[:gj]ભારતનો વિકાસ ક્યારે થશે? ચાણક્યના શબ્દોમાં સમજો….[:en]When will India develop? Understand in Chanakya’s words….[:hn]भारत कब विकसित होगा? चाणक्य के शब्दों में समझें….[:]

[:gj]દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.’ ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમાણ ઘટે એ વિકાસ માટે અત્યંત આવશ્યક છે.

રાષ્ટ્રમાંથી જ્યારે માંગનો ઘટાડો થાય ત્યારે સમજવું કે પ્રજા સંતુષ્ટ છે અને જ્યારે માંગ કે વિના કારણની માંગનું પ્રમાણ વધી જાય ત્યારે માનવું કે પ્રજાને અંસતુષ્ટ કરવામાં આવી રહી છે. આંતરિક માંગોનો અંત આવવો જરૂરી છે. ખાસ કરીને ભારતવર્ષ માટે આ આવશ્યક છે. જો આંતરિક માંગનો અંત નહીં આવે તો વૈશ્વિક વિકાસને પ્રાપ્ત કરવાની દોટમાં ક્યાંક ને ક્યાંક નડતર આવ્યા કરશે. સીધો હિસાબ અને સીધી વાત છે.

સરકારી તંત્ર મર્યાદિત સાધન, સૂત્રો સ્તોત્ર સાથે ક્યાં-ક્યાં પહોંચે અને કેવી રીતે પહોંચે? વહીવટી તંત્રને પણ કોઈ ને કોઈ જગ્યાએ મર્યાદા નડવાની જ છે અને એ નડતી પણ હોય છે. જરૂરી નથી કે દરેક તબક્કે વહીવટી તંત્રના અવગુણોને આંખ સામે રાખીને જ મુદ્દા ચર્ચવામાં આવે. કેટલીક વખત નાગરિકે પોતાની જવાબદારીઓને પણ સમજવી જોઈએ તો જવાબદારીઓને સમજવાની સાથોસાથ સમય આવ્યે નાગરિકોએ પોતાની એકધારી ચાલી રહેતી માંગની સામે પણ જોવું જોઈએ.

માંગ સામે જ્યારે જોવામાં આવતું હોય છે ત્યારે કેટલીક વખતે એવું પણ બને છે કે દસમાંથી બે માંગ પોતાની ખોટી છે એવું વ્યક્તિને પોતાને જ સમજાઈ જતું હોય છે. બહુ જરૂરી છે કે કોઈ પણ જાતની માંગ કરતાં પહેલાં માંગ સાથે જોડાયેલા સારાં અને નરસાં પરિણામો પણ જોઈ લેવાં જોઈએ અને એ માંગ માંટે પોતે કેટલો યોગ્ય છે એ પણ જોવું જોઈએ. અનામત માંગવાથી કે પછી સરકારી નોકરીની ડિમાન્ડ કરવાથી ભલું કદાચ પાંચ ટકા લોકોનું થતું હોય છે, પણ એ ભલાઈને કારણે દેશના માથા પર 95 ટકા બોજ પણ આવી જતો હોય છે.

આ સમજદારીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે આપણે નાના નથી રહ્યા. 70 વર્ષની બુદ્ધિ સ્વતંત્રતા આપણા નામે લખાયેલી છે અને એક રાષ્ટ્રની સાડાસાત દાયકાથી પણ વધારેની બૌદ્ધિક સ્વતંત્રતા પાકટ સ્તરે તો જોવી જ જોઈએ. કોરોનાને એક નવી શરૂઆતની દિશાનું માઇલસ્ટોન બનાવીને પણ જોઈ શકીએ છીએ. જો એક વખત એ દિશામાં આગળ વધવાનું શરૂ કરીશું, એક વખત જો વિકાસના માર્ગને વાજબી રીતે જોવાનું શરૂ કરીશું તો જ દેશ આગળ વધશે. પહેલાં જેવી તેજીની ચાલે ચાલશે પણ એને માટે માંગની માનસિકતા છોડવી પડશે. જો એ આવશે તો જ દેશની વિકાસની ગાડી નવેસરથી પાટે ચડશે.[:en]One of Chanakya’s statements is very reasonable to understand the development of the country. “A nation or a state develops faster when citizens of that same nation or state has lower demands ,” Chanakya said. Everyone needs to understand this statement of Chanakya. Everyone needs to note that what has happened is from a demand point of view and it is essential for growth that the demand of people decreases.

Understand that the people are satisfied when the demand from the nation decreases and assume that the people are being dissatisfied when the demand increases without any reason. Internal demands must come to an end. This is especially important for India. If domestic demand does not come to an end, there will be obstacles in the way of achieving global growth.

Where and how does the government system reach with limited resources, slogans and hymns? The administration also has to push the limits somewhere and it has to do so. It is not necessary to discuss the issue with the vices of the administration at every stage. Sometimes a citizen should understand his responsibilities as well as understand the responsibilities and when the time comes, citizens should also look at their own relentless demands.

When faced with a demand, it sometimes happens that two out of ten demands are self-defeating. It is very important to look at the good and bad results associated with the demand before making any demand and also to see how suitable one is for the demand. Asking for a reservation or demanding a government job may be good for five per cent of the people, but because of that 95 per cent of the countries population has to bare that burden.

The time has come to use this discernment, for we are no longer small country in age of population. 70 years of intellectual freedom is written in our name and the intellectual freedom of a nation for more than seven and a half decades must be seen at par with other nations. We can also see Corona as a milestone in the direction of a new beginning. Once we start moving in that direction, once we start looking at the path of development in a fair way, the country will move forward. The boom will continue as before but for that we have to give up the mindset of making demands. Only than we will see the country’s development moving in fair direction.[:hn]चाणक्य का एक कथन देश के विकास को समझने के लिए बहुत ही उचित है। चाणक्य ने कहा, “एक राष्ट्र या एक राज्य जिसका नागरिक कम मांग में है, राष्ट्र और राज्य के विकास में योगदान देता है।” सभी को चाणक्य के इस कथन को समझने की आवश्यकता है। सभी को यह ध्यान देने की आवश्यकता है कि जो हुआ है वह मांग के दृष्टिकोण से है और विकास के लिए यह आवश्यक है कि मांग घटे या मांग घटे।

यह समझें कि राष्ट्र से मांग कम होने पर लोग संतुष्ट हो जाते हैं और यह मान लेते हैं कि बिना किसी कारण के मांग या मांग बढ़ने पर लोग असंतुष्ट हो रहे हैं। आंतरिक मांगों का अंत होना चाहिए। यह भारत के लिए विशेष रूप से महत्वपूर्ण है। अगर घरेलू मांग खत्म नहीं हुई तो वैश्विक वृद्धि हासिल करने के रास्ते में रुकावटें आएंगी। सीधा हिसाब और सीधी बात है।

सीमित संसाधनों, नारों और भजनों के साथ सरकारी तंत्र कहाँ और कैसे पहुँचता है? प्रशासन को भी कहीं न कहीं सीमाएं लांघनी पड़ती हैं और ऐसा करना पड़ता है। हर चरण में प्रशासन के हित में इस मुद्दे पर चर्चा करना आवश्यक नहीं है। कभी-कभी एक नागरिक को अपनी जिम्मेदारियों को समझने के साथ-साथ जिम्मेदारियों को समझना चाहिए और जब समय आता है, तो नागरिकों को अपनी स्वयं की अथक मांगों को भी देखना चाहिए।

जब एक मांग का सामना करना पड़ता है, तो कभी-कभी ऐसा होता है कि दस में से दो मांगें आत्म-पराजित होती हैं। किसी भी मांग करने से पहले मांग के साथ जुड़े अच्छे और बुरे परिणामों को देखना बहुत महत्वपूर्ण है और यह भी देखना है कि मांग के लिए कितना उपयुक्त है। भंडार माँगना या सरकारी नौकरी माँगना पाँच प्रतिशत लोगों के लिए अच्छा हो सकता है, लेकिन उस अच्छाई की वजह से 95 प्रतिशत बोझ देश के सिर पर पड़ता है।

इस विवेकाधिकार का उपयोग करने का समय आ गया है, क्योंकि हम अब छोटे नहीं हैं। हमारे नाम पर 70 साल की बौद्धिक स्वतंत्रता लिखी गई है और साढ़े सात दशक से अधिक समय तक किसी राष्ट्र की बौद्धिक स्वतंत्रता को फसल स्तर पर देखा जाना चाहिए। हम कोरोना को एक नई शुरुआत की दिशा में एक मील के पत्थर के रूप में भी देख सकते हैं। एक बार जब हम उस दिशा में आगे बढ़ना शुरू करते हैं, तो एक बार जब हम निष्पक्ष तरीके से विकास की राह देखना शुरू करेंगे, तो देश आगे बढ़ेगा। उछाल पहले की तरह जारी रहेगा लेकिन इसके लिए हमें मांग की मानसिकता को छोड़ना होगा। अगर बात आती है तो ही देश के विकास के अभियान को पुनर्जीवित किया जाएगा।[:]