[:gj]લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી અસર [:en]Similar effect of climate change on Dussehri of Lucknow and Kesar mango of Junagadh-Amreli[:hn]लखनऊ के दशहरी और जूनागढ़-अमरेली की केसर आम पर जलवायु परिवर्तन का समान प्रभाव[:]

[:gj]ગાંધીનગર, 2 જૂલાઈ 2021

હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદના કારણે 10 લાખ ટન ઉત્પાદન થયું હોવાની શક્યતા છે.

તાલાલાની કેસર કેરીની બજાર 3 દિવસ વહેલી 8 જૂન 2021માં બંધ થઈ ગઈ હતી. છેલ્લાં દિવસે કેરીની આવક 4040 બોક્સની થઇ હતી. રૂ.290થી 725ના ભાવથી વેચાણ કરવામાં આવ્યું હતુ. 10 કિલો વજનની 5.85 લાખ પેટીની આવક થઈ હતી.

વાવાઝોડાંને કારણે કેરીનો ફાલ મોટાંપાયે ખરી જતા ખેડૂતોને કેરીનું 15 ટકા ઓછું ઉત્પાદન મળ્યું હતું. હવામાનના સતત બદલાવને કારણે મે અને જૂન મહિનામાં ઘણી વખત વરસાદ પડવાનું શરૂ થયું છે. અતિશય વરસાદને કારણે ફળો પાકવાનું શરૂ કરે છે. પરંતુ તેની ગુણવત્તાને અસર થાય છે. 35 લાખ આંબા પર કેસર કેરી ઝાકળ અને ઠંડીની અસરના કારણે ઓછી આવવાની ધારણા હતી.

1.66 લાખ હેક્ટરમાં કેરીના બગીચા છે જેમાં વાવાઝોડાના કારણે 15થી 20 ટકા બગીચા સાફ થઈ ગયા છે. વલસાડી આફુસ સહિત તમામ પ્રકારની કેરીનું કુલ ઉત્પાદન 13 લાખ ટન થવાની ધારણા હતી. પણ તેમાં 25થી 30 ટકાનું નુકસાન થતાં 10 લાખ ટન કુલ કેરી પાકી હોવાની ધારણા કૃષિ વિભાગના પૂર્વ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

કેરીનો ભાવ ઉંચો રહેતા આરંભ જ તેજી સાથે થયો હતો. વાવાઝોડાંએ આંબાના બગીચા સહિત ખેત ઉત્પાદનનોની ખાનાખરાબી પણ ભોગવી છે. વાવાઝોડાં પછી કેરીના ભાવ પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. આરંભમાં ખરેલી કેરી પાણીના મૂલે વેંચી દેવી પડી હતી. એ પછી પણ સારી કેરીના ભાવ વધ્યા ન હતા.

ખેડૂતોને 2020માં વર્ષે સરેરાશ બોક્સ દીઠ રુ. 345નો ભાવ મળ્યો હતો. આ વર્ષે 2021માં રુ. 355 મળ્યા હતા. ફાયદો ધોવાઇ ગયો છે.

હવામાન પરિવર્તનના કારણે  લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને અસર કરી હતી. કેસર તાલાલાની અને દશેરી માલિહાબાદની વિશ્વભરમાં પ્રખ્યાત છે. દશેરી અને કેસર તેના સ્વાદ અને રંગ માટે વિશ્વ પ્રખ્યાત છે. મે-જૂનમાં ગરમીની લહેરથી કેરી પાકે છે. આ જ કારણ છે કે જૂનાગઢની આસપાસ કેસર અને લખનૌની આજુબાજુમાં દશેરીની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે.

છેલ્લા એક દાયકાથી હવામાન બદલાવાનું શરૂ થયું છે. મે અને જૂનમાં પણ ઘણી વખત વરસાદ પડ્યો હતો. છેલ્લા 2 વર્ષથી જોવા મળી રહ્યું છે કે જૂન મહિનામાં વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ વધારે હતું. ખેતરોમાં પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હતું.

સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારો અને વધુ વરસાદવાળા સ્થળોએ કેરીની ગુણવત્તા સારી હોતી નથી. કેરી પર અનેક વરસાદ વરસાદ કેરીની ગુણવત્તા માટે યોગ્ય નથી.

વધુ વરસાદને લીધે, ફળમાં મીઠાશ લગભગ 30-40% જેટલી ઓછી થાય છે. ફળ દેખાવમાં રસદાર હોય છે પણ મીઠાશનો અભાવ હોય છે. દશેરી ઓછા વરસાદને પસંદ કરે છે. વરસાદ વારંવાર આવે ત્યારે સમસ્યાઓ થવા માંડે છે.

વરસાદના કારણે ફળ ઉતારી લીધા પછી તરત જ સડવાનું શરૂ થાય છે. તેથી તે લાંબા સમય સુધી રાખી શકાતા નથી. ઉનાળાની ઋતુમાં તૈયાર કરેલા ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. દેખાવમાં વધુ રંગીન હોય છે અને ઉતાર્યા પછી લાંબા સમય સુધી રાખી શકાય છે.

ગોટલી નજીક સડો થવાની સમસ્યા થોડી વધુ જોવા મળી છે. આ વર્ષે અસામાન્ય હવામાનને લીધે વહેલા ફળ આપવાનું શરૂ કરી દીધું હતું. ગુણવત્તામાં ઘટાડો થયો છે. અસામાન્ય વરસાદના કારણે કેરીનો પાક વહેલો પુરો થયો હતો. વધુ પડતા ભેજથી બગીચામાં ફળ માખીની સંખ્યામાં વધારો થયો હતો. ઉપરથી સારા દેખાતા ફળોની અંદર કાચા રહેતા હતા.[:en]Gandhinagar, 2 July 2021

Kesar mango of Gujarat and Dussehri mangoes of Lucknow have been badly damaged due to climate change. Both these mangoes are world famous for their colour, texture and taste. Both Keri have suffered heavy losses this year due to climate change. Both the mango crops are in trouble. The production of all types of mangoes in Gujarat was estimated to be 13 lakh tonnes, but it is likely that due to storm and rain, one million tonnes of mangoes would have been produced.

The kesar mango market of Talala in Junagadh closed 3 days ago on 8 June 2021. Carry’s last day revenue was 4040 boxes. It was sold for Rs 290 to Rs 725. 5.85 lakh boxes weighing 10 kg were collected.

The storm caused heavy damage to the mango crop and 15 per cent of the mango production in Talala Bazar was reduced. Due to the continuous change in weather, it has started raining several times in the months of May and June. Due to heavy rains the fruits start ripening. But its quality is affected. Due to the effect of dew and cold, the stomachs of 3.5 million saffron mangoes were expected to decrease.

There are mango orchards in 1.66 lakh hectares, out of which 15 to 20 percent orchards have been cleared by the storm. The total production of all types of mangoes including Valsadi afus was expected to be 1.3 million tonnes. However, a former agriculture department official has estimated that one million tonnes of mango is likely to be produced with a loss of 25-30 per cent.

The price of the carry began to rise rapidly. Storm – Baris has also damaged agricultural produce including mango orchards. Mango prices have also declined after the storm. Initially, mangoes were sold due to waterlogging. Even after this, the good prices of mangoes did not increase.

Farmers get an average of Rs. 345 found. This year in 2021 Rs. 355 were found. The advantage fades away.

Climate change affected Dussehra in Lucknow and Kesar mangoes in Junagadh-Amreli. Kesar Talalani and Dussehra Malihabad are world famous. Dussehra and Kesar are world famous for their taste and colour. Mangoes ripen in May-June due to heat wave. This is the reason why the quality of Dussehra is the best around Junagadh and Lucknow.

The weather has started to change in the last decade. It rained several times in May and June as well. It has been raining since last 2 years. Not only this, the rain was also very heavy. The fields were flooded and the humidity was high.

The quality of mango is generally not good in coastal areas and places with high rainfall. Many mango showers are not suitable for the quality of rain mangoes.

Due to excessive rainfall, the sweetness of fruits decreases by about 30-40%. The fruits are juicy in appearance but lack sweetness. Dussehra likes less rain. When it rains again and again, it becomes a problem.

Due to rain, the fruits start rotting as soon as they are plucked. So they cannot be kept for long. Fruits made in the summer season are delicious to eat. They are more colorful in appearance and can be kept for a long time after unloading.

The problem of rot has been found to be a little more. Due to the unusual weather, the fruits started bearing early this year. Quality has decreased. Due to abnormal rains, the mango crop ripened early. The excessive moisture increased the number of fruit flies in the garden. The fruit that looked good from above remained unripe inside.[:hn]गांधीनगर, 2 जुलाई 2021

जलवायु परिवर्तन के कारण केसर आम और लखनऊ के दशहरी आमों को बुरी तरह नुकसान पहुंचा है। ये दोनों आम अपने रंग, बनावट और स्वाद के लिए विश्व प्रसिद्ध हैं। दोनों केरी को इस साल जलवायु परिवर्तन के कारण भारी नुकसान हुआ है। आम की दोनों फसलें संकट में आ गई हैं। गुजरात में सभी प्रकार के आमों का उत्पादन 13 लाख टन होने का अनुमान लगाया गया था, लेकिन संभावना है कि तूफान और बारिश के कारण 10 लाख टन आम का उत्पादन हुआ होगा।

जुनागढ के तलाला की केसर आम की मंडी 3 दिन पहले 8 जून 2021 को बंद हो गई। कैरी का पिछले दिन राजस्व 4040 बॉक्स था। इसे 290 रुपये से 725 रुपये के भाव में बेचा गया। 10 किलो वजन के 5.85 लाख बक्से एकत्र किए गए।

तूफान के कारण आम की फसल को भारी नुकसान हुआ और तालाला बाजर में आम का 15 फीसदी कम आई। मौसम में लगातार बदलाव के कारण मई और जून के महीनों में कई बार बारिश शुरू हो गई है। तेज बारिश के कारण फल पकने लगते हैं। लेकिन इसकी गुणवत्ता प्रभावित होती है। ओस और ठंड के असर से 35 लाख केसर आम के पेटो में कमी आने की उम्मीद थी।

1.66 लाख हेक्टेयर में आम के बाग हैं जिनमें से 15 से 20 फीसदी बाग तूफान से साफ हो चुके हैं. वलसाडी एफुस सहित सभी प्रकार के आमों का कुल उत्पादन 13 लाख टन होने की उम्मीद थी। हालांकि, कृषि विभाग के एक पूर्व अधिकारी ने अनुमान लगाया है कि 25 से 30 फीसदी नुकसान के साथ 10 लाख टन आम पैदा होने की संभावना है।

कैरी की कीमत तेजी से बढ़ने लगी थी। तूफान – बारीस ने आम के बागों सहित कृषि उपज को भी नुकसान पहुंचाया है। तूफान के बाद आम की कीमतों में भी गिरावट आई है। प्रारंभ में, आमों को जलभराव के कारण बेचा गया था। इसके बाद भी आम के अच्छे दाम नहीं बढ़े।

किसानों को औसतन रु. 345 पाया गया। इस साल 2021 में रु. 355 पाए गए। फायदा धुल जाता है।

जलवायु परिवर्तन ने लखनऊ के दशहरा और जूनागढ़-अमरेली के केसर आमों को प्रभावित किया। केसर तलालानी और दशहरा मलीहाबाद विश्व प्रसिद्ध हैं। दशहरा और केसर अपने स्वाद और रंग के लिए विश्व प्रसिद्ध हैं। गर्मी की लहर से मई-जून में आम पकते हैं। यही कारण है कि जूनागढ़ और लखनऊ के आसपास दशहरे की गुणवत्ता सबसे अच्छी होती है।

पिछले एक दशक में मौसम ने बदलना शुरू कर दिया है। मई और जून में भी कई बार बारिश हुई। पिछले 2 साल से बारिश हो रही है। इतना ही नहीं बारिश भी काफी तेज थी। खेतों में पानी भर गया था और नमी अधिक थी।

आम की गुणवत्ता आमतौर पर तटीय क्षेत्रों और उच्च वर्षा वाले स्थानों में अच्छी नहीं होती है। आमों की कई बौछारें बारिश के आमों की गुणवत्ता के लिए उपयुक्त नहीं होती हैं।

अधिक वर्षा होने से फलों में मिठास लगभग 30-40% कम हो जाती है। फल दिखने में रसीले होते हैं लेकिन उनमें मिठास की कमी होती है। दशहरा कम बारिश पसंद करता है। बार-बार बारिश होने पर परेशानी होने लगती है।

बारिश के कारण फल तोड़ते ही सड़ने लगते हैं। इसलिए इन्हें ज्यादा दिन तक नहीं रखा जा सकता। गर्मी के मौसम में बने फल खाने में स्वादिष्ट होते हैं। दिखने में अधिक रंगीन होते हैं और उतारने के बाद अधिक समय तक रखे जा सकते हैं।

सड़न की समस्या कुछ ज्यादा ही पाई गई है। असामान्य मौसम के कारण इस साल जल्दी फल लगने लगे। गुणवत्ता में कमी आई है। असामान्य बारिश के कारण आम की फसल जल्दी पक गई। अत्यधिक नमी ने बगीचे में फल मक्खियों की संख्या में वृद्धि की। ऊपर से अच्छा दिखने वाला फल अंदर कच्चा रहता था।[:]