[:gj]જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી [:en]Congress condemns telephonic threat to Jambusar MLA Sanjay Solanki[:hn]जंबूसर विधायक संजय सोलंकी को टेलीफोनिक धमकी की कांग्रेस ने निंदा की[:]

Congress condemns telephonic threat to Jambusar MLA Sanjay Solanki

[:gj]જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી
અમદાવાદ 14, માર્ચ 2020

જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી.

9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.ત્યારે તેમના મોબાઈલ પર વિદેશના કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોલ આવ્યો હતો.કોલ રીસીવ કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલી ધમકી આપી હતી.તથા ધાર્મિક લાગણી દુભાઈ તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા.

જે અંગે ધારાસભ્ય દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વિદેશ થી ટેલિફોન પર અજાણ્યા ઈસમે ધારાસભ્ય સંજય સોલંકી ને ધમકી આપતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.જે અનુસંધાને આજરોજ એપીએમસી હોલ ખાતે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસી અગ્રણીઓ કાર્યકરો ભેગા થઈ મીટિંગ કરવામાં આવી અને વિદેશથી અજાણ્યા ઈસમે ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપ્યા ની ચર્ચાએ જોર પકડ્યું અને તેને એક સાથે સમુહમાં સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી.

મીટિંગ માં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ,જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદભાઈ તલાટી,તાલુકા પંચાયત સદસ્ય મુસ્તાકભાઈ કારભારી,લઘુમતી સેલ પ્રમુખ ઈબ્રાહીમ રસુલભાઈ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.[:en]Ahmedabad, March 14, 2020: Jambusar constituency MLA Sanjay Solanki has condemned the telecommunication threats by leading activists of the Jambusar City Taluka Congress Committee.

Sanjaybhai Solanki, a MLA from Jambusar Aamod constituency was on his way to his village on the evening of March 9, 2020. On his mobile phone, a call was received by an unknown foreigner from abroad.

Despicable words were uttered. A complaint was filed by the MLA at Jambusar police station.

Unknown to telephone from abroad. He was followed by a dark retort threatening MLA Sanjay Solanki. Following this, leaders of Jambusar city taluka Congress gathered at APMC Hall today to discuss the matter. Former Talukas Panchayat President Prabhudas Makwana, Taluk Congress President Mukesh Singh Yadav, Jambusar city Congress president Javedbhai Talati, Taluka panchayat member Mustakbhai steward, minority cell president Ibrahim Rasulbhai and activists were present in large numbers.[:hn]अहमदाबाद, 14 मार्च, 2020

जंबूसर निर्वाचन क्षेत्र के विधायक संजय सोलंकी ने जंबूसर शहर तालुका कांग्रेस समिति के प्रमुख कार्यकर्ताओं द्वारा दूरसंचार खतरों की निंदा की है।

जंबूसर आमोद निर्वाचन क्षेत्र के एक विधायक संजयभाई सोलंकी 9 मार्च, 2020 की शाम को अपने गांव जा रहे थे। उनके मोबाइल फोन पर एक अज्ञात व्यक्ति का फोन आया था। नीच शब्द बोले गए थे। जम्बूसर पुलिस स्टेशन में विधायक द्वारा एक शिकायत दर्ज कराई गई थी। विदेश से टेलीफोन करने के लिए अज्ञात। उनके बाद विधायक संजय सोलंकी को धमकी देने वाला एक अंधेरा मुंहतोड़ जवाब दिया गया था। इस मामले पर चर्चा करने के लिए जंबुसर शहर तालुका कांग्रेस के नेता आज एपीएमसी हॉल में एकत्र हुए। पूर्व तालुका पंचायत अध्यक्ष प्रभुदास मकवाना, तालुक कांग्रेस अध्यक्ष मुकेश सिंह यादव, जंबूसर शहर कांग्रेस अध्यक्ष जावेदभाई तलाटी, तालुका पंचायत सदस्य मुस्तकभाई स्टूवर्ड, अल्पसंख्यक सेल के अध्यक्ष इब्राहिम रसूलभाई और कार्यकर्ता बड़ी संख्या में उपस्थित थे।[:]