[:gj]“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશે[:en]43 villages of Bhavnagar evacuated to avoid ‘coast’ storm, army will arrive[:hn]तूफान से बचने के लिए भावनगर के 43 गांव खाली कराए गए, सेना पहुंचेगी[:]

[:gj]ગાંધીનગર, 16 મે 2021
“તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે.  બીજી સાંજ સુધીમાં આવી જશે.

“તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવાશે.  ભાવનગરનાં 43 ગામોને અસર થાય તેમ છે. તેથી આ ગામોને સ્થળાંતર કરવાંમાં આવી રહ્યા છે.  જિલ્લા અને શહેરમાં કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકારે પણ વાવઝોદાનો સામનો કરવાં 85 આઇ.સી.યુ. ઓન વ્હિલ જામનગર, ભાવનગર, જુનાગઢ વગેરે જિલ્લ્લાઓમાં  તૈયાર રાખી છે તેમ જણાવી તેમણે પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટને વધુ પડતી અસર થાય તેમ છે તેમજ 150 કિ.મી.ની ઝડપથી વાવઝોડું ફુંકાવાની શક્યતાંને પગલે એસ.ડી.આર.એફ. પોલીસ, ફાયરબ્રિગેડ, કોર્પોરેશનને હાઇએલર્ટ રહેવાં આદેશો કરી દેવામાં આવ્યા છે.

1300 કોવિડ હોસ્પિટલોમાં પાવર સપ્લાય ન ખોરવાય તે માટે ડી.જી.સેટ તૈયાર રખાયાં છે. ઓક્સિજન બનાવતી કંપનીઓ પણ ઓક્સિજનનું ઉત્પાદન ન અટકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

સંભવિત “તાઉતે”  વાવાઝોડાના પગલે દરિયાઈ પટ્ટીના લોકો પણ ઝડપથી ઉંચાણવાળી જગ્યાએ સ્થળાંતરીત થઈ જાય, દરિયાકિનારેથી બોટને પણ સલામત સ્થળે લઈ જાય, ઘરની બહાર ન નીકળે અને તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.[:en]Gandhinagar, 16 May 2021
Hurricane “Toute” is rapidly moving towards Gujarat. The Meteorological Department has predicted severe heat in Diu, Bhavnagar, Junagadh. Agarians are also being shifted here. The central government has allocated 44 NDRF teams to Gujarat. 26 teams have arrived. Will come by next evening.

The army, navy and air force will be called upon to help counter the “escalating”. 43 villages of Bhavnagar are likely to be affected. Hence these villages are being shifted. Control rooms are being commissioned in the district and the city.

The Gujarat government has also set up 85 ICUs to deal with the storm. He said that on-wheelers have been kept ready in Jamnagar, Bhavnagar, Junagadh and other districts. Police, fire brigade and corporation have been ordered to remain on high alert.

DG sets have been prepared to ensure uninterrupted power supply in 1300 Kovid hospitals. Arrangements have also been made for oxygen companies not to stop producing oxygen.

In the wake of a potential “tout” storm, people on the coast are also quickly taken to higher ground, sailing from the coast to a safe location, not getting out of the house, and being arranged by the system.[:hn]गांधीनगर, 16 मई 2021
तूफान “तौते” तेजी से गुजरात की ओर बढ़ रहा है। मौसम विभाग ने दीव, भावनगर, जूनागढ़ में भीषण गर्मी पड़ने का अनुमान जताया है. अगरियाओं को भी यहां स्थानांतरित किया जा रहा है। केंद्र सरकार ने गुजरात को एनडीआरएफ की 44 टीमें आवंटित की हैं। 26 टीमें पहुंच चुकी हैं। अगली शाम तक आ जाएगा।

“तना ​​हुआ” का मुकाबला करने में मदद के लिए सेना, नौसेना और वायु सेना को बुलाया जाएगा। भावनगर के 43 गांव प्रभावित होने की संभावना है। इसलिए इन गांवों को स्थानांतरित किया जा रहा है। जिले और शहर में कंट्रोल रूम चालू किए जा रहे हैं।

गुजरात सरकार ने तूफान से निपटने के लिए 85 आईसीयू भी स्थापित किए हैं। उन्होंने कहा कि जामनगर, भावनगर, जूनागढ़ और अन्य जिलों में ऑन-व्हीलर तैयार रखे गए हैं. पुलिस, दमकल और निगम को हाई अलर्ट पर रहने के आदेश दिए गए हैं।

1300 कोविड अस्पतालों में निर्बाध बिजली आपूर्ति सुनिश्चित करने के लिए डीजी सेट तैयार किए गए हैं। ऑक्सीजन कंपनियां भी ऑक्सीजन का उत्पादन बंद न करें, इसके लिए व्यवस्था की गई है।

एक संभावित “टाउट” तूफान के मद्देनजर, तट पर लोगों को भी जल्दी से ऊंची जमीन पर ले जाया जाता है, तट से सुरक्षित स्थान पर नौकायन किया जाता है, घर से बाहर नहीं निकलता है, और सिस्टम द्वारा व्यवस्था की जा रही है।[:]