[:gj]1 લાખ આદિવાસીઓને 13 એકર ખેતીની જમીન જંગલમાં સરકારે આપી, બીજા કેટલાંકને આજે અપાઈ[:en]One lakh tribals were given 13 lakh acres of agricultural land in the forest by the government, some others today[:hn]एक लाख आदिवासियों को सरकार द्वारा जंगल में 13 लाख एकड़ कृषि भूमि दी गई, कुछ अन्य को आज[:]

[:gj]18 જુલાઈ 2020

વનસંપદા, વનો અને વન્ય પ્રાણીસૃષ્ટિ વનબંધુઓના યોગદાનને કારણે જ સુરક્ષિત રહ્યા છે તેવો સ્પષ્ટતા વ્યકત કર્યો છે. વનોના જતન કર્યા છે. વર્ષોથી જમીન ખેડાણ કરતા આવા વન બાંધવોને જંગલ જમીનના માલિક બનાવે છે.

વલસાડ જિલ્લાના દુર્ગમ વનબંધુ વિસ્તારો કપરાડા, ધરમપૂર અને ઉમરગામના ૧૧૪૭ વન બંધુઓને ર૯૯ હેકટર વન જમીન ફાળવણીના મંજૂરી પત્રો તથા ૮૦૦૦ વનબાંધવોને અધિકારપત્રો-સનદનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.

અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે. આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવા અન્વયે ૧૧.૬૦ લાખ એકર જમીન મંજૂર કરવામાં આવી છે.

PESA એકટ અન્વયે ગૌણ ખનિજ અને ગૌણ વન પેદાશના હક્કો પણ વનવાસીઓને આપીને રાજ્ય સરકારે સ્થાનિક વિકાસ માટે નવું બળ પુરૂં પાડયું છે.

આદિજાતિ બાળકોના શિક્ષણ માટે શાળા, કોલેજો, રસ્તા, પાણી, વીજળી વગેરે પાયારૂપ સુવિધાઓ માટે ૧ લાખ કરોડ જેટલી રકમ વનબંધુ કલ્યાણ પેકેજમાં સરકારે ફાળવેલી છે. આદિવાસી-વનબંધુ ક્ષેત્રોમાં મેડીકલ કોલેજો શરૂ કરી છે તેની પણ વિગતો આપી હતી.

કોંગ્રેસ સરકારે ગુજરાતના આદિવાસીઓને મોટી જમીનના અધિકાર તેમજ રસ્તા, પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ મોટા પ્રમાણમાં આપી છે.

૧૪ આદિજાતિ જિલ્લા અને ૫૩ તાલુકાના ૪૦૦૦થી વધુ ગામોમાં વસવાટ કરતા ૯૦ લાખથી વધુ આદિવાસી ભાઇ-બહેનોને ગુજરાત  સરકારે પેસા એક્ટ અંતર્ગત વિશેષ અધિકાર આપ્યા છે. આ જ પ્રકારે રૂપિયા ૩૫૦ કરોડના ખર્ચે બિરસા મુંડા યુનિવર્સિટીની રાજપીપળા ખાતે સ્થાપના કરી છે. તેનુ કામ ચાલી રહ્યું છે. આદિવાસી સમાજમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવાનો કાયદો બનાવાયો છે.[:en]He clarified that it is due to the contribution of forest dwellers that forest resources, forests and wildlife have been protected. Forests are protected. The forest makers who have been cultivating the land for years are the owners of the forest land.
Approval letter for the allocation of 24 hectares of forest land to 114 forest brothers of Kaprada, Dharampur and Umargam remote forest areas of Valsad district and 4000 forest brothers were distributed digitally to 4000 forest brothers through Power of Attorney-Conference.
The state government has so far approved 21,600 individual and 354 collective claims in 17 districts of the tribal belt from Ambaji to Umargam. In these claims, the forest brothers have been given 1.50 acres of land. According to the collective claim, 11.50 lakh acres of land have been approved.
The state government has also given a new impetus to local development by giving forest dwellers rights to minor minerals and by-products under PESA Act.
The government has allocated Rs 1 lakh crore in the Vanbandhu welfare package for basic facilities such as schools, colleges, roads, water, electricity etc. for the education of tribal children. He also gave details of medical colleges being started in tribal-forest areas.
The Congress government has given the tribals of Gujarat the right to land as well as basic facilities like roads, water, education.
The Gujarat government has given special rights under the PESA Act to over 20 lakh tribal brothers and sisters living in more than 3000 villages in 12 tribal districts and 3 taluks. Similarly, Birsa Munda University has been established at Rajpipla at a cost of Rs 50 crore. His work is going on In tribal society, a law has been made to verify the caste certificate.[:hn]उन्होंने स्पष्ट किया कि वनवासियों के योगदान के कारण ही वन संसाधनों, वनों और वन्यजीवों की रक्षा हुई है। वन संरक्षित हैं। ऐसे वन निर्माता जो वर्षों से जमीन पर खेती कर रहे हैं, वे वन भूमि के मालिक हैं।
वलसाड जिले के कपराडा, धरमपुर और उमरगाम दूरस्थ वन क्षेत्रों के 114 वन भाइयों को 24 हेक्टेयर वन भूमि के आवंटन के लिए स्वीकृति पत्र और 4000 वन भाइयों को पावर ऑफ अटॉर्नी-सम्मेलन के माध्यम से 4000 वन भाइयों को डिजिटल रूप से 18 जूलाई 2020  वितरित किया गया।
राज्य सरकार ने अब तक अंबाजी से उमरगाम तक के आदिवासी बेल्ट के 17 जिलों में 21,600 व्यक्तिगत और 354 सामूहिक दावों को मंजूरी दी है। इन दावों में, वन भाइयों को 1.50 लाख एकड़ जमीन दी गई है। सामूहिक दावे के अनुसार, 11.50 लाख एकड़ भूमि को मंजूरी दी गई है।
राज्य सरकार ने भी वनवासियों को पेसा अधिनियम के तहत वनवासियों को गौण खनिजों और उप-उत्पादों के अधिकार देकर स्थानीय विकास को एक नई गति दी है।
सरकार ने आदिवासी बच्चों की शिक्षा के लिए बुनियादी सुविधाओं जैसे स्कूल, कॉलेज, सड़क, पानी, बिजली आदि के लिए वनबंधु कल्याण पैकेज में 1 लाख करोड़ रुपये आवंटित किए हैं। उन्होंने आदिवासी-वन क्षेत्रों में शुरू किए जा रहे मेडिकल कॉलेजों का विवरण भी दिया।
कांग्रेस सरकार ने गुजरात के आदिवासियों को भूमि के अधिकार के साथ-साथ सड़क, पानी, शिक्षा जैसी बुनियादी सुविधाएं भी दी हैं।
गुजरात सरकार ने 12 आदिवासी जिलों और 3 तालुका में 3000 से अधिक गांवों में रहने वाले 20 लाख से अधिक आदिवासी भाइयों और बहनों को पेसा अधिनियम के तहत विशेष अधिकार दिए हैं। इसी तरह, बिरसा मुंडा विश्वविद्यालय की स्थापना राजपीपला में 50 करोड़ रुपये की लागत से की गई है। उसका काम चल रहा है। आदिवासी समाज में, जाति प्रमाण पत्र को सत्यापित करने के लिए एक कानून बनाया गया है।[:]