[:gj]કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપાણીની શ્રેષ્ઠતા [:en]9cr trees to benefit from world’s largest solar power project in Kutch, good work Rupani[:hn]कच्छ में दुनिया बड़ी सूर्य ऊर्जा परियोजना से 9 करोड पेड़ों का फायदा होगा, रूपानी का अच्छा काम[:]

[:gj]ગાંધીનગર, 20 માર્ચ 2021

ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે

સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્ર દેશના સોલાર રૂફટોપ વીજ ઉત્પાદનમાં 22 ટકા જેટલો હિસ્સો માત્ર ગુજરાતનો છે. એટલે કે ગુજરાત સોલાર રૂફ્ટોપ થકી વીજ ઉત્પાદનમાં પ્રથમ છે.

ગુજરાતનો 13 ટકા હિસ્સો

કોલસા આધારિત વીજ વપરાશને ધીરે ધીરે ઘટાડી ક્લીન એન્ડ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવા ગુજરાત સરકારે સોલાર પોલીસી બનાવાઈ છે. દેશની કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 13 ટકા હિસ્સો છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, ક્ષેત્રે નીતિઓ બનાવી છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક ફલક પર સિદ્ધિ પ્રાપ્ત કરાવશે.

12267 મેગાવોટ ઉત્પાદન

વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, બાયોમાસ એનર્જી અને મીની હાઇડેલ રીન્યુએબલ એનર્જીથી 12267 મેગાવોટ ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. 2022 સુધીમાં 20 હજાર મેગાવોટ કરાશે. 2030 સુધીમાં 67 હજાર મેગાવોટ વીજળી પેદા કરાશે. જેમાંથી 20 હજાર મેગાવોટ વીજ અન્ય રાજ્યોને અપાશે.

જીસેકને સોલાર પ્રોજેક્ટસ

રાજ્ય સરકાર દ્વારા જીસેકને સોલાર પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન ફાળવણી માટેની નીતિ બનાવવામાં આવી છે. જ્યાં વધારાની ક્ષમતા છે તેવા ગેટકો સબ સ્ટેશને 30 વર્ષ માટે એક રૂા.પ્રતિ હેક્ટરના ભાવે જમીન લીઝ પર આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 585 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે.

કચ્છ

રૂપિયા 1.50 લાખ કરોડના ખર્ચે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાતે બાંધકામ શરૂ થયું છે. પ્રતિવર્ષ 5 કરોડ ટન કાર્બન ડાયોકસાઇડને પેદા થતો અટકાવશે. 1 લાખ લોકોને રોજગારી મળશે. પર્યાવરણની દ્રષ્ટ્રીએ આ પ્લાન્ટથી 9 કરોડ વૃક્ષો જેટલો ફાયદો થશે.

ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. છેલ્લા 6 વર્ષથી ઉર્જા ક્ષમતા 16 ગણી વધી છે. દેશમાં 36 હજાર મેગાવોટથી વધુ સૌર ઊર્જાની ક્ષમતા છે. તેમ ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.[:en]Gandhinagar, 20 March 2021

Green energy Gujarat is waiting all over the country to produce clean energy through renewable energy. Now the world will wait

Gujarat ranks first in the country in installing solar roof top system. 2 lakh solar roof top system built in 2020-21. Gujarat is currently generating 943 MW of electricity through solar roofs. Gujarat alone accounts for 22% of the country’s solar rooftop electricity generation. That is, Gujarat is the first in power generation through solar rooftop.

13% share of Gujarat

The Government of Gujarat has formulated a solar policy to produce clean and green energy by gradually reducing coal-based electricity consumption. Gujarat accounts for 13% of the country’s total production. Made policies in the field of solar energy, wind energy. To achieve global achievement in the field of renewable energy.

12267 MW generation

Wind power, solar power, biomass energy and mini hydel renewable energy are generating 12267 MW of power in Gujarat. 20 thousand MW will be done by 2022. By 2030, 67 thousand megawatts of electricity will be generated. Out of which 20 thousand MW power will be given to other states.

GSEC Solar Projects

The state government has formulated a policy to allocate land to GSEC for the development of solar projects. The land has been leased to GETCO Sub Station where there is additional capacity at the rate of Rs 1 per hectare for 30 years. Under which 585 MW power has been generated in the last one year.

KUTCH

Construction of the world’s largest 30,000 MW renewable power park has started in Kutch at a cost of Rs 1.50 lakh crore. Will stop production of 50 million tons of carbon dioxide every year. 1 lakh people will get employment. Environmentally, about 90 million trees will benefit from this plant.

India ranks fourth in the world in the field of renewable energy. Energy efficiency has increased 16-fold in the last 6 years. The country has a solar power capacity of over 36,000 MW. Gujarat Energy Minister Saurabh Patel said this. (translated from Gujarati)[:hn]गांधीनगर, 20 मार्च 2021

ग्रीन एनर्जी गुजरात अक्षय ऊर्जा के माध्यम से स्वच्छ ऊर्जा के उत्पादन के लिए पूरे देश में इंतजार कर रहा है। अब दुनिया इंतजार करेगी

गुजरात सोलर रूफ टॉप सिस्टम लगाने में देश में पहले स्थान पर है। 2020-21 में निर्मित 2 लाख सोलर रूफ टॉप सिस्टम। गुजरात वर्तमान में सौर छतों के माध्यम से 943 मेगावाट बिजली पैदा कर रहा है। अकेले गुजरात में देश की सौर छत बिजली उत्पादन का 22% है। यानी सोलर रूफटॉप के जरिए गुजरात बिजली उत्पादन में पहला स्थान है।

गुजरात का 13% हिस्सा

गुजरात सरकार ने कोयला आधारित बिजली की खपत को धीरे-धीरे कम करके स्वच्छ और हरित ऊर्जा का उत्पादन करने के लिए सौर नीति बनाई है। देश के कुल उत्पादन में गुजरात का 13% हिस्सा है। सौर ऊर्जा, पवन ऊर्जा के क्षेत्र में नीतियां बनाईं। अक्षय ऊर्जा के क्षेत्र में वैश्विक उपलब्धि हासिल करना।

12267 मेगावाट उत्पादन

पवन ऊर्जा, सौर ऊर्जा, बायोमास ऊर्जा और मिनी हाइडल रिन्यूएबल एनर्जी गुजरात में 12267 मेगावाट बिजली पैदा कर रहे हैं। 20 हजार मेगावाट 2022 तक हो जाएगा। 2030 तक, 67 हजार मेगावाट बिजली पैदा की जाएगी। जिसमें से 20 हजार मेगावाट बिजली अन्य राज्यों को दी जाएगी।

जीएसईसी को सौर परियोजनाएं

राज्य सरकार ने सौर परियोजनाओं के विकास के लिए जीएसईसी को भूमि आवंटित करने के लिए एक नीति बनाई है। भूमि को GETCO सब स्टेशन के लिए पट्टे पर दिया गया है जहाँ 30 वर्षों के लिए 1 रुपये प्रति हेक्टेयर की दर से अतिरिक्त क्षमता है। जिसके तहत पिछले एक साल में 585 मेगावाट बिजली पैदा की गई है।

कच्छ

कच्छ में 1.50 लाख करोड़ रुपये की लागत से दुनिया के सबसे बड़े 30,000 मेगावाट अक्षय ऊर्जा पार्क का निर्माण शुरू हो गया है। हर साल 50 मिलियन टन कार्बन डाइऑक्साइड के उत्पादन को रोक देगा। 1 लाख लोगों को मिलेगा रोजगार। पर्यावरण की दृष्टि से, इस संयंत्र से लगभग 90 मिलियन पेड़ लाभान्वित होंगे।

भारत अक्षय ऊर्जा के क्षेत्र में दुनिया में चौथे स्थान पर है। पिछले 6 वर्षों में ऊर्जा दक्षता में 16 गुना वृद्धि हुई है। देश में 36,000 मेगावाट से अधिक सौर ऊर्जा की क्षमता है। यह बात गुजरात के ऊर्जा मंत्री सौरभ पटेल ने कही।[:]