[:gj]મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર બનાવવા આપી દેવાયો[:en]Modi’s world class GIFT City project failed, private people allowed to houses[:hn]मोदी की विश्वस्तरीय गिफ्ट सिटी परियोजना विफल रही और निजी लोगों को घर बनाने की अनुमति दी गई[:]

[:gj]Modi’s world class GIFT City project failed and private people were allowed to build houses

ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની કે એકમ ધરાવતા સંચાલક અને તેના કર્મચારીઓ જ રહેઠાણના આવાસ મેળવવા હક્કદાર હતા. નરેન્દ્ર મોદીનો લીફ્ટ સિટી પ્રોજેક્ટ આર્થિક કંપનીઓને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો હોવાથી હવે ઓફિસોના સ્થાને ઘર બનાવવાની છૂટ ખાનગી લોકોને આપવી પડી છે. આમ મોદીનો આ પ્રોજેક્ટ 2007થી ચાલે છે. છતાં સફળ થયો નથી. તેથી ભાજપના મળતીયા બિલ્ડરો હવે અહીં ઘર બનાવવા ઘુસણખોરી કરશે.

ગિફ્ટ સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા નિયમો લાગુ કર્યા પછી ગુજરાત અને દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી ડેવલપર્સે તેમની સ્કીમો લોંચ કરી છે જેમાં મુંબઇની શોભા ડેવલપર્સ અને સંગાથ મુખ્ય છે. આ ઉપરાંત હવે ત્રણ બીજી ફર્મ તરફથી વિશાળ જગ્યા એક્વાયર કરવામાં આવી છે. આવાસના નિર્માણ માટે કુલ છ ડેવલપર્સને 33 લાખ ચોરસફુટ જગ્યા આપવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં નીલા સ્પેસ લિમિટેડ એ ત્રણ ડેવલપર્સમાં સૌથી મોટી કંપની છે કે જેણે 5128 ચોરસમીટરમાં 5.4 લાખ ચોરસફૂટ નિર્મિત ક્ષેત્રને વિકસિત કરશે. એવી જ રીતે કાવ્યારત્ન ગ્રુપ જો પહેલાથી જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હાઉસિંગ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે તેણે કેમ્પસમાં 5 લાખ ચોરસફૂટ જગ્યા આવાસ બનાવવા માટે ગ્રહણ કરી છે.

અમદાવાદ સ્થિત સેવી ગ્રુપ અને એટીએસ ગ્રુપ બન્ને ભેગા મળીને ગિફ્ટ સિટીમાં 2.2 લાખ ચોરસફૂટ જગ્યામાં આવાસ વિકસિત કરે છે. આ જોઇન્ટ વેન્ચર કંપનીએ ગિફ્ટ સિટીમાં એક કોમર્શિયલ ટાવર પહેલાં જ વિકસિત કર્યો છે અને હવે રેસિડેન્સિયલ સ્કીમ બનાવી રહ્યું છે.[:en]Gandhinagar, 30 July 2021
Three companies have decided to build houses on 12.26 lakh square feet of land in Gujarat International Finance Tec City (GIFT). Previously, only the manager of a financial company or entity and its employees were entitled to accommodation in the form of a gift. Since Narendra Modi’s Lift City project failed to attract financial companies, private individuals have now been allowed to build houses instead of offices. In this way Modi’s project is going on since 2007. Although not successful. That’s why BJP’s ally builders will now infiltrate to build houses here.

Sources in GIFT City said that after the implementation of the new rules, developers from Gujarat and various metro cities of the country have started their plans, with Mumbai-based Shobha Developers and Sangat being the leaders. Apart from this, large space has now been acquired from three other firms. A total of 33 lakh sq. ft. space has been allotted to the six developers for housing construction.

Blue Space Limited is the largest of the three developers in GIFT City which will develop an area of ​​5.4 lakh sq ft across 5128 sq mts. Similarly, if the Kavyaratna group is already building a housing project in Gandhinagar’s GIFT City, it has taken over 5 lakh square feet of space in the premises to build the housing.

Ahmedabad-based Sevi Group and ATS Group are jointly developing housing in GIFT City in an area of ​​2.2 lakh square feet. The JV company has already developed a commercial tower in GIFT City and is now planning a residential scheme.[:hn]गांधीनगर, 30 जुलाई 2021
तीन कंपनियों ने गुजरात इंटरनेशनल फाइनेंस टेक सिटी (गिफ्ट) में 12.26 लाख वर्ग फुट जमीन पर मकान बनाने का फैसला किया है। पहले, केवल वित्तीय कंपनी या इकाई के प्रबंधक और उसके कर्मचारी उपहार के रूप में आवास के हकदार थे। चूंकि नरेंद्र मोदी की लिफ्ट सिटी परियोजना वित्तीय कंपनियों को आकर्षित करने में विफल रही, निजी व्यक्तियों को अब कार्यालयों के बजाय घर बनाने की अनुमति दी गई है। इस तरह मोदी का प्रोजेक्ट 2007 से चल रहा है। हालांकि सफल नहीं है। इसलिए बीजेपी के सहयोगी बिल्डर अब यहां घर बनाने के लिए घुसपैठ करेंगे.

गिफ्ट सिटी के सूत्रों ने कहा कि नए नियमों के लागू होने के बाद, गुजरात और देश के विभिन्न मेट्रो शहरों के डेवलपर्स ने अपनी योजनाएं शुरू की हैं, जिसमें मुंबई स्थित शोभा डेवलपर्स और संगत अग्रणी हैं। इसके अलावा अब तीन अन्य फर्मों से बड़ी जगह का अधिग्रहण किया गया है। छह विकासकर्ताओं को आवास निर्माण के लिए कुल 33 लाख वर्ग फुट जगह आवंटित की गई है।

ब्लू स्पेस लिमिटेड गिफ्ट सिटी में तीन डेवलपर्स में सबसे बड़ा है जो 5128 वर्ग मीटर में 5.4 लाख वर्ग फुट के क्षेत्र का विकास करेगा। इसी तरह, अगर काव्यारत्न समूह गांधीनगर के गिफ्ट सिटी में पहले से ही एक आवास परियोजना का निर्माण कर रहा है, तो उसने आवास बनाने के लिए परिसर में 5 लाख वर्ग फुट से अधिक जगह ले ली है।

अहमदाबाद स्थित सेवी ग्रुप और एटीएस ग्रुप संयुक्त रूप से गिफ्ट सिटी में 2.2 लाख वर्ग फुट जगह में आवास विकसित कर रहे हैं। ज्वाइंट वेंचर कंपनी ने गिफ्ट सिटी में पहले ही एक कमर्शियल टावर विकसित कर लिया है और अब एक रेजिडेंशियल स्कीम बना रही है।[:]