[:gj]દહીંની ખેતી પદ્ધતિ – યુરિયા, દવા, સિંચાઈના ખર્ચમાં 95 ટકાનો ફાયદો [:en]Curd used in agriculture, 95 percent more benefits then urea, pesticide, irrigation [:hn]खेतों में दहीं का उपयोग – यूरिया, कीटनाशकों और सिंचाई से 95 प्रतिसत बचत होती है[:]

[:gj]

નાઈટ્રોજનની જગ્યાએ દહીં

ગાંધીનગર, 13 ઓક્ટોબર 2020

ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયોએ તેના પ્રયોગો કર્યા ત્યારથી તેને માન્યતા મળવા લાગી છે. વર્ષોથી મીઠા લીમડાને છાસ પીવડાવવાની પરંપરા હતી. હવે ખેતરમાં દહીંનો ઉપોયગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં એક હેક્ટરે 500 કિલો રાયાણીક ખાતર વાપરવામાં આવે છે. 19.39 લાખ ટન વપરાશ 2010-11માં હતો. તેનો વરાશ હવે ઘટી રહ્યો છે. 13.42 લાખ ટન 1012-13માં વપરાશ હતો. 2019-20માં રાયાણિક ખાતરનો વપરાશ 10 લાખ ટનની આસપાસ હોવાનું  અનુમાન છે.

પાણીની બચત

15 દિવસ પાણીની આપવું પડતું નથી, તેથી તેની બચત એક એકરે રૂ.1000ની થાય છે. એક એકરમાં રાસાયણિક ખાતર પાછળ રૂ.1100નું ખર્ચ થાય છે. પણ દહીંથી ખર્ચ 2 કિલો દૂધ રૂ.110 ખર્ચ આવે છે. જંતુનાશકોની એક એકરે રૂ.1500નું ખર્ચ કરવા પડતું નથી. આમ એક એકરે રૂ.3600નું ખર્ચ કરવું પડે તેની સામે માત્ર રૂ.155 જેવા નજીવા ખર્ચે એટલે કે માંડ 5 ટકા ખર્ચમાં કામ થઈ જાય છે.

દહીં બનાવવાની રીત 

દેશી ગાયનું બે લીટર દૂધ માટીના વાસણમાં દહીં બનાવવા મૂકવું. બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. તેમાં લીલા રંગના તાર થઈ જશે. તાંબું કે પિત્તળ ધોઈને તે પાણી દહીમાં નાંખવું. બે કિલો દહીંમાં 3 લીટર પામી ભેળવીને 5 લીટર મિશ્રણ બની જશે. એક એકરમાં કે પાણી પંપથી છાંટવામાં આવે છે. પછી તેમાં પાણી નાંખી 1 એકરમાં પાક પર છંટકાવ કરાય છે. તેમ કરવાથી છોડ 25થી 45 દિવસ સુધી લીલો છમ રહેશે. લાંબો સમય સુધી નાઈટ્રોજનની જરૂર રહેતી નથી. પાક લીલો થઈ જશે.

2 કિલો દહીં 25 કિલો યુરિયા બચાવે

ઉત્તર બિહારના 1 લાખ ખેડૂતો યુરિયાના બદલે દહીં વાપરે છે. અનાજ, શાક અને ફળના બગીચાઓમાં 25થી 30 ટકા ઉત્પાદન વધેલું છે. એક લિટર પાણીમાં 30 મીલી દહીંનું મિશ્રણ નાંખવામાં આવે છે. દિલ્હી આસપાસ તો 9 વર્ષથી દહીંનો ઉપયોગ યુરિયાની જગ્યાએ થાય છે.

તમામ પાકોમાં ઉપયોગી

મકાઈ, ઘઉં, આંબા, કેળા, શાકભાજી, લીચી,ડાંગર, શેરડી  જેવા તમામ પ્રકારના પાકમાં તેનો છંટકાવ થઈ શકે છે.

બગીચા

બગીચામાં ફૂલ આવે તેના 25 દિવસ પહેલાં દહીંના પાણીનો ઉપયોગ થાય છે. તેનાથી બગીચાઓને ફોસ્ફરસ અને નાઈટ્રોજન મળી રહે છે. પાક પર કાર્બનીક પદાર્થો તૈયાર થશે. સપ્લીમેન્ટનું કામ કરે છે. તમામ ફળ એક સરખા આકારના થાય છે. ફળો – ફૂલ ઓછા ખરે છે.

દહીંનું ઝેરી માખણ

છાસ બનાવતાં તેમાં જે માખણ નિકળશે તે કિટ નિયંત્રક તરીકે દવાનું કામ કરશે. ઝેરી માખમમાં વર્મીકંપોસ્ટ નાંખીને છોડના મૂળમાં તે નાંખી દેવું. જંતુ અને જીવાત જતી રહેશે. ઝેરથી સાવધાન રહેવું જરૂરી છે.

જંતુનાશક

આ ખેડૂતો દહીં ઉપરાંત તેમાં મેથીની પેસ્ટ કે લીમડાનું તેલ ભેળવીને પેસ્ટીસાઈઝ તરીકે છાંટે તો પાક પર ફૂગ આવતી નથી. કૂકડ આવતો નથી. આમ કરવાથી નાઈટ્રોજન મળે, જીવાત દૂર થાય અને મિત્ર જીવાતોનું રક્ષણ થાય છે.

જમીનમાં ખાતર

જમીનમાં પણ દહીંનો ઉપોયગ કરી શકાય છે. એકરે 2 કિલો દહીં જમીનની અંદર નાંખવું. જમીનમાં માઈક્રોબાયલ રેટ વધારે છે. આમ કરવાથી તમામ પાકોમાં 25-30 ટકા ઉત્પાદન વધી શકે છે. પંચગવ્યમાં દહીં વપરાય છે.

પાણીનો વપરાશ ઘટે

દહીંના પાણીમાં ગરમીમાં 300 ગ્રામ ખાંડ અને શિયાળાની ઠંડીમાં ખાંડના બદલે 300 ગ્રામ સીંધાલું મીઠું નાંખીને છંટકાવ કરવાથી 15 દિવસ સુધી પાકને પાણીની જરૂર પડતી નથી.

કૃષિ સંશોધન સંસ્થા

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે આ ઈનોવેશનને માર્ચ 2017માં માન્યતા આપતા હોય તેમ મુજફ્ફરપુરના ખેડૂતો દહીંથી ખેતી કરતાં હતા તેમનું સન્માન કર્યું હતું.

ભારતમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર વર્ષે વાપરવામાં આવે છે.[:en]Curd instead of nitrogen

Gandhinagar, 13 October 2020

A new method is coming to the farm. There are many benefits of using yogurt. Yogurt farming saves 95 percent of the cost and increases agricultural production by at least 15 percent. Seeing the benefits of yogurt, many farmers have turned to it. Especially since it has been used by the Indian Council of Agricultural Research and the Agricultural Universities of Gujarat. It has been a tradition for years to drink sweet neem buttermilk. Yogurt is now being used in the field. In Gujarat, 500 kg of chemical fertilizer is used per hectare. Consumption in 2010-11 was 19.39 lakh tonnes. Consumption was 13.42 lakh tonnes in 1012-13. The consumption of chemical fertilizers is estimated to be around 1 million tonnes in 2019-20.

Water saving

There is no need to irrigate for 15 days, so it saves Rs 1000 per acre. The cost per acre of chemical fertilizer is Rs. 1100, but the cost of curd is Rs. 110 per 2 kg of milk. Pesticides do not cost Rs 1500 per acre. Thus, one has to spend Rs. 3600 per acre, but works only from a nominal cost of Rs. 155.

How to make curd

To make curd, put two liters of milk of the native cow in an earthen pot. Dip a copper piece or a copper spoon in two kg of curd and cover it for 8 to 15 days and keep it in the shade. It will have green wire. Wash copper or brass and add to the curd. To make a 5 liter mixture, mix 3 liters of pammy in two kg of curd. One acre is sprayed with water by a pump. Then water is sprayed on the crop in 1 acre. By doing this, the plant will remain green for 25 to 45 days. Nitrogen is no longer needed. The crop will turn green.

 2 kg of curd leaves 25 kg of urea

In North Bihar, 1 lakh farmers use curd instead of urea. Production of cereals, vegetables and orchards has seen an increase of 25 to 30 percent. A mixture of 30 ml curd is added to one liter of water. Around Delhi, curd has been used instead of urea for 9 years.

Useful in all crops

It can be sprinkled on all types of crops like maize, wheat, mango, banana, vegetables, litchi, paddy, sugarcane.

The garden

Curd water is used for 25 days before flowering in the garden. It provides phosphorus and nitrogen to the gardens. Organic material will be prepared on the crop. All fruits are of equal size.

Poison butter

Buttermilk released from the buttermilk will serve as the controller. Add vermicompost to poisonous butter and rub it into the roots of the plant. Bugs and pests will go away. It is important to be aware of toxins.

Disinfectant

If these farmers add fenugreek paste or neem oil in addition to curd and spray it as a pesticide, the crop will not suffer fungus. Doing so provides nitrogen, eliminates pests and prevents favorable pests.

Soil fertilizer

Yogurt can also be used in soil. Apply 2 kg of curd per acre. The microbial rate in soil is high. By doing this, production in all crops can increase by 25-30 percent. Curd is used in Panchagavya.

Water consumption decreases

By spraying 300 grams of rock salt in yogurt and 300 grams of rock salt in water in summer, the crop does not need water for 15 days.

Agricultural Research Institute

As the Indian Council of Agricultural Research recognized this innovation in March 2017, farmers in Muzaffarpur were honored by cultivating yogurt.

In India, 500 million tonnes of fertilizer is used annually. The above experience is of the farmers. Should know and use from agriculture officer.[:hn]

नाइट्रोजन की जगह दही

गांधीनगर, 13 ओक्टोबर 2020

एक नई विधि खेत में आ रही है। दही का उपयोग करने के कई लाभ हैं। दही की खेती से लागत का 95 प्रतिशत बचता है और कृषि उत्पादन में कम से कम 15 प्रतिशत की वृद्धि होती है। दही के फायदों को देखकर, कई किसानों ने इसकी ओर रुख किया है। खासकर जब से इसका प्रयोग भारतीय कृषि अनुसंधान परिषद और गुजरात के कृषि विश्वविद्यालयों द्वारा किया गया है। मीठे नीम को छाछ पीलाना सालों से परंपरा रही है। दही का उपयोग अब खेत में किया जा रहा है। गुजरात में प्रति हेक्टेयर 500 किलोग्राम रासायनिक उर्वरक का उपयोग किया जाता है। 2010-11 में खपत 19.39 लाख टन थी। 1012-13 में खपत 13.42 लाख टन थी। 2019-20 में रासायनिक उर्वरकों की खपत लगभग 10 लाख टन होने का अनुमान है।

पानी की बचत

15 दिनों तक सिंचाई करने की आवश्यकता नहीं है, इसलिए यह प्रति एकड़ 1000 रुपये बचाता है। रासायनिक उर्वरक की प्रति एकड़ लागत रु।1100 है, लेकिन दही की कीमत 110 रुपये प्रति 2 किलो दूध है। कीटनाशकों पर 1500 रुपये प्रति एकड़ खर्च नहीं होता है। इस प्रकार, एक को प्रति एकड़ 3600 रुपये खर्च करने पड़ते हैं, लेकिन केवल 155 रुपये की मामूली लागत पर दहीं से काम चलता है।

दही कैसे बनाये

दही बनाने के लिए मिट्टी के बर्तन में देशी गाय का दो लीटर दूध डालें। दो किलो दही में एक तांबे का टुकड़ा या एक तांबे का चम्मच डुबोएं और इसे 8 से 15 दिनों के लिए ढककर छाया में रखें। इसमें हरे रंग का तार होगा। तांबे या पीतल को धोकर दही में मिलाएं। 5 लीटर मिश्रण बनाने के लिए दो किलो दही में 3 लीटर पमी मिलाएं। एक एकड़ में एक पंप द्वारा पानी का छिड़काव किया जाता है। फिर 1 एकड़ में फसल पर पानी छिड़का जाता है। ऐसा करने से पौधे 25 से 45 दिनों तक हरे रहेंगे। नाइट्रोजन की अब जरूरत नहीं है। फसल हरी हो जाएगी।

2 किलो दही से 25 किलो यूरिया बचता है

उत्तर बिहार में 1 लाख किसान यूरिया की जगह दही का इस्तेमाल करते हैं। अनाज, सब्जी और बागों के उत्पादन में 25 से 30 फीसदी की बढ़ोतरी देखी गई है। 30 मिलीलीटर दही का मिश्रण एक लीटर पानी में डाला जाता है। दिल्ली के आसपास, 9 साल से यूरिया के बजाय दही का उपयोग किया जाता है।

सभी फसलों में उपयोगी

यह सभी प्रकार की फसलों जैसे मक्का, गेहूं, आम, केला, सब्जियां, लीची, धान, गन्ना पर छिड़का जा सकता है।

गार्डन

बगीचे में फूल आने से 25 दिन पहले दही पानी का उपयोग किया जाता है। यह बगीचों को फास्फोरस और नाइट्रोजन प्रदान करता है। फसल पर जैविक पदार्थ तैयार हो जाएगा। सभी फल एक समान आकार के होते हैं।

जहरीला मक्खन

छाछ से निकलने वाला मक्खन किट नियंत्रक के रूप में काम करेगा। जहरीले मक्खन में वर्मीकम्पोस्ट डाल कर पौधे की जड़ों में रगड़ें। कीड़े और कीट चले जाएंगे। विषाक्त पदार्थों के बारे में पता होना महत्वपूर्ण है।

निस्संक्रामक

अगर ये किसान इसमें दही के अलावा मेथी का पेस्ट या नीम का तेल मिलाते हैं और इसे कीटनाशक के रूप में स्प्रे करते हैं, तो फसल को फंगस नहीं लगेगा। ऐसा करने से नाइट्रोजन प्रदान करता है, कीटों को समाप्त करता है और अनुकूल कीटों से बचाता है।

मिट्टी में खाद

दही का उपयोग मिट्टी में भी किया जा सकता है। 2 किलो दही प्रति एकड़ के हिसाब से लगायें। मिट्टी में माइक्रोबियल दर अधिक है। ऐसा करने से सभी फसलों में उत्पादन 25-30 प्रतिशत बढ़ सकता है। दही का उपयोग पंचगव्य में किया जाता है।

पानी की खपत कम हो जाती है

गर्मी में दही में 300 ग्राम और पानी में 300 ग्राम सेंधा नमक मिलाकर 300 ग्राम सेंधा नमक छिड़कने से फसल को 15 दिनों तक पानी की जरूरत नहीं होती है।

कृषि अनुसंधान संस्थान

जैसा कि भारतीय कृषि अनुसंधान परिषद ने मार्च 2017 में इस नवाचार को मान्यता दी थी, मुजफ्फरपुर के किसानों को दही की खेती करके सम्मानित किया गया था।

भारत में, सालाना 500 लाख टन उर्वरक का उपयोग किया जाता है। उपर के अनुभव किसानो का है। कृषि अधिकारी से जानकर उपयोग करना चाहीए।[:]