[:gj]સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ અને પગથી બનાવ્યો અદભૂત હાથિયો[:en]16-year-old Athletic Heer Parekh of Surat becomes Swastik Girl, Top Angle reaches the world[:hn]सूरत की 16 वर्षीय एथलेटिक हीर पारेख स्वस्तिक गर्ल बनी, टोप एन्गल दुनिया तक पहोंचा [:]

[:gj]સુરત, 24 નવેમ્બર 2020
ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે.

તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોયા ત્યારે પોતે આવો સ્વસ્તિક શરિરથી બનાવવનું નક્કી કર્યું હતું. એથ્લેટિક હોવાથી તે આવું કરી શકી છે.

કોરોનાની નકારાત્મકતાને દૂર કરવા માટે સ્વસ્તિ પોઝ બનાવ્યો છે. પોતે એથ્લેટિક હોવાના કારણે સહેલાથી આ પોઝ બનાવી લીધો. પોતે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી. પરંતુ સ્વસ્તિકની તસવીર પ્રથમવાર અપલોડ કરી હતી.

ભારતના રાજ્યો સહિત અમેરિકા, ઈટલી સહિત અન્ય દેશોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.[:en]Surat, 24 November 2020

Heer Parekh, a 16-year-old student from Surat. The swastika is clearly visible from the top angle. He spread both his hands and feet at 90 degrees to make him swastika. Swastika Mudra is made by keeping both hands and both feet at 90 degrees.

he is athletic. He has won silver and gold medals in Gujarat. When he saw his father and Ben checking the swastika symbol on social media, he decided to make such a swastika from his body. Being athletic, she has been able to do so.

Swasti attempted to overcome the negativity of Corona. Being an athlete himself made this posture easier. She does not upload her photo on social media. But Swastik’s picture was uploaded for the first time.

It is becoming very viral in other countries including the states of India, the United States, Italy.[:hn]सूरत, 24 नवंबर 2020

सूरत के एक 16 वर्षीय छात्र हीर पारेख। शीर्ष कोण से स्वस्तिक स्पष्ट रूप से दिखाई देता है। उन्होंने स्वस्तिक बनाने के लिए अपने दोनों हाथों और पैरों को 90 डिग्री पर फैलाया। स्वस्तिक मुद्रा दोनों हाथों और दोनों पैरों को 90 डिग्री पर रखते हुए बनाई गई है।

वह एक एथलेटिक है। गुजरात में उन्होंने रजत और स्वर्ण पदक जीते हैं। जब उन्होंने अपने पिता और बेन को सोशल मीडिया पर स्वस्तिक चिन्ह की जाँच करते देखा, तो उन्होंने अपने शरीर से ऐसी स्वस्तिक बनाने का निर्णय लिया। एथलेटिक होने के कारण वह ऐसा कर पाई है।

स्वस्ति ने कोरोना की नकारात्मकता को दूर करने का प्रयास किया। खुद एक एथलीट होने के नाते इस मुद्रा को आसान बना दिया। वह अपनी तस्वीर सोशल मीडिया पर अपलोड नहीं करती है। लेकिन स्वस्तिक की तस्वीर पहली बार अपलोड की गई थी।

यह भारत के राज्यों सहित संयुक्त राज्य अमेरिका, इटली सहित अन्य देशों में बहुत वायरल हो रहा है।[:]