[:gj]કૃષિ પાકને 33 ટકા નુકસાનીનું વળતર અપાશે પણ તે ખેતરમાં મોલ સુકાયો હોય તો અપાશે કે નહીં તેની મુંઝવણ, 5 પ્રશ્નોનો નો કોઈ જવાબ નથી[:en]33 percent of agricultural crops lost in Gujarat, compensation will be paid for the loss, 5 questions no answer[:hn]कृषि फसलों को 33 प्रतिशत नुकसान के लिए मुआवजा दिया जाएगा, लेकिन भ्क्या खेत सूख गया है, तो इसकी भरपाई की जाएगी? इन 5 सवालों का कोई जवाब नहीं[:]

[:gj]ગુજરાત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 2 સપ્ટેમ્બર 2020એ નિર્ણય લીધો છે કે, ભારે વરસાદને કારણે જે ખેડૂતોને પોતાના ખેતી પાકોનું નૂકશાન થયું છે તેમને રાજ્ય સરકાર SDRFના ધોરણે સહાય ચૂકવાશે. આગામી 15 દિવસોમાં નૂકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે.

કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો, સાંસદો, આગેવાનોએ ચાલુ વર્ષ ખરીફ ઋતુમાં ખેતી પાકોને થયેલા નૂકશાનમાં ખેડૂતોને સહાય રૂપ થવા સરકારમાં રજુઆતો કરીને રૂપાણી પર દબાણ લાવ્યા બાદ નિર્ણય લેવાની ફરજ પડી છે. ખેડૂતોના કહેવાથી નિર્ણય કર્યો નથી.

ખેડૂતોને 33 ટકાથી વધુ નૂકશાન થયું છે તેવા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જે ખેતરોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે તે ખેતરોમાં સર્વે કામગીરી ચાલુ છે. જે ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઉતરી ગયા પછી આવી સરવે કામગીરી શરૂ કરાશે.

વ્યાપક વર્ષાથી આફત સર્જાયેલી છે. કૃષિ મંત્રી રણછોડ ફળદુએ જણાવ્યું હતું કે આ વર્ષે મોસમનો સરેરાશ અંદાજે 125 ટકાથી વરસાદ રાજ્યમાં વરસ્યો છે. 33 ટકા પાકને નુકસાન થયું હશે તો વળતર અપાશે.

સરકાર પાસે આ પ્રશ્નોનો જવાબ નથી

  1. ખેતરોમાં 10થી 30 દિવસ સુધી પાણી ભરાઈ રહેવાથી રાજ્યના 50 ટકા પાકમાં નુકસાન થયું છે, સૂકાઈ ગયો છે. તેને વળતર મળશે?
  2. 50 ટકા બિયારણ નિષ્ફળ ગયું છે તો રૂ.5 હજાર કરોડનું બિયારણમાં રાહત આપશે?
  3. ખાતર, દવા, મજૂરી, સિંચાઈ, વીજળીનું રૂ.10થી 15 હજાર કરોડનું નુકસાન થયું છે, તેનું વળતર 20 લાખ ખેડૂત ખાતેદારને આપશે ?
  4. નર્મદાનું પાણી 18 લાખ હેક્ટરમાં આપીને ખેડૂતોને પાણીનું વળતર આપશે ?
  5. 33 ટકા નુકસાન એટલે કયું નુકસાન ? પૂર, પાણી કે ખેતર ધોવાણનું નુકસાન ?

[:en]Gandhinagar, 2 September 2020

In the Gujarat State Cabinet meeting on September 2, 2020, it has been decided that farmers who have lost their crops due to heavy rains will be provided assistance by the state government on the basis of SDRF. The damage survey will be completed in the next 15 days.

Congress and BJP MLAs, MPs, leaders have been forced to take a decision after pressurizing Rupani by representing the government to help farmers in the loss of crops in the Kharif season this year. Decided not because of farmers.

Assistance will be paid to farmers with more than 33 percent loss. Survey work is going on in the fields where the rain water has returned. The survey work will be started after the water is released in the fields which are still full of water.

Agriculture Minister Ranchod Faldu said that the state received 125 per cent rainfall on average this year. 33% will be compensated for crop failure.

Government does not have answers to these questions

  1. Waterlogging in the fields for 10 to 30 days has dried up 50 percent of the state’s crops. Will farmers be reimbursed?
  2. If 50% of the seeds have failed, will it provide relief in the amount of Rs 5,000 crore?
  3. Fertilizer, medicine, labor, irrigation, electricity have caused a loss of Rs.10 to 15 thousand crores, will 20 lakh farmers give compensation to the land holder?
  4. Will Narmada water be given to farmers in 18 lakh hectares?
  5. What is the 33% loss? Damage from floods, water or farm erosion?

[:hn]गांधीनगर, 2 सितंबर 2020

2 सितंबर, 2020 को गुजरात राज्य मंत्रिमंडल की बैठक में, यह निर्णय लिया गया है कि जिन किसानों ने भारी बारिश के कारण अपनी फसल खो दी है, उन्हें राज्य सरकार द्वारा एसडीआरएफ के आधार पर सहायता प्रदान की जाएगी। क्षति का सर्वेक्षण अगले 15 दिनों में पूरा हो जाएगा।

कांग्रेस और भाजपा के विधायकों, सांसदों, नेताओं को इस साल खरीफ सीजन में किसानों को फसलों के नुकसान में किसानों की मदद करने के लिए सरकार को प्रतिनिधित्व देकर रूपानी पर दबाव बनाने के बाद फैसला लेने के लिए मजबूर होना पड़ा है। किसानों की वजह से फैसला नहीं किया।

33 प्रतिशत से अधिक नुकसान वाले किसानों को सहायता का भुगतान किया जाएगा। जिन खेतों में बारिश का पानी फिर गया है, वहां सर्वे का काम चल रहा है। जिन खेतों में अभी भी पानी भरा हुआ है, वहां पानी निकल जाने के बाद सर्वेक्षण कार्य शुरू किया जाएगा।

आपदा वर्षासे उग्र रही है। कृषि मंत्री रणछोड़ फलदू ने कहा कि राज्य में इस साल औसतन 125 फीसदी बारिश हुई है। 33% फसल खराब होने पर मुआवजा दिया जाएगा।

सरकार के पास इन सवालों के जवाब नहीं हैं

  1. 10 से 30 दिनों के लिए खेतों में जलभराव से राज्य की 50 फीसदी फसलें सूख गई हैं। क्या उसकी प्रतिपूर्ति की जाएगी
  2. यदि 50% बीज विफल हो गए हैं, तो क्या यह 5,000 करोड़ रुपये की राशि में राहत प्रदान करेगा?
  3. उर्वरक, दवा, श्रम, सिंचाई, बिजली से 10 से 15 हजार करोड़ रुपये का नुकसान हुआ है, क्या 20 लाख किसान खाताधारक को मुआवजा देंगे?
  4. क्या 18 लाख हेक्टेयर में किसानों को दिया जाएगा नर्मदा का पानी?
  5. 33% नुकसान क्या है? बाढ़, पानी या खेत के कटाव से नुकसान?

[:]