Monday, April 15, 2024

[:gj]દરિયા સામે દાદાનું બુલડોઝર, દ્વારકા બાંધકામો દૂર કરાયા [:en]Grand...

અમદાવાદ, 29 માર્ચ 2023 વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઊંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. હવે દાદાનો બુલડોઝર ન્યાય થઈ રહ્યા છે. સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા છે. ...

[:gj]સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં VPPએ ભાજપ પાસેથી સત્તા છીનવી[:en]VPP w...

16 Mar, 2021 સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢમાં VPPના પાર્ટીએ નગરપાલિકાની સત્તા સંભાળી છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તા સંભાળતાની સાથે જ ભાજપમાં સોંપો પડી ગયો છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુલામાં આવેલી રાવલ નગરપાલિકાનું સુકાન સાંભળ્યું છે. આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારે 11 કલાકે સામાન્યસભા મળી હતી. સામાન...

[:gj]મોદી દ્વારકા શોધી રહ્યાં છે અને રૂપાણી દ્વારકાને સુવર્ણ યુગમાં લઈ...

https://twitter.com/PMOIndia/status/916553110050312193 દ્વારકા, 1 જાન્યુઆરી 2020 દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આરોગ્‍ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.72 કરોડના પ્રકલ્‍પો શરૂ કરાયા છે. ભાજપ સરકારે જાહેર કર્યું છે કે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ દ્વારકામાં કહ્યું હતું. વડાપ્રધાન...

[:gj]રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

[:gj]કૃષ્ણની દ્વારકામાં ખેડૂતોને અન્યાય, વિરોધ છતાં સરકાર બળજબરીથી રાષ...

દ્વારકા, 6 જૂલાઈ 2020 દેવરિયા - કુરંગા - દ્વારકા નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં સરકારી વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ, તેની સામે લેખિતમાં ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા તેની તપાસ કરવાને બદલે કે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી. ખેડૂતોની જમીનની નજીવી કિંમત આપી જલ્દી સંપાદિત કરી લેવા વધારે ઉતાવળ કરવામાં આવી રહી છે. ખેડૂતો રોડ પ્રોજેક્ટના જરાયે વિરોધી ન...

[:gj]બોટ પર કોરંટાઇન કર્યું એવું સાંભળ્યું છે?[:]

દેવભૂમિ દ્વારકા, વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય  તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જ...

[:gj]રૂ.48.75ના કિલોના ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ[:]

દેવભૂમિ દ્વારકા, 6 મે 2020 જામનગર જિલ્લામાં છ કેન્દ્રો પર 43688 હજાર હેકટરમાં ચણાનું વાવેતર સામે 53 હજાર મેટ્રીક ટન ચણાના ઉત્પાદન થવાના અંદાજ ધ્યાને લઈને ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને પ્રતિમણ 20 કિલોના ચણાંના રૂા.975 ભાવ ચૂકવાશે. 10 કિલોના રૂ,487.5 છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના ચણાની ખરીદીનો પ્રારંભ કરવામ...

[:gj]દ્વારકા ખાતે અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત સ્થાપવા મંજુરી  [:]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે તાલુકા કક્ષાની અધિક જિલ્‍લા યાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્‍યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્‍વારા આપવામાં આવી છે. આ અધિક જિલ્‍લા ન્‍યાયાધિશશ્રીની કોર્ટ આગામી તા.૨૧માર્ચ ૨૦૨૦ થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને...

[:gj]રિલાયન્સના પરીમલ નથવાણીને પોતાનો ખેસ પહેરાવનારા જગનમોહન રેડ્ડી કો...

દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે ગાંધીનગર, 12 માર્ચ 2020 વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ - મતલબ - યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો ...

[:gj]બેટદ્વારકાના મંદિરના 3 જમણેરી શંખ, કોરોના વાયરસને નાશ કરી શકે તેમ...

જો સ્પાયર્સની વૃદ્ધિ એન્ટી ક્લોકવાઇઝ થાય તો જમણી બાજુ શંખનું મુખ જોવા મળશે. આવા શંખને ‘ જમણોરી શંખ ' કહે છે . જમણેરી શંખ ભારતમાં આશરે ૩૩૦ જેટલા જ છે . શંખ બેક્ટેરીયાનો નાશ કરી શકે છે. એવું વિજ્ઞાને પૂરવાર કર્યું છે. ગુજરાતમાં બેટદ્વારકાના મંદિરમાં સોના , ચાંદીથી મઢેલા ડાબેરી શંખ ત્રણ નંગ અસ્તિત્વમાં છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ...

[:gj]માંસાહારી શંખ મંદિરમાં કેમ ફૂંકાય છે ? [:]

શંખ માંસાહારી પ્રાણી છે છતાં મંદિરમાં કેમ સ્થાન ? શંખ માંસાહારી પ્રાણી છે . તે પોલીકીટ વોર્મ્સ જેવા કે યુરિથો , નેરીસ કે ઓલીગોકીટ - મારફાઈસા ઈત્યાદિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . જીવંત વોર્મ્સને પકડવા શંખમાં પ્રોબોસીસ નામનો અવયવ કે જેમાં રેસીગ્લોજેટ પ્રકારનું રેડ્યુલા હોય છે , તેના મધ્યસ્થ દાંત વડે ભક્ષ્યને પકડી  પ્રોબોસીસ સંકોચીને આખા ભક્ષ્ય પ્ર...

[:gj]શંખ કાદવના જીવ ખાતું હિંસક પ્રાણી છે[:]

શંખનાદ કરવા વપરાતા કવચ શંખ ખરાખર તો દરિયાના હિંસક પ્રાણી છે. રહેઠાણ : મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓ અપર લીટોરલ , મીડ લીટોરલ , સબ લીટોરલ ફ્રિન્જ , સબલીટોરલ તેમજ બેન્થીક રિજિયનમાં કાં તો પથ્થર સાથે ચોટેલ અથવા મુક્તપણે વિહરતા જોવા મળે છે . પવિત્ર શંખ રેતાળ અને કાદવયુક્ત તળિયાવાળા વિસ્તારો કે જ્યાં પોલીકિટ વોર્મ્સનું સારું એવું પ્રમાણ હોય ત્યાં જોવા મળે...

[:gj]દ્વારકામાં રૂપાણી સરકારનાં ભ્રષ્ટાચારની હોળી ખેડૂતોએ કેમ કરી ? [:...

સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો દ્વારકા, 9 માર્ચ 2020 હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શર...

[:gj]ભાજપના નેતા પબુની ધમકી છતાં રૂપાણીએ કોઈ પગલાં ન ભર્યા[:]

દ્વારકામાં ભ્રષ્ટાચાર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપવા અને તેની સાથે કૃષ્ણ નગરી દ્વારકામાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા દ્વારા કોઈ પગલાં ન ભરાયા પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કોઈ પગલાં ભર્યા નથી.  સુરજકરડી ગામમાં એક ખાત મુહુર્ત કાર્યક્રમમાં પબુ માણેકે હાજરી આપતી હતી ત્યારે જાહેરમાં માહિતી ...

[:gj]જાનુબેન ગોળા, બરછી, હેમર ફેંકમાં ગુજરાતમાં 3 વર્ષથી પ્રથમ[:]

ગુજરાત રાજયની 7મી માસ્ટર્સ એથ્લેટિકની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાયેલી હતી. ગુજરાત રાજયના તમામ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો હતો. જેમાં જામનગરમાંથી જાનુબેન બારડએ ગોળા ફેંકમાં પ્રથમ બરછી ફેંકમાં પ્રથમ તેમજ હેમર થ્રોમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે. સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતા પાછળ ત...