[:gj]કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની તાલીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કુલ મારફતે આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં બિનતાલીમી શિક્ષકો એડમિશન મેળવ્યું હતું.
અઢાર માસની તાલીમથી મોડાસા સેન્ટર પરથી પાસ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા મોડાસા ખાતે આવેલ એમ.કે લાટીવાળા ડી.એલ.એડ કોલેજમાં દેવરાજ મંદિરના મહંત ધનગીરી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં પાસ થયેલ કુલ 49 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરસ્વતી કેળવણી મંડળના પ્રમુખ નિલેશ જોશી, ડાયેટ અધિકારી આર.એલ. જીતપુરા સામાજિક અગ્રણી અમિતભાઈ કવિ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન વ્રજેશ પંડ્યા અને મુકુંદ ભાઈ શાહે કર્યું હતું[:]
![[:gj]અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ[:en]The devastation on Aravalli is from Ahmedabad to Delhi[:hn]अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/06/aravalli-hills.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન[:en]Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production[:hn]गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/06/2-3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા કરી શકે[:en]Production doubled by making Aeroponic potato seed into a lab, why not in Gujarat [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/%E0%AA%8F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BF.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં રખાઈ[:en]Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank[:hn]गुजरात में विलुप्त होने के कगार पर कांग अनाज की 25 किस्मों को ढूंढता है और उन्हें जर्म प्लस में एक बैंक में रखता है।[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/11/15.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા [:en]Rupani government made paper toilets for corruption[:hn]रूपाणी सरकार ने भ्रष्टाचार करने के लिये कागझ के शौचालय बनवाए[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/mla.jpg?resize=218%2C150&ssl=1)