[:gj]
- ફુદીનાનો રસ પીવો.
- શેરડીનો રસ પીવો.
- રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી.
- આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો.
- મીઠા લીમડાનાં પાનનો રસ પીવો.
- લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે.
- તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી.
- એલચીના દાણા વાટીને ફાકી મારવાથી.
- લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ નાખી ગરમ કરી ચૂસવાથી
- આમલીને પાણીમાં પલાળી તેનું પાણી પીવો.
- ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવો.
- ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડે ત્યારે મોંમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી.
- ઇસબગુલ કે મોળું દૂધ લેવાથી.
- પિત્તનું શમન થાય તો ઊલટી બંધ થાય.
- ખજૂર કે ખારેક ખાઈ, ઠળિયો સતત ચગળ્યા કરવો.
વધુ વાંચો:
ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે
શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો
ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય
[:]
