[:gj]કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે[:en]Gujarat Congress will agitate in villages to withdraw black agricultural laws[:hn]गुजरात कांग्रेस काले कृषि कानूनों को वापस लेने के लिए गांवों में आंदोलन करेगी[:]

paresh
paresh

[:gj]ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020

કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ સુધી લડાઈ લઈ જશે. કારણ કે ખેતી એ રાજ્યનો વિષય છે. જેમાં મોદી સરકારે બંધારણ તોડીને કાયદા બનાવ્યા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નોતરું આપનારા આ ત્રણ કાયદાઓ પર નામદાર સુપ્રીમ કોર્ટની રોકને આવકારું છું. તેમ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં ખેડૂત નેતાઓ આંદોલન ન કરે તે માટે ભાજપની ભગવી સરકારે દમન કર્યા હતા. ભગવા અંગ્રેજોએ ધોળા અંગ્રેજોની યાદ અપાવીને ખેડૂતોને નજર કેદ કર્યા હતા. ધમકી આપી હતી. કાયદાનો ડર બનાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ખેડત આગેવાનને માર મારવામાં આવ્યો હતો.

વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માગણીને કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસ આ મુદ્દો ગામડાથી લઈને ગલી સુધી લઈ જઈને ભાજપની રૂપાણી અને મોદી સરકાર સમે લડત આપશે.

ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા અસંવિધાનિક રીતે 3 કાયદા પસાર કરેલા હતા. ખેડૂત વિરોધી-દેશ વિરોધી કાયદાઓ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી છે.

કમનસીબે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા લોકો વિરોઘી, દેશ વિરોધી કાળા કાયદાઓ અસંવિધાનિક પરંપરાને અનુસરીને પસાર કરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને  માલામાલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના છે. ખેત ઉત્પાદનો પાણીના ભાવે લુંટાવાના છે. નફાખોરી અને મોંઘવારી સતત વધવાની છે. મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે. નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે. ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે.

250 માર્કેટયાર્ડની 20 હજાર કરોડની જમીનો વેચાઈ જશે. સંગ્રહાખોરી અને કાળાબજારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવશે. ખેડૂતો માટે કોર્ટના દરવાજા પણ બંધ થવાના છે.

કાળા કાયદાઓ દૂર કરવા લાખો ખેડૂતો પોતાના હક્ક માટે આ કડકડતી ઠંડીમાં 60 દિવસથી રોડ ઉપર અહીંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં આ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી કેમ નથી હાલતું ? એ હવે સમગ્ર દેશવાસીઓના મનમાં સવાલ થાય છે.

આવતા દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક અસરાથી અસંવિધાનિક રીતે પસાર કરેલા ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ.

જો સરકાર આ ત્રણેય કાળા કાયદાઓ નાબૂદ નહિં કરે તો આવતા દિવસોમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહિ મળે.

ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ત્યારે ઉત્પાદક અને ઉપભોકતાઓને બચાવવા માટે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ ભારત બચાવો અભિયાનને ગામોની ગલીઓ સુધી લઇ જશે. તેમ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.[:en]Gandhinagar, 12 January 2020

The egoistic BJP government at the Center granted a stay to the Supreme Court against the unconstitutional of 3 agricultural laws. The decisions which state that these laws were unconstitutionally enforced. It is not enough for the Supreme Court to stay. It should be withdrawn. Therefore, Congress will fight in the villages of Gujarat to put pressure on the government and support the farmers’ struggle. Agriculture is a state subject. In which Modi government has made a law in violation of the constitution. I welcome the decision of the Hon’ble Supreme Court on these three laws which have given a boost to the East India Company. This was said by Leader of Opposition in Gujarat Assembly Paresh Dhanani.

The saffron government of BJP had suppressed farmer’s leaders in Gujarat so that they do not agitate. The saffron British captured the eyes of peasants by reminding them of the white British. Was threatened Kisan Nayak was bet in the police station.

On 26 January, the farmers were to march in Delhi, for this reason Modi was going to suffer heavily.

Leader of the Opposition Paresh Dhanani said that Congress has supported the demand of farmers. The Congress will take up the issue from the villages to the roads and fight against the BJP and the Modi government.

The Bharatiya Janata Party government had unconstitutionally passed 3 laws to enrich a handful of industrialists. The Supreme Court today banned anti-farmer laws.

Unfortunately, the people-elected government, following an unconstitutional tradition, conspired to enrich a handful of traders by passing anti-country, black laws.

With these laws, cheaper prices for farmers are a thing of the past. Agricultural products have to be looted at the cost of water. Profits and inflation continue to rise. Big companies will cheat the farmer. Small traders are about to be unemployed. Employment of farm laborers is to be snuffed out.

250 markets of Gujarat’s 20,000 crore rupees land will be sold. Collectivism and black marketing will wreak havoc across the country. Court doors are also going to be closed to farmers.

Millions of farmers have been demonstrating on the Delhi boarder on the road for 60 days in the cold to get rid of the black law. Yet why the stomach of this anti-farmer government is not shaking? This is now a question in the mind of the whole country.

In the coming days, the government should repeal all three black laws unconstitutionally with immediate effect, if even a little embarrassment.

If the government does not repeal these three black laws, then farmers will not get the price for their produce in the coming days.

Consumers will have to bear the brunt of inflation. Then in the coming days, the Congress Party will take the Bharat Bachao Abhiyan to the village at the national level and state level to save the producers and consumers. Leader of the opposition Paresh Dhanani said.[:hn]गांधीनगर, 12 जनवरी 2020

केंद्र की अहंकारी भाजपा सरकार ने 3 कृषि कानूनों के असंवैधानिक आवेदन के खिलाफ सुप्रीम कोर्ट को स्टे दीया । जो निर्णय बताते है की ये कानून असंवैधानिक रूप से लागू किए गए थे। सुप्रीम कोर्ट के लिए स्टे लगाना पर्याप्त नहीं है। इसे वापस लिया जाना चाहिए। इसलिए कांग्रेस सरकार पर दबाव बनाने और किसानों के संघर्ष का समर्थन करने के लिए गुजरात के गांवों में लड़ाई लड़ेगी। कृषि राज्य का विषय है। जिसमें मोदी सरकार ने संविधान का उल्लंघन करके कानून बनाया है। मैं इन तीन कानूनों पर माननीय सर्वोच्च न्यायालय के फैसले का स्वागत करता हूं, जिन्होंने ईस्ट इंडिया कंपनी को बढ़ावा दिया है। यह बात गुजरात विधानसभा में विपक्ष के नेता परेश धनानी ने कही।

भाजपा की भगवी सरकार ने गुजरात में किसान नेताओं को दबा दिया था ताकि वे आंदोलन न करें। भगवा अंग्रेजों ने गोरे अंग्रेजों की याद दिलाकर किसानों की आंखों पर कब्जा कर लिया। धमकी दी गई। किसान नायक को पुलिस स्टेशन में मारा गया।

26 जनवारी को किसान दिल्ही में मार्च पास्ट करने वाले थे, ईस लिये मोदी को भारी पडने वाले थे।

विपक्ष के नेता परेश धनानी ने कहा कि कांग्रेस ने किसानों की मांग का समर्थन किया है। कांग्रेस गांवों से लेकर सड़कों तक इस मुद्दे को उठाएगी और भाजपा और मोदी सरकार के खिलाफ लड़ाई लड़ेगी।

भारतीय जनता पार्टी की सरकार ने मुट्ठी भर उद्योगपतियों को समृद्ध करने के लिए असंवैधानिक रूप से 3 कानून पारित किए थे। सर्वोच्च न्यायालय ने आज किसान विरोधी देश विरोधी कानूनों पर रोक लगा दी।

दुर्भाग्यवश, लोगों द्वारा चुनी गई सरकार ने एक असंवैधानिक परंपरा का पालन करते हुए देश विरोधी, काले कानूनों को पारित करके मुट्ठी भर व्यापारियों को समृद्ध करने की साजिश की।

इन कानूनों के साथ, किसानों के लिए सस्ती कीमतें अतीत की बात हैं। कृषि उत्पादों को पानी की कीमत पर लूटा जाना है। मुनाफे और मुद्रास्फीति में वृद्धि जारी है। बड़ी कंपनियां किसान को धोखा देंगी। छोटे व्यापारी बेरोजगार होने वाले हैं। खेत मजदूरों का रोजगार छीनना है।

गुजरात की 20,000 करोड़ रुपये की जमीन के 250 बाज़ार बेचे जाएंगे। सामूहिकता और कालाबाजारी देश भर में कहर मचाएगी। कोर्ट के दरवाजे भी किसानों के लिए बंद होने जा रहे हैं।

काले कानून से छुटकारा पाने के लिए लाखों किसान ठंड में 60 दिनों से सड़क पर दिल्ही बोर्डर पर प्रदर्शन कर रहे हैं। फिर भी इस किसान विरोधी सरकार का पेट क्यों नहीं हिल रहा है? यह अब पूरे देश के दिमाग में एक सवाल है।

आने वाले दिनों में, सरकार को सभी तीन काले कानूनों को असंवैधानिक रूप से तत्काल प्रभाव से निरस्त कर देना चाहिए, अगर थोड़ी भी शर्मिंदगी हो तो।

अगर सरकार ने इन तीनों काले कानूनों को निरस्त नहीं किया तो आने वाले दिनों में किसानों को उनकी उपज के लिए कीमत नहीं मिलेगी।

महंगाई का खामियाजा उपभोक्ताओं को भुगतना पड़ेगा। फिर आने वाले दिनों में, कांग्रेस पार्टी उत्पादकों और उपभोक्ताओं को बचाने के लिए राष्ट्रीय स्तर पर और राज्य स्तर पर भारत बचाओ अभियान को गाँव तक ले जाएगी। विपक्ष के नेता परेश धनानी ने कहा।[:]