[:gj]અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350ના મોત, કોંગ્રેસના સરવેમાં પહેલા દિવસે 11 હજાર લોકોએ મોતની જાણ કરી[:en]2350 people died in Amreli assembly constituency, 11 thousand people informed of death on first day of survey[:hn]अमरेली विधानसभा क्षेत्र में 2350 लोगों की मौत, कांग्रेस के सर्वेक्षण के पहले दिन 11 हजार लोगों की मौत की सूचना[:]

[:gj]ગાંધીનગર, 14 મે 2021

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે.

વિધાનસભાનું સોશિયલ ઓડિટ

20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશિયલ ઓડિટ શરૂ કર્યું છે જેમાં કોવિડના 23 મુદ્દા સાથે વિગતો એકઠી કરવામાં આવી રહી છે. જેમાં ધારાસભ્યો અને કાર્યકરો કામ કરી રહ્યાં છે. જેમાં સાચી વિગતો આવશે કે ગુજરાતમાં ખરેખર કેટલાં લોકો મોતને ભેટ્યા છે. ગામે ગામ યાદી બનાવીએ છીએ અને સોશિયલ મિડિયામાં મૂકવામાં આવશે.

માત્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350 લોકોના મોત

અમરેલી વિધાનસભામાં અઢી મહિનામાં 2350 લોકોના મોત 1 માર્ચથી 10 મે સુધીમાં થયા છે. તે હિસાબે 182 વિધાનસભા વિસ્તારમાં કેટલાં લોકો મોતને ભેટ્યા હશે તે જાહેર થશે. એક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા 2 હજાર મોત ગણવામાં આવે તો સંખ્યા ઘણી મોટી થઈ જાય છે.

182 વિધાનસભામાં 18 હજાર ગામડાઓમાં સરેરાશ 10 લોકોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યા છે. સરકાર લોકોની મજાક કરે છે. એમ ધાનાણી કહે છે. કોંગ્રેસે કેટલાંક જિલ્લાઓના આંકડા જાહેર કરીને અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં 2 લાખ લોકો કોરાનથી મોતને ભેટ્યા છે.

લતપર ધ્રોલ 130 લોકો બે મહિનામાં 14500 વસતીના ગામમાં પીએસસી પર તાળું લાગેલું છે.

ધાનાણી કહે છે કે રૂપાણી સરકાર મોત પર તાંડવ નૃત્ય કરી રહી છે. પ્રજાની પીડા દૂર કરવાના બદલે હકીકતો છૂપાવે છે.

સરકાર કહે છે કે, અમરેલી તાલુકાના 72 ગામડાઓમાં એપ્રિલ મહિનામાં 133 લોકોના મોત થયા છે.

બગસરા તાલુકામાં 1500ની વસતી ધરાવતાં નવા વાઘણીયા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થયા છે. નવા વાઘણીયામાં સરકારે એક પણ મોત જાહેર કર્યું નથી. ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.

40 ટકા વેક્સીનેશન થયું છે. અમરેલી શહેરમાં 30 દિવસમાં 619 લોકોના મોત થયા છે.

સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં દર મિનિટે 4થી વધુ દર્દી હોય છે. દર કલાકમાં 3 લોકોના જીવ જઈ રહ્યાં છે. સરકાર માટે તો આ આંકડો છે. પણ લોકો સ્વજન ગુમાવી રહ્યાં છે.

ઓક્સિજન ન મળવાથી દર્દીના જીવ જઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના દર્દીઓ ઓક્સિજનનો સપ્લાય સરળતાથી મળી રહે એ માટે રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં એક નવો કંટ્રોલ રૂમનો પ્રારંભ કર્યો છે.

પણ વાત એ છે કે,  હોસ્પિટલમાં બેડ ન મળવાથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી પડ્યા રહે છે. અગ્નિ સંસ્કાર કરવા માટે અનેક મૃતદેહોની લાઈનો પડી રહે છે. રૂપાણી કેમ તાંડવ નૃત્ય કરી રહ્યાં છે.

ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.

આ પણ વાંચો 

રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સરવે કરી સહાય અપાવશે

1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાનના 71 દિવસમાં સરકારે કોરોનાથી 4218 લોકોના મોત થયા હોવાનું જાહેર કર્યું છે.

બરાબર આ દિવસો દરમિયાન ગુજરાતમાં કુલ મોત 1.25 લાખ લોકોના તમામ કારણસર મોત થયા છે. 3.37 ટકા મોત કોરોનાના કારણે થયા છે.

1 માર્ચ 2020થી 10 મે 2020 દરમિયાનના 71 દિવસમાં 58068 લોકોના મોત થયા હતા. ત્યારે પણ કોરોના હતો.

આમ બે વરસના સરખા ગાળામાં આ 71 દિવસમાં આ વર્ષે મોતના પ્રમાણમાં 100 ટકાનો વધારો થયો છે.

પણ વાત એ છે કે,  જો કોરોનાથી ઓછા લોકોના મોત થતા હોય તો આ વર્ષે શા માટે લોકો બે ઘણા મરી રહ્યાં છે. એ મોટો સવાલ છે. ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.

80% મોત સહ દર્દનો ભોગ બનેલા દર્દીઓનાં છે.

71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી.

રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.

કોરોનામાં સારા થઈ ગયા બાદ હાર્ટ એટેક આવતાં 4 હજાર લોકો આ 71 દિવસમાં મોતને ભેટ્યા હતા. ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.

ઉંમર પ્રમાણે 45 વર્ષથી વધું ઉંમર હોય એવા 60% લોકોના મોત થયા હતા. જે લોકો મરી ગયા તેમાં 25 વર્ષથી ઓછી ઉંમર હોય એવા 20% લોકોના મોત થયા છે.

ત્યાર પછી 20 ટકા 25 વર્ષથી ઓછી વયના લોકોના આ વર્ષે વધુ મોત થઈ રહ્યાં છે.

આ પણ વાંચો 

ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટલાં ?

https://allgujaratnews.in/gj/chiled-death/ [:en]Gandhinagar, 14 May 2021
Congress released figures from some districts and estimated that 2 lakh people have died due to Quran in the state. People say, why is the BJP government dancing in Tandava?
Leader of the Opposition Paresh Dhanani said, “We have started a survey to find out the exact details of the deaths and help the government.” In which 11500 people have applied online on the first day. On average, 10 thousand people apply every day. The condition of rural Gujarat is bad.
Legislative social audit
For 20 days, the MLA Congress Party has started a social audit of the MLA with details of 23 issues of Kovid being collected. In which MLA and workers are working. In which correct information will come about how many people have actually died in Gujarat. We will create a village list and post it on social media.

2350 deaths in Amreli assembly constituency alone
In Amreli Assembly, 2350 people have died in two and a half months from March 1 to May 10. It will be revealed how many people died in the 182 assembly constituencies. If at least 2,000 people die in an assembly constituency, the number becomes very large.
In the second wave, an average of 10 people lost their lives in 18,000 villages in 182 assemblies. Government makes fun of people. Says Dhanani.
In two months, 130 people were stopped by Lather Dharol on PSC in a village with a population of 14500.
Dhanani says that the Rupani government is doing a tandava dance on death. Instead of taking away people’s pain, it hides the facts.
According to official government figures, the state has more than 4 patients per minute. Every hour 3 people are killed. This is the figure for the government. But people are losing their relatives.

Lack of oxygen is killing the patient. The state government has started a new control room in the disaster management office to provide easy oxygen supply to corona patients in the state.

But the thing is that due to not getting beds in the hospital, the patients are sitting in ambulances for hours. Several corpses are laid for cremation. Why is Rupani doing Tandava?
Even the promises of the BJP to bring Ram Rajya have ruined the people.

In 71 days between March 1, 2021, and May 10, 2021, the government has announced 4218 deaths from Corona.

These days, a total of 1.25 lakh people have died due to all reasons in Gujarat. 3.37 percent of deaths are due to corona.

Between 1 March 2020 and 10 May 2020, 58068 people died in 71 days. Even then it was Corona.

Thus in these 71 days, there has been a 100 percent increase in the death rate this year in the same period of two years.

But the thing is that if fewer people are dying than in Corona, why are so many more dying this year? This is the big question. Even the promises of BJP to bring Ram Rajya have ruined the people.
80% of deaths occur in patients with co-pain.

Eighty percent of those who died in 71 days had other diseases.

High blood pressure accounts for 38 percent of the deaths in the state. Diabetes and kidney and liver disease-account for 28 percent of deaths. The proportion of patients suffering from other diseases is around 14 percent.

After recovering from Corona, 4,000 people died of heart attacks in these 71 days. Even the promises of the BJP to bring Ram Rajya have ruined the people.

By age, 60% of people over the age of 45 died. About 20% of those who died were under 25 years of age. (translated from Gujarati)[:hn]गांधीनगर, 14 मई 2021
कांग्रेस ने कुछ जिलों से आंकड़े जारी करते हुए अनुमान लगाया है कि गुजरात राज्य में कोरोना से 2 लाख लोगों की मौत हुई है. लोग कहते हैं, भाजपा सरकार क्यों तांडव नृत्य कर रही है?
विपक्ष के नेता परेश धनानी ने कहा, “हमने मौतों के सही विवरण का पता लगाने और सरकार की मदद दिलवाने के लिये सर्वेक्षण शुरू किया है।” जिसमें पहले दिन ही 11500 लोगों ने ऑनलाइन आवेदन किया है। हर दिन औसतन 10 हजार लोग आवेदन करते हैं। ग्रामीण गुजरात की हालत खराब है।

विधानमंडल का सामाजिक अंकेक्षण
20 दिनों के लिए विधायक कांग्रेस पार्टी ने विधायक का सोशल ऑडिट शुरू किया है जिसमें कोविद के 23 मुद्दों के साथ विवरण एकत्र किया जा रहा है। जिसमें विधायक और कार्यकर्ता काम कर रहे हैं. जिसमें सही जानकारी आएगी कि गुजरात में वास्तव में कितने लोगों की मौत हुई है। हम एक गांव की सूची बनाएंगे और उसे सोशल मीडिया पर पोस्ट करेंगे।

अकेले अमरेली विधानसभा क्षेत्र में 2350 मौतें
अमरेली विधानसभा में 1 मार्च से 10 मई तक ढाई महीने में 2350 लोगों की मौत हो चुकी है। यह खुलासा किया जाएगा कि 182 विधानसभा क्षेत्रों में कितने लोग मारे गए। अगर किसी विधानसभा क्षेत्र में कम से कम 2,000 लोगों की मौत होती है, तो संख्या बहुत बड़ी हो जाती है।
दूसरी लहर में 182 विधानसभाओं के 18,000 गांवों में औसतन 10 लोग अपनी जान गंवा चुके हैं। सरकार लोगों का मजाक उड़ाती है। धनानी कहते हैं।
दो महीने में 14500 की आबादी वाले गांव में पीएससी पर लाठर धरोल 130 लोग बंद हो गए।
धनानी का कहना है कि रूपानी सरकार मौत पर तांडव नृत्य कर रही है। लोगों के दर्द को दूर करने के बजाय तथ्यों को छुपाता है।
आधिकारिक सरकारी आंकड़ों के मुताबिक, राज्य में प्रति मिनट 4 से ज्यादा मरीज हैं। हर घंटे 3 लोगों की जान जा रही है। यह सरकार के लिए आंकड़ा है। लेकिन लोग अपने रिश्तेदारों को खो रहे हैं।

ऑक्सीजन की कमी से मरीज की जान जा रही है। राज्य सरकार ने राज्य में कोरो रोगियों को आसानी से ऑक्सीजन की आपूर्ति प्रदान करने के लिए आपदा प्रबंधन कार्यालय में एक नया नियंत्रण कक्ष शुरू किया है.

लेकिन बात यह है कि अस्पताल में बेड नहीं मिलने के कारण मरीज एंबुलेंस में घंटों बैठे रहते हैं। दाह संस्कार के लिए कई लाशों की कतारें बिछाई जाती हैं। रूपाणी तांडव क्यों कर रहा है।
यहां तक ​​कि भाजपा द्वारा राम राज्य लाने के वादों ने भी लोगों को बर्बाद कर दिया है।

1 मार्च, 2021 और 10 मई, 2021 के बीच 71 दिनों में, सरकार ने कोरोना से 4218 लोगों की मौत की घोषणा की है।

ठीक इन दिनों गुजरात में सभी कारणों से कुल 1.25 लाख लोगों की मौत हुई है. 3.37 प्रतिशत मौतें कोरोना के कारण होती हैं।

1 मार्च 2020 से 10 मई 2020 के बीच 71 दिनों में 58068 लोगों की मौत हुई। तब भी कोरोना थी।

इस प्रकार इन 71 दिनों में दो साल की समान अवधि में इस वर्ष मृत्यु दर में 100 प्रतिशत की वृद्धि हुई है।

लेकिन बात यह है कि अगर कोरोना की तुलना में कम लोग मर रहे हैं, तो इस साल इतने अधिक क्यों मर रहे हैं? यही बड़ा सवाल है। यहां तक ​​कि भाजपा द्वारा राम राज्य लाने के वादों ने भी लोगों को बर्बाद कर दिया है।
80% मौतें सह-दर्द वाले रोगियों में होती हैं।

71 दिनों में मरने वालों में से अस्सी प्रतिशत को अन्य बीमारियाँ थीं।

उच्च रक्तचाप से राज्य में सबसे ज्यादा 38 फीसदी मौतें होती हैं। मधुमेह और गुर्दे और जिगर की बीमारी से होने वाली मौतों में 28 प्रतिशत का योगदान है। अन्य बीमारियों से पीड़ित मरीजों का अनुपात करीब 14 फीसदी है।

कोरोना से ठीक होने के बाद इन 71 दिनों में 4,000 लोगों की हार्ट अटैक से मौत हो गई। यहां तक ​​कि भाजपा द्वारा राम राज्य लाने के वादों ने भी लोगों को बर्बाद कर दिया है।

उम्र के अनुसार, 45 वर्ष से अधिक आयु के 60% लोगों की मृत्यु हो गई। मरने वालों में लगभग 20% 25 वर्ष से कम आयु के थे।[:]