[:gj]ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મેળવી બતાવી[:en]Gram farming will be on a large scale, prices will fall, farmers of Gujarat achieve the best productivity in the country[:hn]चने के बड़े पैमाने पर रोपण होगा, कीमतें टूटेंगी, गुजरात के किसानों ने देश में सबसे अच्छी उत्पादकता हासिल की[:]

[:gj]ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે

ગાંધીનગર, 12 નવેમ્બર 2020

સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદરના ઘેડ અને અમદાવાદના ભાલના કારણે ચણાનું વધું વાવેતર અને ઉત્પાદન થાય છે. આ સમયે મોટાભાગે 2300 હેક્ટર વાવેતર થઈ ગયું હોય છે પણ આ વર્ષે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં 21000 હેક્ટર વાવેતર થઈ ગયું છે. જે સરેરાશ 2.92 લાખ હેક્ટરના વાવેતરની સામે જંગી વાવેતર થવાની ધારણા છે. સારા વરસાદ અને સારા ભાવના કારણે આમ થયું છે.

ઉત્પાદન અને ઉત્પાદકતા

2019-20માં અંદાજીત 4.05 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં 6.38 લાખ ટન ઉત્પાદન થયું હતું. હેક્ટરે 1575 કિલોનું ઉત્પાદન થયું હતું. તે જ રીતે 2018-19માં અંદાજીત 1.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. 1.36 લાખ ટન ચણા પેદા થયા હતા.  આમ હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં ગુજરાતના ખેડૂતો દેશમાં સૌથી આગળ છે.

જે સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદકતા ધરાવે છે. ભારતની સરેરાશ હેક્ટર દીઠ 2016માં 974 કિલોની અને 2017-18માં 1063 કિલોની હતી. મધ્ય પ્રદેશ 2017-18માં આગળ હતું. 1400 કિલો હતું.

વાવેતરમાં અમદાવાદ, ઉત્પાદનમાં જૂનાગઢ આગળ

ચણા પકવવામાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો સૌથી આગળ છે. 2018-19માં 37344 હેક્ટરમાં ચણા વાવેલા હતા. જે ગુજરાતના કુલ વાવેતર સામે 21.59 ટકા થાય છે. અમદાવાદમાં નળકાંઠા, વિરમગામ અને ભાલ પ્રદેશના કારણે આગળ છે. જોકે જુનાગઢના ઘેડ વિસ્તારના કારણે 64 હજાર ટન ચણા પેદા કરીને સમગ્ર ગુજરાતમાં પહેલા નંબર પર છે. ગુજરાતના કુલ ઉત્પાદન માંથી અમદાવાદ 28 ટકા ચણા પકવે છે. અમદાવાદમાં ઘઉં પછીનો બીજા નંબર પર ઉગાડાતો પાક ચણાં છે. ઉત્પાદનમાં બીજો નંબર દાહોદનો છે. જો રાજ્યના 18 ટકા ચણા પકવે છે.  બીજા નંબર પર દાહોદ 33188 હેક્ટર વાવેતર કરીને ગુજરાતનું 19.19 ટકા વાવેતર કર્યું હતું.

ઉત્પાદકતામાં જૂનાગઢના ખેડૂતો આગળ

હેક્ટરે સૌથી વધું ઉત્પાદન જૂનાગઢના ખેડૂતો 2900 કિલો પકવે છે. બીજા નંબર પર સોમનાથ છે. પોરબંદર, જામનગર અને દ્વારકામાં સારા એવા ચણા પાકે છે. જુનાગઢ હેક્ટરે 2 હજાર કિલો ચણા પકવે છે તેની સામે અમદાવાદ 860 કિલો ચણા પકવે છે.

કઠોળનો રાજા ચણો

2.31 લાખ હેક્ટરમાં રવી-શિયાળુ કઠોળ ઉગાડવામાં આવે છે. 2.84 લાખ ટન કુલ કઠોળ પાકે છે. જેમાં ચણાનો હિસ્સો 2.1 લાખ હેક્ટર સામે 2.65 લાખ ટન ચણા પાકે છે. જે 95 ટકા હિસ્સો કુલ શિયાળુ કઠોળના વાવેતર અને ઉત્પાદન મળે છે.

કુલ ઉત્પાદનમાં હિસ્સો

ગુજરાતમાં 2019-20માં 8.81 લાખ હેક્ટરમાં 10.61 લાખ ટન કુલ કઠોળનું ઉત્પાદન હતું. એક હેક્ટરે લગભગ 1200 કિલો કઠોળ પાકે છે. આમ ગુજરાતમાં ચણાનો પાક કુલ કઠોળ સામે લગભગ 12 ટકા થયું છે. જ્યારે 2018-19માં 6.62 લાઙ હેક્ટરમાં 6.81 લાખ ટન ઉત્પાદન કઠોળનું થયું હતું જેમાં ચણાનો હિસ્સો 1.73 લાખ હેક્ટરમાં 2.35 લાખ ટન હતો. જે 34 ટકા હિસ્સો હતો. આમ ચોમાસુ નબળું હતું. કઠોળનું ઉત્પાદન ઓછું થયું પણ શિયાળાની સિંચાઈથી ચણામાં સારું ઉત્પાદન મળ્યું હતું.

ખેડૂતો ભાવમાં કપાશે

31 જુલાઈ 2020 ના રોજ એનસીડીએક્સ પર ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .4,123 હતો. ત્યારે બે મહિનામાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,400નો વધારો થઈને જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.5,600 પર પહોંચી ગયો હતો. 1 ઓક્ટોબર, 2020ની છેલ્લી સ્થિતીએ આ ભાવ હતા. 16 ઓક્ટોબરે ચણાનો ભાવ 5165 હતો.  તેથી ખેડૂતોએ ચણાનું વાવેતર મન મૂકીને કર્યું છે. 100 કિલો દીઠ 2014-15માં 3175 ભાવ, 2015-16માં 3500, 2016-17માં 4000, 2016-17માં 4400 અને 2017-18માં 4620 ભાવ રહ્યો હતો.

જોકે વધું વાવતર થયું હતું ત્યારે 2018માં વેપારીઓ ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ 3000-3200 ના દરે ચણા ખરીદી કરી હતી. જેમાં ખેડૂતોને 12 ટકા જેવો નફો મળતો હતો. આવી સ્થિતિમાં ચણાની ખેતી ખેડુતો માટે મોંઘી સાબિત થઈ હતી. આ વર્ષે પણ વેપારીઓ ચણાના વધું વાવેતરનો ભાવ ઓછો આપીને ભરપુર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

સિંચાઈ

જોકે, ચણાના કૂલ વાવેતરમાં માત્ર 43 ટકા વિસ્તારમાં જ સિંચાઈની સુવિધા છે. તેનો સીધો મતલબ એ થયો કે જ્યાં સિંચાઈ નથી ત્યાં ચણા ઉગાડાવામાં આવી રહ્યાં છે. આ સ્થિતી ગુજરાત સરકાર માટે શરમજનક છે. પંજાબમાં 89 ટકા વિસ્તારમાં સિંચાઈથી ચણા પાકે છે. રાજસ્થાનમાં 47 ટકા, મધ્ય પ્રદેશમાં 63 ટકા વિસ્તારમાં સિંચાઈથી ચણા પાકે છે.

ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.32 હજારનું ઉત્પાદન ખર્ચ આવે છે. છતાં ગુજરાતમાં દરેક વ્યક્તિ વર્ષે સરેરાશ 17-20 કિલો કઠોળ ખાય છે.

વિશ્વના ચણાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 70 ટકા છે. દેશમાં કઠોળના પાકના 17 મિલિયન ટન ઉત્પાદનમાં ચણાનો હિસ્સો 45 ટકા છે. ભારતના ચણાની ખેતીમાં 90 ટકા વિસ્તાર ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બિહારમાં છે.

તત્વો

પોષક મૂલ્યની દ્રષ્ટિએ, સરેરાશ ગ્રામ દીઠ 11 ગ્રામ પાણી, 21.1 ગ્રામ પ્રોટીન, 4.5 ગ્રામ. ચરબી, 61.5 જી કાર્બોહાઇડ્રેટ, 149 મિલિગ્રામ. કેલ્શિયમ, 7.2 મિલિગ્રામ. આયર્ન, 0.14 મિલિગ્રામ રિબોફ્લેવિન અને 2.3 મિલિગ્રામ. નિયાસીન મળી આવે છે.

શ્રેષ્ઠ જાતો કઈ

ભારતમાં 17-20 લાખ ક્વીન્ટલ સર્ટીફાઈડ બિયારણની જરૂર પડે છે.

ગુજરાત માટે, ચણા -4 (GCP-105) જાતઆંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર માટે વાવવા ભલામણ કરી છે. જાત 1,447 કિગ્રા પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે. 110 દિવસમાં તૈયાર થાય છે. 100 બીજનું વજન આશરે 22.2 ગ્રામ છે. પુસા ચણા 10216 અને સુપર એન્નીગરી 1 છે.

10 થી 20 રૂપિયા સુધી મળતું હતું. પરંતુ હવે આ બીજ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં મળી રહ્યું છે.

બીને સારવાર

મૂળના રોગને અટકાવવા બીજને 0.75 ગ્રામ કાર્બેન્ડાઝિમ અને કિલોગ્રામ દીઠ એક ગ્રામના દરે સારવાર કરાય છે. રાઇઝોબિયા, ફૂગનાશક , ગોળનું પાણી બિજને સારવાર માટે અપાય છે.[:en]More farming in Ghed and Bhal region

Gandhinagar, 12 November 2020

Due to good rains, an increase in Gram pulse will be in Gujarat. This can be said from the planting pattern of the farmers. In Gujarat, Gram are cultivated only in winter. In winter farming, 95 percent of the total pulses are Gram. Junagadh-Porbandar’s Ghed and Ahmedabad Bhal are giving more cultivation and production of Gram. Last year at this time 2300 hectares of gram were planted, but in the first week of November this year, 21000 hectares of gram has been planted. This is due to good rain.

Production and productivity

Gram, 4.05 lakh hectares was planted in 2019-20. Out of which 6.38 lakh tonnes were produced. Production was 1575 kg per hectare. In 2018-19, 1.72 lakh hectares were planted. 1.36 lakh tonnes of Gram were produced. It is estimated that farmers will cultivate 3.25 lakh hectare gram in 2020-21. In Gujarat, each person eats 17-20 kg of gram dal in a year.

India’s average production per hectare was 974 kg in 2016 and 1063 kg in 2017-18. Madhya Pradesh had 1400 kg in 2017-18. Thus, Gujarat farmers are at the forefront in achieving the highest production per hectare in the country. The farmers of Gujarat have taken the highest productivity in the whole of India.

Ahmedabad in planting, Junagadh ahead in production

The farmers of Ahmedabad district are pioneers in gram cultivation. Gram was planted in 37344 hectares in 2018-19. Which is 21.59 percent of the total Ravi cultivation of Gujarat. Region of Nal Kanthan, Viramgam and Bhal. Ahmedabad is ahead because of Bhal. However, due to the dense area of ​​Junagadh, it is at number one in Gujarat by producing 64 thousand tonnes of Gram. Ahmedabad accounts for 28% of Gujarat’s total production.

Gram is the second most grown crop in Ahmedabad after wheat. Dahod is the second in production. Chhola grows 18% of the state of Dahod. Dahod came second with 33188 hectares and 19.19 percent of the total area of ​​Gujarat.

Junagadh farmers ahead of all the farmers in the country

The highest yield per hectare is 2900 kg by the farmers of Junagadh. Which is more than any region in the country. Somnath is at number two. Good gram is grown in Porbandar, Jamnagar and Dwarka. Junagadh grows 2,000 kg gram per hectare as compared to Ahmedabad which increases 860 kg gram.

King Chana

Sun-winter pulses are grown on 2.31 lakh hectares. A total of 2.84 lakh tonnes of pulses are harvested. Out of which 2.1 million hectare is 2.65 lakh tonne. It accounts for 95 percent of the total winter pulses planting and production.

Share of total production

Gujarat produced a total of 10.61 lakh tonnes of pulses in 8.81 lakh hectares in 2019-20. In Gujarat, gram crop accounts for about 12% of the total pulses. In 2018-19, the production of pulses was 6.81 lakh tonnes in 6.62 lakh hectares, of which gram was 2.35 lakh tonnes in 1.73 lakh hectares. Which accounted for 34 percent. Thus the monsoon was weak. Production of pulses was reduced but winter irrigation led to good production of Gram.

Farmers will suffer from prices

On July 31, 2020, the price of Gram on NCDX was Rs 4,123 per quintal. Then in two months per quintal Rs. Wholesale prices rose by Rs 1,400 to Rs 5,600 per quintal. These prices were until October 1, 2020. On October 16, the price of Gram was Rs 5,165. That is why farmers have grown Gram. The price per 100 kg was 3175 in 2014-15, 3500 in 2015-16, 4000 in 2016-17, 4400 in 2016-17 and 4620 in 2017-18.

However, when more planting was done, traders bought gram at a rate of Rs 3,000-3,200 per quintal from farmers in 2018. In which the farmers benefited about 12 percent. In this case, the cultivation of chickpea proved costly for the farmers. This year too, traders will try to take full advantage of high gram planting prices.

Irrigation

However, only 43 percent of the total area under Chole is irrigated. It literally means that Gram are being grown where there is no irrigation. This situation is a shame for the Gujarat government. 89 percent of the area in Punjab is irrigated. 45 percent of the area is irrigated in Rajasthan and 63 percent in Madhya Pradesh.

Average cost of production to farmers is Rs 32 thousand per hectare.

India accounts for 70% of the total gram production in the world. Chick accounts for 45 per cent of the country’s 17 million tonnes of pulses production. 90% of India’s gram is cultivated in Uttar Pradesh, Karnataka, Madhya Pradesh, Maharashtra, Rajasthan and Bihar.

The elements

In terms of nutritional value, the average is 11 grams of water per gram, 21.1 grams of protein, 4.5 grams. Fat, 61.5 grams carbohydrate, 149 mg. Calcium, 7.2 mg. Iron, 0.14 mg riboflavin and 2.3 mg. Niacin is found.

What are the best varieties?

India needs 17-20 lakh quintals of certified seeds.

For Gujarat, the gram-4 (GCP-105) variety is recommended for Andhra Pradesh, Karnataka, Maharashtra. The variety yields 1,447 kg per hectare. Ready in 110 days. The weight of 100 seeds is about 22.2 grams. Pusa Chana 10216 and Super Engr 1.[:hn]घेड और भाल क्षेत्र में अधिक खेती

गांधीनगर, 12 नवम्बर 2020

अच्छी बारिश के कारण, दालो का राजा चना की बढी फसल गुजरात में होगी। यह किसानों के रोपण पैटर्न से कह सकते है। गुजरात में, केवल सर्दियों में छोले की खेती की जाती है। सर्दियों की खेती में, कुल दालों में से 95 प्रतिशत छोले होते हैं। जूनागढ़-पोरबंदर का घेड और अहमदाबाद का भाल छोले की अधिक खेती और उत्पादन दे रहा है। पीछली साल इस समय 2300 हेक्टेयर चना लगाए गए थे,  लेकिन इस साल नवंबर के पहले सप्ताह में 21000 हेक्टेयर में चना लगाए गए हैं। यह औसत 2.92 लाख हेक्टेयर के कहीं ज्यादा होने की उम्मीद है। यह अच्छी बारिश के कारण है।

उत्पादन और उत्पादकता

चने, 4.05 लाख हेक्टेयर 2019-20 में लगाए गए थे। जिसमें 6.38 लाख टन का उत्पादन किया गया था। उत्पादन 1575 किलोग्राम प्रति हेक्टेयर था। 2018-19 में, अनुमानित 1.72 लाख हेक्टेयर रोपण किया गया था। 1.36 लाख टन छोले का उत्पादन किया गया। 2020-21 में 3.25 लाख हेक्टर चने की खेती किसान करेंगे ऐसा अनुमान है। गुजरात में, प्रत्येक व्यक्ति औसतन एक वर्ष में 17-20 किलोग्राम चने दाल खाते है।

2016 में भारत का औसत प्रति हेक्टेयर 974 किलोग्राम और 2017-18 में 1063 किलोग्राम था। 2017-18 में मध्य प्रदेश में 1400 किलो था। इस प्रकार, देश में प्रति हेक्टेयर उच्चतम उत्पादन प्राप्त करने में गुजरात के किसान सबसे आगे हैं। जिसकी पूरे भारत में सबसे अधिक उत्पादकता गुजरात के किसानोने ली है।

रोपण में अहमदाबाद, उत्पादन में जूनागढ़ आगे

अहमदाबाद जिले के किसान चना की खेती में अग्रणी हैं। चने को 2018-19 में 37344 हेक्टेयर में लगाया गया था। जो कि गुजरात की कुल रवी खेती के मुकाबले 21.59 प्रतिशत है। नळ कांठां, वीरमगाम और भाल क्षेत्र है। भाल की वजह से अहमदाबाद आगे है। हालांकि, जूनागढ़ के घेड़ क्षेत्र के कारण, यह 64 हजार टन छोले का उत्पादन करके गुजरात में नंबर एक पर है। अहमदाबाद गुजरात के कुल उत्पादन का 28% है। गेहूं के बाद चना अहमदाबाद में दूसरी सबसे अधिक उगाई जाने वाली फसल है। उत्पादन में दूसरा है दाहोद। दाहोद राज्य का 18 फीसदी हिस्सा छोला उगता है। दाहोद 33188 हेक्टेयर और गुजरात के कुल क्षेत्र में 19.19 प्रतिशत के साथ दूसरे स्थान पर आया।

देश के सभी कीसान से जूनागढ़ के किसान आगे

जूनागढ़ के किसानों द्वारा प्रति हेक्टेयर सर्वाधिक उपज 2900 किलोग्राम है। जो देश में कोई भी क्षेत्र से ज्यारे है। दूसरे नंबर पर सोमनाथ हैं। पोरबंदर, जामनगर और द्वारका में अच्छे चने उगाए जाते हैं। अहमदाबाद के मुकाबले जूनागढ़ में प्रति हेक्टेयर 2,000 किलोग्राम चना उगता है जो 860 किलोग्राम चना बढ़ता है।

रवी दांलो का राजा चना

रवि-शीतकालीन दालें 2.31 लाख हेक्टेयर में उगाई जाती हैं। कुल 2.84 लाख टन दालों की कटाई की जाती है। जिसमें 2.1 लाख हेक्टेयर के मुकाबले छोले का हिस्सा 2.65 लाख टन है। कुल शीतकालीन दालों के रोपण और उत्पादन में इसका 95 प्रतिशत हिस्सा है।

कुल उत्पादन में हिस्सा

गुजरात में 2019-20 में 8.81 लाख हेक्टेयर में कुल 10.61 लाख टन दालों का उत्पादन हुआ। गुजरात में चने की फसल कुल दालों का लगभग 12% है। 2018-19 में, दालों का उत्पादन 6.62 लाख हेक्टेयर में 6.81 लाख टन था, जिसमें से 1.73 लाख हेक्टेयर में चना 2.35 लाख टन था। जिसमें 34 फीसदी का हिसाब था। इस प्रकार मानसून कमजोर था। दालों का उत्पादन कम हुआ लेकिन सर्दियों की सिंचाई से छोले की अच्छी पैदावार हुई।

किसान कीमतों में कटौती करेंगे

31 जुलाई, 2020 को एनसीडीएक्स पर छोले की कीमत 4,123 रुपये प्रति क्विंटल थी। फिर दो महीने में प्रति क्विंटल रु। थोक भाव 1,400 रुपये बढ़कर 5,600 रुपये प्रति क्विंटल हो गया। 1 अक्टूबर, 2020 तक ये कीमतें थीं। 16 अक्टूबर को छोले की कीमत 5,165 रुपये थी। इसलिए किसानों ने मन से छोले को उगाया है। 2014-15 में प्रति 100 किलोग्राम मूल्य 3175, 2015-16 में 3500, 2016-17 में 4000, 2016-17 में 4400 और 2017-18 में 4620 था। हालांकि, जब अधिक रोपण किया गया, तो व्यापारियों ने 2018 में किसानों से 3,000-3,200 रुपये प्रति क्विंटल की दर से चना खरीदा। जिसमें किसानों को लगभग 12 प्रतिशत लाभ हुआ। ऐसे में चना की खेती किसानों के लिए महंगी साबित हुई। इस साल भी, व्यापारी उच्च चना रोपण की कीमतों का पूरा लाभ लेने की कोशिश करेंगे।

सिंचाई

हालांकि, छोले के तहत कुल क्षेत्र का केवल 43 प्रतिशत सिंचित है। इसका शाब्दिक अर्थ है कि छोले उगाए जा रहे हैं जहाँ सिंचाई नहीं होती है। यह स्थिति गुजरात सरकार के लिए शर्म की बात है। पंजाब में 89 प्रतिशत क्षेत्र सिंचित है। राजस्थान में 45  प्रतिशत और मध्य प्रदेश में 63 प्रतिशत क्षेत्र सिंचित है।

किसानों को उत्पादन लागत 32 हजार रुपये प्रति हेक्टेयर है।

दुनिया के कुल चना उत्पादन में भारत का हिस्सा 70% है। देश के 17 मिलियन टन दालों के उत्पादन में चिकी का 45 फीसदी हिस्सा है। भारत की 90% चना की खेती उत्तर प्रदेश, कर्नाटक, मध्य प्रदेश, महाराष्ट्र, राजस्थान और बिहार में होती है।

तत्वों

पोषण मूल्य के संदर्भ में, औसत 11 ग्राम पानी प्रति ग्राम, 21.1 ग्राम प्रोटीन, 4.5 ग्राम है। वसा, 61.5 ग्राम कार्बोहाइड्रेट, 149 मिलीग्राम। कैल्शियम, 7.2 मिलीग्राम। लोहा, 0.14 मिलीग्राम राइबोफ्लेविन और 2.3 मिलीग्राम। नियासिन पाया जाता है।

सबसे अच्छी किस्में कौन सी हैं?

भारत को 17-20 लाख क्विंटल प्रमाणित बीज की जरूरत है।

गुजरात के लिए, चना -4 (GCP-105) किस्म आंध्र प्रदेश, कर्नाटक, महाराष्ट्र के लिए अनुशंसित है। किस्म प्रति हेक्टेयर 1,447 किलोग्राम उपज देती है। 110 दिनों में तैयार। 100 बीजों का वजन लगभग 22.2 ग्राम है। पूसा चना 10216 और सुपर एनग्री 1।

10 से 20 रु। लेकिन अब ये बीज 50 से 60 रुपये प्रति किलो की रेंज में उपलब्ध हैं।

मधुमक्खी का इलाज

जड़ रोग से बचाव के लिए बीजों का उपचार 0.75 ग्राम कार्बेन्डाजिम और एक ग्राम प्रति किलोग्राम की दर से किया जाता है। राइजोबिया, कवकनाशक, गुड़ पानी के बीज परिवार के लिए दिया जाता है।[:]