[:gj]પગાર ન મળતા જાફરાબાદમાં પથ્થરમારા બાદ હજુ લોકોમાં અજંપો[:en]After the stoning in Jafrabad, there is still a lot of people in tension [:hn]गुजरात, जाफराबाद में पत्थरबाजी के बाद अभी भी बहुत से लोग तनाव में हैं[:]

[:gj]જાફરાબાદ, 22 મે 2020

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પથ્થરમારો થયો છે. ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર નહીં ચૂકવવાનો નિર્ણય કર્યા બાદ પરિસ્થિતી વણસી હતી. લોકોના ટોળાએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો શરૂ કરી દીધો.જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જાફરાબાદમાં પથ્થરમારો
ખારવા સમાજના આગેવાનોના ઘર પર પથ્થરમારો થયો હતો. ખલાસીઓનો પગાર કાપવાના મુદ્દે કરાયો પથ્થરમારો. પરિસ્થિતી બેકાબૂ બનતા પોલીસે ટીયરગેસના 8 સેલ છોડ્યા હતા. પોલીસે શરૂ કર્યુ કોમ્બિંગ હતું.

બેકાબૂ બનેલાએ ટોળાએ પરિસ્થિતીને કાબૂ કરવા માટે 8થી વધુ ટીયરગેસના સેલ છોડયા હતા.આ સાથે પરિસ્થિતને કાબૂ કરવા માટે એલસીબી, એસઓજી સહિત કોસ્ટ વિસ્તારની પોલીસે કોમ્બિંગ શરૂ કર્યુ હતું.

માર્ચ 2020માં કોમી તોફાનો થયા હતા

12 માર્ચ 2020,ગુરુવારના રોજ અમરેલી જીલ્લાનાં જાફરાબાદમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા સામાન્ય અકસ્માતે વરવું સ્વરૂપ ધારણ કરી લેતા હિન્દુ – મુસ્લિમ સમાજનાં ટોળા સામસામે આવી જઈ પથ્થરમારો કરાયો હતો. બે બજારનાં ટોળાને વિખેરવાં ધસી ગયેલ જાફરાબાદ પોલીસ મથકનાં મહિલા પી.એસ.આઈ. પી.આઈ.તેમજ અન્ય પોલીસ કર્મીઓ ઉપર પણ પથ્થરમારો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવતાં પોલીસે હળવો લાટીચાર્જ કરી ટોળાને વિખેરવાની કોશિષ કરી હતી.

આ ઘટનામાં કુલ ૫૮ વ્યક્તિઓની ધરપકડ કરી 2000નાં ટોળા સામે ફરીયાદ નોંધવામાં આવેલ છે. આ ઘટના બાદ એસ.પી. તુરત જ જાફરાબાદ દોડી ગયા હતાં. ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર વચ્ચે બંને કોમનાં ટોળાએ સામ સામો પથ્થરમારો કર્યા બાદ સર્જાયેલી તંગદિલી વચ્ચે આજે જાફરાબાદમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી સાંજના જાફરાબાદનાં નેસડી વિસ્તારમાં મુસ્લિમ સમાજનાં ઈમરાન ઉસ્માન મન્સુરીનાં બાઈક સાથે સંદિપ ભીમજીભાઈ શિયાળ સાથેનાં માણસોની કાર અથડાતાં અકસ્માત સર્જાયેલ હતો. અકસ્માત સર્જાયા બાદ બંને કોમનાં આગેવાનો દ્વારા કાવતરૂ રચી રોડ ઉપર ઉતરી આવેલ હતાં. સામાન્ય પ્રજાને ઉશ્કેરી ધાર્મિક લાગણી દુભાઈ તેવાં સુત્રોચ્ચાર સાથે બંને કોમનાં 2000 જેટલા માણસો ટોળાશાહી રૂપે સામ સામે આવી પથ્થરમારો શરૂ કરેલ હતો. ઘટનાની જાફરાબાદ પોલીસને જાણ થતાં મહિલા પી.એસ.આઈ. એચ.એચ. સેગલીયા હાજર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ હતાં. મહિલા પી.એસ.આઈ.ને અપમાનિત કરી બિભત્સ વર્તન કરી પથ્થરમારો કરી પી.એસ.આઈ.નું હેલ્મેટ તોડી નાખી હેડ કોન્સ. પી.ડી. કલુસરીયાનું પાકીટ પણ ઝુંટવી લેવામાં આવેલ હતું.

પરિસ્થિતિ વણસી ગઈ હતી. ઘટનાની અન્ય પોલીસ મથકોમાં જાણ કરી પોલીસનાં ધાડે ધાડા ઉતારી દેવામાં આવેલ હતાં. પરંતુ તે અરસામાં બેકાબુ બનેલા 2000નાં ટોળાએ પોલીસનાં વાહનો ઉપર પથ્થરમારો કરી મોટી નૂકશાની પહોંચાડેલ હતી. સાથો સાથ જાફરાબાદનાં પી.આઈ. જેઠવા ઉપર પણ ટોળાએ હૂમલો કરી પગમાં ગંભીર ઈજા પહોંચાડેલ હતી. હેડ કોન્સ. કલસરીયાને પણ પથ્થરમારાથી ઈજા થયેલ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવેલ હતાં. તેમ છતાં પણ ટોળા બેકાબુ બન્યા હતાં. તેથી એકઝીકતયુટીવ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવી પોલીસ દ્વારા બળપ્રયોગ કરી ટોળાને વિખેરવામાં આવેલ હતું. ટોળાને ઉશ્કેરનારા સમાજનાં છ જેટલા આગેવાનો નાસી છુટેલ હતાં. પોલીસ 50 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવેલ હતી.[:en]Jafrabad, 22 May 2020

A stone has been thrown in Jafrabad of Amreli district, Gujarat. The situation worsened after the Kharwa –  fisherman community leaders decided not to pay the 2 months salary. The mob started pelting stones at the houses of Kharwa community leaders, after which senior police officials rushed to the spot.

BJP chief minister Vijay Rupani has repeatedly said that everyone has to pay a salary at the time of Koro’s lockout. But the Chief Minister does not believe anything and poor laborers are being exploited.

Stoned in Jafarabad
The house of Kharwa community leaders was stoned. The issue of cutting the salaries of sailors was stoned. As the situation became uncontrollable, the police left 8 cells of teargas. The combing started by the police was.

The mob left more than eight teargas cells to control the situation. Along with this, the police of the coast area including LCB, SOG started combing to control the situation.

There were communal riots in March 2020

On Thursday, March 12, 2020, in the Jafrabad area of ​​Amreli district, a general accident between a bike and a car took the form of a hurricane and a mob of Hindu-Muslim community came face to face and threw stones. A woman PSI of Jafrabad police station rushed to disperse the crowd in two markets. PI as well as other police personnel were pelted with stones and seriously injured. The police tried to disperse the crowd by charging light lathi.

A total of 6 persons have been arrested in this incident and a complaint has been registered against the mob of 2000. After this incident, S.P. Immediately rushed to Jafrabad. Amid tensions that erupted after mobs from both the communities pelted stones at each other amid tight religious sentiments, a tight police cordon was set up in Jafrabad today.

According to the information received, the car of a man with a fox collided with the bike of Imran Usman Mansuri of the Muslim community in the Nasdi area of ​​Jafrabad late last evening. A conspiracy was hatched by the leaders of both the communities after the accident. As many as 2,000 men from both the communities started pelting stones at each other in a mob with slogans inciting religious sentiments to the general public. When the incident was reported to Jafrabad police, the woman PSI H.H. Segalia along with the present police staff rushed to the spot. The woman insulted PSI, behaved in a nasty manner, threw stones and broke the helmet of PSI. P.D. Kalusaria’s wallet was also confiscated.

The situation had worsened. The incident was reported to other police stations and police raids were carried out. But a mob of 2,000 ransacked the area, hurling stones at police vehicles and inflicting heavy casualties. At the same time, P.I. The mob also attacked Jethwa and seriously injured his leg. Head cons. Kalsaria was also injured by stoning. Efforts were made by the police to control the situation. Yet the crowds became uncontrollable. So the mob was dispersed by force with the permission of the executive magistrate. As many as six community leaders who provoked the mob escaped. Police arrested about 50 people.[:hn]जाफराबाद, 22 मई 2020

गुजरात के अमरेली जिले के जाफराबाद में पत्थर फेंका गया है। खारवा समुदाय – मछवारे – के नेताओं द्वारा नाविकों को 2 महीने का वेतन नहीं देने का फैसला करने के बाद स्थिति और खराब हो गई। भीड़ ने खारवा समुदाय के नेताओं के घरों पर पथराव शुरू कर दिया, जिसके बाद पुलिस के वरिष्ठ अधिकारी मौके पर पहुंचे।

भाजपा के मुख्यमंत्री विजय रूपानी ने बार-बार कहा है कि कोरो की तालाबंदी के समय सभी को वेतन देना होगा। लेकिन मुख्यमंत्री का कहना कुछ भी नहीं मानते और गरीब मजदूरों का शोषण हो रहा है।

जफराबाद में पथराव हुआ
खरवा समुदाय के नेताओं के घर पर पत्थरबाजी की गई। नाविकों के वेतन में कटौती का मुद्दा उठा। हालात बेकाबू होते ही पुलिस ने आंसू गैस के 8 सेल छोड़े। पुलिस द्वारा शुरू की गई कंघी थी।

भीड़ ने स्थिति को नियंत्रित करने के लिए आठ से अधिक अश्रु कोशिकाओं को छोड़ दिया। इसके साथ ही नियंत्रण रेखा, नियंत्रण रेखा सहित तटीय क्षेत्र की पुलिस ने स्थिति को नियंत्रित करने के लिए तलाशी शुरू कर दी।

मार्च 2020 में सांप्रदायिक दंगे हुए थे

12 मार्च, 2020 को, अमरेली जिले के जाफराबाद में एक बाइक और कार के बीच एक बड़ा हादसा, एक दंगे में बदल गया और हिंदू-मुस्लिम समुदाय को पथराव कर दिया। दो बाजारों में भीड़ को तितर-बितर करने के लिए जाफराबाद पुलिस स्टेशन की एक महिला पीएसआई पहुंची। पीआई के साथ-साथ अन्य पुलिस कर्मियों पर पथराव किया गया और गंभीर रूप से घायल हो गए।

इस घटना में कुल 7 लोगों को गिरफ्तार किया गया है और 2000 की भीड़ के खिलाफ शिकायत दर्ज की गई है। इस घटना के बाद, एस.पी. तुरंत जाफराबाद पहुंचे। तंग धार्मिक भावनाओं के बीच, दोनों समुदायों के भीड़ द्वारा एक-दूसरे पर पथराव करने के बाद भड़की तनाव के बीच आज जाफराबाद में एक कड़ी पुलिस घेरा बनाया गया।

प्राप्त जानकारी के अनुसार, देर शाम जाफराबाद के नासडी इलाके में मुस्लिम समुदाय के इमरान उस्मान मंसूरी की बाइक से एक लोमड़ी से टकरा गई। दुर्घटना के बाद दोनों समुदायों के नेताओं द्वारा एक साजिश रची गई थी। दोनों समुदायों के 2,000 लोगों ने आम जनता में धार्मिक भावनाओं को उकसाने वाले नारों के साथ एक दूसरे पर पथराव शुरू कर दिया। घटना की सूचना जब जाफराबाद पुलिस को मिली तो महिला पी.एस.आई. एच.एच. सेगालिया के साथ-साथ मौजूद पुलिस कर्मचारी घटनास्थल पर पहुंचे। महिला ने पीएसआई का अपमान किया, अपमानजनक तरीके से व्यवहार किया, पत्थर फेंके और पीएसआई के हेलमेट को तोड़ दिया। पी.डी. कलुसरिया के बटुए को भी जब्त कर लिया गया था।

स्थिति और खराब हो गई थी। घटना की सूचना अन्य पुलिस थानों को दी गई और पुलिस की छापेमारी की गई। लेकिन 2,000 की भीड़ ने इस इलाके में तोड़फोड़ की, पुलिस वाहनों पर पथराव किया और भारी जनहानि हुई। उसी समय, पी.आई. भीड़ ने जेठवा पर भी हमला किया और उसके पैर को गंभीर रूप से घायल कर दिया। प्रमुख विपक्ष। पत्थरबाजी से कालसरिया भी घायल हो गए। स्थिति को नियंत्रित करने के लिए पुलिस द्वारा प्रयास किए गए। फिर भी भीड़ बेकाबू हो गई। इसलिए कार्यकारी मजिस्ट्रेट की अनुमति के साथ भीड़ को तितर-बितर कर दिया गया। भीड़ को उकसाने वाले छह सामुदायिक नेता भाग निकले। पुलिस ने करीब 50 लोगों को गिरफ्तार किया।[:]