[:gj]1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક સરકાર આપશે, 1500માં ખાનગીમાં કોરોના સારવાર[:en]Gujarat to provide triple layer mask for Rs 1, private corona treatment for Rs1500[:hn]गुजरात सरकार 1 रुपये में ट्रिपल लेयर मास्क, 1500 में निजी कोरोना उपचार प्रदान करेगी[:]

[:gj]Gujarat to provide triple layer mask for Rs 1, private corona treatment for Rs1500

ગાંધીનગર, 6 એપ્રિલ 2021
રાજ્યની કોર કમિટિની બેઠકમાં કોરોના માટે નિર્ણયો લેવામાં આવ્યા છે.
1 – રાજ્યમાં ઓકસીજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા કોરોના માટે આપવાના રહેશે.
2 – મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે 8 મહાનગરોમાં 500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. 8 IAS-IFS અધિકારીઓને જવાબદારી સોંપી છે.
જિલ્લા કલેકટર ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે.
3- ખાનગી નર્સિંગ હોમ, કલીનીકસ આઇ.સી.યુ કે વેન્ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. પ્રતિદિન વધુમાં વધુ રૂ. બે હજાર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર માટે પ્રતિદિન મહત્તમ 1500 રૂપિયા ચાર્જ લઇ શકાશે.
4 – સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ, એલ.જી. અને નગરી હોસ્પિટલ અમદાવાદમાં રેમડિસીવીર ઇન્જેકશન નહિં નફો નહિ નુકશાનના ધોરણે મલશે.
5 – ટ્રિપલ લેયર માસ્ક APMC અને અમૂલ પાર્લર પરથી નજીકના ભવિષ્યમાં માત્ર રૂ.1ની કિંમતે મલશે.[:en]Gandhinagar, 6 April 2021
Decisions for Corona have been made at the Gujarat State Core Committee meeting.
1 – Private producers producing oxygen in the state will have to pay 60 percent of their production to the corona.
2 – 500 bedded Kovid Care Centers will be started in 8 metros for Municipal Corporation Ahmedabad, Surat, Vadodara, Rajkot, Junagadh, Jamnagar, Bhavnagar and Gandhinagar. 8 IAS-IFS officers have been assigned the responsibility.
The District Collector will be able to approve dedicated Kovid Health Center, Kovid Care Center.
3- Dedicated Kovid Health Center and Dedicated Covid Care Center can be started without private nursing home, clinic ICU or ventilator facilities. Maximum Rs. A maximum of Rs 1500 per day can be charged for two thousand more dedicated Kovid care centers.
4 – Sola Civil Hospital, S.V.P. Hospital Ahmedabad, Gujarat Cancer Society Hospital, L.G. And Remedivivir Injection will be available at City Hospital Ahmedabad on neither profit nor loss basis.
5 – Triple layer mask will be available from APMC and Amul Parlor in near future for just Rs1.[:hn]गांधीनगर, 6 अप्रैल 2021
कोरोना के लिए निर्णय गुजरात राज्य की कोर समिति की बैठक में किए गए हैं।
1 – राज्य में ऑक्सीजन का उत्पादन करने वाले निजी उत्पादकों को अपने उत्पादन का 60 प्रतिशत कोरोना के लिए देना होगा।
2 – नगर निगम अहमदाबाद, सूरत, वडोदरा, राजकोट, जूनागढ़, जामनगर, भावनगर और गांधीनगर के लिए 8 महानगरों में 500 बिस्तरों के कोविद केयर सेंटर शुरू किए जाएंगे। 8 IAS-IFS अधिकारियों को जिम्मेदारी सौंपी गई है।
जिला कलेक्टर समर्पित कोविद स्वास्थ्य केंद्र, कोविद केयर सेंटर को मंजूरी दे सकेगा।
3- निजी नर्सिंग होम, क्लिनिक ICU या वेंटिलेटर की सुविधा के बिना समर्पित कोविद स्वास्थ्य केंद्र और समर्पित Covid Care Center शुरू किया जा सकता है। अधिकतम रु। दो हजार और समर्पित कोविद देखभाल केंद्र के लिए प्रति दिन अधिकतम 1500 रुपये का शुल्क लिया जा सकता है।
4 – सोला सिविल अस्पताल, एस.वी.पी. अस्पताल अहमदाबाद, गुजरात कैंसर सोसायटी अस्पताल, एल.जी. और रेमेडीविविर इंजेक्शन नगरी अस्पताल अहमदाबाद में न तो लाभ और न ही हानि के आधार पर उपलब्ध होगा।
5 – ट्रिपल लेयर मास्क निकट भविष्य में APMC और अमूल पार्लर से सिर्फ Rs1 में मिलेगा।[:]