[:gj]જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘોમાં સૌથી વધું ટર્નઓવર કોનું ? [:]

Who has the largest turnover in district co-operative milk producing associations?

[:gj]પાઉચ મિલ્કના વેચાણમાં ૧૩% વધારો થયેલો છે.

નિયંત્રણ હેઠળનાં જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘોનાં ટર્ન ઓવરની માહિતી ૨૦૧૮

અ.નં.   જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લી.   ટર્નઓવર(રૂ.કરોડમાં)

૧      ખેડા    ૬૨૫૬

૨      મહેસાણા        ૪૨૭૧

૩      સાબરકાંઠા      ૫૧૦૮

૪      બનાસકાંઠા     ૮૭૯૪

૫      વડોદરા        ૧૨૦૦

૬      સુરત   ૨૮૩૬

૭      અમદાવાદ     ૫૦૫

૮      પંચમહાલ      ૨૦૯૨

૯      રાજકોટ        ૭૫૪

૧૦     ભરૂચ   ૪૯૮

૧૧     વલસાડ        ૧૫૫૨

૧૨     ગાંધીનગર      ૪૫૦

૧૩     સુરેન્દ્રનગર     ૮૯૨

૧૪     અમરેલી        ૨૯૮

૧૫     ભાવનગર      ૫૧૧

૧૬     જુનાગઢ        ૨૩૦

૧૭     કચ્છ   ૫૯૭

૧૮     પોરબંદર       ૬૦૪

૧૯     બોટાદ ૧૭૬

૨૦     મોરબી ૧૩૦

૨૧     જામનગર      ૨૫

૨૨     દેવભુમિ દ્વારકા ૮

૨૩     ગીર સોમનાથ —–

કુલ     ૩૭૭૭૮

GCMMF                ૨૯૨૨૫

સંકલિત ટર્નઓવર      ૪૧૦૦૦

જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની દૈનિક દૂધની આવક વર્ષ:-૨૦૧૮-૧૯માં દુધ સંપાદન (લાખ લીટર પ્રતિ દિન)

અ.નં.   જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લી.   સપ્ટે.૧૮

૧      ખેડા    ૨૯.૬૧

૨      મહેસાણા        ૨૬.૩૯

૩      સાબરકાંઠા      ૨૮.૮૫

૪      બનાસકાંઠા     ૫૪.૫૬

૫      વડોદરા        ૬.૮૧

૬      સુરત   ૧૪.૬૯

૭      અમદાવાદ     ૨.૯૧

૮      પંચમહાલ      ૧૪.૧૭

૯      રાજકોટ        ૩.૫૮

૧૦     ભરૂચ   ૧.૯૬

૧૧     વલસાડ        ૮.૯૨

૧૨     ગાંધીનગર      ૨.૧૫

૧૩     સુરેન્દ્રનગર     ૫.૫૫

૧૪     અમરેલી        ૧.૪૪

૧૫     ભાવનગર      ૨.૪૯

૧૬     જુનાગઢ        ૦.૭૧

૧૭     કચ્છ   ૩.૧૧

૧૮     પોરબંદર       ૨.૫૪

૧૯     બોટાદ ૧.૩૬

૨૦     મોરબી ૦.૮૭

૨૧     જામનગર      ૦.૧૯

૨૨     દેવભુમિ દ્વારકા ૦.૮૦

૨૩     ગીર સોમનાથ —–

કુલ     ૨૧૩.૬૬

class=”displayNone”(જથ્થો MTs &”000 લીટર/કિંમત લાખમાં)

————

જિલ્‍લા વાઈઝ દૂધ મંડળી
અ.નં. સંસ્થાનું નામ દૂધ ભરતી મંડળીઓની સંખ્યા
૧ અમદાવાદ ૫૪૮
૨ ગાંધીનગર ૧૧૮
૩ બનાસકાંઠા ૧૩૮૨
૪ મહેસાણા ૨૧૦૩
૫ સાબરકાંઠા ૧૭૩૯
૬ ખેડા ૧૧૮૦
૭ પંચમહાલ ૧૮૦૦
૮ વડોદરા ૧૨૨૪
૯ ભરૂચ ૬૨૯
૧૦ સુરત ૧૦૭૧
૧૧ વલસાડ ૮૯૬
૧૨ આહવા-ડાંગ ૨૫૬
૧૩ રાજકોટ ૩૭૫
૧૪ જામનગર ૬૯
૧૫ ભાવનગર ૩૪૦
૧૬ અમરેલી ૧૩૦
૧૭ જુનાગઢ ૧૮૯
૧૮ ગીર સોમનાથ ૨૮૬
૧૯ પોરબંદર ૮૫
૨૦ મોરબી ૨૨૦
૨૧ સુરેન્દ્રનગર ૭૪૪
૨૨ કચ્છ-ભુજ ૨૯૭
૨૩ દેવભુમિ દ્વારકા ૨૫૫
૨૪ બોટાદ ૫૮
કુલ.. ૧૫૯૯૪

ફેડરેશન તથા જિલ્લા દૂધ સંઘો
અ.નં. સંઘનુંનામ જિલ્લાનુંનામ
૧ ધીગુજરાત કો.ઓપ.મિ.મા.ફે.લી. આણંદ
૨ બનાસકાંઠા જિ.સ.દૂ.ઉ..સં.લી બનાસ​ બનાસકાંઠા
૩ મહેસાણા જિ.સ.દૂ.ઉ..સં.લી દૂધસાગર​ મહેસાણા
૪ સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ..સં.લી સાબર​ સાબરકાંઠા
૫ ગાંધીનગર જિ.સ.દૂ.ઉ..સં.લી મધુર​ ગાંધીનગર
૬ અમદાવાદ જિ.સ.દૂ.ઉ..સં.લી ઉત્તમ​ અમદાવાદ
૭ ખેડા જિ.સ.દૂ.ઉ..સં.લી અમૂલ ખેડા
૮ વડોદરા જિ.સ.દૂ.ઉ..સં.લી સુગમ​ વડોદરા
૯ ભરૂચ જિ.સ.દૂ.ઉ..સં.લી દૂધધારા ભરૂચ
૧૦ સુરત જિ.સ.દૂ.ઉ..સં.લી સુમુલ​ સુરત
૧૧ વલસાડ જિ.સ.દૂ.ઉ..સં.લી વસુધારા વલસાડ
૧૨ પંચમહાલ જિ.સ.દૂ.ઉ..સં.લી પંચામૃત​ પંચમહાલ
૧૩ સુરેન્દ્રનગર જિ.સ.દૂ.ઉ..સં.લી સૂરસાગર​ સુરેન્દ્રનગર
૧૪ રાજકોટ જિ.સ.દૂ.ઉ..સં.લી ગોપાલ​ રાજકોટ
૧૫ ભાવનગર જિ.સ.દૂ.ઉ..સં.લી સવૉત્તમ​ ભાવનગર
૧૬ અમરેલી જિ.સ.દૂ.ઉ..સં.લી અમર​ અમરેલી
૧૭ ભુજ જિ.સ.દૂ.ઉ..સં.લી સરહદ​ ભુજ
૧૮ જુનાગઢ જિ.સ.દૂ.ઉ..સં.લી સાવજ​ જુનાગઢ
૧૯ પોરબંદર જિ.સ.દૂ.ઉ..સં.લી સુદામા પોરબંદર
૨૦ જામનગર જિ.સ.દૂ.ઉ..સં.લી જામનગર
૨૧ મોરબી જિ.સ.દૂ.ઉ..સં.લી મયૂર​ મોરબી
૨૨ ગીર-સોમનાથ જિ.સ.દૂ.ઉ..સં.લી ગીર-સોમનાથ
૨૩ દેવભુમિ-દ્વારકા જિ.સ.દૂ.ઉ..સં.લી દેવભુમિ-દ્વારકા
૨૪ બોટાદ જિ.સ.દૂ.ઉ.સં.લી. બોટાદ[:]