[:gj]એક અઠવાડિયામાં ગુજરાતના સરકારી તંત્ર સામે 43 હજાર લોકોએ ફરિયાદો કરી[:en]In a week, 43 thousand people filed complaints against the gov. system of Gujarat [:hn]एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई[:]

[:gj]एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई, In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat
ગાંધીનગર, 28 એપ્રિલ 2023
સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર પ્રશ્નો, ફરિયાદ, મુશ્કેલી, રજૂઆતો મળી હતી. તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર 500 સમસ્યાઓનું નિવારણ આવ્યું હતું. તેનો સીધો મતલબ એ થયો કે, અધિકારીઓ સરકારી તંત્ર કે સરકાર પોતે પ્રજાના પ્રશ્નો, ફરિયાદો ઉકેલવા માંગતા નથી. સરકાર લોકોના અંકૂશમાં નથી અને નોકરો સરકારના અંકૂશમાં નથી. આમ તંત્ર ખાડે ગયું હોવાનું સ્પષ્ટ થાય છે.
મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમને મળેલા યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ એવોર્ડ, ભારત સરકારના નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ પુરસ્કાર બાદ હવે ફરિયાદ નિવારણનું વર્લ્ડ-ક્લાસ મોડલ બનાવવા સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે, સ્વાગતે જન સામાન્યમાં એક વિશ્વાસ ઉભો કર્યો અને આ જ ‘સ્વાગત’ મોડેલની પરિપાટીએ હવે તેમણે ભારત સરકારમાં ‘પ્રગતિ’ કાર્યક્રમ શરૂ કર્યો છે.

SWAGAT માં નાગરિકને ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. ખરેખર તો તે દર સોમવારે હોવો જોઈએ. પણ તેમ કરવામાં આવતું નથી. મુખ્ય પ્રધાન નિર્ણય લે છતાં ઘણાં કિસ્સાઓમાં તેનો અમલ અધિકારીઓ કરતાં નથી. તેથી લોકોને ન્યાય મળતો નથી. 

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ સ્વાગત સપ્તાહમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમોમાં 1462 ફરિયાદો લોકોએ કરી હતી. તાલુકા સ્વાગતની 284 અને જિલ્લા સ્વાગતની કુલ 28 અરજીઓ જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. 1275 ફરિયાદો અને તાલુકા સ્વાગતની કુલ 277 તથા જિલ્લા સ્વાગતની કુલ 27 ફરિયાદોનો નિકાલ કરાયો હતો. શહેર અને જિલ્લા મળીને 40 ફરિયાદ તંત્રો છે. આમ દરેક જિલ્લામાં દર મહિને 40થી 60 હજાર ફરિયાદો આવતી હોવાનું માનવામાં આવે છે.

21 વર્ષમાં

અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સ્વાગત કાર્યક્રમની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વટવા, ઘાટલોડીયા, ધોલેરા ,સાબરમતી, બાવળા, દસક્રોઈ, સાણંદ, મણીનગર, ધોળકા, દેત્રોજ, અસારવા, વિરમગામ, ધંધુકા, માંડલ તથા વેજલપુર વિસ્તારોને આવરી લેતી કુલ 18 હજાર 845 અરજીઓ મળી હતી. 17 હજાર 127 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. એટલેકે 91% અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ માટે 6 હજાર 336 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. 1718 અરજીઓ નિતીવિષયક બાબતો અથવા કાયદા સંબંધી બાબતોને કારણે પડતર રહી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 10 હજાર 746 અરજીઓ હતી. 100 ટકા નિકાલ કરાયો હતો.

24 એપ્રિલ 2003થી 10 માર્ચ 2023 સુધીમાં 5 લાખ 66 હજાર ફરિયાદો, અરજીઓનું 99.52 ટકાના દરે નિકાલ કરવામાં આવ્યું છે.
જે પૈકી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 36 હજાર 848 અરજીઓ મળી હતી.
સ્વાગત કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તર એક ચાર સ્તરમાં ચલાવવામાં આવે છે. જેમાં લોકશાહીના નાનામાં નાના એકમ એવા ગ્રમીણ સ્તરથી માંડીને શહેર
સુધીના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ એક જ મંચ પરથી લાવવામાં આવે છે.

લોકોને તેમના પ્રશ્નોને લઇને વિવિધ કચેરીઓ અને ત્યાંથી જો નિકાલ ન આવે તો છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડતાં હતાં. પરંતુ ટેક્નોલોજીનો સહયોગથી તેનું સરળીકરણ કરી શકાયું છે અને લોકો પોતાના ઘરેથી આંગળીના ટેરવે તેમની રજૂઆતો, પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી તેનું સમાધાન મેળવી શકે છે.

ગ્રામ્ય અને પંચાયત સ્તરે રેશન કાર્ડ, આધાર કાર્ડમાં નોંધણી અને તેમા સુધારો, વિધવા અને નિરાધાર પેન્શન, જમીનના હક્કમાં નામ નોંધણી તથા તેમાં સુધારો, વીજળી કનેક્શન, જમીનની માપણી, ઘરથાળના પ્લોટ, જમીનની વારસાઇ, પીવાનું પાણી, સિંચાઇ, સફાઇ, ઢોરવાડો, ગોચર, તળાવમાં દબાણ અને સ્વચ્છતાના નાના મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે. જેનું નિરાકરણ આ ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ દ્વારા લાવવામાં આવે છે.

2008થી સ્વાગત ઓનલાઇનને જિલ્લા મથક અને સચિવાલય સુધી સીમિત ન રાખતાં તાલુકા એકમ સુધી તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

વધું વિગતો વાંચો ………

ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો

 

ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો 

घर पर सरकार – स्वागत में 26 साल में 10 लाख शिकायतें

GoG at home – welcome program CM – 10 lakh complaints in 26 years

SWAGAT ની વિશિષ્ટતા એ છે કે તે સામાન્ય નાગરિકને તેમની ફરિયાદો સીધી મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે જેમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માટે નાગરિકો સાથે વાર્તાલાપ કરે છે. આ કાર્યક્રમ ફરિયાદોના ત્વરિત નિરાકરણ દ્વારા લોકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. પ્રોગ્રામ હેઠળએ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દરેક અરજદારને નિર્ણયની જાણ કરવામાં આવે. તમામ અરજીઓની કાર્યવાહી ઓનલાઈન ઉપલબ્ધ છે. આજની તારીખમાં સબમિટ કરાયેલી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામમાં ચાર ઘટકો છે: રાજ્ય સ્વગતજિલ્લા સ્વાગતતાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત. રાજ્ય સ્વાગત દરમિયાન મુખ્યમંત્રી પોતે જાહેર સુનાવણીમાં હાજરી આપે છે. જિલ્લા કલેક્ટર જિલ્લા સ્વાગતની દેખરેખ રાખે છે જ્યારે મામલતદાર અને વર્ગ-અધિકારી તાલુકા સ્વગતનું નેતૃત્વ કરે છે. ગ્રામ સ્વગતમાંનાગરિકો દર મહિનાની 1લી થી 10મી સુધી તલાટી/મંત્રીને અરજી કરે છે. નિવારણ માટેના તાલુકા સ્વગત કાર્યક્રમમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાંનાગરિકો માટે લોક ફરીયાદ કાર્યક્રમ પણ કાર્યરત છે જેમાં તેઓ SWAGAT યુનિટમાં તેમની ફરિયાદો નોંધાવે છે.[:en]Gandhinagar, 28 April 2023
A total of 43 thousand queries, complaints, difficulties, representations were received in the State, District, Taluka and Village reception rooms during the welcome week. Out of these, 93 percent i.e. 40 thousand 500 problems were resolved. It simply means that the officials, the government machinery or the government itself does not want to solve the problems and grievances of the people. The government is not under the control of the people and the servants are not under the control of the government. It is clear that the system has broken down.
After receiving prestigious awards including United Nations International Award, Government of India National Award for the reception program, the Chief Minister urged to take the initiative to create a world class model of grievance redressal.
The Prime Minister said that Swagat instilled confidence in the public and on the basis of this ‘Swagat’ model, he has now started the ‘Pragati’ program in the Government of India.

Swagat helps citizens to air their grievances to the Chief Minister. It is held on the fourth Thursday of every month. Actually it should be every Monday. But this is not done. Even though the Chief Minister takes the decision, it is not implemented by the officials in many cases. So people do not get justice.

As many as 1462 complaints were made by people at village level, taluka level and district level welcome programs during the welcome week by District Collector Praveena DK through Ahmedabad district administration. A total of 284 applications for Taluka Swagat and 28 applications for District Swagat were received by the District Administration. A total of 1275 complaints and 277 complaints were resolved from Taluka reception and 27 complaints were resolved from District reception. The city and district together have 40 grievance mechanisms. In such a situation, it is believed that 40 to 60 thousand complaints are received in every district every month.

in 21 years

Ahmedabad District Collector Praveena D.K. It has been told that from the beginning of the welcome program till now, the areas of Vatva, Ghatlodia, Dholera, Sabarmati, Bavla, Daskroi, Sanand, Maninagar, Dholka, Detroj are included in the welcome program of the district. A total of 18 thousand 845 applications were received in Asarwa, Viramgam, Dhandhuka, Mandal and Vejalpur. 17 thousand 127 applications were disposed of. That is, 91 percent of the applications were disposed of. For this, 6 thousand 336 applicants were personally heard. 1718 applications were pending due to administrative or legal matters.
10 thousand 746 applications were received in the Taluka Swagat programme. 100% disposed of.

From April 24, 2003 to March 10, 2023, 5 lakh 66 thousand complaints and applications have been disposed of at a rate of 99.52 percent.
Out of which 36 thousand 848 applications were received for Panchayat, Rural Housing and Rural Development Department.
The reception program is organized at four levels namely village, taluka, district and state level. From the village level which is the smallest unit of democracy to the city
Various problems are solved from a single platform.

People had to visit various offices regarding their queries and if there was no solution from there, they had to go to Gandhinagar. But with the help of technology it has been simplified and people can submit their entries, queries and problems at their fingertips and get their solutions right from the comfort of their homes.

Ration card at village and panchayat level, Aadhaar card registration and amendment, widow and destitute pension, land title registration and amendment, electricity connection, land survey, homestead plot, land inheritance, drinking water, irrigation, sanitation, cattle shed, pasture, small and There is a big problem of pressure and cleanliness in the lake. Which is addressed through this ‘Welcome’ grievance redressal programme.

Since 2008, Swagat Online has been extended to Taluka units, not limited to District Headquarters and Secretariat.

Read more details……..

https://allgujaratnews.in/en/gog-at-home-welcome-program-cm-10-lakh-complaints-in-26-years/[:hn]In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat

गांधीनगर, 28 अप्रैल 2023
स्वागत सप्ताह के दौरान राज्य, जिला, तालुका और ग्राम स्वागत कक्ष में कुल 43 हजार प्रश्न, शिकायतें, कठिनाइयाँ, अभ्यावेदन प्राप्त हुए। इनमें से 93 फीसदी यानी 40 हजार 500 समस्याओं का समाधान किया गया। इसका सीधा मतलब यह है कि अधिकारी, सरकारी तंत्र या खुद सरकार लोगों की समस्याओं और शिकायतों का समाधान नहीं करना चाहती। सरकार लोगों के नियंत्रण में नहीं है और नौकर सरकार के नियंत्रण में नहीं हैं। ऐसे में साफ है कि व्यवस्था चरमरा गई है।
स्वागत कार्यक्रम के लिए संयुक्त राष्ट्र अंतर्राष्ट्रीय पुरस्कार, भारत सरकार राष्ट्रीय पुरस्कार सहित प्रतिष्ठित पुरस्कारों के बाद मुख्यमंत्री ने शिकायत निवारण का विश्व स्तरीय मॉडल बनाने की पहल करने का अनुरोध किया।
प्रधानमंत्री ने कहा कि स्वागत ने जनता में विश्वास पैदा किया और इसी ‘स्वागत’ मॉडल के आधार पर उन्होंने अब भारत सरकार में ‘प्रगति’ कार्यक्रम शुरू किया है.

स्वागत नागरिकों को मुख्यमंत्री तक अपनी शिकायतें पहुँचाने में मदद करता है। यह हर महीने के चौथे गुरुवार को आयोजित किया जाता है। दरअसल यह हर सोमवार को होना चाहिए। लेकिन ऐसा नहीं किया जाता है। भले ही मुख्यमंत्री निर्णय लेते हैं, लेकिन कई मामलों में इसे अधिकारियों द्वारा लागू नहीं किया जाता है। तो लोगों को न्याय नहीं मिलता।

अहमदाबाद जिला प्रशासन के माध्यम से जिला कलेक्टर प्रवीना डीके द्वारा स्वागत सप्ताह के दौरान ग्राम स्तर, तालुका स्तर और जिला स्तर के स्वागत कार्यक्रमों में लोगों द्वारा 1462 शिकायतें की गईं। तालुका स्वागत के लिए कुल 284 आवेदन और जिला स्वागत के लिए 28 आवेदन जिला प्रशासन को प्राप्त हुए थे। तालुका स्वागत से 1275 और कुल 277 शिकायतों का निस्तारण किया गया और जिला स्वागत से 27 शिकायतों का निस्तारण किया गया। शहर और जिले में मिलकर 40 शिकायत तंत्र हैं। ऐसे में माना जा रहा है कि हर जिले में हर महीने 40 से 60 हजार शिकायतें आती हैं।

21 साल में

अहमदाबाद जिला कलेक्टर प्रवीना डी.के. बताया गया है कि अहमदाबाद जिले की बात करें तो स्वागत कार्यक्रम की शुरुआत से लेकर अब तक जिले के स्वागत कार्यक्रम में वटवा, घाटलोडिया, धोलेरा, साबरमती, बावला, दसक्रोई, साणंद, मणिनगर, ढोलका, देट्रोज के इलाके शामिल हैं. , असरवा, वीरमगाम, धंधुका, मंडल और वेजलपुर में कुल 18 हजार 845 आवेदन प्राप्त हुए। 17 हजार 127 आवेदनों का निस्तारण किया गया। यानी 91 फीसदी आवेदनों का निस्तारण हो गया। इसके लिए 6 हजार 336 आवेदकों को व्यक्तिगत रूप से सुना गया। प्रशासनिक या कानूनी मामलों के कारण 1718 आवेदन लंबित थे।
तालुका स्वागत कार्यक्रम में 10 हजार 746 आवेदन आए थे। शत प्रतिशत निस्तारण किया गया।

24 अप्रैल 2003 से 10 मार्च 2023 तक 5 लाख 66 हजार शिकायतों, आवेदनों का 99.52 प्रतिशत की दर से निस्तारण किया गया है।
जिनमें से पंचायत, ग्राम आवास निर्माण एवं ग्राम विकास विभाग के लिए 36 हजार 848 आवेदन प्राप्त हुए।
स्वागत कार्यक्रम चार स्तरों ग्राम, तालुका, जिला और राज्य स्तर पर आयोजित किया जाता है। ग्राम स्तर से जो लोकतंत्र की सबसे छोटी इकाई है से लेकर शहर तक
एक ही मंच से विभिन्न समस्याओं का समाधान किया जाता है।

लोगों को अपने प्रश्नों को लेकर विभिन्न कार्यालयों के चक्कर लगाने पड़ते थे और वहां से समाधान नहीं होने पर गांधीनगर तक जाना पड़ता था। लेकिन तकनीक की मदद से इसे सरल बनाया गया है और लोग अपने घर बैठे ही अपनी प्रविष्टियां, प्रश्न और समस्याएं अपनी उंगलियों पर जमा कर सकते हैं और अपने समाधान प्राप्त कर सकते हैं।

गांव और पंचायत स्तर पर राशन कार्ड, आधार कार्ड पंजीकरण और संशोधन, विधवा और निराश्रित पेंशन, भूमि शीर्षक पंजीकरण और संशोधन, बिजली कनेक्शन, भूमि सर्वेक्षण, वासभूमि भूखंड, भूमि विरासत, पेयजल, सिंचाई, स्वच्छता, मवेशी शेड, चारागाह, लघु और झील में दबाव और सफाई की बड़ी समस्या उत्पन्न हो जाती है। जिसे इस ‘स्वागत’ शिकायत निवारण कार्यक्रम के माध्यम से संबोधित किया जाता है।

2008 से, स्वागत ऑनलाइन को तालुका इकाइयों तक विस्तारित किया गया है, जिला मुख्यालय और सचिवालय तक सीमित नहीं है।

अधिक विवरण पढ़ें ……..

https://allgujaratnews.in/hn/gog-at-home-welcome-program-cm-10-lakh-complaints-in-26-years/[:]