[:gj]કોરોના: કુલ રિકવરી 9 લાખ, કુલ કેસ 14 લાખ[:en]Corona: Total Recoveries 9 Lakh, Total Confirmed Case 14 Lakh[:hn]कोरोना: कुल रिकवरी 9 लाख, कुल मामले 14 लाख[:]

[:gj]અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.

આ ઉપરાંત, સતત ચોથા દિવસે દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,000 કરતા વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 31,991 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9 લાખનો આંકડો વટાવીને હાલમાં 9,17,567 સુધી પહોંચી ગયો છે. સાજા થવાનો સરેરાશ દર પણ વધીને 64% નોંધાયો છે.

ઓછો મૃત્યુદર અને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી સક્રિય કેસો (4,85,114)ની સરખામણીએ આજે સાજા થયેલા કેસોનો તફાવત વધીને 4,32,453 થઇ ગયો છે. હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા તમામ સક્રિય કેસોને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં કુલ કેસો 14 લાખથી વધુ છે.[:en]With effective containment strategy, aggressive testing and standardized clinical management protocols based on holistic Standard of Care approach, the Case Fatality Rate has significantly dipped. The Case Fatality Rate is progressively falling and currently, it is 2.28%. India has one of the lowest fatality rates in the world.

Continuing the streak of more than 30,000 recoveries per day for the 4th successive day, 31,991 patients were discharged in the last 24 hours. This has taken the total recoveries beyond 9 lakh and the number currently stands at 9,17,567. The Recovery Rate is 64%.

As a result of low mortality and more people recovering, the recovered cases exceed the active cases (4,85,114) by 4,32,453 today. Medical attention continues to be provided to all active cases in hospitals and home settings. Total Confirmed Cases in India is More than 14 Lakh.[:hn]इस बीमारी को फैलने से रोकने की प्रभावी कार्यनीति, तेजी से बड़े स्तर पर परीक्षण और समग्र मानक देखभाल के तरीके पर आधारित मानकीकृत नैदानिक उपचार प्रोटोकॉल की वजह से मृत्यु दर में काफी गिरावट आई है। मृत्यु दर उत्तरोत्तर कम होती जा रही है और वर्तमान में यह 2.28% है। भारत में दुनिया के कई देशों की तुलना में मृत्यु दर काफी कम है।

आज लगातार चौथे दिन प्रति दिन 30,000 से अधिक लोगों के उपचार के बाद ठीक होने का सिलसिला जारी है और पिछले 24 घंटों में 31,991 रोगियों को अस्पताल से छुट्टी दे दी गई है। इसके साथ ही इस बीमारी से ठीक होने वाले लोगों की संख्या 9 लाख से अधिक हो गई है और वर्तमान में यह संख्या 9,17,567 है। बीमारी से ठीक होने की दर भी बढ़कर 64% हो गई है।

मृत्यु दर में गिरावट और बीमारी से ठीक होने की दर में तेजी के परिणामस्वरूप आज इस बीमारी से ठीक होने वालों की संख्या इसके सक्रिय मामले (4,85,114) से 4,32,453 अधिक है। अस्पतालों में भर्ती मरीजों और घरों में आइसोलेशन में रखे गए मरीजों का गहन इलाज चल रहा है। भारत में कुल मामले 14 लाख से अधिक हैं।[:]