[:gj]નવી સહકારી મંડળીઓ સ્થાપી ચીનની જેમ વિસ્તાર વાદ કરી રહેલો ભાજપ [:en]Why did cooperatives jump by 23 percent in 10 years?[:hn]सहकारी समितियों ने 10 वर्षों में 23 प्रतिशत की वृद्धि क्यों की?[:]

Why did cooperatives jump by 23 percent in 10 years?

[:gj]સહકારી મંડળીઓ 10 વર્ષમાં કૂદકો મારીને 23 ટકા કેમ વધી ?

ગાંધીનગર :  ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે. ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જેવી મજબૂત સંસ્થાઓ પર કબજો લઈ લીધા બાદ હવે વિસ્તાર વાદ શરૂં કર્યો છે. સહકારી મંડળીઓ વધારવામાં આવી રહી છે. જેથી તેના પર રાજકીય કબજો મેળવી શકાય. ચીનની જેમ ગુજરાત ભાજપ હવે વિસ્તારવાદ અપવાનીને નવા સહકારી પ્રદેશો વધારીને કબજો કરી રહ્યો છે.

2019માં 200 ખેડૂતોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે બહાર આવ્યું હતું કે, 60 ટકા ખેડૂતો સિમાંત છે. મધ્યમ ખેડૂતો 28 ટકા અને મોટા ખેડૂતો 11 ટકા છે. નાના ખેડૂતો માનવ મૂડી રોકાણ માટે જે ખર્ચ કરે છે તેમાં 37 ટકા શિક્ષણ અને 63 ટકા ખર્ચ આરોગ્ય પાછળ કરે થે, મોટા ખેડૂતો શિક્ષણ પાછળ 75 ટકા ખર્ચ કરે છે. 25 ટકા આરોગ્ય પાછળ કરે છે.

આમ ખેડૂતો માનવ મૂડીમાં સરેરાશ ખર્ચ શિક્ષણમાં 45 ટકા અને આરોગ્યમાં 55 ટકા ખર્ચ કરે છે. જેમાં આ મંડળીઓ મદદરૂપ થાય છે.

ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી, રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સ. મં, સામુદાયીક ખેતી મંડળી, પીયત સહકારી મંડળીઓ, નર્મદા પીયત સહકારી મંડળી, ઔદ્યોગિક સહકારી મંડળી, તમાકુ ઉત્‍પાદક સહકારી મંડળી, ગોપાલક વિ.કા. સહકારી મંડળી, બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી, પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી, બીજ ઉત્‍પાદના વેચાણ / રૂપાંતર સહકારી મંડળી,

કોટન સેલ, જીનીંગ-પ્રેસીગ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મરઘા ઉછેર મંડળીઓ, મત્‍સ્‍ય મંડળીઓ, સુપર વાઈઝીંગ યુનીયન, સુગર ફેકટરીઓ, શાક અને ફળફળાદિ મંડળી, તેલીબીયા ઉન્‍પાદક મંડળી, પશુ ઉછેર મંડળીઓ, વૃક્ષ ઉછેર મંડળીઓ તથા ફુલ ઉત્‍પાદક મંડળીઓ જેવી નવી મંડળીઓ ઉમેરવામાં આવતાં સંખ્યા અને વ્યાપ વધી રહ્યો છે.

2007-08માં 62,342 સહકારી મંડળીઓ હતી. 2009-10માં 64,835 થઈ ગઈ હતી. 2016-17માં તે વધીને 75,967 થઈ અને હવે તે 79395 થઈ ગઈ છે. 2020માં તે વધીને 80 હજારથી વધું હોવાનો અંદાજ સહકાર વિભાગનો છે. છેલ્લા 10 વર્ષમાં 15 હજાર સહકારી મંડળીઓ વધી છે. 23 ટકાનો વધારો થયો છે. ગુજરાતના લોકો ફરી એક વખત સહકારી મંડળીઓ તરફ વળીને સહકારી મળખું મજબૂત કરી રહ્યાં છે.

સહકારી ક્ષેત્રમાં એક વર્ષમાં કેટલો વધારો થયો તેની વિગતો અહીં છે

સહકારી મંડળીઓ   31-03-2017 31-03-2019 વધઘટ
રાજ્ય સહકારી બેંક 1 1 0
મધ્યસ્થ જિલ્લા બેંક 18 18 0
રાજ્ય કૃષિ બેંક 1 1 0
પ્રાથમિક કૃષિ ધિરાણ 9402 9796 394
નાગરિક બેંક 229 226 -3
પ્રાથમિક બિન કૃષિ ધિરાણ 5960 6173 213
માર્કેટીંગ મંડળીઓ 2174 2229 55
પ્રક્રિયા મંડળીઓ 1204 1279 75
દૂધ અને પશુપાલન મંડળીઓ 16204 16507 303
ખેત મંડળીઓ – 914 915 1
મત્સ્ય મંડળીઓ 636 696 60
ગ્રાહક ભંડાર 2013 2023 10
ગૃહ મંડળીઓ 17461 17539 78
જંગલ કામદાર મંડળીઓ 125 149 24
સિંચાઈ મંડળીઓ 4628 4763 135
વાહન વ્યવહાર મંડળીઓ 121 120 -1
વિદ્યુત મંડળીઓ 4 5 1
અન્ય બિન ધિકારણ મંડળીઓ 6561 8612 2051
સંધ અને સંસ્થાઓ 40 45 5
ખાંડ મંડળીઓ 30 31 1
કુટીર ઉદ્યોગ 4531 4522 -9
મજૂર મંડળીઓ 3710 3745 35
કુલ 75967 79395 3428

 

 [:en]Gandhinagar: Co-operative societies in Gujarat have increased by 4.5% in one year. In particular, other non-credit societies have increased by more than 35 percent. A total of 3428 congregations have risen, with other non-credit societies increasing as well. After the BJP has taken over most of the societies, banks, dairies and APMCs in the co-operative sector of Gujarat, the area has now begun to wane. Co-operative societies are expanding. So that it can be captured politically. Like China, the Gujarat BJP is now infiltrating the co-operative sector.

When 200 farmers were studied in 2019, it was revealed that 60% of the farmers were marginal. Medium farmers are 28 percent and large farmers are 11 percent. Small farmers spend 37 percent of their education on human capital and 63 percent of their spending on health, while large farmers spend 75 percent on education. 25 percent of health is back.

Thus, the farmers spend an average of 45 per cent in education and 55 per cent in health. In which these churches are helpful.

Fruit and Vegetable Production-Conversion Cooperative Society, Rs. I, Community Farming Societies, Peyat Co-operative Societies, Narmada Peet Co-operative Societies, Industrial Co-operative Societies, Tobacco Manufacturers Co-operative Societies, Gopalak Vs. Co-operative Societies, Savings Credit and Citizens Bonds, Credit Employees Credit Salary, Seed Product Sales / Conversion Co-operative Societies,

Cotton sail, ginning-pressing societies, buying associations, poultry farming societies, fisheries, super-vending unions, sugar factories, vegetable and fruit growing societies, oilseeds producers, cattle breeding boards The numbers and prevalence are on the rise.

There were 62,342 co-operative societies in 2007-08. In 2009-10 it was 64,835. In 2016-17, it increased to 75,967 and now to 79395. The co-operation is projected to increase to 80,000 in 2020. Over 15,000 cooperatives have grown in the last 10 years. An increase of 23 percent. The people of Gujarat are once again turning to co-operative societies and strengthening co-operatives.[:hn]गांधीनगर: गुजरात में सहकारी समितियों में एक वर्ष में 4.5% की वृद्धि हुई है। विशेष रूप से, अन्य गैर-क्रेडिट सोसायटी 35 प्रतिशत से अधिक बढ़ गई हैं। कुल 3428 मंडलियां बढ़ी हैं, अन्य गैर-क्रेडिट समाज भी बढ़ रहे हैं। गुजरात के सहकारी क्षेत्र में भाजपा ने अधिकांश समाजों, बैंकों, डेयरियों और एपीएमसी को अपने कब्जे में लेने के बाद अब इस क्षेत्र को बर्बाद करना शुरू कर दिया है। सहकारी समितियों का विस्तार हो रहा है। ताकि इसे राजनीतिक रूप से पकड़ा जा सके। चीन की तरह, गुजरात भाजपा अब सहकारी क्षेत्र में घुसपैठ कर रही है।

जब 2019 में 200 किसानों का अध्ययन किया गया, तो यह पता चला कि 60% किसान सीमांत थे। मध्यम किसान 28 प्रतिशत हैं और बड़े किसान 11 प्रतिशत हैं। छोटे किसान अपनी शिक्षा का 37 प्रतिशत मानव पूंजी पर खर्च करते हैं और 63 प्रतिशत स्वास्थ्य पर खर्च करते हैं, जबकि बड़े किसान 75 प्रतिशत शिक्षा पर खर्च करते हैं। 25 प्रतिशत स्वास्थ्य वापस आ गया है।

इस प्रकार, किसान शिक्षा में औसतन 45 फीसदी और स्वास्थ्य में 55 फीसदी खर्च करते हैं। जिसमें ये चर्च सहायक हैं।

फल और सब्जी उत्पादन-रूपांतरण सहकारी समिति, रु। I, सामुदायिक कृषि समितियां, पायट सहकारी समितियाँ, नर्मदा पीठ सहकारी समितियाँ, औद्योगिक सहकारी समितियाँ, तम्बाकू उत्पादक सहकारी समितियाँ, गोपालक बनाम। सहकारी समितियाँ, बचत क्रेडिट और नागरिक बांड, क्रेडिट कर्मचारी क्रेडिट वेतन, बीज उत्पाद बिक्री / रूपांतरण सहकारी समितियाँ,

कपास पाल, जिनिंग-प्रेसिंग सोसाइटीज, संघों की खरीद, मुर्गी पालन सोसायटी, मत्स्य पालन, सुपर-वेंडिंग यूनियन, चीनी कारखाने, सब्जी और फल उगाने वाले समाज, तिलहन उत्पादक, पशु प्रजनन बोर्ड संख्या और व्यापकता बढ़ रही है।

2007-08 में 62,342 सहकारी समितियां थीं। 2009-10 में यह 64,835 था। 2016-17 में यह बढ़कर 75,967 और अब 79395 हो गया। सहकारिता को 2020 में बढ़ाकर 80,000 करने का अनुमान है। पिछले 10 वर्षों में 15,000 से अधिक सहकारी समितियां विकसित हुई हैं। 23 प्रतिशत की वृद्धि। गुजरात के लोग एक बार फिर सहकारी समितियों की ओर रुख कर रहे हैं और सहकारी समितियों को मजबूत कर रहे हैं।[:]