[:gj]રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવી જૂઓ [:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]

  • તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો.
  • લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો.
  • મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો.
  • તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમેરવો, ઠંડી લાગીને આવતા તાવમાં બે ગ્રામ જેટલો અજમો ચાવી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તીષ ઉતરે છે.
  • તુલસીનાં પાનનો રસ મધ કે ગોળ સાથે લેવાથી, ફલુના તાવમાં ગોળ અને લીંબુનો રસ પીવો.
  • આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને પીવાથી ઉધરસ, શરદી તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે, ઉત્તમ ઇલાજ ઉપવાસ છે.
  • સાચી ભૂખ, રુચિ ન થાય ત્યાં સુધી ન ખાવું.
  • શરદીમાં એક દિવસ 1, તાવમાં 3 દિવસ ન ખાવું. એમ આયુર્વેદ કહે છે.

વધુ વાંચો:

ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટલું કરો

બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો

કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી જૂઓ 

સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?

[:]