[:gj]ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વમાં પહેલાં તમામ 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટના[:en]All the first 10 Rankers in Journalism from IJC, Chimanbhai Patel Institute [:hn]गुजरात विश्वविद्यालय पत्रकारिता में सभी पहले 10 रैंक चिमनभाई पटेल संस्थान से [:]

[:gj]અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2020

ગુજરાત યુનિવર્સિટીએ 17 સપ્ટેમ્બર 2020એ જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ 10માંથી 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં જાહેર થયા હતા. આઈજેસીનું પરિણામ 100% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં આઇજેસીનાં જ અગિયાર વિદ્યાર્થી આવ્યાં હતાં.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ દસ ક્રમે આવેલાં વિદ્યાર્થીઓનાં નામ અને એમના એસજીપીએ :

  1. આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર ,
  2. ભીંડે વૈદેહી ચંદ્રકાંત,
  3. કૃપલાની ખુશી નાનક ,
  4. ગાલા આશિષ જયેશ ,
  5. પંચોળી રુદ્રી પ્રેમલભાઈ ,
  6. દહાણુકર સિદ્ધિ સંજય ,
  7. શેખ કૈફ કૈસર હસીબ અહશાન,
  8. પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ,
  9. પટેલ આહના ઉન્મેશ
  10. લાલાની રોનક સદરુદ્દીન.

ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ.હરિ દેસાઈએ જણાવ્યું હતું કે જર્નલિઝમ અને માસ કમ્યૂનિકેશનમાં અખબારો, ટીવી ચેનલો, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને એડ કંપનીઓ તેમજ સોશિયલ મીડિયા સહિતનાં મીડિયા ગૃહોના સૂત્રધારો અને નિષ્ણાતોના સહયોગથી અમારી સંસ્થા નોખી ભાત પાડવા કૃતસંકલ્પ છે. અમારી સંસ્થામાં દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશનાં વિદ્યાર્થીઓ ભણે છે.સંસ્થા અને વિદ્યાર્થીઓનાં વાલીઓ વચ્ચે સેતુ બંધાયેલો છે.[:en]Ahmedabad, 18 September 2020

All the first 10 Rankers in the results of BJMC Semester II declared by the Gujarat University on 17 September 2020 are from the Institute of Journalism and Communication(IJC), Chimanbhai Patel Institute Campus, Ahmedabad.  The results of Sem II of IJC is 100%.
The names of the students and their respective SGPA in Semester II declared by the University are as under:
1. Acharya Akshay Dharmendra ( 8.62)

2. Bhinde Vaidehi Chandrakant (8.30)

3. Kripalani Khushi Nanak (8.28)

4. Gala Ashish Jayesh (8.21)

5. Pancholi Rudri Premalbhai (8.18)

6. Dahanukar Siddhi Sanjay (8.12)

7. Shaikh Kaif Kaiser Haseeb Ahshan(8.06)

8. Patel Drashti Mukeshbhai (8.05)

9. Patel Aahana Unmesh (8.02)

10. Lalani Ronak Sadruddin (7.90)[:hn]अहमदाबाद, 18 सितंबर 2020
गुजरात विश्वविद्यालय द्वारा 17 सितंबर 2020 को घोषित बैचलर ऑफ जर्नलिज्म एंड मास कम्युनिकेशन के दूसरे सेमेस्टर के परिणामों में, पहले 10 रैंकरों में से 10 को चिमनभाई पटेल संस्थान संस्थान के “पत्रकारिता और संचार संस्थान (IJC)” के रूप में घोषित किया गया था। IJC का परिणाम 100% है। पहले सेमेस्टर में भी, IJC के केवल ग्यारह छात्र शीर्ष दस रैंक में आए थे।

गुजरात विश्वविद्यालय में शीर्ष दस छात्रों के नाम और उनके SGPA:
आचार्य अक्षय धर्मेंद्र,

भिंडे वैदेही चंद्रकांत,

कृपलानी ख़ुशी नानक,

गाला आशीष जयेश,

पंचोली रुद्री प्रेमलभाई,

दहानुकर सिद्धि संजय,

शेख कैफ़ कैसर हसीब अहसन,

पटेल द्रष्टि मुकेशभाई,

पटेल अहना उर्मेश

लाल रोडरेश।

संस्थान के निदेशक डॉ। हरि देसाई ने कहा कि हमारा संगठन मीडिया घरानों और समाचार पत्रों, टीवी चैनलों, कॉर्पोरेट संचार और विज्ञापन कंपनियों के विशेषज्ञों और सोशल मीडिया के विशेषज्ञों की मदद से पत्रकारिता और जन संचार में अंतर करने के लिए प्रतिबद्ध है। हमारे संस्थान में देश और विदेश के विभिन्न राज्यों के छात्र पढ़ते हैं। संस्थान और छात्रों के अभिभावकों के बीच एक सेतु बनाया जाता है।[:]