જવા માટે દર્દીના સગાંએ ધક્કાં ખાવા પડશે નહીં. ઓટોમેટિક હેરફેર થશે.
78 મીટર શહેરનું સૌથી ઊંચું બિલ્ડિંગ
32 ઓપરેશન થિયેટર.
2000 ટનની ક્ષમતાનો એસી પ્લાન્ટ.
90 ઓપીડી કન્સ્લટેશન.
1500 લોકોને સમાવતો પ્રવેશ ખંડ.
18મીથી પ્રારંભ | એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલિપેડ ધરાવતી દેશની પહેલી સરકારી હોસ્પિટલ
એ બધું જે તમે જાણવા માગો છો
જનરલ વોર્ડના રૂ.300 ચાર્જમાં દર્દીને 3 વખત જમવાનું, ડોક્ટરની બે વિઝિટ
હોસ્પિટલ ક્યારથી અને કેટલી પથારીથી શરૂ થશે?
18 જાન્યુઆરીથી હોસ્પિટલ શરૂ થશે. પ્રારંભમાં જનરલ વોર્ડમાં 300 પથારીથી શરૂઆત થશે અને 24થી 48 કલાકમાં સ્પેશિયલ રૂમ શરૂ થશે.
જનરલ વોર્ડ
દૈનિક 300 રૂપિયાના ચાર્જમાં ડોક્ટરની બે વિઝિટ, નર્સિંગ સેવા, દર્દીના અલાયદા વસ્ત્રો અને ત્રણ ટાઈમ જમવાનો સમાવેશ થાય છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશનની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, રૂ.100 ભરીને રૂબરૂ જઈ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
મેડિક્લેઈમ અને કેશલેસની સુવિધા સુવિધા ઉપલબ્ધ નથી. જો કે બંને સુવિધા પૂરી પાડવા જરૂરી કંપનીઓ સાથે જોડાણની પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
મા કાર્ડ અને આયુષ્યમાન ભારત સરકારી યોજના લાગુ પડે છે. આયુષ્યમાન ભારત સાથે જોડાણ માટે કાર્યવાહી ચાલી રહી છે અને એક સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થશે.
સ્પેશિયલ રૂમ માટે રૂ.8 હજાર ડિપોઝિટ છે.
નિવૃત્ત અને પ્રવર્તમાન કર્મચારીએ પણ બિલ ભરવું પડે છે. આ કર્મચારી પછીથી બિલની રકમ રિઈમ્બર્સ કરાવી શકે છે.
વીવીઆઈપી માટે હોસ્પિટલમાં આવી કોઈ ફાળવણી કરાઈ નથી.
18 માળની હોસ્પિટલમાં કુલ 20 લિફ્ટની વ્યવસ્થા છે. દરેક લિફ્ટની ક્ષમતા 20ની છે અને એક ફ્લોર સુધી પહોંચવા માત્ર 1 સેકન્ડ લાગે છે.
પ્રારંભમાં જનરલ વોર્ડના 300 બેડ માટે 85 ડોક્ટર્સની ટીમ છે.
વીએસ સંકુલમાં બનેલી એસવીપી હોસ્પિટલનું વજન 4.34 લાખ ટન છે. હોસ્પિટલ બિલ્ડિંગ પર લેસર-શો થાય છે.
કોંગ્રેસના શાસનમાં 5 હોસ્પિટલ બની
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જૂની વીએસ હોસ્પિટલ, શારદાબેન, એલજી, નગરી અને ચેપીરોગ સહિતની હોસ્પિટલ કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન બનાવાઈ હતી. 18 માળની આ હોસ્પિટલ પહેલી છે જે ભાજપના 28 વર્ષના શાસનમાં પહેલી બનાવવામાં આવી છે.
માળ
બેઝમેન્ટ 1 અને 2 : પાર્કિંગ
ગ્રાઉન્ડ ફલોર : ઈમરજન્સી, ડાયગ્નોસ્ટિક, ઓપીડી, ઓર્થો, ન્યૂરોસર્જરી વોર્ડ
પ્રથમ : ઓપીડી
બીજો : સર્જરી વોર્ડ અને ઓપરેશન થિયેટર, આઈસીયુ, ગેસ્ટ્રોલોજી, યુરોલોજી
ત્રીજો : કેથલેબ, કાર્ડિયોલોજી અને કાર્ડિયો સર્જરી વોર્ડ તથા ઓપરેશન થિયેટર
ચોથો : બર્ન્સ, ન્યૂરો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી વોર્ડ
પાંચમો : ન્યૂરોલોજી, ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર
છઠ્ઠો : ઓબસ્ટ્રેટીક અને ગાયનેકોલોજી, પિડિયાટ્રીક વોર્ડ, આઈસીયુ અને ઓ.ટી
સાતમો : ગેસ્ટ્રો એન્ટ્રો સર્જરી, મેડિસીન વોર્ડ અને ઓપરેશન થીયેટર
આઠમો : પીડિયાટ્રીક સર્જરી, ઈએનટીવોર્ડ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર
નવમો: સેન્ટ્રલ સ્ટરીલાઈઝેશન, ગેસ્ટ્રો મેડીસીન, ટી.બી વોર્ડ અને આઈસીયુ
દસમો: બ્લડબેંક, લેબોરેટરી, ઓર્થોપેડિક વોર્ડ
અગિયારમો : જનરલ મેડીસીન વોર્ડ
બારમો : સ્પે રૂમ્સ, સ્કીન, સાઈકીઆટ્રી, ડાયાલીસીસ, એન્ડોક્રાઈન,નેફ્રોલોજી
તેરમો : સ્પે.રૂમ, ડોકટર્સ રેસીડેન્ટ (પોસ્ટ ગ્રેજયુએટ)
ચૌદમો : સ્પે.રૂમ્સ, ડોકટર્સ રેસીડેન્ટ (પોસ્ટ ગ્રેજયુએટ)
પંદરમો : ડોકટર્સ રેસીડેન્ટ (પોસ્ટ ગ્રેજયુએટ)
સોળ-સત્તરમો : શેલ ફ્લોર
ટેરેસ : હેલીપેડ અને ઓડિટોરિયમ
OTમાં 24 લાખની લાઈટ મુકાઈ
ઓપરેશન થિયેટરની એક લાઈટ 24 લાખની છે. જર્મનીની કંપની પાસેથી મંગાવેલી લાઈટ ઓપરેશન વખતે ડોકટર્સ સેટ કરી શકશે. તેનો શેડો પડતો નથી.
હોસ્પિટલ વર્ષ
વી.એસ.હોસ્પિટલ 1931
એલ.જી.હોસ્પિટલ 1954
શારદાબેન હોસ્પિટલ 1959
ચેપીરોગ હોસ્પિટલ 1941
નગરી હોસ્પિટલ 1963[:en]BJP’s first hospital in 27 years of rule launched today
2019, Ahmedabad
The state-of-the-art SVP Hospital built in 1.10 lakh square meters is the first government hospital with a height of 78 meters and 1500 beds in a single building. It can also withstand an earthquake of 7.5 magnitude and a storm of 170 km per hour. The hospital is constructed with RCC and steel frame. Due to which the weight of this hospital is 4.34 lakh tons, the weight of Titanic was 62 thousand tons. This building is as heavy as seven Titanics.
18th hospital with 22 departments. There are 90 OPD consultation rooms. Each ward has separate beds and storage facilities for 1 person to stay with the patient. Keeping in mind the fire incident in Kolkata hospital, a separate building has been constructed instead of keeping all types of utility centers under the hospital.
Normally Rs 300 per day
Daily bed charge is Rs 300
Suite room charge is Rs 2500
Deluxe room charge is Rs 2000
Semi-deluxe room charge is Rs 1500
OPD consultation charge Rs 100-300
Follow-up charge Rs 50-200
Diet consultation charge Rs 100
Emergency consultation charge Rs 150
Operation charge
A Minor Rs 3000 Rs 10000
B Major Rs 5000 Rs 30000
C Super major Rs 8000 Rs 50000
55 thousand beds in general ward
Each bed in general ward costs Rs 55 thousand. This bed with ABC panel can be adjusted according to different situations. The patient can be taken to the operation room with the bed. 139 ICU, 4 suites, 36 deluxe, 140 cm deluxe rooms
No need to rush for reports
This is the first hospital with pneumatic tube system on all floors. Patient’s relatives will not have to rush to get blood or urine reports. Automatic manipulation will occur.
78 meter tallest building in the city
32 theatres of operation.
2000 ton capacity AC plant.
90 OPD consultations.
1500 people can sit in the admission hall.
Starting from 18th | Country’s first government hospital with 1500 beds and helipad in the same building
Everything you want to know
3 meals for a patient, two visits to the doctor at a common ward fee of Rs 300
When will the hospital start and with how many beds?
The hospital will start from January 18th. Initially the general ward will start with 300 beds and special rooms will be opened in 24 to 48 hours.
General Ward
The daily fee of Rs 300 includes two doctor visits, nursing service, patient’s isolation clothes and three meals a day.
There is no provision for online registration yet, self registration has to be done by paying Rs 100.
Mediclaim and cashless facility is not available. However, the process of tie-up with the necessary companies to provide both the facilities is going on. Will start soon.
Ma Card and Ayushman Bharat Government Scheme is in force. Action is going on for tie-up with Ayushman Bharat and official announcement will be made in a week.
There is a deposit of Rs 8 thousand for a special room.
Retired and existing employees will also have to pay the bill. This employee can get reimbursement of the bill amount later.
No such allocation has been made for VVIPs in the hospital.
The 18-storey hospital has a total of 20 lifts. Each lift has a capacity of 20 and it takes only 1 second to reach a floor.
Initially there is a team of 85 doctors for 300 beds in the general ward.
The SVP hospital built in the VS complex weighs 4.34 lakh tonnes. There is a laser-show on the hospital building.
5 hospitals built during Congress rule
Hospitals including the old VS hospital, Shardaben, LG, Nagari and Chapirog hospitals run by the Municipal Corporation were constructed during the Congress tenure. This 18-storey hospital is the first hospital to be built in the 28-year rule of the BJP.
Ground
Basement 1 & 2: Parking
Ground Floor: Emergency, Diagnostic, OPD, Ortho, Neurosurgery Wards
I: OPD
II: Surgery Wards & Operation Theatres, ICU, Gastrology, Urology
III: Cathlab, Cardiology & Cardio Surgery Wards & Operation Theatres
IV: Burns, Neuro Surgery, Plastic Surgery Wards
V: Neurology, Orthopaedic Operation Theatres
VI: Obstetrics & Gynecology, Paediatric Wards, ICU & OT
VI: Gastro Entero Surgery, Medicine Wards & Operation Theatres
VIII: Paediatric Surgery, ENT Wards, ICU & Operation Theatres
IX: Central Sterilization, Gastro Medicine, TB Wards & ICU
X: Blood Bank, Laboratory, Orthopaedic Wards
XI: General Medicine Wards
XII: Sterilization Rooms, Skin, Psychiatry, Dialysis, Endocrine, Nephrology
XIII: Special Rooms, Doctors Resident (Post Graduate)
XIV: Special Rooms, Doctors Resident (Post Graduate)
15th: Doctors Resident (Post Graduate)
16th-17th: Shell Floor
Ceiling: Helipad and Auditorium
Lights worth Rs 24 lakhs installed in OT
One light in the operation theatre costs Rs 24 lakhs. During the operation, doctors will be able to set the light ordered from a German company. It does not cast a shadow.
Hospital years
VS Hospital 1931
LG Hospital 1954
Shardaben Hospital 1959
Infectious Disease Hospital 1941
City Hospital 1963[:hn]27 साल के शासनकाल में बीजेपी का पहला अस्पताल आज लॉन्च हुआ
2019, अहमदाबाद
1.10 लाख वर्ग मीटर में बना अत्याधुनिक एसवीपी अस्पताल 78 मीटर की ऊंचाई और एक ही इमारत में 1500 बिस्तरों वाला पहला सरकारी अस्पताल है। यह 7.5 तीव्रता के भूकंप और 170 किमी प्रति घंटे की रफ्तार वाले तूफान को भी झेल सकता है। अस्पताल का निर्माण आरसीसी और स्टील फ्रेम से किया गया है। जिसके कारण इस अस्पताल का वजन 4.34 लाख टन है, टाइटैनिक का वजन 62 हजार टन था। यह इमारत सात टाइटैनिक जितनी भारी है।
22 विभागों वाला 18वां अस्पताल। 90 ओपीडी परामर्श कक्ष हैं। प्रत्येक वार्ड में मरीज के साथ 1 व्यक्ति के रहने के लिए अलग-अलग बिस्तर और भंडारण की सुविधा है। कोलकाता के अस्पताल में आग लगने की घटना को ध्यान में रखते हुए अस्पताल के अंतर्गत सभी प्रकार के उपयोगिता केंद्रों को रखने के बजाय एक अलग भवन का निर्माण किया गया है।
सामान्यतः 300 प्रति दिन का शुल्क
रोजाना बेड का चार्ज 300 रुपये है
सुइट रूम का चार्ज 2500 रुपये
डीलक्स रूम का शुल्क 2000 रुपये है
सेमीडीलक्स रूम का शुल्क 1500 रुपये है
ओपीडी परामर्श शुल्क 100-300 रु
अनुवर्ती शुल्क 50-200 रु
आहार परामर्श 100 रु
आपातकालीन परामर्श शुल्क 150 रूपये
संचालन हेतु शुल्क
एक मामूली 3000 रु. 10000 रु
बी मेजर 5000 रु. 30000 रु
सी सुपर मेजर 8000 रु. 50000 रु
जनरल वार्ड में 55 हजार बेड
जनरल वार्ड में प्रत्येक बेड की कीमत 55 हजार है. एबीसी पैनल वाले इस बिस्तर को विभिन्न स्थितियों के अनुसार समायोजित किया जा सकता है। मरीज को बिस्तर के साथ ऑपरेशन रूम में ले जाया जा सकता है।
139 आईसीयू, 4 सुइट्स, 36 डीलक्स, 140 सेमी डीलक्स कमरे
रिपोर्ट के लिए भागदौड़ करने की जरूरत नहीं है
यह सभी मंजिलों पर वायवीय ट्यूब प्रणाली वाला पहला अस्पताल है। मरीज के परिजनों को ब्लड या यूरिन रिपोर्ट लेने के लिए भागदौड़ नहीं करनी पड़ेगी। स्वचालित हेरफेर घटित होगा.
78 मीटर शहर की सबसे ऊंची इमारत
ऑपरेशन के 32 थिएटर.
2000 टन क्षमता का एसी प्लांट।
90 ओपीडी परामर्श।
प्रवेश कक्ष में 1500 लोग बैठ सकते हैं।
18 तारीख से शुरू | 1500 बेड और एक ही बिल्डिंग में हेलीपैड वाला देश का पहला सरकारी अस्पताल
वह सब कुछ जो आप जानना चाहते हैं
एक मरीज के लिए 3 बार भोजन, 300 रुपये के सामान्य वार्ड शुल्क पर डॉक्टर के पास दो बार जाना
अस्पताल कब शुरू होगा और कितने बेड के साथ?
18 जनवरी से अस्पताल शुरू हो जाएगा। शुरुआत में 300 बेड के साथ जनरल वार्ड शुरू होगा और 24 से 48 घंटे में स्पेशल रूम खोले जाएंगे.
सामान्य वार्ड
300 रुपये के दैनिक शुल्क में दो डॉक्टर के दौरे, नर्सिंग सेवा, रोगी के अलगाव कपड़े और एक दिन में तीन भोजन शामिल हैं।
ऑनलाइन पंजीकरण की अभी कोई व्यवस्था नहीं है, 100 रुपये का भुगतान कर स्वयं पंजीकरण कराना होगा।
मेडिक्लेम और कैशलेस सुविधा उपलब्ध नहीं है. हालाँकि, दोनों सुविधाएं प्रदान करने के लिए आवश्यक कंपनियों के साथ गठजोड़ की प्रक्रिया जारी है। जल्द ही शुरू होगा.
मा कार्ड और आयुष्मान भारत सरकार योजना लागू है। आयुष्मान भारत के साथ गठजोड़ के लिए कार्रवाई चल रही है और एक सप्ताह में आधिकारिक घोषणा की जाएगी।
एक स्पेशल रूम के लिए 8 हजार रुपये डिपॉजिट है.
सेवानिवृत्त और मौजूदा कर्मचारियों को भी बिल का भुगतान करना होगा। यह कर्मचारी बाद में बिल राशि की प्रतिपूर्ति प्राप्त कर सकता है।
अस्पताल में वीवीआईपी के लिए ऐसा कोई आवंटन नहीं किया गया है.
18 मंजिला अस्पताल में कुल 20 लिफ्ट हैं। प्रत्येक लिफ्ट की क्षमता 20 है और एक मंजिल तक पहुंचने में केवल 1 सेकंड का समय लगता है।
शुरुआत में जनरल वार्ड में 300 बेड के लिए 85 डॉक्टरों की टीम है.
वीएस कॉम्प्लेक्स में बने एसवीपी अस्पताल का वजन 4.34 लाख टन है। अस्पताल की इमारत पर एक लेजर-शो होता है।
कांग्रेस शासनकाल में 5 अस्पताल बनाये गये
नगर निगम द्वारा संचालित पुराने वीएस अस्पताल, शारदाबेन, एलजी, नागरी और चैपिरोग अस्पतालों सहित अस्पतालों का निर्माण कांग्रेस के कार्यकाल के दौरान किया गया था। 18 मंजिला यह अस्पताल भाजपा के 28 साल के शासनकाल में बनने वाला पहला अस्पताल है।
ज़मीन
बेसमेंट 1 और 2: पार्किंग
ग्राउंड फ्लोर: इमरजेंसी, डायग्नोस्टिक, ओपीडी, ऑर्थो, न्यूरोसर्जरी वार्ड
पहला : ओपीडी
दूसरा : सर्जरी वार्ड और ऑपरेशन थिएटर, आईसीयू, गैस्ट्रोलॉजी, यूरोलॉजी
तीसरा: कैथलैब, कार्डियोलॉजी और कार्डियो सर्जरी वार्ड और ऑपरेशन थिएटर
चौथा : बर्न्स, न्यूरो सर्जरी, प्लास्टिक सर्जरी वार्ड
पांचवां: न्यूरोलॉजी, ऑर्थोपेडिक ऑपरेशन थिएटर
VI: प्रसूति एवं स्त्री रोग, बाल चिकित्सा वार्ड, आईसीयू और ओटी
सातवां : गैस्ट्रो एंटेरो सर्जरी, मेडिसिन वार्ड और ऑपरेशन थिएटर
आठवां: बाल चिकित्सा सर्जरी, ईएनटी वार्ड, आईसीयू और ऑपरेशन थिएटर
नौवां: सेंट्रल स्टरलाइजेशन, गैस्ट्रो मेडिसिन, टीबी वार्ड और आईसीयू
दसवां: ब्लड बैंक, प्रयोगशाला, आर्थोपेडिक वार्ड
ग्यारहवां : जनरल मेडिसिन वार्ड
बारहवाँ: बधियाकरण कक्ष, त्वचा, मनोचिकित्सा, डायलिसिस, अंतःस्रावी, नेफ्रोलॉजी
तेरहवाँ: विशेष कक्ष, डॉक्टर्स रेजिडेंट (स्नातकोत्तर)
चौदहवाँ: विशेष कमरे, डॉक्टर रेजिडेंट (स्नातकोत्तर)
पंद्रहवाँ: डॉक्टर्स रेजिडेंट (स्नातकोत्तर)
सोलहवीं-सत्रहवीं : शैल फर्श
छत: हेलीपैड और सभागार
ओटी में 24 लाख की लाइट लगाई गई
ऑपरेशन थियेटर की एक लाइट 24 लाख की है. ऑपरेशन के दौरान डॉक्टर जर्मन कंपनी से ऑर्डर की गई लाइट सेट कर सकेंगे। उसकी छाया नहीं पड़ती.
अस्पताल के वर्ष
वीएस अस्पताल 1931
एलजी हॉस्पिटल 1954
शारदाबेन अस्पताल 1959
संक्रामक रोग अस्पताल 1941
सिटी हॉस्पिटल 1963[:]
