[:gj]ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ગયું – હવામાન વિભાગ[:en]96 to 104 per cent rainfall in western India including Gujarat, monsoon has started in India – MD[:hn]गुजरात सहित पश्चिमी भारत में 96 से 104 प्रतिशत वर्षा, भारत में मानसून की शुरुआत – मौसम विभाग[:]

[:gj]ગાંધીનગર, 16 મે 2020

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

હવામાન વિભાગની ટૂંકી – એક અઠવાડિયા સુધીની આગાહી સાચી પડતી થઈ છે. હવે જોઈએ આ વખતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસુ 100 ટકા સારૂં છે એવી આગાહી કરનારા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકાર સાચા પડે છે કે નહીં તે ચોમાસુ પૂરું થયા પછી ખાતરી થશે.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ચોમાસું સામાન્ય તારીખોની તુલનામાં 3-7 દિવસ મોડું થશે.

ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે સિસ્ટમ સતત દેખરેખ હેઠળ છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિતપણે જાણ કરવામાં આવી રહી છે. ચક્રવાત આવી રહ્યું છે તે, ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે.

ક્યાં કેટલો વરસાદ થશે

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પર ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. ચોમાસું અંદાજે 16 મેની આસપાસ આંદામાન સમુદ્ર, આંદામાન નિકોબાર પહોંચશે. 15 મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં વાદલો આવી ગયા છે. 16 મે 2020ની સાંજ સુધીમાં, દક્ષિણ-પશ્ચિમ અને તેની બાજુના પશ્ચિમ-મધ્ય ખાડીમાં ચક્રવાત તોફાન આવી શકે છે.

દિલ્હીમાં ચોમાસાની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂન થશે. મુંબઇ અને કોલકાતાની તારીખોમાં 10 થી 11 જૂન અને ચેન્નાઇમાં 1 થી 4 જૂન સુધીની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.

કેટલાક વર્ષોમાં ચોમાસાના આગમન અને સમાપ્તિમાં ફેરફાર થયો છે. આમાં લગભગ એક અઠવાડિયાનો તફાવત રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડું થશે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રિમોન્સૂન અંગેની વિડિયો કોન્ફરન્સમાં આર્મી, હવાઈ દળ, બીએસએફ, એનડીઆરએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં  હતા.

મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યું હતું કે  ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ એ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા.[:en]Gandhinagar, 16 May 2020
Jayant Sarkar, director, Indian Meteorological Department, Ahmedabad, said the south-western part of the country, including Gujarat, is likely to receive 96 to 104 percent rainfall this year. The monsoon is likely to arrive in Kerala on June 5, followed by rains in South Gujarat 15 to 20 days later.

The Meteorological Department’s short-term forecast of up to a week has come true. Jayant Sarkar, director of the Indian Meteorological Department, who predicted that the monsoon in West India, including Gujarat, is 100 percent good this time, will be sure after the monsoon is over.

In parts of Maharashtra, Gujarat, Madhya Pradesh, Chhattisgarh, Telangana, Andhra Pradesh, Odisha, Jharkhand, Bihar and Uttar Pradesh, the monsoon will be 3-7 days later than normal.

The cyclone warning department said the system is under constant surveillance and the concerned state governments are being informed regularly. The coming of the cyclone will help in the progress of the monsoon, which is likely to remain normal this year.

Where and how much rain will fall
According to meteorological department sources, monsoon is coming soon on the Andaman Sea and Andaman and Nicobar Islands. The monsoon will reach the Andaman Sea, Andaman Nicobar around 16 May. On May 15, clouds came over the central parts of the Bay of Bengal. By the evening of May 16, 2020, a cyclonic storm is expected in the southwest and adjacent west-central bay.

The normal onset of monsoon in Delhi will be from June 23 to June 27. The dates in Mumbai and Kolkata have been revised from June 10 to 11 and in Chennai from June 1 to 4.

The arrival and end of monsoons have changed over the years. This has been a difference of about a week. The arrival of monsoon will be 3 to 7 days late, especially in parts of central and eastern India.

Senior officials from Army, Air Force, BSF, NDRF, CISF, Gujarat Police, BSNL, GSDMA, GPCB were present at the video conference on premonsoon held at State Emergency Operations Center Gandhinagar.

Chief Secretary Anil Mukim said that in the monsoon season, the administration has to be very careful in dealing with possible rains, floods and hurricanes, PPE kits, masks, social distance. Top officials of various departments present at the meeting presented their action plans to meet the respective rainfall conditions.[:hn]गांधीनगर, 16 मई 2020
भारतीय मौसम विभाग के निदेशक, जयंत सरकार ने कहा, गुजरात सहित देश के दक्षिण-पश्चिमी हिस्से में इस साल 96 से 104 प्रतिशत बारिश होने की संभावना है। मानसून के 5 जून को केरल पहुंचने की संभावना है, इसके 15 से 20 दिन बाद दक्षिण गुजरात में बारिश होगी।

मौसम विभाग का एक सप्ताह तक का अल्पकालिक पूर्वानुमान सच हो गया है। भारतीय मौसम विभाग के निदेशक जयंत सरकार, जिन्होंने भविष्यवाणी की थी कि इस बार गुजरात सहित पश्चिम भारत में मानसून 100 प्रतिशत अच्छा है, मानसून के समाप्त होने के बाद सुनिश्चित होगा।

महाराष्ट्र, गुजरात, मध्य प्रदेश, छत्तीसगढ़, तेलंगाना, आंध्र प्रदेश, ओडिशा, झारखंड, बिहार और उत्तर प्रदेश के कुछ हिस्सों में मानसून सामान्य से 3-7 दिन बाद रहेगा।

चक्रवात चेतावनी विभाग ने कहा कि प्रणाली निरंतर निगरानी में है और संबंधित राज्य सरकारों को नियमित रूप से सूचित किया जा रहा है। चक्रवात के आने से मॉनसून की प्रगति में मदद मिलेगी, जो इस साल सामान्य रहने की संभावना है।

कहां और कितनी बारिश होगी
मौसम विभाग के सूत्रों के अनुसार, मानसून जल्द ही अंडमान सागर और अंडमान और निकोबार द्वीप समूह पर आ रहा है। मानसून 16 मई के आसपास अंडमान सागर, अंडमान निकोबार पहुंचेगा। 15 मई को बंगाल की खाड़ी के मध्य भागों में बादल आ गए। 16 मई, 2020 की शाम तक दक्षिण-पश्चिम और उससे सटे पश्चिम-मध्य खाड़ी में एक चक्रवाती तूफान की आशंका है।

दिल्ली में मानसून की सामान्य शुरुआत 23 जून से 27 जून तक होगी। मुंबई और कोलकाता में तारीखों को 10 से 11 जून और चेन्नई में 1 से 4 जून तक संशोधित किया गया है।

वर्षों में मानसून का आगमन और अंत बदल गया है। इसमें लगभग एक सप्ताह का अंतर रहा है। मानसून का आगमन 3 से 7 दिन देरी से होगा, खासकर मध्य और पूर्वी भारत के कुछ हिस्सों में।

राज्य आपातकालीन परिचालन केंद्र गांधीनगर में आयोजित वीडियो कॉन्फ्रेंस में सेना, वायु सेना, बीएसएफ, एनडीआरएफ, सीआईएसएफ, गुजरात पुलिस, बीएसएनएल, जीएसडीएमए, जीपीसीबी के वरिष्ठ अधिकारी मौजूद थे।

मुख्य सचिव अनिल मुकीम ने कहा कि मानसून के मौसम में, प्रशासन को संभावित बारिश, बाढ़ और तूफान, पीपीई किट, मास्क, सामाजिक दूरी से निपटने में बहुत सावधानी बरतनी होती है। बैठक में उपस्थित विभिन्न विभागों के शीर्ष अधिकारियों ने संबंधित वर्षा की स्थिति को पूरा करने के लिए अपनी कार्य योजना प्रस्तुत की।[:]