[:gj]ગયા વર્ષ કરતાં આ વખતે નર્મદા બંધમાં ઓછું પાણી આવ્યું[:en]Narmada dam gets less water than last year[:hn]पिछले साल की तुलना में इस बार नर्मदा बांध को कम पानी मिला[:]

[:gj]કેવડિયા કોલોની, 18 સપ્ટેમ્બર 2020
નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે.

10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂરના વિસ્તારો સુધી પાણીનો લાભ આપી શકાશે.

7 મહાનગર પાલિકાઓ, 165 શહેરો અને 9 હજાર થી વધુ ગામોને પીવાનું પાણી મળશે. 3.32 કરોડ મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. જેની કિંમત રૂ.13.25 કરોડ થાય છે.

 

બંધ ઇજનેરીની અદભૂત કમાલ ગણાય છે. વિખ્યાત બુર્જ ખલીફા જેવા 27 મકાનો બનાવી શકાય અને લંડનથી ન્યુયોર્ક સુધીનો પાકો રસ્તો બનાવી શકાય એટલી બાંધકામ સામગ્રી તેના નિર્માણમાં વપરાઈ છે.[:en]Kevadia Colony, 18 September 2020
This year, due to less rainfall in the catchment area of ​​the Narmada Dam, the inflow of water into the dam was less. Last year’s revenue was 34 thousand mcm, but this year it is about half 17 thousand mcm. Currently, 587 million cubic meters of water is stored.

More than 10 lakh farmers and 14 lakh hectares will benefit from irrigation. Water can be availed up to 750 km from the dam.

7 municipalities, 165 cities and more than 9 thousand villages will get drinking water. 3.32 crore units of electricity are being generated. Its value is Rs 13.25 crore.

Closed engineering is considered an outstanding achievement. The 27 buildings can be built like the famous Burj Khalifa and a paved road from London to New York can be used to make a lot of building material in its construction.[:hn]केवडिया कॉलोनी, 18 सितंबर 2020
इस वर्ष नर्मदा बांध के जलग्रहण क्षेत्र में कम वर्षा के कारण बांध में पानी की आवक कम रही। पिछले साल का राजस्व 34 हजार mcm था, लेकिन इस साल यह लगभग आधा 17 हजार mcm है। वर्तमान में 587 करोड़ घन मीटर पानी का भंडारण है।

10 लाख से अधिक किसानों और 14 लाख हेक्टेयर में सिंचाई से लाभ होगा। बांध से 750 किमी दूर तक पानी का लाभ उठाया जा सकता है।

7 नगर पालिकाओं, 165 शहरों और 9 हजार से अधिक गांवों को पीने का पानी मिलेगा। 3.32 करोड़ यूनिट बिजली पैदा हो रही है। इसका मूल्य 13.25 करोड़ रुपये है।

बंद इंजीनियरिंग को एक शानदार उपलब्धि माना जाता है। 27 इमारतों को प्रसिद्ध बुर्ज खलीफा की तरह बनाया जा सकता है और लंदन से न्यूयॉर्क तक एक पक्की सड़क बनाई जा सकती है ताकि इसके निर्माण में बहुत अधिक निर्माण सामग्री का उपयोग किया जाए।[:]