[:gj]ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે માફ કરો, કિસાન અધિકાર મંચ [:en]43% farmers in Gujarat are in debt, forgive debt – Kisan Sangharsh Manch[:hn]गुजरात में 43% किसान कर्ज में डूबे हैं, कर्ज माफ करो – किसान संघर्ष मंच[:]

[:gj]ગાંધીનગર, 4 મે 2021

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો તો તેમાં ગુજરાતમાં 43 ટકા ખેડૂત પરિવારો દેવામાં હતા. ગામડાંના 58 લાખ પરિવારોમાંથી 67 લાખ પરિવારો ખેતી સાથે જોડાયેલા છે.

40 લાખ ખેડૂત પરિવારોમાંથી 16.74 લાખ કુટુંબો 55 હજાર કરોડના દેવામાં ડૂબેલા હતા. જેમાં 34 હજાર કરોડ કૃષિ પાક માટેની લોન હતી.

જેમાં 5.43 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું દેવું કૃષિ પાક સિવાના કામ માટે ટર્મલોન તરીકે હતું. જે એક જ વર્ષમાં 50 ટકાનું દેવું વધી ગયું હતું.

કિસાન અધિકાર મંચના ભરતસિંહ આર ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ઘણાજ વરસોથી કુદરતી આપત્તિ મા પાક નિષ્ફળ જતાં તેમજ ઉત્પાદનના પુરા ભાવ ન મલતા કે પાક વિમાના પુરા નાણા ન મલતા ખેડૂતો દેવાદાર બનતા ગયા છે.

દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દેવા નાબુદી કરીને જ્યાં પાક નિષ્ફળ જાય ત્યાં સમયસર અને પુરૂ વળતળ ખેડૂતોને આપવું. તેમ છતાં સરકાર દ્વારા કદી ગુજરાતમા ખેડૂતોના દેવા નાબુદી થયા નથી.

ગયા વર્ષે 2020માં વ્યાજ માફી માટે ઓગષ્ટ મહિના સુઘી પાક ઘીરાણ લોન ભરપાઈ કરવા મૂદત લંબાઈ હતી. આ વખતે પણ જુન માસ સુધી લંબાવવામાં આવી રહી છે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. સરકારે તાત્કાલિક અસરથી પાક ઘીરાણ લોન માફ કરવી જોઈએ. તમામ ખેડૂતો ને બે લાખ રૂપીયા સુઘી કોઈપણ દેવા મે મહિના સુધીના નાબુદ કરવા જોઈએ.

2016થી દેશના તમામ રાજ્યોએ દેવા નાબુદી કરી છે. રૂપાણીએ કરી નથી.

બેંકો દ્વારા દર વર્ષે સરચાર્જ કાપવામાં આવે છે તે બંઘ કરવામાં આવે.

તેમ કિસાન અધિકાર મંચના ભરતસિંહ આર ઝાલાએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર પાક વિમો બંધ કરી દીધો છે તે ફરીથી ચાલુ કરવામાં આવે.

સરકારે જાહેર કર્યું હતું કે, કોરોનામાં ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવાઇ છે.  રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે. વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા.16.30 કરોડનો ખર્ચ ભોગવશે[:en]Gandhinagar, 4 May 2021

According to the Agricultural Statistics Report 2017 of the Central Government’s Department of Agriculture, 43 per cent of farmer families in Gujarat were given loans. Out of 58 lakh households in the villages, 67 lakh households are engaged in agriculture.

Out of 40 lakh farmer families, 16.74 lakh families were in debt of Rs 55,000 crore. Of this, 34,000 crore rupees were loans for agricultural crops.

Of this, Rs 20,000 crore was owed to 5.43 lakh farmers in the form of loans for agricultural work. Which increased the debt by 50 per cent in a single year.

Bharat Singh R Zala of Kisan Sangharsh Manch said that over the years, farmers in the state have become indebted due to crop failure due to natural calamities, not getting full value of produce or not paying crop insurance in full.

The Supreme Court of the country said that the Gujarat government should eliminate the debt and give timely and full compensation to the farmers where the crop fails. However, the government has never eliminated the debt of farmers in Gujarat.

The deadline for repayment of crop mortgage loan till August last year till 2020 was for interest waiver. This time too, it is being extended till June.

This decision of the government is not going to benefit the farmers. The government should waive crop loans with immediate effect. All loans up to 2 lakh rupees to all farmers should be forgiven by May.

Since 2016, all states in the country have abolished debt. Rupani did not.

The surcharge deducted by banks every year should be stopped.

Bharat Singh R Zala of Kisan Palan Manch said this. The state government has stopped crop insurance and it should be reintroduced.[:hn]गांधीनगर, 4 मई 2021

केंद्र सरकार के कृषि विभाग की कृषि सांख्यिकी रिपोर्ट 2017 के अनुसार, गुजरात में 43 प्रतिशत किसान परिवारों को ऋण दिया गया था। गांवों में 58 लाख घरों में से, 67 लाख घर कृषि में लगे हुए हैं।

40 लाख किसान परिवारों में से, 16.74 लाख परिवार 55,000 करोड़ रुपये के कर्ज में थे। इसमें से 34,000 करोड़ रुपये कृषि फसलों के लिए ऋण थे।

इसमें से 20,000 करोड़ रुपये कृषि कार्य के लिए ऋण के रूप में 5.43 लाख किसानों पर बकाया थे। जिसने एक ही साल में 50 फीसदी तक कर्ज बढ़ा दिया।

किसान संघर्ष मंच के भरतसिंह आर ज़ाला ने कहा कि पिछले कई वर्षों में, राज्य में किसान प्राकृतिक आपदाओं के कारण फसल की विफलता, उपज का पूरा मूल्य नहीं मिलने या फसल बीमा का पूरा भुगतान नहीं कर पाने के कारण कर्जदार हो गए हैं।

देश के सर्वोच्च न्यायालय ने कहा कि गुजरात सरकार को कर्ज को खत्म करना चाहिए और किसानों को समय पर और पूर्ण मुआवजा देना चाहिए जहां फसल विफल हो जाती है। हालांकि, सरकार ने गुजरात में किसानों के कर्ज को कभी नहीं मिटाया है।

ब्याज माफी के लिए पिछले साल अगस्त तक फसल गिरवी ऋण चुकाने की समय सीमा 2020 तक थी। इस बार भी इसे जून तक बढ़ाया जा रहा है।

सरकार के इस फैसले से किसानों को कोई फायदा नहीं होने वाला है। सरकार को तत्काल प्रभाव से फसली ऋण माफ करना चाहिए। सभी किसानों को 2 लाख रुपये तक के सभी कर्ज मई तक माफ कर दिए जाएं।

2016 के बाद से, देश के सभी राज्यों ने ऋण को समाप्त कर दिया है। रूपानी ने नहीं किया।

बैंकों द्वारा हर साल काटे जाने वाले अधिभार को रोका जाना चाहिए।

यह बात किसान पालन मंच के भरतसिंह आर ज़ला ने कही। राज्य सरकार ने फसल बीमा रोक दिया है और इसे फिर से शुरू किया जाना चाहिए।[:]