[:gj]હાલ દેશમાં કોરોનાની ચોતરફ મારામારી છે. ત્યારે મોરબી જિલ્લો કોરોનાની મહામારીથી બાકાત છે અને બાકાત જ રહે તેવા આશયથી મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોવેલ કોરોના વાયરસ (Covid – 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid – 19) ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં એકમાત્ર પોઝિટિવ કેસ હોય અને તે પણ હાલ સ્વસ્થ થઈ ગયા છે. અને બીજા કોઈ લોકો આના સંક્રમણમાં ના આવે તેવા ઉદેશ મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઘનશ્યામ પેડવા[:]
![[:gj]મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષના સવાલોથી શાસક પક્ષ ઘેરાયું[:en]Disruption in the General Meeting of Morbi District Panchayat, Opposition’s Questions Corner the Ruling Party BJP[:hn]मोरबी जिला पंचायत की सामान्य सभा में हंगामा, विपक्ष के सवालों से शासक पक्ष घिरा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/03/MORBI.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી [:en]Gujarat BJP, officials, salt industry big hunters of Kharai camels[:hn]गुजरात भाजपा, अधिकारी, नमक उद्योग खराई ऊंटों के बड़े शिकारी [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%A4%95%E0%A4%B9%E0%A5%82%E0%A4%AE%E0%A4%AA2-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?[:en]15 percent increase in heart diseases in a year, Corona responsible?[:hn]एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-242.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત[:en]Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine[:hn]गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/04/Corona-in-Gujarat.png?resize=218%2C150&ssl=1)
![[:gj]મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/11/Corona-in-India.jpg?resize=218%2C150&ssl=1)