[:gj]ભાત અને રોટલીમાં પોષક તત્વો ઘટતા જાય છે[:en]Lack of nutrients in Rice and Roti [:hn]चावल और रोटी में पोषक तत्वों की कमी सामने आई है[:]

[:gj]ગાંધીનગર, 25 જૂન 2021
શરીરમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્ત્વોની ઊણપને પહોંચી વળવા માટે સારો ખોરાક લેવાની તબિબો સલાહ તો આપે છે. પણ ચોખા અને રોટલી હવે પહેલાની જેમ પોષક નથી.
ભાત અને રોટમાં પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. ઘઉં અને ચોખા ગુજરાતમાં સૌથી વધું ખાવામાં આવે છે. ઝીંક અને આયર્નમાં 17થી 30 ટકા ઘટાડો થતાં આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

50 વર્ષમાં ઘઉંમાં માણસનું પોષક તત્વ ઝીંકનો 29.42 ટકાનો ઘટાડો થયો. ઘઉંમાં માણસને પોષતું આયર્ન 50 વર્ષમાં 19.27 ટકા ઘટી ગયું છે.

50 વર્ષમાં ચોખામાં માણસને ઉપયોગી તત્વ ઝીંક 23.98 ટકા ઘટી ગયું છે. ચોખામાં માણસને ઉપયોગી આયર્નમાં 16.7 ટકા ઘટાડો થયો છે.

કૃષિ સંસ્થાનું સંશોધન
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા અને પશ્ચિમ બંગાળના વિધાનચંદ્ર કૃષિ યુનિવર્સિટી સાથે ગુજરાત સહિત અનેક સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન ગુજરાતના 6.50 કરોડ લોકો માટે ચિંતાનો વિષય છે.

ચોખા અને ઘઉંમાં આવશ્યક પોષક તત્ત્વોની ઘનતા 50 વર્ષ પહેલાં કૃષિમાંથી મેળવેલા ચોખા અને ઘઉં જેટલી વધારે નથી. ઉગાડવામાં આવતા ચોખા અને ઘઉંમાં ઝીંક અને આયર્નની ઉણપ જોવા મળી છે.

રાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા, કટક, ઓરિસ્સા અને ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા ખાતે સ્થિત જીન બેંકમાંથી ચોખાની 16 જાતો અને ઘઉંની 18 જાતોના સતત બે વર્ષ 2018-19 અને 2019- 20 સુધી કરેલાં સંશોધન પછી ચોંકીવે દે એવી શોધ બહાર આવી છે.

બીજ ઉગાડી 2 વર્ષ સંશોધન ચાલ્યું
ચોખા અને ઘઉંના 1960ના દાયકામાં ઉગાડવામાં આવતી જાતોના 2018માં ઉગાડવામાં આવતાં બીજ એકત્રિત કર્યા અને ત્યારબાદ તેને કોઈ તત્વોની ઉણપ વગરની વિશ્વ વિદ્યાલયની ફળદ્રપુ જમીનમાં ઉગાડવામાં આવ્યા હતા. પુરતાં પોષક તત્વો આપવામાં આવ્યા હતા.

બે વર્ષ સુધી વાવણી અને લણણી પછી વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે 50 પહેલા ઘઉં અને ડાંગરમાં ઝીંક અને આયર્ન હતા તેની નોંધપાત્ર ઉણપ જોવા મળી રહી છે.

ચોખામાં તત્વો ઘટી ગયા
ઝીંક અને આયર્નની ઘનતા 1960ના દાયકામાં ઉગાડવામાં આવતાં ચોખીની જાતોમાં એક કિલોએ જિંક 27.1 મિલિગ્રામ અને એક કિલોએ આયર્ન 59.8 મિલિગ્રામ હતી.

2020માં તપાસ કરી ત્યારે એક કિલોએ જિંક 20.6 મિલિગ્રામ અને એક કિલોએ આયર્ન 43.1 મિલિગ્રામ થઈ ગઈ હતી.

ઘઉંમાં તત્વો ઘટી ગયા
1960 ના દાયકામાં ઘઉંની જાતોમાં ઝીંક એક કિલોએ 33.3 મિલિગ્રામ અને એક કિલોએ આયર્ન ની ઘનતા 57.6 મિલિગ્રામ હતી.

2020માં એક કિલોએ ઝીંક 23.5 મિલિગ્રામ અને આયર્નનું પ્રમાણ એક કિગ્રામાં 46.5 મિલિગ્રામ થઈ ગયું છે.

કારણો
ઘઉં અને ચોખામાં આ પ્રકારની ઝીંક અને આયર્નની ઉણપના ઘણા કારણો હોઈ શકે છે. ઝીંક અને લોહ એકબીજા સાથે ટકરાતા હોય છે. જે એક બીજાને ઓછા કરવાનો પ્રયત્ન કરે છે.
ઊંચી અનાજનું ઉત્પાદન મેળવવાની હરિફાઈમાં પોષક તત્વો ઘટી રહ્યાં છે. આનો સીધો મતલબ એ થયો કે ઉપજ વધવાના દરની સામે છોડ તેના પોષક તત્ત્વો જાળવી શકતા નથી. ઉત્પાદન વધે છે પણ પોષક તત્વો ઘટે છે.
અન્ય કુદરતી તત્વો ગણ ઘટી રહ્યાં હોઈ શકે છે એવી શંકા છે.
ઉણપ દૂર કરવા માટે ઝીંક અને આયર્ન ગોળીઓ લેવી જોઈએ.

બાયોફોર્ટીફિકેશન
ચોખા અને ઘઉંમાં જરૂરી પોષક તત્ત્વોનો અભાવ એ ગંભીર સમસ્યા છે. બાયોફોર્ટીફિકેશન જેવા અન્ય વિકલ્પો કૃષિ વિજ્ઞાનીઓએ વિચારવા પડશે. જેના દ્વારા સુક્ષ્મ પોષકતત્ત્વોથી સમૃદ્ધ ખાદ્ય પાક ઉત્પન્ન થઈ શકે છે.

તત્વો ઘટી ગયા પણ ઉત્પાદન વધ્યું
50 વર્ષમાં ઝીંક અને આયર્નમાં મોટો ઘટાડો થયો છે પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો નથી. વધારો થયો છે.

ઉત્પાદન વધારવા જીંક, આયર્ન વધારે આપે છે
ઉત્પાદન વધારવા માટે ખેડુતો વધુ માત્રામાં ઝીંક અને આયર્નનો ઉપયોગ કરે છે. જેના કારણે ઉપજમાં વધારો થયો છે પણ પોષક તત્ત્વોમાં ઘટાડો થયો છે.

30 વર્ષથી તત્વો ઘટી ગયા
1990 પછી વિકસિત ઘઉં અને ડાંગરની નવી જાતો ઝીંક અને આયર્નની ઉણપને પહોંચી વળવા સક્ષમ નથી. તેથી નવી જાતો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધવી પડશે.

વિજાપુરના કૃષિ વિજ્ઞાનીઓ શું કહે છે
વિજાપુરના મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓના મતે ગુજરાતમાં હાલ ઘઉંની જાતો ખેડૂતો ઉગાડે છે તેમાં ટુકડી જાતોમાં જી.ડબલ્યું. 366, જી.ડબલ્યું. 322, જી.ડબલ્યું. 496, જી.ડબલ્યું. 503, જી.ડબલ્યું. 190, જી.ડબલ્યું. 273, જી.ડબલ્યું. 11 છે. ડ્યૂમર જાતો અલગ છે.

દેશી ખાતર કોઈ નાંખતું નથી
ગુજરાતના વિજ્ઞાનીઓ ઘઉં વાવતી વખતે હેક્ટર દીઠ 10થી 12 ટન દેશી ખાતર નાંખવાનું કહે છે. પણ ખેડૂતો નાંખતા નથી. રાસાયણીક ખાતર જ નાંખે છે. ગાય અને બળદો ખેડૂતો રાખતા બંધ થયા છે. તેથી આવી સ્થિતી આવીને ઊભી રહી છે.

વાવેતર અને ઉત્પાદન વધ્યું
10 વર્ષમાં ચોખાનું ઉત્પાદન 125 ટકા અને ઘઉંનું ઉત્પાદન 300 ટકા વધ્યું છે. 60 વર્ષ પહેલા આ 30 ધાન્યોનો ખોરાક 40 ટકા હતો, જે 2006માં 21 ટકા અને 2020માં 11 ટકા થઈ ગયો છે.

કૃષિ વિજ્ઞાનીઓ માને છે કે 50 વર્ષમાં આ બધી પરંપરાગત અનાજની જાતો લુપ્ત થઈ જશે.

ડાંગરનો વાવેતર વિસ્તાર 1.10 લાખ હેક્ટર વધ્યો છે. 7.36 લાખ હેક્ટરથી 8.48 લાખ સુધી થઈ ગયો છે.

ગુજરાતના 30 અનાજ લુપ્ત
બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, વારી, છીણા, જેવા 30 જેટલાં ગુજરાતના પરંપરાગત અનાજની હજારો જાતો હતી. જે નાશ પામી છે. તેના સ્થાને ઘઉંનું વાવેતર વધારી દેવામાં આવ્યું છે.

જુવાર, બાજરી અને મકાઈ રહ્યાં

જુવારમાં ભારે ચઢાવ ઉતાર આવી રહ્યાં છે. 42 હજાર હેક્ટરમાં થતી જુવાર 77 હજાર હેક્ટરમાં પણ થઈ છે. એવું જ બાજરીનું છે. 3.55 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડાતી હતી તે અડધી ઘટીને 1.84 લાખ હેક્ટર સુધી થઈ ગઈ છે.

મકાઈ ઘટી
મકાઈનો પાક 3.73 લાખ હેક્ટરનો હતો તે ઘટીને 3 લાખ હેક્ટરનો થઈ ગયો છે. જે બતાવે છે કે લોકોના ખોરાકમાં અને કૃષિ પાકના ભાવમાં ઘટાડો થતાં મોટો બદલાવ આવ્યો છે.

હવામાન સામે બાજરાની ટક્કર
પરંપરાગત બાજરી, મકાઈ અને જુવાર છોડીને લોકો ચોખા, ચોમાસામાં નહીં પાકતાં ઘઉં કે જે શિયાળું પાક તરફ વળી ગયા છે.

બાજરાનો પાક એવો પાક છે કે તે મોટા હવામાન ફેરફારમાં પણ ટકી શકે તેની ક્ષમતા છે. છતાં બાજરીની સેંકડો પેટા જાતો ખતમ થઈ ગઈ છે. દરેક તાલુકા દીઠ અલગ વેરાઈટી બાજરીની હતી હવે એક સમાન સંકર જાતો થઈ ગઈ છે.

વિવિધતા ખતમ થતાં આરોગ્ય સામે ખતરો

અનુવંશીક ફેરફારો લાવીને આરોગ્યનું મોટું નુકસાન થઈ શકે છે. પોતાના ગામને અનુરૂપ પરંપરાગત બીજ હવે રહ્યાં નથી. એક સમાન બીજ ઉગાડવામાં આવતાં હોવાથી અન્ય ધાન્ય પાકો નેસ્ત નાબુદ થઈ રહ્યાં છે. 30 હજાર હેક્ટરમાં થતા આવા વિવિધતા વાળા ધાન્યો ઘટીને 12-15 હજાર હેક્ટર સુધી સીમીત થઈ ગયા છે.

આ બદલાવ ખેતીને સમૃદ્ધ કરશે પણ ગુજરાતના લોકોના આરોગ્યને ખરાબ કરશે. રાગી, કાંજી જેના શ્રેષ્ઠ પાક હવે લુપ્ત થઈ રહ્યાં છે.

કુદરતી ખેતી ઉપાય
ઘઉં અને ચોખામાં જે થયું એવું બીજા હાઈબ્રિડ જાતોમાં થઈ શકે છે. આનો ઉપાય કુદરતી ખેતી છે. રસાયણ કે હાઈબ્રિડ જાતોના પાકતાં ચોખા, ઘઉં, બાજરો, મકાઈ, જુવાર અને 30 જાતના અનાજ તરફ ફરી પાછા વળવાનો છે.[:en]Gandhinagar, 24 June 2021

To deal with the deficiency of nutrients like zinc and iron in the body, doctors recommend a good diet. But rice and bread are no longer as nutritious as before.

Nutrients are decreasing in rice and wheat. Most of the wheat and rice are eaten in Gujarat. The 17 to 30 percent drop in zinc and iron has raised many health questions.

The human nutrient zinc in wheat has decreased by 29.42 percent in 50 years. Iron in wheat has fallen by 19.27 percent in 50 years.

The useful element zinc in rice has decreased by 23.98 percent in 50 years. Man-made iron in rice has decreased by 16.7 percent.

Agricultural Research Institute

Research conducted by scientists from several institutions, including Gujarat, along with the Indian Agricultural Research Institute and Vidhanchandra Agricultural University in West Bengal, is a matter of concern to the 6.50 crore people of Gujarat.

The density of essential nutrients in rice and wheat does not exceed the density of rice and wheat obtained from agriculture 50 years ago. Zinc and iron deficiency have been found in rice and wheat cultivation.

A startling discovery comes after two consecutive years of research on 16 varieties of rice and 18 varieties of wheat for two consecutive years 2018 from the gene bank located at the National Rice Research Institute, Cuttack, Orissa and the Indian Wheat and Barley Research Institute- 19 and 2019-20.

2 years research

The seeds of rice and wheat varieties grown in the 1960s were collected in 2018 and then grown in the university’s fertile soil without any elemental deficiencies. Adequate nutrients were provided.

When analyzed after two years of sowing and harvesting, significant deficiencies of zinc and iron were found in wheat and paddy before 50.

Deficiency of nutrients in rice

The densities of zinc and iron in sorghum varieties grown in the 1960s were 27.1 mg per kg of zinc and 59.8 mg of iron per kg.

When tested in 2020, zinc was 20.6 mg per kg and iron was 43.1 mg per kg.

Deficiency of nutrients in wheat

Wheat varieties in the 1960s had a density of 33.3 mg per kg of zinc and 57.6 mg per kg of iron.

In 2020, zinc will be 23.5 mg per kg and iron will be 46.5 mg per kg.

Reasons

There can be many reasons for this type of zinc and iron deficiency in wheat and rice. Zinc and iron collide. who try to undermine each other.

In the race to get more grain production, there is a shortage of nutrients. This literally means that plants cannot retain their nutrients against the rate of increase in yield. Production increases but nutrients decrease.

It is suspected that other natural elements may cause degradation.

Zinc and iron tablets should be taken to overcome the deficiency.

Diofortification

Lack of essential nutrients in rice and wheat is a serious problem. Other options, such as biofortification, will have to be considered by agricultural scientists. To produce food crops rich in micronutrients.

Elements decreased but production increased

There has been a big decline in zinc and iron in 50 years but there has been no decline in production. Increased.

Provides zinc, more iron to increase production

Farmers use more zinc and iron to increase production. As a result the yield has increased but the nutrients have also decreased.

Elements have been declining for 30 years

New varieties of wheat and paddy developed after 1990 are not able to meet the deficiency of zinc and iron. So the agricultural scientists of Gujarat have to invent new varieties.

What are the agricultural scientists of Vijapur called?

According to scientists at the Main Wheat Research Center in Vijapur, the current varieties of wheat grown by farmers in Gujarat include G.W. 366, G.W. 322, G.W. 496, G.W. 503, G.W. 190, G.W. 273, G.W. is 11. There are different varieties of damar.

No one kills for country

Scientists of Gujarat say that while sowing wheat, apply 10 to 12 tonnes of domestic manure per hectare. But farmers don’t kill. Chemical fertilizers only. Cows and oxen have stopped keeping farmers. So this kind of situation is coming and going.

Increased planting and production

Rice production has increased by 125 percent and wheat production by 300 percent in 10 years. 60 years ago these 30 cereals had 40 percent of the diet, which has increased to 21 percent in 2006 and 11 percent in 2020.

Agricultural scientists believe that in 50 years all these traditional varieties of cereals will become extinct.

The area under paddy has increased by 1.10 lakh hectares. 7.36 lakh hectare to 8.48 lakh.

Gujarat’s 30 grains extinct

There were about 30 varieties of traditional grains of Gujarat such as Bunti, Nagli, Homli, Kang, Kuri, Kodra, Bavto, Rajgaro, Vari, Chhina. which has been destroyed. Instead, the cultivation of wheat has been increased.

Saving jowar, bajra and maize

The tide is going up and down. Jowar grown in 42 thousand hectares has also increased in 77 thousand hectares. Same is the case with millet. Bajra cultivation has halved from 3.55 lakh hectares to 1.84 lakh hectares.

Falling corn

Maize crop has come down from 3.73 lakh hectare to 3 lakh hectare. Which shows that there has been a big change in the diet of the people and there has been a fall in the prices of agricultural crops.

Fillet bump against the weather Tax

People do not harvest rice, wheat in monsoon, with the exception of traditional bajra, maize and jowar, which has shifted to winter crops.

Millet is a crop that can withstand even the biggest climate change.

is here. Yet hundreds of subspecies of millet have become extinct. There was a different variety of millet per taluka and now there is only one hybrid variety.

Health crisis due to lack of diversity

Genetic mutations can cause great harm to health. The traditional seeds of their own village are no more. Other cereal crops are being wiped out because the same seeds are being grown. In 30 thousand hectares, this variety of cereals has been reduced to 12-15 thousand hectares.

This change will enrich agriculture but will also spoil the health of the people of Gujarat. Ragi, Kanji whose excellent crops are now extinct.

Natural farming methods

What happened to wheat and rice can happen to other hybrid varieties as well. The solution is natural farming. Ripe rice, wheat, bajra, maize, sorghum and 30 grain chemical or hybrid varieties are to be returned.[:hn]गांधीनगर, 25 जून 2021

शरीर में जिंक और आयरन जैसे पोषक तत्वों की कमी से निपटने के लिए डॉक्टर अच्छे आहार की सलाह देते हैं। लेकिन चावल और ब्रेड अब पहले जैसे पौष्टिक नहीं रह गए हैं।

चावल और गेंहुं में पोषक तत्व घट रहे हैं। गुजरात में सबसे ज्यादा गेहूं और चावल खाए जाते हैं। जिंक और आयरन में 17 से 30 प्रतिशत की गिरावट ने कई स्वास्थ्य प्रश्न खड़े किए हैं।

50 वर्षों में गेहूं में मानव पोषक तत्व जिंक 29.42 प्रतिशत घट गया है। गेहूं में आयरन 50 वर्षों में 19.27 प्रतिशत तक गिर गया है।

50 वर्षों में चावल में उपयोगी तत्व जिंक में 23.98 प्रतिशत की कमी आई है। चावल में मानव निर्मित आयरन में 16.7 प्रतिशत की कमी हो गई है।

कृषि संस्थान अनुसंधान

भारतीय कृषि अनुसंधान संस्थान और पश्चिम बंगाल में विधानचंद्र कृषि विश्वविद्यालय के साथ गुजरात सहित कई संस्थानों के वैज्ञानिकों द्वारा किया गया शोध, गुजरात के 6.50 करोड़ लोगों के लिए चिंता का विषय है।

चावल और गेहूं में आवश्यक पोषक तत्वों का घनत्व 50 साल पहले कृषि से प्राप्त चावल और गेहूं के घनत्व से अधिक नहीं होता है। चावल और गेहूँ की खेती में जिंक और आयरन की कमी पाई गई है।

राष्ट्रीय चावल अनुसंधान संस्थान, कटक, उड़ीसा और भारतीय गेहूं और जौ अनुसंधान संस्थान में स्थित जीन बैंक से लगातार दो वर्षों 2018 तक चावल की 16 किस्मों और गेहूं की 18 किस्मों पर लगातार दो वर्षों के शोध के बाद एक चौंकाने वाली खोज सामने आई है- 19 और 2019-20।

2 साल तक चले शोध

1960 के दशक में उगाए गए चावल और गेहूं की किस्मों के बीज 2018 में एकत्र किए गए और फिर बिना किसी तत्व की कमी के विश्वविद्यालय की उपजाऊ मिट्टी में उगाए गए। पर्याप्त पोषक तत्व उपलब्ध कराए गए।

दो साल तक बुवाई और कटाई के बाद जब विश्लेषण किया गया, तो 50 से पहले के गेहूं और धान में जिंक और आयरन की महत्वपूर्ण कमी पाई गई।

चावल में तत्वों की कमी

1960 के दशक में उगाई जाने वाली ज्वार की किस्मों में जस्ता और लोहे का घनत्व 27.1 मिलीग्राम प्रति किलोग्राम जस्ता और 59.8 मिलीग्राम लोहा प्रति किलोग्राम था।

जब 2020 में जांच की गई तो जिंक 20.6 मिलीग्राम प्रति किलो और आयरन 43.1 मिलीग्राम प्रति किलो हो गया।

गेहूं में तत्वों की कमी

1960 के दशक में गेहूं की किस्मों में 33.3 मिलीग्राम प्रति किलोग्राम जस्ता और 57.6 मिलीग्राम प्रति किलोग्राम लोहे का घनत्व था।

2020 में जिंक 23.5 मिलीग्राम प्रति किग्रा और आयरन 46.5 मिलीग्राम प्रति किग्रा होगा।

कारणों

गेहूं और चावल में इस प्रकार के जिंक और आयरन की कमी के कई कारण हो सकते हैं। जिंक और आयरन आपस में टकराते हैं। जो एक दूसरे को कम आंकने की कोशिश करते हैं।

अधिक अनाज उत्पादन पाने की होड़ में पोषक तत्वों की कमी हो रही है। इसका शाब्दिक अर्थ है कि पौधे उपज में वृद्धि की दर के खिलाफ अपने पोषक तत्वों को बरकरार नहीं रख सकते हैं। उत्पादन बढ़ता है लेकिन पोषक तत्व कम हो जाते हैं।

यह संदेह है कि अन्य प्राकृतिक तत्वों में गिरावट हो सकती है।

कमी को दूर करने के लिए जिंक और आयरन की गोलियां लेनी चाहिए।

बायोफोर्टिफिकेशन

चावल और गेहूं में आवश्यक पोषक तत्वों की कमी एक गंभीर समस्या है। अन्य विकल्प, जैसे कि बायोफोर्टिफिकेशन, पर कृषि वैज्ञानिकों को विचार करना होगा। जिससे सूक्ष्म पोषक तत्वों से भरपूर खाद्य फसलों का उत्पादन किया जा सके।

तत्व घटे लेकिन उत्पादन बढ़ा

50 साल में जिंक और आयरन में बड़ी गिरावट आई है लेकिन उत्पादन में कोई गिरावट नहीं आई है। बढ़ा हुआ।

उत्पादन बढ़ाने के लिए जिंक, अधिक आयरन देता है

उत्पादन बढ़ाने के लिए किसान जस्ता और लोहे का अधिक उपयोग करते हैं। जिसके परिणामस्वरूप उपज में वृद्धि हुई है लेकिन पोषक तत्वों में भी कमी आई है।

तत्व 30 वर्षों से घट रहे हैं

1990 के बाद विकसित गेहूं और धान की नई किस्में जिंक और आयरन की कमी को पूरा करने में सक्षम नहीं हैं। इसलिए गुजरात के कृषि वैज्ञानिकों को नई किस्मों की खोज करनी होगी।

क्या कहते हैं विजापुर के कृषि वैज्ञानिक

विजापुर में मुख्य गेहूं अनुसंधान केंद्र के वैज्ञानिकों के अनुसार, गुजरात में किसानों द्वारा उगाई जाने वाली गेहूं की वर्तमान किस्मों में जी.डब्ल्यू. 366, जी.डब्ल्यू. 322, जी.डब्ल्यू. 496, जी.डब्ल्यू. 503, जी.डब्ल्यू. 190, जी.डब्ल्यू. २७३, जी.डब्ल्यू. 11 है। डमर की किस्में अलग हैं।

देश के लिए कोई नहीं मारता

गुजरात के वैज्ञानिकों का कहना है कि गेहूँ बोते समय प्रति हेक्टेयर 10 से 12 टन घरेलू खाद डालें। लेकिन किसान मारते नहीं हैं। केवल रासायनिक खाद। गाय और बैलों ने किसानों को रखना बंद कर दिया है। तो ऐसी स्थिति आ रही है और जा रही है।

रोपण और उत्पादन बढ़ा

10 वर्षों में चावल का उत्पादन 125 प्रतिशत और गेहूं उत्पादन में 300 प्रतिशत की वृद्धि हुई है। 60 साल पहले इन 30 अनाजों का आहार 40 प्रतिशत था, जो 2006 में 21 प्रतिशत और 2020 में 11 प्रतिशत हो गया है।

कृषि वैज्ञानिकों का मानना ​​है कि 50 वर्षों में अनाज की ये सभी पारंपरिक किस्में विलुप्त हो जाएंगी।

धान का रकबा 1.10 लाख हेक्टेयर बढ़ा है। 7.36 लाख हेक्टेयर से 8.48 लाख।

गुजरात के 30 अनाज विलुप्त

गुजरात के पारंपरिक अनाजों की लगभग 30 किस्में थीं जैसे बंटी, नगली, होमली, कांग, कुरी, कोडरा, बावतो, राजगारो, वारी, छिना। जो नष्ट हो गया हो। इसकी जगह गेहूं की खेती बढ़ा दी गई है।

ज्वार, बाजरा और मक्का बचा रहा

ज्वार बहुत ऊपर-नीचे हो रहा है। 42 हजार हेक्टेयर में उगाई जाने वाली ज्वार भी 77 हजार हेक्टेयर में बढ़ी है। बाजरा का भी यही हाल है। बाजरा की खेती 3.55 लाख हेक्टेयर से आधी होकर 1.84 लाख हेक्टेयर हो गई है।

गिर रहा मक्का

मक्के की फसल 3.73 लाख हेक्टेयर से घटकर 3 लाख हेक्टेयर हो गई है. जिससे पता चलता है कि लोगों के आहार में बड़ा बदलाव आया है और कृषि फसलों की कीमतों में गिरावट आई है।

मौसम के खिलाफ बाजरा टक्कर

पारंपरिक बाजरा, मक्का और ज्वार के अपवाद के साथ, लोग मानसून में चावल, गेहूं की कटाई नहीं करते हैं, जो सर्दियों की फसलों में स्थानांतरित हो गया है।

बाजरे की फसल एक ऐसी फसल है जो सबसे बड़े जलवायु परिवर्तन को भी झेल सकती है

यहां है। फिर भी बाजरे की सैकड़ों उप-प्रजातियां विलुप्त हो चुकी हैं। प्रति तालुका में बाजरे की एक अलग किस्म थी और अब एक ही संकर किस्म है।

विविधता कम होने से स्वास्थ्य पर संकट

आनुवंशिक उत्परिवर्तन स्वास्थ्य को बहुत नुकसान पहुंचा सकते हैं। अपने ही गांव के पारंपरिक बीज नहीं रहे। अन्य अनाज की फसलों को मिटाया जा रहा है क्योंकि वही बीज उगाए जा रहे हैं। 30 हजार हेक्टेयर में इतनी विविधता वाले अनाज को घटाकर 12-15 हजार हेक्टेयर कर दिया गया है।

यह परिवर्तन कृषि को समृद्ध करेगा लेकिन गुजरात के लोगों के स्वास्थ्य को भी खराब करेगा। रागी, कांजी जिनकी बेहतरीन फसलें अब विलुप्त हो चुकी हैं।

प्राकृतिक खेती उपाय

गेहूं और चावल का जो हुआ वह अन्य संकर किस्मों के साथ भी हो सकता है। इसका समाधान प्राकृतिक खेती है। पके चावल, गेहूं, बाजरा, मक्का, शर्बत और 30 अनाज रासायनिक या संकर किस्मों की वापसी की जानी है।[:]