[:gj]દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર્યું ભાજપે ? [:en]Permission by Milk Marketing Federation to Dudhsagar Dairy to set up plant in Himachal and Haryana[:hn]दूध विपणन संघ द्वारा दूधसागर डेयरी को हिमाचल और हरियाणा में संयंत्र स्थापित करने की अनुमति[:]

[:gj]મહેસાણા
મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મેહસાણા દૂધસાગર ડેરીને હિમાચલ પ્રદેશમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

પણ મોટો સવાલ એ છે કે દૂધ સાગર ડેરીમાં અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાની રજૂઆતો કરીને ભાજપના નેતા અશોક ચૌધરીએ ડેરી તો કબજે કરી લીધી છે. પણ તેમાં પશુપાલકોના અબજો રૂપિયા ડૂબી ગયા છે તે અંગે તપાસ પર કાળો પીંછો ભાજપના નેતાએ મારી લીધો છે. આ કૌભાંડોની તપાસ કરવામાં નથી આવતી તેથી તેની કાળી થયેલી આંગળી અશોક ચૌધરી સામે તાકવામાં આવી રહી છે. તેમણે તપાસ કરીને તે કરોડો રૂપિયા પરત મેળવવા જોઈએ એવી લોકો માંગણી કરી રહ્યાં છે. ભાજપ એટલે સફેદ દૂધથી ધોયેલો હોય એવું થોડું છે.

ઉલ્લેખનીય છેકે,અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં ડેરી ઉદ્યોગનો વિકાસ નહિવત થયો છે. ત્યારે એ વસ્તુનો લાભ લઈને મહેસાણાની દૂધસાગર ડેરી ત્યાં વ્યાપાર કરવા કવાયત હાથ ધરી રહી છે. દૂધસાગર ડેરી નજીકના સમયમાં હિમાચલના પહાડી વિસ્તારમાં ડેરી પ્લાન્ટ સ્થાપશે. દૂધસાગર ડેરીને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા હિમાચલ અને હરિયાણામાં પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી અપાઈ ગઈ છે.
આગામી સમયમાં માનેસર અને ધારુહેડા બાદ હિમાચલ પ્રદેશ માં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરુ કરશે જેમાં હરિયાણા માં 1 લાખ લીટર દૂધ અને હિમાચલ પ્રદેશ માં ૫૦ હજાર લીટર દૂધ પ્રોસેસિંગ કરી વિતરણ કરશે જેમાં દૂધ છાશ અને દહીં ના પાઉચ પેક કરી વિતરણ કરશે. દૂધસાગર ડેરી પ્રથમ ડેરી ને પ્લાન્ટ ની મંજૂરી મળતા પહાડી વિસ્તારના લોકો ને પણ લાભ થશે આ પ્લાન્ટ થકી આગામી સમયમાં પહાડી વિસ્તારના લોકો પાસે થી ગાય અને ભેંસ નું દૂધ એકત્રીકરણ કરવામાં આવશે અને વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન કરવામાં આવશે.
આ રાજ્યો માં જગ્યા ભાડે લઇ 6 મહિના માં પ્લાન્ટ શરૂ કરવામાં આવશે અને હરિયાણા મા એક લાખ લીટર દુધ અને હિમાચલ પ્રદેશ માં 50 હજાર લીટર દૂધ પ્રોસેસિંગ કરી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે તેવું ડેરી ના ચેરમેન અશોક ચૌધરી એ જણાવ્યું છે. ગુજરાતનો પશુપાલન ઉદ્યોગ અને તેના થકી થતો દૂધનો વ્યાપર હવે ધીરે ધીરે દેશ અને દુનિયાના ખુણે-ખુણા સુધી પહોંચી રહ્યો છે. ગુજરાતના આર્થિક વિકાસમાં આ વસ્તુનો પણ વિશેષ ફાળો રહેલો છે.

આ પણ વાંચો 

દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે

https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7-%e0%aa%b8%e0%aa%be%e0%aa%97%e0%aa%b0-%e0%aa%a1%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7-%e0%aa%a6%e0%aa%b9%e0%ab%80%e0%aa%82-%e0%aa%95%e0%aa%b0%e0%ab%80/ 

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો

https://allgujaratnews.in/gj/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%82%E0%AA%A7%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA/ 

રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે

https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%ab%80%e0%aa%af-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%aa%be-%e0%aa%85%e0%aa%b9%e0%aa%82%e0%aa%ae%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a6%e0%ab%82/

રાજસ્થાનથી ઊંચા ભાવે દૂધ ખરીદ કરતાં દૂધસાગર ડેરી આર્થિક કટોકટીમાં

https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-%e0%aa%8a%e0%aa%82%e0%aa%9a%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%ab%87-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7/ 

દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચાર સામે બેઠક મળી

https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7%e0%aa%b8%e0%aa%be%e0%aa%97%e0%aa%b0-%e0%aa%a1%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%9a%e0%aa%be/ 

ભાજપના ભ્રષ્ટ નેતાઓ ગુજરાતની દૂધની ડેરીઓ ખતમ કરી રહ્યાં છે

https://allgujaratnews.in/gj/bjps-corrupt-leaders-are-eradicating-gujarats-milk-dairies/ 

સફેદ દૂધનું ગંદુ રાજકારણ

https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%aa%82%e0%aa%a6%e0%ab%81-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3/ 

મહેસાણા ડેરીના છૂટક દૂધ વિતરકો 10 ફેટના બદલે 6 ફેટ આપી લૂંટે છે

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-%e0%aa%a1%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9b%e0%ab%82%e0%aa%9f%e0%aa%95-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7-%e0%aa%b5/ 

દૂધ સેક્ટર : દૂઝણી ગાયને દોહી લેવા પડાપડી

https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7-%e0%aa%b8%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%a6%e0%ab%82%e0%aa%9d%e0%aa%a3%e0%ab%80-%e0%aa%97%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%ab%8b/ 

રાષ્ટ્રીય મિલ્ક ડે, દૂધસાગર ડેરીની હાલ કપરી સ્થિતિમાં

https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%95-%e0%aa%a1%e0%ab%87-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7%e0%aa%b8%e0%aa%be/ 

દૂધસાગર ડેરીની હાલત ખરાબ

https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7%e0%aa%b8%e0%aa%be%e0%aa%97%e0%aa%b0-%e0%aa%a1%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b9%e0%aa%be%e0%aa%b2%e0%aa%a4-%e0%aa%96%e0%aa%b0%e0%aa%be%e0%aa%ac/ 

જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘોમાં સૌથી વધું ટર્નઓવર કોનું ?

https://allgujaratnews.in/gj/who-has-the-largest-turnover-in-district-co-operative-milk-producing-associations/[:en]Mehsana
Mehsana’s Dudhsagar Dairy expanding its business. Dudhsagar Dairy is no longer limited to Gujarat. Now it is spreading to other states of the country. Mehsana Dudhsagar Dairy Plant to be set up in Himachal Pradesh and Haryana Mehsana Dudhsagar Dairy has been approved by Amul Milk Marketing Federation to set up a milk processing plant in Himachal Pradesh.
It is noteworthy that so far the development of dairy industry in Himachal Pradesh has been negligible. Taking advantage of this, Mehsana’s Dudhsagar Dairy is trying to do business there. Dudhsagar Dairy will soon set up a dairy plant in the hilly region of Himachal. Milk Marketing Federation has approved Dudhsagar Dairy to set up plants in Himachal and Haryana.
In near future a milk processing plant will be started in Himachal Pradesh after Manesar and Dharuhera in which 1 lakh liters of milk will be processed and distributed in Haryana and 30,000 liters of milk will be packaged and distributed in pouches in Himachal Pradesh. With buttermilk and curd. The people of hilly areas will also be benefited by the approval of Dudhsagar Dairy First Dairy Plant. In near future through this plant the milk of cow and buffalo will be collected from the people of hilly areas and different brands will be produced.
Dairy chairman Ashok Choudhary said the plant would be commissioned in six months after taking the space in these states and processing and distributing one lakh liters of milk in Haryana and 50,000 liters in Himachal Pradesh. The animal husbandry industry of Gujarat and through it the milk trade is now slowly reaching every nook and corner of the country and the world. It has also contributed significantly to the economic development of Gujarat.[:hn]मेहसाणा
मेहसाणा की दूधसागर डेयरी का बहुत बड़ा नाम है। सालाना करोड़ों रुपये के कारोबार के साथ डेयरी अब अपने कारोबार का विस्तार कर रही है। दूधसागर डेयरी अब गुजरात तक सीमित नहीं है। अब यह देश के अन्य राज्यों में फैल रहा है। हिमाचल प्रदेश और हरियाणा में मेहसाणा दूधसागर डेयरी प्लांट स्थापित किया जाएगा मेहसाणा दूधसागर डेयरी को हिमाचल प्रदेश में दूध प्रसंस्करण संयंत्र स्थापित करने के लिए अमूल मिल्क मार्केटिंग फेडरेशन द्वारा अनुमोदित किया गया है।
उल्लेखनीय है कि अभी तक हिमाचल प्रदेश में डेयरी उद्योग का विकास नगण्य रहा है। इसका फायदा उठाकर मेहसाणा की दूधसागर डेयरी वहां कारोबार करने की कवायद कर रही है। दूधसागर डेयरी जल्द ही हिमाचल के पहाड़ी क्षेत्र में डेयरी प्लांट लगाएगी। दूधसागर डेयरी को मिल्क मार्केटिंग फेडरेशन ने हिमाचल और हरियाणा में प्लांट लगाने की मंजूरी दे दी है।
निकट भविष्य में मानेसर और धारूहेड़ा के बाद हिमाचल प्रदेश में एक दुग्ध प्रसंस्करण संयंत्र शुरू किया जाएगा जिसमें हरियाणा में 1 लाख लीटर दूध का प्रसंस्करण और वितरण किया जाएगा और हिमाचल प्रदेश में 30,000 लीटर दूध पैक किया जाएगा और पाउच में वितरित किया जाएगा। छाछ और दही से। दूधसागर डेयरी फर्स्ट डेयरी प्लांट की मंजूरी से पहाड़ी क्षेत्रों के लोगों को भी फायदा होगा।निकट भविष्य में इस प्लांट के माध्यम से पहाड़ी क्षेत्रों के लोगों से गाय और भैंस का दूध एकत्र किया जाएगा और विभिन्न ब्रांडों का उत्पादन किया जाएगा।
डेयरी के चेयरमैन अशोक चौधरी ने कहा कि इन राज्यों में जगह किराए पर लेने के बाद छह महीने में प्लांट चालू हो जाएगा और हरियाणा में एक लाख लीटर दूध का प्रसंस्करण और हिमाचल प्रदेश में 50,000 लीटर दूध का प्रसंस्करण और वितरण किया जाएगा। गुजरात का पशुपालन उद्योग और इसके माध्यम से दूध का व्यापार अब धीरे-धीरे देश और दुनिया के कोने-कोने में पहुंच रहा है। इसने गुजरात के आर्थिक विकास में भी महत्वपूर्ण योगदान दिया है।[:]