[:gj]કાશ્મિરી રેડ એપલ બોરની નવીસવી ખેતીમાં અઢળક કમાણી, મોટા શહેરોમાં ભારે માંગ  [:en]Kashmiri red plum cultivation, demand in Gujarats’s big cities[:hn]कश्मीरी लाल बेर की खेती,  बड़े शहरों में मांग[:]

[:gj]ગાંધીનગર, 17 ઓક્ટોબર 2020
બજારમાં અનેક પ્રકારના બોર મળે છે. પણ રેડ એપલ બોરની માંગ સૌથી વધું છે. તેની સ્વાદ અને ગુણ સફરજન જેવા છે. એક ઝાડમાં 60-100 કિલો સુધી બોર આવતાં થાય છે. ખેડૂતોને 10 કિલોના 300-350 રૂપિયા આવે છે. અમદાવાદ, સુરત, દિલ્હીમાં માંગ સારી છે. આ બોરડીનું વધારે ધ્યાન રાખવું પડતું નથી. દવાનો ખર્ચ ઓછો છે. બોર દેખાવમાં સફરજન જેવું લાગે છે. લાલ રંગ, આકાર, સુગંધ, સ્વાદ, મીઠાશ, કદ 70-80 ગ્રામ, ગુણ સફરજન જેવા છે. ગુજરાતમાં એક હેક્ટરે 8 લાખનું વેચાણ થઈ શકે છે. દેશમાં 25 હજાર હેક્ટર અને ગુજરાતમાં 1900 હેક્ટરમાં 40 પ્રકારના બોરના બગીચા હોવાનું અનુમાન છે. જેમાં રેડ એપલ બોરની શરૂઆત હવે થઈ છે. તેથી ઓછો વિસ્તાર છે.

ઉનામાં વાવેતર
જૂનાગઢ ઉનામાં ખાપટ ગામના ખેડૂત નીતિન માલવીયાએ 53 વીઘામાં 6500 બોરના રોપા વાવેલા હતા. પહેલા વર્ષથી જ બોર મળવાના શરૂ થઈ ગયા હતા. ત્રીજા વર્ષે સારો પાક ઉતરેલો હતો. 3.90 લાખ કિલો બોર થયા હતા. ગરમ ઋતુમાં થઈ શકે છે. કાંટા હોય છે. બંગાળ, બુંદેલ ખંડ, રાજસ્થાનમાં પણ હવે ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં 2013થી કેટલાંક ખેડૂતોએ ખેતી શરૂ કરી હતી.

હાઈબ્રિડ એપલ બોર
થાઈ એપલ બેરથી બે ગણો ભાવ આવે છે. હાઈ લેબ ટેકનીક અનુવંશિક બાયો પ્લાન્ટ સિસ્ટમ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે. એક એકરમાં 450 રોપા લાગે છે. પહેલા વર્ષથી 10 કિલો બીજા વર્ષે 50 કિલો અને ત્રીજા વર્ષે 100 કિલો આપે છે. 35થી 50 રૂપિયા ભાવ મળી રહે છે.  50 વર્ષ સુધી તે ટકી રહે છે. 7થી 15 ફૂટ ઉંચાઈ રહે છે.

આંતર પાક
50 ડિગ્રી તાપમાન સુધી થઈ શકે છે. બગીચામાં વચ્ચે વટાણા, મરચાં, મેથી, મગ જેવા પાક લઈ શકાય છે. દુષ્કળને જીલી લે છે.

તત્વો
એંટી ઓક્સિડેન્ટ્સનો ખજાનો છે. કેન્સરના કોષોને વધતા અટકાવે છે. વજન ઘટાડવા માટે કામના છે કારણ કે તેમાં કેલેરી હોતી નથી.  વિટામિન સી, વિટામિન એ અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.  યકૃતની સમસ્યાઓ હલ કરવા માટે પણ તે ફાયદાકારક વિકલ્પ છે. ત્વચા ઘણા સમય સુધી ચમકતી રહે છે. તેમાં એન્ટી એજિંગ એજન્ટ પણ જોવા મળે છે. કબજિયાતમાં ફાયદો કરે છે. પાચનમાં સુધારો કરે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. તે દાંત અને હાડકાઓને મજબૂત બનાવે છે.

પશુચારો
તેના પાંદડા પ્રોટીનથી ભરપૂર છે તેથી પશુચારા માટે સારા છે. બકરીઓ સારી રીતે નીચે પડેલા પાન ખાય છે.

40 જાતના બોર
ભારતમાં 350 પ્રકારના બોર છે. ગુજરાતમાં 40 પ્રકારના બોર જોવા મળે છે. જંગલી બોર પણ છે. ખેતરના શેઢે થતાં બોર હવે ઓછા થઈ ગયા છે. ચણી બોરથી બોરની ખેતી શરૂ થાય છે. ભારતમાં ખેજડી, ગુંડા, પીલુ અને કચરાની પ્રજાતિઓ વિકસાવવામાં આવી હતી. ભારતના બોરની ખેતી આફ્રિકા, ઇઝરાઇલ, લેટિન અમેરિકામાં ગઈ છે.[:en]Gandhinagar, 17 October 2020

There are 40 types of plum available in Gujarat market. But Kashmiri red apple plum is in high demand. Its taste and qualities are like apples. Plum production up to 60-100 kg is found in a tree. Farmers get 10 kg 300 to 450 rupees. Demand is good in Ahmedabad, Surat, Delhi. Farming does not require much attention.  Red color, shape, aroma, taste, sweetness, weight are 70-80 grams. Gujarat can sell Rs 8 lakh per hectare, it is estimated that there are 25 thousand hectares of plum in the country and 1900 hectares in Gujarat. In which now the cultivation of red apple plum has started. Hence there is less area.

Planted in Una

Farmer Nitin Malviya of Khapat village of Una, Junagadh, planted 6500 plum plants in 53 bighas. Plum started being found from the first year itself. There was a good harvest in the third year. 3.90 lakh kg. Can occur in hot weather. Grown in Bengal, Bundelkhand, Rajasthan as well. In Maharashtra, some farmers started farming in 2013.

Hybrid Apple Plum

Hybrid yield is. The Thai berry costs twice as much. It is manufactured by High Lab Technique Genetic Bio Plant System. It takes 450 sowing per acre. A plant gives 10 kg from the first year, 50 kg in the second year and 100 kg in the third year. Prices range from Rs 35 to Rs 50. It lasts for 50 years. Remains 7 to 15 feet high.

Inter Pak Intercrop

Kashmiri red apple can have temperatures up to 50 degrees. Crops like peas, peppers, fenugreek, mugs can be grown in the garden.

The elements

There is a treasure trove of antioxidants. Prevents cancer cells from growing. It works for weight loss because it does not contain calories. Vitamin C, vitamin A and potassium are found in sufficient quantity in it. Works to improve the immune system. It is also a beneficial option to solve liver problems. The skin glows for a long time. It also contains anti-aging agents. Beneficial in constipation. Improves digestion. Adequate amounts of calcium and phosphorus are found. It makes teeth and bones strong.

Animal feed

Its leaves are rich in protein and are therefore good for livestock. Goats eat well-laid leaves.

40 species of plum

There are 350 types of plum in India. There are 40 types of plum in Gujarat. There is also a lot of ber in the forests of Barda. Plum cultivation started with gram plum. Khejdi, Gunda, Peelu and Garbage species were developed in India. India’s plum cultivation has gone to Africa, Israel, Latin America. The traders of Gujarat took away in South Africa.[:hn]गांधीनगर, 17 अक्तुबर 2020

गुजरात की बाजार में 40 तरह के बेर उपलब्ध हैं। लेकिन कश्मीरी लाल सेब बेर की मांग सबसे ज्यादा है। इसका स्वाद और गुण सेब की तरह हैं। एक पेड़ में 60-100 किलोग्राम तक बेर का उत्पादन मिलता है। किसानों को 10 किलो 300 से 450 रुपये मिलते हैं। अहमदाबाद, सूरत, दिल्ली में मांग अच्छी है। खेंतो में ज्यादा ध्यान देने की आवश्यकता नहीं रहती है। दवा की लागत कम है। दिखने में बेर सेब जैसा है। लाल रंग, आकृति, सुगंध, स्वाद, मिठास, वजन 70-80 ग्राम हैं। गुजरात में प्रति हेक्टेयर रू.8 लाख बेच सकते हैं, यह अनुमान है कि देश में 25 हजार हेक्टेयर में बेर के बगीचे हैं और गुजरात में 1900 हेक्टेयर हैं। जिसमें अब रेड एप्पल बेर की खेती शुरू हो गई है। इसलिए कम क्षेत्र है।

ऊना में लगाया गया

जूनागढ़ के ऊना के खापट गांव के किसान नितिन मालवीय ने 53 बिघा में 6500 बेर के पौधे लगाए थे। पहले साल से ही बेर मिलना शुरू हो गए। तीसरे वर्ष अच्छी फसल हुई। 3.90 लाख किलो थे। गर्म मौसम में हो सकता है। कांटे कम हैं। अब बंगाल, बुंदेलखंड, राजस्थान में भी उगाया जाता है। महाराष्ट्र में, कुछ किसानों ने 2013 में खेती शुरू की।

हाइब्रिड एप्पल बेर

हाईब्रीड पैदावार है। थाई बेर से लागत दोगुनी होती है। यह हाई लैब टेक्नीक जेनेटिक बायो प्लांट सिस्टम द्वारा निर्मित है। यह प्रति एकड़ 450 रोपाई लेता है। एक पौधा, पहले साल से 10 किलो, दूसरे साल में 50 किलो और तीसरे साल में 100 किलो देती है। कीमतें 35 रुपये से लेकर 50 रुपये तक हैं। यह 50 वर्षों तक रहता है। 7 से 15 फीट ऊँचा रहता है।

आंतर पाक Intercrop

कश्मीरि रेड एपल 50 डिग्री के तापमान तक हो सकता है। बगीचे में मटर, मिर्च, मेथी, मग जैसी फसलें उगाई जा सकती हैं।

तत्वों

एंटीऑक्सिडेंट का खजाना है। कैंसर की कोशिकाओं को बढ़ने से रोकता है। यह वजन घटाने के लिए काम करता है क्योंकि इसमें कैलोरी नहीं होती है। इसमें विटामिन सी, विटामिन ए और पोटैशियम पर्याप्त मात्रा में पाया जाता है। प्रतिरक्षा प्रणाली में सुधार के लिए काम करता है। यह लीवर की समस्याओं के समाधान के लिए भी एक लाभकारी विकल्प है। त्वचा लंबे समय तक दमकती रहती है। इसमें एंटी-एजिंग एजेंट भी होते हैं। कब्ज में लाभकारी। पाचन में सुधार करता है। कैल्शियम और फास्फोरस की पर्याप्त मात्रा पाई जाती है। यह दांतों और हड्डियों को मजबूत बनाता है।

पशु चारा

इसके पत्ते प्रोटीन से भरपूर होते हैं इसलिए पशुधन के लिए अच्छे होते हैं। बकरियाँ अच्छी तरह से बिछी हुई पत्तियाँ खाती हैं।

बेर की 40 प्रजातियां

भारत में 350 प्रकार के बेर हैं। गुजरात में 40 प्रकार के बेर हैं। बरडा के जंगलो में काफी बेर भी है। बेर की खेती चनी बेर से शुरू हुंई थी। भारत में खेजड़ी, गुंडा, पीलू और कचरा प्रजातियाँ विकसित की गईं। भारत की बेर की खेती अफ्रीका, इज़राइल, लैटिन अमेरिका में गई है। गुजरात के व्यापारी साउथ अफ्रीका में वेर ले गये थे।[:]