[:gj]જમ્મુ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિપક્ષની રાજકીય હિલચાલ પર પૂર્ણવિરામ?[:en]After the removal of Article 30 from Jammu and Kashmir, the political movement of the Opposition in Kashmir came to an end?[:hn]जम्मू-कश्मीर से अनुच्छेद 30 को हटाने के बाद, कश्मीर में विपक्ष का राजनीतिक आंदोलन समाप्त हो गया?[:]

[:gj]જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત અને રક્ષણ માટે એક થવાનું વચન આપ્યું હતું.

બીજા જ દિવસે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ 370 હટાવવાની ઘોષણા કરી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. મહિનાઓની અટકાયત પછી તેમને મુક્ત કરાયા છે. તેમની પાસેથી લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા હતા, કે તેઓ બહાર નીકળ્યા બાદ કોઈપણ પ્રદર્શન અથવા રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં.

જોકે સરકારે હજી સુધી પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને મુક્ત કર્યા નથી. તેમના સરકારી નિવાસ સ્થાને નજરકેદ હેઠળ છે. પૂર્વ ધારાસભ્ય ઇજનેર રાશિદને દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યા છે. આનાથી કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ઓમર અને ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓ છૂટ્યા પછી ચૂપ થઈ ગયા છે. મૌન બનેલા નેતાઓ અને જેલમાં રહેલાં નેતાઓનું સ્થાન લેવા માટે બિઝનેસથી રાજકારણમાં ઉતરી આવેલા અલ્તાફ બુખારીએ નવો રાજકીય પક્ષ બનાવાયો છે. તેમનો પક્ષ સ્થાપિત પક્ષો રાષ્ટ્રીય પરિષદ અને પીડીપીથી વિપરીત, કેન્દ્રની નીતિઓ અનુસાર છે.

હવે જોવાનું એ રહ્યું કે ખીણનાં રાજકીય પક્ષો તેમના બધા નેતાઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ રાજકીય પ્રવૃત્તિ કઈ રીતે ચાલુ રાખશે. અસંમતિશીલ રાજકીય વિચારધારા ઘડવાની સંભાવના ઘણી ઓછી છે. મહેબૂબા મુફ્તી જેવા નેતાઓની અટકાયત છતાં, તેમની પુત્રી ઇલતીઝા મુફ્તી કલમ 370 ને હટાવવા સામે ખુલ્લેઆમ કહે છે. એ જ રીતે, પીડીપીના વરિષ્ઠ નેતા અને મહેબૂબાના વિશ્વાસુ નવામ અખ્તરને તાજેતરમાં જ તેમના સરકારી આવાસની બહાર ખસેડવામાં આવ્યા હતા. કાશ્મીરમાં રાજકીય ગતિવિધિઓ સામાન્ય થાય એવી વાતને આ ઘટનાઓ ટેકો આપી શકે તેમ નથી. ભારતથી અલગ સૂર નિકળશે ત્યાં સુધી તો કાશ્મિરમાં રાજકારણ થશે નહીં. જોકે, નેતાઓ રાજકીય પ્રવૃત્તિ શરૂ કરવા ઈચ્છે છે પણ જેલ તેમને રોકે છે.[:en]On 5 August 2019, from Jammu and Kashmir, the special state constitutional provision of Article 370 was repealed by the Central Government. The PDP alleged that the BJP was occupying land in the state instead of ensuring the welfare of the people of Jammu and Kashmir. The PDP and other political parties in Jammu and Kashmir unanimously resolved to unite for the fight and security of the identity, autonomy and special status of Jammu and Kashmir.

The next day, Union Home Minister Amit Shah announced the removal of Article 370. Leaders of all political parties and several leaders of Jammu and Kashmir were then arrested. He was released after months of detention. A written statement was taken by him that he would not participate in any demonstrations or political activities after leaving. However, the government has not yet released PDP chief Mehbooba Mufti. He is under house arrest. Former MLA Engineer Rashid has been transferred to Delhi’s Tihar Jail. It has stopped political activities in Kashmir. Leaders like Omar and Farooq Abdullah have been silent since their release.

Altaf Bukhari, who has shifted from business to politics to replace silent leaders and jailed leaders, has formed a new political party. His party, unlike the established parties, is in line with the policies of the National Council and the PDP, the Center. Controversial political ideologies are less likely to emerge. Despite the detention of leaders like Mehbooba Mufti, her daughter Iltiza Mufti has spoken openly against the removal of Section 370.

Similarly, senior PDP leader and Mehbooba’s confidante Nawab Akhtar had recently moved out of his official residence. These incidents do not support the normalization of political activities in Kashmir. There will be no politics in Kashmir unless a different voice is heard from India. However, the leaders want to start political activity but the jail stops them.[:hn]5 अगस्त 2019 को जम्मू और कश्मीर से, अनुच्छेद 370 के विशेष राज्य संवैधानिक प्रावधान को केंद्र सरकार द्वारा निरस्त कर दिया गया था। पीडीपी ने आरोप लगाया कि भाजपा जम्मू और कश्मीर के लोगों के कल्याण को सुनिश्चित करने के बजाय राज्य में भूमि पर कब्जा कर रही है। जम्मू और कश्मीर में पीडीपी और अन्य राजनीतिक दलों ने सर्वसम्मति से जम्मू और कश्मीर की पहचान, स्वायत्तता और विशेष स्थिति की लड़ाई और सुरक्षा के लिए एकजुट होने का संकल्प लिया।

अगले दिन, केंद्रीय गृह मंत्री अमित शाह ने अनुच्छेद 370 को हटाने की घोषणा की। तब सभी राजनीतिक दलों के नेताओं और जम्मू-कश्मीर के कई नेताओं को गिरफ्तार किया गया था। महीनों की नजरबंदी के बाद उन्हें रिहा कर दिया गया। उनके द्वारा लिखित बयान लिया गया था कि वह बाहर निकलने के बाद किसी भी प्रदर्शन या राजनीतिक गतिविधियों में भाग नहीं लेंगे। हालांकि, सरकार ने अभी तक पीडीपी प्रमुख महबूबा मुफ्ती को रिहा नहीं किया है। वह अपने सरकारी आवास पर नजरबंद है। पूर्व विधायक इंजीनियर राशिद को दिल्ली की तिहाड़ जेल में स्थानांतरित कर दिया गया है। इसने कश्मीर में राजनीतिक गतिविधियों को रोक दिया है। उमर और फारूक अब्दुल्ला जैसे नेता अपनी रिहाई के बाद से चुप हैं।

अल्ताफ बुखारी, जिन्होंने मूक नेताओं और जेल में बंद नेताओं को बदलने के लिए व्यवसाय से राजनीति की ओर रुख किया है, एक नई राजनीतिक पार्टी बनाई है। उनकी पार्टी, स्थापित दलों के विपरीत, राष्ट्रीय परिषद और पीडीपी, सेंट्र की नीतियों के अनुरूप है। विवादास्पद राजनीतिक विचारधाराओं के बनने की संभावना कम है। महबूबा मुफ्ती जैसे नेताओं की नजरबंदी के बावजूद, उनकी बेटी इल्तिजा मुफ्ती ने धारा 370 को हटाने के खिलाफ खुलकर बात की है।

इसी तरह, पीडीपी के वरिष्ठ नेता और महबूबा के विश्वासपात्र नवाम अख्तर हाल ही में अपने सरकारी आवास से बाहर चले गए थे। ये घटनाएं कश्मीर में राजनीतिक गतिविधियों के सामान्यीकरण का समर्थन नहीं करती हैं। कश्मीर में तब तक राजनीति नहीं होगी जब तक भारत से अलग स्वर नहीं सुनाई देता। हालाँकि, नेता राजनीतिक गतिविधि शुरू करना चाहते हैं लेकिन जेल उन्हें रोक देती है।[:]