[:gj]ફટાકડા પર પ્રતિબંધ મૂકનારા કેજરીવાલને હિંદુ વિરોધી કહેનારા ભાજપની રૂપાણી સરકારે પણ પ્રતિબંધ મૂક્યો, ભાજપના બે ચહેરા[:en]Those who criticized Kejriwal for banning Hindu fireworks, BJP’s Gujarat government imposed ban, BJP’s two faces[:hn]जिन्होंने हिन्दु आतिशबाजी पर प्रतिबंध लगाने के लिए केजरीवाल की आलोचना की, भाजपा की गुजरात सरकार ने प्रतिबंध लगाया, भाजपा के दो चेहरे[:]

[:gj]ગાંધીનગર, 7 નવેમ્બર 2020

ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે.

દિલ્હી રાજ્ય જેટલાં એટલે કે રૂ.2000 હજાર કરોડના ફટાકડાં ગુજરાતમાં બને છે અને ફૂટે છે. જે હવે માત્ર 300 કરોડ આવીને ઊભા રહેશે. 10 હજાર લોકોએ ફટાકડાં બનાવવાનું કામ કર્યું હતું. જે આવતાં વર્ષે ગંભીર સ્થિતી ઊભી કરશે.

પાંચ રાજ્યો રાજસ્થાન, બંગાળ, મધ્યપ્રદેશ, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો હતો. હાલ ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દર દિવાળીની જેમ રાત્રિના 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડી શકાશે નહિ, ભેગા થઈને ફોડવા પર પણ મનાઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે અરવિંદ કેજરીવાલ સરકારસરકારને હિંદુ ધર્મના તહેવારો પર બેન લગાવવામાં આવે છે. એવું ભાજપના કપીલ મિશ્રાએ કેઝરીવાલની ટીકા કરી હતી. હવે તેઓ ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ટીકા કરશે કે નહીં. લોકો કહે છે કે ભાજપના બે ચહેરા બહાર આવ્યા છે.

એ દિવાળીના અવસર પર 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હી સરકારના આ નિર્ણય પર ભાજપના નેતા કપિલ મિશ્રા

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 144 હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે. કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.[:en]Gandhinagar, 7 November 2020

A notification has been issued on the issue of fireworks in Gujarat. The state government has publicly banned the firing of firecrackers. It has also banned the import of foreign fireworks. All district collectors and police commissioners of the state have been asked to issue restraining orders. It has been asked to take action against hoarding on illegal sale of fireworks.

The rupees worth 2,000 crores are made as Delhi state of Gujarat and they explode. Which will now stand at just Rs 300 crore. 10 thousand people made fireworks. Which will create a serious situation next year.

After the ban on firecrackers in five states Rajasthan, Bengal, Madhya Pradesh and Delhi, the big question was whether firecrackers could be stopped in Gujarat on Diwali. Currently a notification has been issued from Gandhinagar on the issue of fireworks in Gujarat. Like every Diwali, fireworks cannot be done from 10 am to 6 am.

To curb air pollution in the national capital Delhi, the Arvind Kejriwal government has banned celebrating religious festivals. BJP’s Kapil Mishra criticized Kejriwal. Now he will criticize BJP Chief Minister Vijay Rupani or not. People say that two faces of BJP have emerged.

It has imposed a complete ban on fireworks from November 7 to November 30 on the occasion of Diwali. BJP leader Kapil Mishra on Delhi government’s decision

The government has also been directed to follow the order of the Supreme Court. The government has banned the import of firecrackers in its declaration. Order has also been issued under Section 144. The illegal import, storage and sale of firecrackers has been banned. A restraining order has been imposed under section 144.

According to doctors, the smoke emanating from fireworks can be dangerous not only for corona patients, but also for those who have recovered from corona. Corona infection directly affects the lungs, so the lungs are relatively weak, making it difficult to breathe in smoke from fireworks. Some health problems are also found after discharge. Given the current state of Corona, experts recommend not to fire crackers this Diwali.[:hn]गांधीनगर, 7 नवंबर 2020

गुजरात में आतिशबाजी के मुद्दे पर एक अधिसूचना जारी की गई है। राज्य सरकार ने सार्वजनिक रूप से पटाखों की गोलीबारी पर प्रतिबंध लगा दिया है। इसने विदेशी आतिशबाजी के आयात पर भी प्रतिबंध लगा दिया है। राज्य के सभी जिला कलेक्टरों और पुलिस आयुक्तों को निरोधक आदेश जारी करने के लिए कहा गया है। आतिशबाजी की अवैध बिक्री पर जमाखोरी के खिलाफ कार्रवाई करने को कहा गया है।

2,000 करोड़ रुपये के पटाखे गुजरात के दिल्ली राज्य के रूप में बने हैं और उनमें विस्फोट हुए हैं। जो अब महज 300 करोड़ रुपये पर खड़ा होगा। 10 हजार लोगों ने आतिशबाजी बनाने का काम किया। जो अगले साल एक गंभीर स्थिति पैदा करेगा।

पांच राज्यों राजस्थान, बंगाल, मध्य प्रदेश और दिल्ली में पटाखों पर प्रतिबंध के बाद बड़ा सवाल यह था कि क्या दिवाली पर गुजरात में पटाखे बंद किए जा सकते हैं। वर्तमान में गुजरात में आतिशबाजी के मुद्दे पर गांधीनगर से एक अधिसूचना जारी की गई है। हर दिवाली की तरह, रात 10 बजे से सुबह 6 बजे तक आतिशबाजी नहीं की जा सकती।

राष्ट्रीय राजधानी दिल्ली में वायु प्रदूषण पर अंकुश लगाने के लिए अरविंद केजरीवाल सरकार ने धार्मिक त्योहारों को मनाने पर प्रतिबंध लगा दिया है। बीजेपी के कपिल मिश्रा ने केजरीवाल की आलोचना की। अब वह भाजपा के मुख्यमंत्री विजय रूपानी की आलोचना करेंगे या नहीं। लोगों का कहना है कि बीजेपी के दो चेहरे सामने आए हैं।

इसने 7 नवंबर से 30 नवंबर तक दिवाली के मौके पर आतिशबाजी पर पूर्ण प्रतिबंध लगा दिया है। दिल्ली सरकार के फैसले पर बीजेपी नेता कपिल मिश्रा

सरकार को सुप्रीम कोर्ट के आदेश का पालन करने का भी निर्देश दिया गया है। सरकार ने अपनी घोषणा में पटाखों के आयात पर प्रतिबंध लगा दिया है। धारा 144 के तहत आदेश जारी करने का आदेश भी दिया गया है। पटाखों के अवैध आयात, भंडारण और बिक्री पर प्रतिबंध लगा दिया गया है। धारा 144 के तहत निरोधक आदेश लगाया गया है।

डॉक्टरों के अनुसार, आतिशबाजी से निकलने वाला धुआं न केवल कोरोना रोगियों के लिए खतरनाक हो सकता है, बल्कि उन लोगों के लिए भी है जो कोरोना से उबर चुके हैं। कोरोना संक्रमण सीधे फेफड़ों को प्रभावित करता है, इसलिए फेफड़े अपेक्षाकृत कमजोर होते हैं, जिससे आतिशबाजी से धुएं में सांस लेना मुश्किल हो जाता है। डिस्चार्ज के बाद भी कुछ स्वास्थ्य समस्याएं पाई जाती हैं। कोरोना की वर्तमान स्थिति को देखते हुए, विशेषज्ञ इस दीवाली को पटाखे नहीं चलाने की सलाह देते हैं।[:]