[:gj]42 હોમગાર્ડના જવાનોને ગુજરાત ચંદ્રકો, કોને શા માટે ચંદ્રક અપાયા તે ગૃહ વિભાગે જાહેર ન કર્યું, આર્થિક શોષણ [:en]Gujarat’s 42 Homeguard Jawans Award, Economic Exploitation Is Happening[:hn]गुजरात के 42 होमगार्ड के जवानों एवोर्ड, कारन नहीं बताया, आर्थिक शोषण हो रहा है[:]

[:gj]ગાંધીનગર, 25 જાન્યુઆરી 2021

રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનો કે જે માનદ સેવા આપી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજો બજાવે છે. સેવા, હિંમત, શોર્ય અને લાંબી સેવા બદલ પ્રતિ વર્ષ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ગૃહ વિભાગ દ્વારા 42 અધિકારી, સભ્યોને ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. 26 જાન્યુઆરી 2021 પ્રજાસત્તાક દિને, હોમગાર્ડના જવાનોના ગુજરાત ચંદ્રકો માટેની યાદી જાહેર કરી છે.

કયા જવાનને કયા કારણોસર પુરસ્તાક આપવામાં આવ્યો છે તે અંગે ગૃહ વિભાગે કંઈ જાહેર કર્યું નથી.

ગુજરાત ચંદ્રકો માટેની યાદી

હોમગાર્ડઝ

અ.નં.   અધિકારી/સભ્યનું નામ જિલ્લાનું નામ   રેન્ક/હોદ્દો

  1. ગણપતભાઈ બચુભા જાડેજા જામનગર      કંપની કવાર્ટર સાર્જન્ટ
  2. ધુળજી જીવા પારધી અરવલ્લી       પ્લાટુન સાર્જન્ટ
  3. વીશુ ભાયા વાંક રાજકોટ શહેર   હોમગાર્ડઝ
  4. મેહન્દ્ર સોમા પરમાર ગાંધીનગર      સેકશન લીડર
  5. મણિ રેવા રાઠોડ અમદાવાદ શહેર (પૂર્વ) ડિવિઝન સાર્જન્ટ મેજર
  6. મનોજ ઉમેદ પટેલ નર્મદા  સ્ટાફ ઓફિસર એજ્યુટન્ટ
  7. હિતેશ નારણ જેઠવા જામનગર      પ્લાટુન કમાન્ડર
  8. નરેશ પુંજા સોલંકી અમદાવાદ શહેર (પશ્ચિમ)       પ્લાટુન કમાન્ડર
  9. દેવેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ ભાવનગર      પ્લાટુન કમાન્ડર
  10. જાલમભાઈ ધુળભાઈ સોલંકી ગાંધીનગર      પ્લાટુન સાર્જન્ટ
  11. દુર્લભ અમરશી પરમાર જુનાગઢ        પ્લાટુન સાર્જન્ટ મેજર
  12. મનોજ કચરા પરમાર ગાંધીનગર      કંપની કમાન્ડર
  13. ચેતન કનૈયા રાવલ સાબરકાંઠા      કંપની કમાન્ડર
  14. પ્રદિપ મનગ પિલુકીયા અમરેલી પ્લાટુન  કમાન્ડર
  15. કમલેશ ચંદુ ગઢીયા જામનગર      સીનિયર પ્લાટુન  કમાન્ડર
  16. હિતેન્દ્રગીરી જેરામગીરી ગૌસ્વામી જામનગર      પ્લાટુન  કમાન્ડર
  17. નયના નંદલાલ ચાવડા રાજકોટ શહેર હોમગાર્ડઝ (મહિલા)
  18. મનોજ ધનજી ધારવા ગાંધીનગર      કંપની કવાટર માસ્ટર
  19. નાગર દાનજી રાઠોડ સુરેન્દ્રનગર     પ્લાટુન કમાન્ડર
  20. રશમીન પ્રમોદરાય રાવલ અમદાવાદ રૂરલ        કંપની કવાટર માસ્ટર
  21. રમીલા મનુ ચૌહાણ ગાંધીનગર      પ્લાટુન સાર્જન્ટ (મહિલા)
  22. સુરેશ પ્રભાકર દુબે નવસારી        કંપની કમાન્ડર
  23. ડાહ્યા લવજી પરમાર ખેડા-નડિયાદ   સીનિયર પ્લાટુન કમાન્ડર
  24. નટવરભાઈ ભીમભાઈ ચાવડા પંચમહાલ-ગોધરા       કંપની કમાન્ડર
  25. લાલજી ચતુર કોરડીયા ભાવનગર કંપની કમાન્ડર
  26. વિપુલ વસંત રાણા નવસારી        સીનિયર પ્લાટુન  કમાન્ડર
  27. યોગેશ પ્રાણ જોષી દેવભૂમિ-દ્વારકા  સીનિયર પ્લાટુન કમાન્ડર
  28. સતિષ મંગળાજી કટારા સાબરકાંઠા સીનિયર પ્લાટુન કમાન્ડર
  29. મુકેશ બાબુ ઘોડી વલસાડ પ્લાટુન કમાન્ડર
  30. અશ્વિન વસનજી પુરોહિત રાજકોટ શહેર   સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર

બોર્ડરવીંગ હોમગાર્ડઝ

  1. દિલીપભાઈ ઝુઝારભાઈ જાડેજા બટાલીયન નં-૧, પાલનપુર નાયક
  2. વેલાજી ભુરાજી ઠાકોર બટાલીયન નં-૧, પાલનપુર     નાયક
  3. મહેશ્વરભાઈ હરિભાઈ સોલંકી બટાલીયન નં-૧, પાલનપુર     લાન્સ નાયક
  4. પશા ધના ઝાલા બટાલીયન નં-૨, ભુજ (કચ્છ)   હવાલદાર ક્લાર્ક
  5. નારણભાઈ જી. સોઢા બટાલીયન નં-૨, ભુજ (કચ્છ)   નાયક

નાગરિક સંરક્ષણ

  1. હર્ષદ વિરા પટેલ સુરત શહેર     ડીવીઝનલ વોર્ડન
  2. વિજય ઠક્કર સુરત શહેર     પોસ્ટ વોર્ડન

ગ્રામ રક્ષક દળ

  1. હરસુખભાઇ અમૃત લોઢિયા જુનાગઢ        તાલુકા માનદ અધિકારી
  2. ઈસ્માઈલ કાસમ સુતાર જુનાગઢ તાલુકા માનદ અધિકારી
  3. મહેન્દ્ર કાનજી સિયોદિયા સુરત ગ્રામ્ય    જિલ્લા માનદ અધિકારી
  4. રાજેશ માણેક વાઘ નવસારી        જી.આર.ડી. સભ્ય
  5. કલ્પેશ શંકર નિનામા અરવલ્લી       માનદ અધિકારી
  6. 40 હજાર જેટલા હોમગાર્ડના જવાનોને છત્તીસગઢ જેવા રાજ્યની સરખામણીએ અડધુ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોની સરખામણીએ નજીવું વેતન આપવામાં આવે છે.ગુજરાતમાં હોમગાર્ડના જવાનોને પ્રતિદિન રૂ. 200 અને રૂ. 4 લેખે વોશીંગ એલાઉન્સ રૂ. 204નું વેચન આપવામાં આવે છે.  અન્ય રાજ્યોમાં હોમગાર્ડને રૂ. 50થી રૂ. 80 સુધીનું વોશીંગ એલાઉન્સ, રૂ. 90નું પરેડ એલાઉન્સ, રૂ. 35નું પોકેટ એલાઉન્સ ઉપરાંત પ્રતિદિન ટી.એ. આપવામાં આવે છે. જવાનોને યુનિફોર્મ મળતા નથી, આર્ટીકલ અને ટીએ સમયસર મળતું નથી.ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હોમગાર્ડને ચૂકવાતું વેતન
    રાજ્ય વેતન
    ગુજરાત રૂ. 200 રૂ.4 વોશીંગ એલાઉન્સ
    છત્તીસગઢ રૂ. 430 એલાઉન્સ
    પંજાબ રૂ.425 વોશીંગ એલાનન્સ+ટી.એ.
    મધ્યપ્રદેશ રૂ. 330 વોશીંગ એલાનન્સ +ટી.એ.
    હિ.પ્રદેશ રૂ. 325 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
    મિઝોરમ રૂ. 310 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
    રાજસ્થાન રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
    મેઘાલય રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
    મહારાષ્ટ્ર રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.
    કર્ણાટક રૂ. 300 વોશીંગ એલાઉન્સ +ટી.એ.હોમગાર્ડને પ્રતિદિન રૂ. 400નું વેતન મળવું જોઈએ. ભાજપની વિજય રૂપાણીની સરકાર આર્થિક શોષણ કરે છે.

[:en]Gandhinagar, 25 January 2021

The Gujarat State Government is given awards every year for service, courage, bravery and long service to the personnel of Home Guards, Border Wing Home Guards, Civil Defense and Village Guards. This year, 42 officers and members have been selected for medals by the Home Department. On January 26, 2021, Republic Day, the list of home guard personnel for the Gujarat medal has been announced.

The Home Department did not say whom, why award was given.

BJP government exploiting the economy

Home Guards in Gujarat will receive Rs. 200 and Rs. 4 articles washing allowance Rs. 204 are sold. In other states homeguards are paid Rs. 50 to Rs. Washing allowance Rs. 90 Parade Allowance, Rs. Apart from pocket allowances of Rs. are given. Soldiers do not get uniforms, articles and TAS are not found on time.

Payment of wages to homeguards in other states including Gujarat
State wages
Gujarat Rs. 200 Rs.4 Washing Allowance
Chhattisgarh Rs. 430 allowance
Punjab Rs.425 Washing Allowance + T.A.
Madhya Pradesh Rs. 330 Washing Allowance + T.A.
H. State Rs. 325 Washing Allowance + T.A.
Mizoram, Rajasthan, Meghalaya, Maharashtra, Karnataka Rs. 300 washing allowance + T.A.

Homeguards gets rs.200 but Rs. 400 must be paid. BJP’s Vijay Rupani government is exploiting.[:hn]गांधीनगर, 25 जनवरी 2021

राज्य सरकार द्वारा होमगार्ड्स, बॉर्डर विंग होम गार्ड्स, सिविल डिफेंस और विलेज गार्ड्स के जवानो को हर साल सेवा, साहस, बहादुरी और लंबी सेवा के लिए पुरस्कार दिया जाता है। इस वर्ष, गृह विभाग द्वारा 42 अधिकारियों और सदस्यों को पदक के लिए चुना गया है। 26 जनवरी 2021, गणतंत्र दिवस पर, गुजरात पदक के लिए होमगार्ड कर्मियों की सूची की घोषणा की गई है।

गृह विभाग ने यह नहीं बताया कि यह पुरस्कार किस जवान को दिया गया था। जवानो को आर्थिक शोषन हो रहा है।

अर्थव्यवस्था का शोषण कर रही भाजपा सरकार

गुजरात में होमगार्ड के जवानों को रु। 200 और रु। 4 लेख धोने का भत्ता रु। 204 बेचा जाता है। अन्य राज्यों में होमगार्ड को रु। 50 से रु। धुलाई भत्ता रु। 90 परेड भत्ता, रु। रुपये के जेब भत्ते के अलावा। दिया जाता है। सैनिकों को वर्दी नहीं मिलती है, लेख और टीएएस समय पर नहीं मिलते हैं।

गुजरात सहित अन्य राज्यों में होमगार्डों को मजदूरी का भुगतान
राज्य की मजदूरी
गुजरात रु। 200 रु .4 धुलाई भत्ता
छत्तीसगढ़ रु। 430 भत्ता
पंजाब Rs.425 धुलाई भत्ता + T.A.
मध्य प्रदेश रु। 330 वाशिंग भत्ता + टी.ए.
एच। प्रदेश रु। 325 धुलाई भत्ता + टी.ए.
मिजोरम, राजस्थान, मेघालय, महाराष्ट्र, कर्नाटक रु। 300 वाशिंग भत्ता + टी.ए.

होमगार्ड को रु। 400 का भुगतान किया जाना चाहिए। भाजपा की विजय रूपाणी की सरकार शोषण कर रही है।[:]