[:gj]વાઢિયા – તજા ગરમી
- બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય.
- લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો.
- વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી.
- આમળાં, લીંબુ છૂટથી લેવાં.
- સલાડ કચુંબર છૂટથી લેવાં.
- દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય – ચોપડાય.
- ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો – ઘસવો.
- કાથો, શંખજીરુ, સોનાગેરુ, હળદર લગાડી શકાય.
- સૂર્યદર્શન – સૂર્યસ્નાન કરવું.
- સૂર્યચાર્જ પાણી પીવું.
વધુ વાંચો:
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો
ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય
રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવી જૂઓ
વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર
[:]
