[:gj]ગુજરાતની ડી માર્ટને એક થેલી રૂ.6,000માં પડી, તમે હવે કોઈ પણ મોલમાંથી મફતમાં થેલી લઈ શકો છો, જાણો [:en]Gujarat’s hypermarket D-Mart dropped a bag for Rs 6,000, you can now get free from any mall[:hn]गुजरात की हाइपरमार्केट डी मार्ट को एक कैरी बैग 6,000 रुपये में लगी[:]

[:gj]અમદાવાદ, 14 જૂન 2020

ગુજરાતની હાઇપરમાર્કેટ ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે હાઈપરમાર્કેટને બેગની કિંમત પરત કરવા આદેશ આપ્યો છે. અદાલતોએ બેગના વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવીને ગ્રાહકોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાને કારણે, મફત કેરી બેગ ઉપલબ્ધ નહોતી કરાઈ.

આ અઠવાડિયાની શરૂઆતમાં, રાજકોટમાં કન્ઝ્યુમર કોર્ટે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ડીમાર્ટને એપ્રિલ 2019 માં એક કેરી બેગ પર રૂ.6,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ચૂકાદાથી જામખંભાળીયાના વકીલ સંજય અંબાલીયાને બેગના રૂ.16 પરત મળશે. હુકમ મુજબ 7% વ્યાજ સાથે પરત આપવો.

વકીલે કપડા ખરીદ્યા અને તેની પાસે બેગ ન હોવાથી. તેણે બેગ ખરીદવી પડી. બાદમાં તેણે સ્ટોર પર થેલીના વેચાણ માટે અદાલતમાં દાવો કર્યો હતો. સ્ટોરે આ દાવોનો વિરોધ કરતા કહ્યું હતું કે, જગ્યા પરના સાઇનબોર્ડ્સમાં જણાવાયું છે કે. ગ્રાહકો તેમની બેગ લાવી શકે છે. અહીં કેરી બેગ વેચાય છે. કેરી બેગ ગ્રાહકને 16 રૂપિયામાં આપવામાં આવી હતી. જ્યારે તેની વાસ્તવિક કિંમત 20 રૂપિયા હતી.

રાજકોટ જીલ્લા ગ્રાહક વિવાદ નિવારણ મંચ આ દલીલથી સંતુષ્ટ નહોતો. તેણે જણાવ્યું હતું કે સ્ટોર દ્વારા એપ્રિલમાં 4.35 રૂપિયામાં બેગ ખરીદવામાં આવી હતી. વેરા સાથે, કિંમત આશરે 5.13 રૂપિયાની આસપાસ હતી. પરંતુ સ્ટોરે 300% વધુ ચાર્જ કર્યો છે, જે અયોગ્ય વેપાર પ્રથા છે.

આ વર્ષની શરૂઆતમાં આવા જ કિસ્સામાં, અમદાવાદના રાણીમના ગાર્ડન સિટીમાં આવેલા ડિમાર્ટ ખાતે રહેતા રિધમ બંસલને માનસિક ત્રાસ આપવા બદલ રૂ .1000 અને કાનૂની ખર્ચ માટે 500 રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કરાયો હતો. ગયા વર્ષે તેણે 29 વસ્તુઓ ખરીદી ત્યારે બે કેરી બેગ માટે 9 રૂપિયા વસૂલવાનો દાવો કર્યો હતો. તેણે બેગ માંગી અને દરેકના રૂ.4.50 લેવામાં આવ્યા હતા. વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવી ગ્રાહક અદાલતે દુકાનને 8% વ્યાજ સાથે 9 રૂપિયા પરત આપવા જણાવ્યું હતું.[:en]Ahmedabad, 14 June 2020

He was challenged in a consumer court for taking money from Gujarat’s hypermarket D-Mart bag. The legality of the sale of carry bags has been questioned. Consumer courts have ordered two hypermarkets in the state to refund the price of the bag. Courts have also ordered the sale of bags to be reimbursed to consumers as unfair trade practices. Due to the ban on thin plastic, free carry bags were not made available.

Earlier this week, a consumer court in Rajkot ordered Demart, located on Kalawad Road in Rajkot, to pay Rs 6,000 in compensation for a carry bag in April 2019. With this verdict, Jamkhambhaliya’s lawyer Sanjay Ambalia will get back Rs 16 of the bags. Return with 7% interest as per order.

The lawyer bought clothes and since he did not have a bag. He had to buy a bag. He later sued in court for selling the bag at the store. The store objected to the claim, saying the signboards at the venue stated that. Customers can bring their bags. Carry bags are sold here. The carry bag was given to the customer at Rs. When its actual price was 20 rupees.

Rajkot District Consumer Dispute Resolution Forum was not satisfied with this argument. He said the bag was purchased by the store in April for Rs 4.35. With taxes, the price was around Rs 5.13. But the store has charged 300% more, which is unfair trading practice.

In a similar case earlier this year, Rhythm Bansal, a resident of Demart in Ranim’s Garden City, Ahmedabad, was ordered to pay Rs 1,000 for mental harassment and Rs 500 for legal costs. He claimed to charge Rs 9 for two carry bags when he bought 29 items last year. He asked for a bag and was charged Rs 4.50 each. Considering the sale an unfair trade practice, the consumer court asked the shop to refund Rs 9 with 8% interest.[:hn]अहमदाबाद, 14 जून 2020

गुजरात की हाइपरमार्केट डी मार्ट, वैग के पैसे नहीं ले सकती है एसा आदेश उपभोक्ता अदालत ने दीया है। कैरी बैग की बिक्री की वैधता पर सवाल उठाते हुए, उपभोक्ता अदालतों ने राज्य में दो हाइपरमार्केट को बैग की लागत वापस करने का आदेश दिया है। अदालतों ने बैगों की बिक्री को अनुचित व्यापार व्यवहार मानते हुए ग्राहकों के लिए मुआवजे का भी आदेश दिया है। प्लास्टिक पर प्रतिबंध के कारण मुफ्त कैरी बैग उपलब्ध नहीं थे।

इस हफ्ते की शुरुआत में, राजकोट की एक उपभोक्ता अदालत ने अप्रैल 2019 में कैरी बैग पर 6,000 रुपये का मुआवजा देने के लिए राजकोट के कालवाड़ रोड पर डीमार्ट को आदेश दिया था, जिसे जामखंभाळीया के एक वकील संजय अंबालिया को 16 रुपये मिलेंगे। आदेश के अनुसार 7% ब्याज के साथ वापस करना है।

वकील ने कपड़े खरीदे और चूंकि उसके पास बैग नहीं था। इसलिए उसे एक बैग खरीदनी पडी। बाद में उन्होंने जबरन बिक्री के लिए दुकान पर मुकदमा दायर किया। स्टोर ने यह कहते हुए सूट का विरोध किया कि परिसर में साइनबोर्ड में कहा गया है कि ग्राहक अपना बैग ला सकते हैं। कैरी बैग बेचे जाते हैं। ग्राहक को कैरी बैग 16 रुपये में दिया गया था। जबकि इसकी वास्तविक कीमत 20 रुपये थी।

राजकोट जिला उपभोक्ता विवाद निवारण फोरम इस तर्क से संतुष्ट नहीं था। उसने कहा कि बैग को अप्रैल में स्टोर द्वारा 4.35 रुपये प्रति पीस में खरीदा गया था। कर के साथ, कीमत लगभग 5.13 रुपये थी। लेकिन स्टोर ने 300% अधिक शुल्क लिया, जो अनुचित व्यापार व्यवहार है।

इसी तरह के एक मामले में इस साल की शुरुआत में, अमदावाद के रानीम में डीमार्ट जो, गार्डन सिटी में है, एक निवासी रिधम बंसल को मानसिक उत्पीड़न के लिए 1,000 रुपये और कानूनी लागत के लिए 500 रुपये का मुआवजा देने का आदेश दिया गया था। पिछले साल 29 आइटम खरीदने पर उसने दो कैरी बैग के लिए 9 रुपये चार्ज करने का मुकदमा किया था। उसने बैग मांगे और प्रत्येक के लिए 4.50 रुपये का शुल्क लिया गया। इस बिक्री को अनुचित व्यापार व्यवहार करार देते हुए, एक उपभोक्ता अदालत ने दुकान को 8% ब्याज के साथ 9 रुपये वापस करने को कहा।[:]