[:gj]ચામચિડિયા અને નાળિયેળના છોતરાથી પાવાગઢ ડુંગર લીલો [:en]The hills of Pavagadh, Gujarat, green with bats and coconuts [:hn]चमगादड़ों और नारियल से हरी-भरी गुजरात के पावागढ़ की पहाड़ियाँ[:]

[:gj]

The hills of Pavagadh, Gujarat, green with bats and coconuts, चमगादड़ों और नारियल से हरी-भरी गुजरात के पावागढ़ की पहाड़ियाँ
ગાંધીનગર, 23 જૂન 2023
હજારોની સંખ્યામાં મહાકાળી માતાને શ્રીફળ અર્પણ કરાય છે. શ્રીફળના છોતરાંના લીધે મંદિર પરિસર તેમજ પાવાગઢનાં પર્વત ઉપર ઘણી ગંદકી થતી હતી. દુકાનદારો દ્વારા નારિયેળનાં છોતરાં સળગાવી દેવાતા હતા. તેથી ધુમાડો થતો હતો. તેના ઉકેલ માટે મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગે નાળિયેળના છોતરા – કોકોપીટનું સેંદ્રીય ખાતર બનાવવાનું નક્કી કરાયું હતું. તેના ઉપયોગ નર્સરીમાં છોડ ઉછેર કરવા માટે કરાતો હતો.
પાવાગઢના બોડા ડુંગરને વૃક્ષાચ્છાદિત કરવાં અને વૃક્ષોનો ઉછેર કરવાં ઓગસ્ટ 2022થી છતરડીવાવની વન વિકાસ સહભાગી મંડળી અને વન વિભાગે યોજના બનાવી હતી.
નારિયેળનાં છોતરાંનો કોઇ ઉપયોગ થતો ન હતો. અહીં શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું હતું.
કોકોપીટના ઉપયોગથી છોડ ઉછેરવામાં આવે તો તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. કોકોપીટ વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે. સહેલાઇથી છોડની હેરફેર પણ થઈ શકે છે.  રોમટીરિયલ સારા પ્રમાણમાં છે. કોકોપીટના ઉપયોગથી ઓછા ખર્ચે છોડ ઝડપથી ઉછરીને વિકાસ પામે છે. મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરી હતી. નવલખી કોઠાર વિસ્તારમાં 10 હેક્ટર જમીનમાં વૃક્ષો ઉગાડ્યા હતા. જેમાં વડ, પીપળ, જાંબુ, પારિજાત, કરમદાં, સીસમ, પાણીકણજી, કણજ, આમળાં, ઉમરો, ગુંદા સાથે 30 જાતનાં 42 હજાર રોપાઓનું વાવેતર કરાયું હતું.
પાવાગઢ તળેટીમાં 20 હેક્ટર જમીનમાં 32 હજાર વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને બાજુ થીમ બેઝ વાવેતર હેઠળ પાનાગારુ, કચનાર, ગરમાળો, ગુલમહોર, તબુબિયાં જેવાં સુશોભિત વૃક્ષોના 2500 રોપા વાવેતર કરાયું હતું.
નવલખી કોઠાર પાસે વૃક્ષોને ભેજ અને પાણી મળી રહે તે માટે પાવાગઢ ટેકરી ઉપર બે લાખ ક્યુસેક લિટર સંગ્રહશક્તિ ધરાવતા એક તળાવનું નિર્માણ કરાયું હતું. આ તળાવના લીધે માર્ચના અંત સુધી વૃક્ષોને પાણી મળી રહે છે. નવલખી કોઠારની સામેના ભાગે અને પાવાગઢ હિલ ઉપર 10 હેક્ટરમાં ટપક સિંચાઈ કરવામાં આવી હતી.
 ડ્રીપ ઇરિગેશન પણ કરાયું છે.
હાલોલના વિસ્તારના જંગલ અધિકારી સતીશ બારિયા છે. નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર બનાવવા માટે માચી ખાતે એક મશીન મૂકવામાં આવ્યું હતું. જેમાં મોટાં છોતરાં નાના બારીક કરાય છે. હવે નાંનાં છોતરાંમાંથી બીજું મશીન બારીક ભૂકો તૈયાર કરે છે. જેને કોકોપીટ કહેવાય છે. રોજનું 15થી 20 કિલો કોકોપીટ તૈયાર થાય છે.
કોકોપીટનો ઉપયોગ હાલમાં પંચમહાલ જિલ્લાની વિવિધ નર્સરીમાં કરાઇ રહ્યો છે. નવા ભોજનાલયની સામેની બાજુએ 5 હેક્ટર જમીનમાં 4 હજાર ઉછેરાશે.
માણસ જઈ ન શકે ત્યાં સીડબોલ થકી બીજ ફેંકાય છે. અહીં ડુંગરની આજુબાજુ બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવશે. કોકોપીટના વેચાણ કરાશે. યાત્રાળુઓ પોતાના ઘરના છોડ માટે એનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકે.
પાવાગઢ ડુંગર ઉપર ખુલ્લા વિસ્તારમાં 11 હજાર રોપા ઉછેરી હરિયાળો કરવા ડિસેમ્બર 2022માં નક્કી કરાયું હતું. વડ, પીપળા, કરમદા અને કેતકીના રોપા વાવ્યા ટપક સિંચાઇથી રોપા ઉછેરવા નક્કી કરાયું હતું. પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે છે. ખીણથી વિભાજીત થઇને વિસ્તરેલી પાવાગઢની આવી જ એક શાખા પર વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. માઇ મંદિરની બિલકુલ પાછળ આવેલો અને ઊંધી રકાબી જેવું ભૂતલ ધરાવતો નવલખા કોઠાર વિસ્તારમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા.
ગોધરા વન વિભાગે પ્રાચીન તળાવ અને કૂવાના જળની મદદથી ટપક સિંચાઇ દ્વારા વૃક્ષો ઉછેરવાનું શરૃ કર્યું હતું. દૂધવાળા વૃક્ષો એટલે કે વડ, પીપળા, કરમદા, જમીન સંરક્ષક કેતકીના વૃક્ષો વધારે છે. જે જમીન સાથે ઝડપથી ચોંટી જવાનો ગુણ ધરાવે છે.  શાહુડી પ્રાણીનું કુદરતી રહેઠાણ અહીં છે. એ ઘણીવાર પાઇપો કાપી નાખેલી હતી. કુમળા છોડનું કુમળું થડ ચાવી જતી હતી. એટલે રોજે રોજ નિરીક્ષણ કરવું પડતું હતું. પાવાગઢની ખીણોમાં હરિયાળી છે, પરંતુ ટોચ મોટાભાગે વેરાન સપાટ વિસ્તાર હતો.
આમેય અહીં ચામાચિડિયાના કારણે વૃક્ષો મોટી સંખ્યામાં છે. પાવાગઢ ડુંગર લીલીછમ ચાદર ઓઢી રાખે છે. 51 શક્તિપીઠ પેકીની એક શક્તિપીઠ ગણાતી માઁ કાલિકા
વરસાદની શરૂઆત થતા ઝરણાં શરૂ થાય છે.
18 જાતના ચામાચિડિયા
ચામાચીડિયામાં પુષ્કળ વાઈરસ હોય છે. વાઈરસની કોઈપણ પ્રકારની આડઅસર તેમને થતી નથી. તેથી તે જંગલમાં રહે તે શરૂ છે. જો તેના રહેઠાણ માટેના વૃક્ષો કાપીશું તો માનવ વસાહતમાં આવીને રોગ ફેલાવશે. સ્ટ્રેસના કારણે બીમાર પડે છે. ત્યારબાદ તેમાં રહેલા વાઈરસ મનુષ્યમાં રોગ ફેલાવવાનું ચાલુ કરે છે.
કુદરતી સાયકલમાં સૌથી ઉપયોગી એવા ચામાચીડિયા પ્રત્યે ખાસ ધ્યાન અપાયું જ નથી.
10 વર્ષથી ચામાચીડિયા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જાંબુઘોડા અને પાવાગઢના જંગલોમાં 18 પ્રજાતિના ચામાચીડિયા વસવાટ કરે છે, તેમ એમ.એસ.યુનિ.ના ઝુઓલોજી વિભાગના પ્રો. દેવકરનું કહેવું છે. ચામાચીડિયા સૌથી શરમાળ સસ્તન પ્રાણી છે. તે મનુષ્યથી દૂર રહીને જંગલમાં એક જગ્યા પસંદ કરે છે. ત્યાં વર્ષો સુધી રહે છે. એક ચામાચીડિયું એક રાતમાં 1200 માખી, મચ્છર જેવા કીટકોનું ભક્ષણ કરે છે. વાગોળ નામના મોટા ચામાચીડિયા માત્ર ફળ ખાઈને જ જીવે છે. મનુષ્ય વૃક્ષો ઉગાડે તેના કરતા તેના મોંમાંથી પડેલું આ બીજ ત્રણગણી ઝડપથી ઉગે છે. માટે વાગોળ જંગલોના ફેલાવો કરવામાં સૌથી ઉપયોગી છે.
વિરાસત વન
હાલોલથી છ કી.મી. દૂર વિરાસત વન ઉભું કરાયું છે. હાલોલથી ચાંપાનેર-પાવાગઢ જવાના રસ્તે, ૩ કી.મી. પછી ડાબા હાથે જાંબુઘોડા જવાનો રસ્તો પડે છે. એ રસ્તે વળ્યા પછી તરત જ ધાબાડુંગરી આવે, અને એ રસ્તે બીજા ૩ કી.મી. પછી વિરાસત વન આવે છે. વડોદરાની આસપાસ 100 કિલોમીટરમાં પાવાગઢ, ચેલાવાડા,કેવડી જેવા સ્થળો પ્રકૃતિની હરિયાળી અને સાહસિક પ્રવૃત્તિઓમાં જોડવાની ઉત્તમ તક આપે છે.
મંદિર
વડોદરાથી 45 કિમી. દૂર વનપ્રદેશની વચ્ચે પાવાગઢ પર્વત પર લગભગ 85૩.4 મીટરની ઊંચાઈએ છે. સુલતાન મહેમુદ બેગડાએ ઈ.સ. 1484માં ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી. વર્લ્ડ હેરીટેજ સાઈટ છે. ધાબાડુંગરી, વિરાસત વન અને ચાંપાનેર-પાવાગઢ જોવા જેવાં સ્થળો છે. ભીલ અને કોળી સમુદાય પૂજા અર્ચના કરતા આવ્યા છે . પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું. પતેકુળના રાજાઓ કાળકા માતાના ભક્ત હતા. રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મહાકાળી મંદિરના શિખરને તોડીને તેના ઉપર સદનશાહ પીરની દરગાહ 1484 પછી બનાવી દીધી હતી. હુમલા પછી પાવાગઢે તેની ભવ્યતા અને ગૌરવ ગુમાવ્યું હતું, પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનઃસ્થાપિત કરી છે. 500 વર્ષ પછી મહાકાળી મંદિર પર ધ્વજા ફરકી હતી. ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે .
કાલિકામાતાનું પ્રાચીન તીર્થધામ છે. અગિયારમી સદીમાં રચાયેલ ચંદ બારોટના કાવ્યમાં પાવાગઢનો ઉલ્લેખ મળે છે. મંદિરમાં માતાજીનાં ત્રણ સ્વરૂપોની મનોહર મૂર્તિઓ છે. અહીં ભદ્રકાલીમાતા, ભગવાન લકુલીશ અને જૈનોનાં પણ મંદિરો આવેલાં છે. આસો અને ચૈત્રની નવરાત્રિ દરમિયાન યાત્રિકોનો મોટો સમુદાય અહીં ઊમટી પડે છે.
શ્રીફળ પર પ્રતિબંધ
20 માર્ચ 2023માં ભક્તોને છોલેલું શ્રીફળ ડુંગર પર ન લઈ જવા દેવા મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું હતું. ડુંગરની નીચે ભક્તોને જ્યાં પણ જગ્યા મળી ત્યાં તેમણે શ્રીફળ વધેરી મંદિર સંચાલકોનો વિરોધ કર્યો હતો. હિન્દુ સંગઠનો અને વેપારીઓ રોષમાં હતા. શ્રીફળ વધેરવાનું નવું મશીન મૂકવામાં આવ્યું તે શોભાના ગાંઠિયા સમાન બન્યું હતું. છોલ્યા વગરનું આખું શ્રીફળ લાવી માતાજીને ધરાવી ચૂંદડી સાથે તેને ઘરે લઈ જઈ શકે છે. પણ વધેરી શકાતું નથી.
7 હેક્ટરમાં જંગલ આગ
30 એપ્રિલ 2023માં પાવાગઢના 7 હેકટરથી વધુના વિસ્તારમાં આગ પ્રસરેલી હતી. આગ ડુંગર ઉપરથી નીચે ઉતરે તેવી શક્યતા હતા. જો દવ ડુંગરાળ વિસ્તારમાં યાત્રિકો દર્શનાર્થે આવે છે તે જગ્યા પર દવ વધે તો તેના પર અંકૂશ મેળવવો મુશ્કેલ હતો.
હરિયાળીથી ચલચિત્રોના શુટીંગ વધશે
પાવાગઢની તળેટીમાં ચાંપાનેર અને તેનાથી ચારથી પાંચ કિલોમીટરના અંતરે માંચી ગામ આવેલું છે .સર્પાકાર શેપ નો માર્ગ ચઢાણ કરીને માચી ગામ પહોંચાડે છે .માચી ખાતેથી ગઢ પર ચડવા માટે રોપવેની સુવિધા પણ આવેલી છે . ચાંપાનેર થી માચી સુધી, જંગલના રસ્તે પહાડ પર ચઢાણ કરે છે. રસ્તામાં વચ્ચે ગેહરું જંગલ પણ આવે છે, જેથી આ માર્ગ ખૂબ જ કઠણ છે. ચોમાસામાં આખું પાવાગઢ વાદળોથી ઢંકાઈ જાય છે. પાવાગઢ પહેલા વડા તળાવથી પાવાગઢના ડુંગર હરિયાળો પહેલાથી દેખાય છે. અહીં લગ્નનો પ્રિ વેડિંગ સૂટ. ઘણી બધી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ પણ પાવાગઢ અને વડા તળાવના સ્થળે થયું હતું. હવે સિનેમાના ઘણાં શૂટિંગ અહીં થશે.
 મેંગેનિઝ ધાતું અહીં નિકળે છે. 936 મીટર ઊંચાઇ છે જ્યાંથી વિશ્વામિત્રી નદી નિકળે છે.
 358 હિંદુ ધર્મના સ્થાનો
પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં 8 પવિત્ર સ્થાનો અને 358 જેટલા ધાર્મિક દેવ સ્થાનો હિંદુઓના સમાવવામાં આવ્યા છે. 8 પવિત્ર સ્થાનોમાં સોમનાથ, દ્વારકા, ગીરનાર, પાલીતાણા, અંબાજી, ડાકોર, પાવાગઢ અને શામળાજી છે. આ તમામ સ્થાનોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સરકાર સમક્ષ છે છતા કોઈ પગલા લેવા આવતા નથી.
કોઈ ધર્મ માટે સરકાર ખર્ચ કરી ન શકે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી બંધારણ વિરુદ્ધ અને અયોગ્ય હોવા અંગેનો એક કેસ ગુજરાતની વડી અદાલતમાં ચાલી રહ્યો છે.
મહાકાળીના સ્થાને ભ્રષ્ટાચાર
મહાકાળીનું જ્યાં મંદિર આવેલું છે તે પાવાગઢમાં PWD અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સંયુકત રીતે પ્રોજેકટ હાથ ધરાઈ રહ્યો છે. મૂળભૂત રીતે આ પ્રોજેક્ટ પાછળ કૂલ રૂ.78 કરોડનો હતો તે વધીને રૂ.125 કરોડે થઈ ગયો હતો. ઠેકેદાર દ્વારા અગાઉ પણ આ રીતે ઊંચું ટેન્ડર ભરીને પ્રયાસ થયો હતો. પણ અનિલ પટેલે તે માન્ય ન રાખી કીંમત નીચી કરી હતી. તેઓએ બોર્ડ છોડ્યું એટલે તુરંત ભાવ વધારીને કામ આપી દેવામાં આવ્યું હતું. બોર્ડની વેબ સાઇટ ઉપરથી ટેન્ડરની વિગતો ડિલિટ થઈ. યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ પર ટેન્ડરો અંગેની માહિતી અદૃશ્ય થઇ ગઈ છે. આવું ખેત તલાવડીના કરોડોના કૌભાંડો બહાર આવતા થયું હતું.
સરકારની બે મોઢાની વાત
RTI એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સંયુક્ત સચિવ અનિલ પટેલ સાથે યાત્રાધામ વિકાસ બોર્ડમાં થયેલા રૂ.70 કરોડના ભ્રષ્ટાચાર અંગે ફોન પર થયેલી વાતોની ઓડિયો ક્લિપ જાહેર કરી ત્યાર બાદ અધિકારી કબૂલે છે કે ભ્રષ્ટાચાર થયો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા તપાસના આદેશો કરાયા છે. નાયબ મુખ્ય પ્રધાન કહે છે કે આક્ષેપો ખોટા છે. તે તો વાત કરનાર અધિકારી સામે આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. જો વળી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના આદેશ કર્યા છે. બોર્ડના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી અનિલ પટેલ પાસેથી પણ પુરાવા માગવામાં આવ્યા છે. આમ ભાજપ સરકારમાં બે મોઢાની વાતો થઈ રહી છે.
યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ પર ટેન્ડરો અંગેની માહિતી અદૃશ્ય થઇ ગઈ છે. આવું ખેત તલાવડીના કરોડોના કૌભાંડો બહાર આવતાં થયું હતું.
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું પતન
https://allgujaratnews.in/gj/historical-sites-of-hindu/
બેંકોનું ફંડ ધર્મ માટે બંધ પણ મંદિરોમાં ભ્રષ્ટાચાર ચાલું
https://allgujaratnews.in/gj/curruption-tampal/
એક સમયની ચાંપાનેરની રાજધાની ગોધરામાં ઐતિહાસિક અવશેષ મળી આવ્યા
https://allgujaratnews.in/gj/chamaner-vadodara/

[:en]Gandhinagar, 23 June 2023
Shreefal is offered in thousands to Mahakali Mata at Pavagadh in Gujarat. Due to the children of Shrifal, there was a lot of dirt in the temple premises and on the hill of Pavagadh. The shopkeepers burnt the husk of the coconut. So there was smoke. To solve this, the temple trustees and the forest department decided to make cocopeat, an organic fertilizer for coconut plants. It was used for growing plants in nurseries.

Annually 2200 crore coconuts in the country and 22 crore coconuts in Gujarat are produced from coconut farms. A large part of which is used in the temple.

Chhatardiav’s Forest Development Cooperative Society and the Forest Department had planned to cut down the forest and grow trees in the Boda Dungar of Pavagadh from August 2022.
There was no use of coconut husk. A fruit picking machine was kept here.

Growing plants using cocopeat increases their moisture storage capacity. Coconut being light in weight also reduces the cost of transportation. Plants can also be easily manipulated. Room material is well proportioned. Using cocopeat, plants grow and develop faster with less cost. With the budget given by the temple, the forest department started the construction of the cocoa pit. The trees were grown on 10 hectares of land in Navlakhi Kothar area. In which 42 thousand saplings of 30 species including Banyan, Peepal, Jambu, Parijat, Karmdan, Sesam, Panikanji, Kanj, Amla, Umro, Gunda were planted.

32 thousand trees were planted on 20 hectares of land in Pavagadh foothills. Under the theme base plantation, 2500 saplings of ornamental trees like Panagaru, Kachnar, Garmalo, Gulmahor, Tabubian were planted on both sides of the road from the foothills of Pavagadh to Machhi.

To provide moisture and water to the trees, a pond with a storage capacity of two lakh cusec liters was built on the Pavagadh hill near Navlakhi Kothar. Due to this lake, the trees get water till the end of March. Drip irrigation was done in 10 hectares in front of Navlakhi Kothar and on Pavagadh hill.

Drip irrigation has also been done.

The forest officer of Halol range is Satish Baria. A machine was installed in Machi to make organic fertilizer from coconut husk. In which big pieces are finely chopped. Now the second machine prepares small to fine powder. This is called cocopeat. 15 to 20 kg of cocopeat is prepared daily.

Cocopeat is currently being used in various nurseries of Panchmahal district. 4 thousand rupees will be collected in 5 hectares of land in the opposite direction of the new restaurant.
Seedballs throw seeds where humans can’t go. Here seeds will be sprinkled by drones around the hill. Cocopeat will be sold. Pilgrims can also use it as a fertilizer for their home plants.

In December 2022, it was decided to grow 11 thousand saplings and green the open area on Pavagadh hill. After sowing paddy, pipla, karmada and ketki, it was decided to grow plants by drip irrigation method. There are hills with branches like arms on the Pavagadh mountain. Trees grow on one such branch of Pavagadh, which is divided by the valley. The trees grew in the Navlakha Kothar area, which is located just behind the Mai Mandir and has an inverted saucer-shaped bhutal.

The Godhra Forest Department started growing trees through drip irrigation with the help of ancient lake and well water. Milk trees ie banyan, pipla, karmada, land conserving ketaki trees are in abundance. Which has the property of sticking fast to the soil. This is the natural habitat of porcupine. Pipes were often cut. The soft stem of the Kumla plant was chewed. That’s why it had to be monitored daily. The valleys of Pavagadh are green, but the top is a mostly barren flat area.

We have a large number of trees here because of bats. The Pavagadh hill is covered with a green sheet. 51 Shaktipeeth Maa Kalika is considered one of the Shaktipeeths of Peki.
The spring season begins when the rains begin.

18 species of bats
Bats carry many viruses. There is no side effect of the virus on them. So he started living in the forest. If we cut trees for its habitat, humans will come to the colony and spread the disease. Gets sick due to stress. Then the virus present in it starts spreading disease in humans.

Not much attention has been paid to bats, the most useful in the natural cycle.

Bats have been researched for more than 10 years. Around 18 species of bats live in the forests of Jambughoda and Pavagadh, Professor, Department of Zoology, M.S.Uni. Devkar says. Bats are the shyest mammals. It chooses a place in the forest away from humans. Lives there for years. One bat eats 1200 insects like flies, mosquitoes in one night. Large bats called Wagul survive by eating only fruits. This seed that came out of his mouth grows three times faster than a human can grow a tree. Therefore, saffron is most useful in the spread of forests.

Heritage forest
6 KM from Halol. A remote heritage forest has been established. 3 kms from Halol on the way to Champaner-Pavagarh. Then on the left there is a road to Jambughoda. Immediately after turning on that road one comes to Dhabadungri, and one has to walk another 3 km on that road. Then comes the Heritage Forest. Places like Pavagadh, Chelawada, Kevdi within 100 kms around Vadodara indulge in nature’s greenery and adventure activities.

Provides an excellent opportunity to sleep.

Temple
45 kms from Vadodara. Pavagadh is situated at an altitude of about 853.4 meters on a hill amidst remote forest. Sultan Mahmud Begada BC Made Champaner his capital in 1484. It is a world heritage site. Dhabadungri, Heritage Forest and Champaner-pa

Vagarh is a place worth visiting. Bhil and Koli communities have been worshiping. Above Pavagadh was the kingdom of Champa Bhils. The king of Patekula was a devotee of Kalka Mata. Raja Jai Singh was defeated by Muhammad Begada and conquered Champaner and established his kingdom there.

When Pavagadh was captured by Sultan Mohammad Begada in the 15th century, after 1484 the shikhara of the Mahakali temple was demolished and Sadanshah Pir’s dargah was built on top of it. Pavagadh lost its grandeur and glory after the attack, but has been restored by Prime Minister Narendra Modi. The flag was hoisted on the Mahakali temple after 500 years. The historic Champaner village, which was once the capital of Gujarat, is located.
This is an ancient temple of Kalikamata. The mention of Pavagadh is found in the poem of Chand Barot composed in the eleventh century. The temple has beautiful idols of three forms of Mataji. There are also temples of Bhadrakalimata, Lord Lakulish and Jains. A large community of pilgrims throng here during the Navratris of Aso and Chaitra.

Ban on quince
On March 20, 2023, it was decided by the temple trust not to allow devotees to take conch shelled shreefal to the hill. Devotees protested against the temple management wherever they found space at the bottom of the hill. Hindu organizations and businessmen were angry. The new fruit-growing machine that was installed became an ornamental knot. You can bring an unpeeled whole quince and take it home to Mataji along with chundri. But can’t grow.

7 hectare forest fire
On 30 April 2023, a fire spread over an area of more than 7 hectares in Pavagadh. The fire was likely to move down the hill. If the dew increases in the mountainous area where devotees come for darshan, then it is difficult to control it.

Greenery will increase shooting of films
Champaner is at the foothills of Pavagadh and Manchi village is situated at a distance of four to five kilometers from it. A spiral shaped road leads up to Machi village. There is also a ropeway facility to climb the fort from Machi. From Champaner to Machi climb the hill through the forest. There is a dense forest in the middle of the way, so this path is very difficult. In monsoon, the entire Pavagadh is covered with clouds. Even before Pavagadh, the green hills of Pavagadh are visible from Vada Lake. Pre wedding suit here. Several Gujarati films were also shot at the Pavagadh and Vada lake locations. Now there will be a lot of cinema shooting here.

Manganese ore is mined here. 936 meters high is the place from where the river Vishwamitri originates.

358 places of Hinduism

Pavitra Yatra Dham Development Board includes 8 holy places of Hindus and 358 religious deities. The 8 holy places are Somnath, Dwarka, Girnar, Palitana, Ambaji, Dakor, Pavagadh and Shamlaji. In all these places complaints of corruption are made before the government but no action is taken.

The government cannot spend on any religion. In a secular country, a case is going on in the Gujarat High Court regarding the unconstitutional and unfair allocation of public funds by the government to a particular religion.

Corruption has taken the place of Mahakali!

The project is being jointly undertaken by the PWD and the tourism department at Pavagadh, where the temple of Mahakali is located. The initial cost behind the project was Rs 78 crore, which has increased to Rs 125 crore. The contractor had earlier also tried to fill such a high tender. But Anil Patel did not accept it and reduced the price. As soon as he left the board, the price was immediately increased and the work was given. The tender details have been removed from the Board’s website. Tender related information has disappeared on the website of Yatradham Development Board. This happened after the crores scam of Khet Talavadi came to the fore.

government’s double talk

After releasing an audio clip of RTI activist Kishore Nathwani’s phone conversation with Anil Patel, former Joint Secretary of Yatradham Development Board, regarding corruption of Rs 70 crore in the Yatradham Development Board, the official admitted that corruption has taken place. Yatradham Development Board Minister Dilip Thakor has ordered an inquiry. The Deputy Chief Minister says that the allegations are false. He is accusing the talking officer. Allegations of corruption are also being leveled by the Congress. However, Chief Minister Vijay Rupani has ordered an inquiry. Evidence has also been sought from former joint secretary of the board, Anil Patel. In this way, the BJP government is talking in two faces.
Tender related information has disappeared on the website of Yatradham Development Board. This happened after the multi-crore scam of Khet Talavadi came to the fore.

Read this too……..

Collapse of 1700 historical sites of Hindu culture like Somnath temple in Gujarat

સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું પતન

Banks stop funding religion but corruption continues in temples
https://allgujaratnews.in/gj/corruption-tampal/

Historical remains have been found in Godhra, the then capital of Champaner.
https://allgujaratnews.in/gj/chamaner-vadodara/[:hn]गांधीनगर, 23 जून 2023
गुजरात के पावागढ महाकाली माता को हजारों की संख्या में श्रीफल चढ़ाया जाता है। श्रीफल के बच्चों के कारण मंदिर परिसर और पावागढ़ की पहाड़ी पर बहुत गंदगी रहती थी। दुकानदारों ने नारियल की भूसी जला दी। तो धुआं था. इसके समाधान के लिए मंदिर के ट्रस्टियों और वन विभाग ने नारियल के पौधों की जैविक खाद – कोकोपीट बनाने का निर्णय लिया। इसका उपयोग नर्सरी में पौधे उगाने के लिए किया जाता था।

देश में सालाना 2200 करोड़ और गुजरात में 22 करोड़ नारियल का उत्पादन नारियल के खेतों से होता है। जिसका एक बड़ा हिस्सा मंदिर में उपयोग किया जाता है।

छतरदीवाव की वन विकास सहकारी समिति और वन विभाग ने अगस्त 2022 से पावागढ़ के बोड़ा डूंगर में जंगल काटकर पेड़ उगाने की योजना बनाई थी.
नारियल की भूसी का कोई उपयोग नहीं था। यहां फल उठाने की मशीन रखी गई थी।

कोकोपीट के प्रयोग से पौधे उगाने से उनकी नमी संचयन क्षमता बढ़ती है। नारियल वजन में हल्का होने के कारण परिवहन की लागत भी कम हो जाती है। पौधों से भी आसानी से छेड़छाड़ की जा सकती है। रोममटेरियल अच्छे अनुपात में है। कोकोपीट के प्रयोग से पौधे कम लागत में तेजी से बढ़ते और विकसित होते हैं। मंदिर की ओर से दिए गए बजट से वन विभाग ने कोको पिट का निर्माण शुरू कराया। नवलखी कोठार क्षेत्र में 10 हेक्टेयर भूमि पर पेड़ उगाए गए थे। जिसमें बरगद, पीपल, जम्बू, पारिजात, कर्मदान, सीसम, पानीकांजी, कनज, आंवला, उमरो, गुंडा सहित 30 प्रजातियों के 42 हजार पौधे लगाए गए।

पावागढ़ तलहटी में 20 हेक्टेयर भूमि पर 32 हजार पेड़ लगाए गए। थीम बेस प्लांटेशन के तहत पावागढ़ की तलहटी से माची तक सड़क के दोनों किनारों पर पनागुरू, कचनार, गरमालो, गुलमहोर, ताबुबियन जैसे सजावटी पेड़ों के 2500 पौधे लगाए गए।

पेड़ों को नमी और पानी उपलब्ध कराने के लिए नवलखी कोठार के पास पावागढ़ पहाड़ी पर दो लाख क्यूसेक लीटर भंडारण क्षमता वाला एक तालाब बनाया गया था। इस झील के कारण पेड़ों को मार्च के अंत तक पानी मिलता रहता है। नवलखी कोठार के सामने और पावागढ़ पहाड़ी पर 10 हेक्टेयर में ड्रिप सिंचाई की गई।

ड्रिप सिंचाई भी की गई है।

हालोल क्षेत्र के वन अधिकारी सतीश बारिया हैं। माची में नारियल की भूसी से जैविक खाद बनाने के लिए मशीन लगाई गई। जिसमें बड़े-बड़े टुकड़ों को बारीक काट लिया जाता है. अब दूसरी मशीन छोटे छोटरे से बारीक पाउडर तैयार करती है. इसे कोकोपीट कहा जाता है. रोजाना 15 से 20 किलो कोकोपीट तैयार होता है.

कोकोपीट का उपयोग वर्तमान में पंचमहल जिले की विभिन्न नर्सरियों में किया जा रहा है। नए भोजनालय के विपरीत दिशा में 5 हेक्टेयर भूमि में 4 हजार रुपये जुटाए जाएंगे।
सीडबॉल वहां बीज फेंकते हैं जहां मनुष्य नहीं जा सकते। यहां पहाड़ी के चारों ओर ड्रोन से बीज छिड़के जाएंगे। कोकोपीट बिकेगा. तीर्थयात्री इसे अपने घरेलू पौधों के लिए उर्वरक के रूप में भी उपयोग कर सकते हैं।

दिसंबर 2022 में 11 हजार पौधे उगाने और पावागढ़ पहाड़ी पर खुले क्षेत्र को हरा-भरा करने का निर्णय लिया गया। धान, पिपला, करमदा और केतकी की बुआई के बाद ड्रिप सिंचाई पद्धति से पौधे उगाने का निर्णय लिया गया। पावागढ़ पर्वत पर भुजाओं जैसी शाखाओं वाली पहाड़ियाँ हैं। पावागढ़ की एक ऐसी शाखा पर पेड़ उगे हुए हैं, जो घाटी से विभाजित है। नवलखा कोठार क्षेत्र में पेड़ उगे हुए थे, जो माई मंदिर के ठीक पीछे स्थित है और इसमें उल्टे तश्तरी के आकार का भुटाल है।

गोधरा वन विभाग ने प्राचीन झील और कुएं के पानी की मदद से ड्रिप सिंचाई के माध्यम से पेड़ उगाना शुरू किया। दूध वाले वृक्ष अर्थात बरगद, पिपला, करमाड़ा, भूमि संरक्षण करने वाले केतकी वृक्ष प्रचुर मात्रा में हैं। जिसमें मिट्टी से तेजी से चिपकने का गुण होता है। साही का प्राकृतिक आवास यहीं है। पाइप अक्सर कटे रहते थे। कुमला पौधे का कोमल तना चबा गया। इसलिए इसकी रोजाना मॉनिटरिंग करनी पड़ती थी. पावागढ़ की घाटियों में हरियाली है, लेकिन शीर्ष पर अधिकतर बंजर समतल क्षेत्र है।

चमगादड़ों के कारण हमारे यहाँ बड़ी संख्या में पेड़ हैं। पावागढ़ पहाड़ी हरी चादर ओढ़े रहती है। 51 शक्तिपीठ मां कालिका को पेकी की शक्तिपीठों में से एक माना जाता है
बारिश शुरू होने पर वसंत ऋतु शुरू हो जाती है।

चमगादड़ों की 18 प्रजातियाँ
चमगादड़ बहुत सारे वायरस लेकर आते हैं। इन पर वायरस का कोई साइड इफेक्ट नहीं होता है. इसलिए वह जंगल में रहने लगा। यदि हम इसके आवास के लिए पेड़ों को काटेंगे, तो मानव कॉलोनी में आएंगे और बीमारी फैलाएंगे। तनाव के कारण बीमार हो जाता है। फिर इसमें मौजूद वायरस इंसानों में बीमारी फैलाना शुरू कर देता है।

प्राकृतिक चक्र में सर्वाधिक उपयोगी चमगादड़ पर अधिक ध्यान नहीं दिया गया है।

चमगादड़ों पर 10 वर्षों से अधिक समय से शोध किया जा रहा है। जंबुघोड़ा और पावागढ़ के जंगलों में चमगादड़ों की लगभग 18 प्रजातियाँ रहती हैं, एम.एस.यूनि के प्राणीशास्त्र विभाग के प्रोफेसर। देवकर कहते हैं. चमगादड़ सबसे शर्मीले स्तनधारी हैं। यह इंसानों से दूर जंगल में जगह चुनता है। वर्षों से वहीं रहता है. एक चमगादड़ एक रात में 1200 मक्खियाँ, मच्छर जैसे कीड़े खा जाता है। वागूल नामक बड़े चमगादड़ केवल फल खाकर जीवित रहते हैं। उसके मुंह से निकला यह बीज इंसान के पेड़ उगाने की तुलना में तीन गुना तेजी से बढ़ता है। अत: केसर वनों के प्रसार में सर्वाधिक उपयोगी है।

विरासत वन
हलोल से छह किमी. एक दूरस्थ विरासत वन स्थापित किया गया है। हलोल से चंपानेर-पावागढ़ के रास्ते में 3 कि.मी. फिर बायीं ओर जम्बुघोडा के लिए एक सड़क है। उस सड़क पर मुड़ने के तुरंत बाद ढाबाडुंगरी आती है, और उस सड़क पर 3 किमी और चलना पड़ता है। फिर आता है हेरिटेज फॉरेस्ट. वडोदरा के आसपास 100 किलोमीटर के भीतर पावागढ़, चेलावाड़ा, केवडी जैसी जगहें प्रकृति की हरियाली और साहसिक गतिविधियों में शामिल होने का एक शानदार अवसर प्रदान करती हैं।

मंदिर
वडोदरा से 45 किमी. पावागढ़ सुदूर जंगल के बीच पहाड़ी पर लगभग 853.4 मीटर की ऊंचाई पर स्थित है। सुलतान महमूद बेगड़ा ई.पू. 1484 में चंपानेर को अपनी राजधानी बनाया। यह एक विश्व धरोहर स्थल है। धाबाडुंगरी, विरासत वन और चंपानेर-पा

वागढ़ घूमने लायक जगह है। भील और कोली समुदाय पूजा-अर्चना करते रहे हैं. पावागढ़ के ऊपर चंपा भीलों का राज्य था। पतेकुला के राजा कालका माता के भक्त थे। राजा जय सिंह को मुहम्मद बेगड़ा ने हराया और चंपानेर पर विजय प्राप्त की और वहां अपना राज्य स्थापित किया।

15वीं शताब्दी में जब पावागढ़ पर सुल्तान मोहम्मद बेगड़ा ने कब्ज़ा कर लिया, तो 1484 के बाद महाकाली मंदिर का शिखर तोड़ दिया गया और उसके ऊपर सदनशाह पीर की दरगाह बनाई गई। हमले के बाद पावागढ़ ने अपनी भव्यता और महिमा खो दी, लेकिन प्रधान मंत्री नरेंद्र मोदी ने इसे बहाल कर दिया है। 500 साल बाद महाकाली मंदिर पर फहराया गया झंडा. ऐतिहासिक चंपानेर गांव, जो कभी गुजरात की राजधानी था, स्थित है।
यह कालिकामाता का एक प्राचीन मंदिर है। ग्यारहवीं शताब्दी में रचित चांद बारोट की कविता में पावागढ़ का उल्लेख मिलता है। मंदिर में माताजी के तीन रूपों की सुंदर मूर्तियाँ हैं। यहां भद्रकालीमाता, भगवान लकुलीश और जैनियों के मंदिर भी हैं। असो और चैत्र की नवरात्रि के दौरान यहां तीर्थयात्रियों का एक बड़ा समुदाय उमड़ता है।

श्रीफल पर प्रतिबंध
20 मार्च 2023 को मंदिर ट्रस्ट द्वारा निर्णय लिया गया कि भक्तों को पहाड़ी पर शंखयुक्त श्रीफल नहीं ले जाने दिया जाए। श्रद्धालुओं को पहाड़ी के नीचे जहां भी जगह मिली, उन्होंने मंदिर प्रबंधन के खिलाफ विरोध प्रदर्शन किया. हिंदू संगठन और व्यापारी गुस्से में थे. जो नई फल उगाने वाली मशीन स्थापित की गई थी वह एक सजावटी गाँठ बन गई। एक बिना छिला हुआ साबुत श्रीफल लाकर चूंदड़ी सहित माताजी को घर ले जा सकते हैं। लेकिन बढ़ नहीं सकता.

7 हेक्टेयर जंगल में लगी आग
30 अप्रैल 2023 को पावागढ़ में 7 हेक्टेयर से ज्यादा क्षेत्र में आग फैल गई. आग पहाड़ी से नीचे की ओर बढ़ने की संभावना थी। जिस पहाड़ी इलाके में श्रद्धालु दर्शन के लिए आते हैं, वहां अगर ओस बढ़ जाए तो उस पर काबू पाना मुश्किल होता है।

हरियाली से फिल्मों की शूटिंग बढ़ेगी
पावागढ़ की तलहटी में चंपानेर है और मांची गांव इससे चार से पांच किलोमीटर की दूरी पर स्थित है। माची गांव तक एक सर्पिल आकार की सड़क जाती है। माची से किले पर चढ़ने के लिए रोपवे की सुविधा भी है। चंपानेर से माची तक जंगल के रास्ते पहाड़ी पर चढ़ते हैं। रास्ते में बीच-बीच में घना जंगल है इसलिए यह रास्ता बहुत कठिन है। मानसून में पूरा पावागढ़ बादलों से ढका रहता है। पावागढ़ से पहले ही वडा झील से पावागढ़ की हरी-भरी पहाड़ियाँ दिखने लगती हैं। यहां प्री वेडिंग सूट. कई गुजराती फिल्मों की शूटिंग पावागढ़ और वाडा झील स्थानों पर भी की गई थी। अब यहां सिनेमा की खूब शूटिंग होगी.

यहां मैंगनीज अयस्क का खनन किया जाता है। 936 मीटर ऊँचा वह स्थान है जहाँ से विश्वामित्री नदी का उद्गम होता है।

हिंदू धर्म के 358 स्थान

पवित्र यात्रा धाम विकास बोर्ड में हिंदुओं के 8 पवित्र स्थान और 358 धार्मिक देव स्थान शामिल हैं। 8 पवित्र स्थानों में सोमनाथ, द्वारका, गिरनार, पालीताना, अंबाजी, डाकोर, पावागढ़ और शामलाजी हैं। इन सभी जगहों पर भ्रष्टाचार की शिकायतें सरकार के सामने होती हैं लेकिन कोई कार्रवाई नहीं होती.

सरकार किसी भी धर्म पर खर्च नहीं कर सकती. धर्मनिरपेक्ष देश में सरकार द्वारा एक विशेष धर्म को सार्वजनिक धन के असंवैधानिक और अनुचित आवंटन को लेकर गुजरात उच्च न्यायालय में एक मामला चल रहा है।

भ्रष्टाचार ने ले ली महाकाली की जगह!

यह परियोजना पावागढ़ में पीडब्ल्यूडी और पर्यटन विभाग द्वारा संयुक्त रूप से शुरू की जा रही है, जहां महाकाली का मंदिर स्थित है। प्रोजेक्ट के पीछे शुरुआती लागत 78 करोड़ रुपये थी, जो बढ़कर 125 करोड़ रुपये हो गई है. ठेकेदार द्वारा पहले भी इतना ऊंचा टेंडर भरने का प्रयास किया गया था। लेकिन अनिल पटेल ने इसे स्वीकार नहीं किया और कीमत कम कर दी. जैसे ही उन्होंने बोर्ड छोड़ा, कीमत तुरंत बढ़ा दी गई और काम दे दिया गया। बोर्ड की वेबसाइट से टेंडर विवरण हटा दिया गया। यात्राधाम विकास बोर्ड की वेबसाइट पर टेंडर संबंधी जानकारी गायब हो गई है। ऐसा खेत तलावडी के करोड़ों के घोटाले सामने आने के बाद हुआ.

सरकार की दोमुंही बात

यात्राधाम विकास बोर्ड में 70 करोड़ रुपये के भ्रष्टाचार को लेकर आरटीआई कार्यकर्ता किशोर नाथवानी द्वारा यात्राधाम विकास बोर्ड के पूर्व संयुक्त सचिव अनिल पटेल से फोन पर हुई बातचीत का ऑडियो क्लिप जारी करने के बाद अधिकारी ने माना कि भ्रष्टाचार हुआ है. यात्राधाम विकास बोर्ड के मंत्री दिलीप ठाकोर ने जांच के आदेश दिये हैं. उपमुख्यमंत्री का कहना है कि आरोप गलत हैं. वह बात करने वाले अधिकारी पर आरोप लगा रहे हैं. कांग्रेस की ओर से भी भ्रष्टाचार के आरोप लगाए जा रहे हैं. हालांकि, मुख्यमंत्री विजय रूपाणी ने जांच के आदेश दे दिए हैं. बोर्ड के पूर्व संयुक्त सचिव अनिल पटेल से भी साक्ष्य मांगा गया है. इस प्रकार भाजपा सरकार दो मुंही बात कर रही है।
यात्राधाम विकास बोर्ड की वेबसाइट पर टेंडर संबंधी जानकारी गायब हो गई है। ऐसा खेत तलावडी के करोड़ों रुपये के घोटाले सामने आने के बाद हुआ।

यह भी पढे ………

गुजरात में सोमनाथ मंदिर जैसे हिंदू संस्कृति के 1700 ऐतिहासिक स्थलों का पतन

સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું પતન

धर्म के लिए बैंकों का फंड बंद हो गया लेकिन मंदिरों में भ्रष्टाचार जारी है
https://allgujaratnews.in/gj/corruption-tampal/

चंपानेर की तत्कालीन राजधानी गोधरा में ऐतिहासिक अवशेष पाए गए हैं
https://allgujaratnews.in/gj/chamaner-vadodara/[:]