[:gj]ખેડૂતોએ મગફળીના વાવેતરમાં 100 ટકાનો વધારો કરી બતાવ્યો, કયા પરિવર્તન આવી રહ્યાં છે[:en]Farmers have seen a 100 per cent increase in groundnut cultivation, showing what changes are coming[:hn]किसानों ने मूंगफली की खेती में 100 प्रतिशत वृद्धि की है, क्या बदलाव आ रहे हैं ?[:]

[:gj]અમદાવાદ, 26 જૂન 2020

15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું વાવેતર વધું થતું હોય છે. આવું મગફળીમાં જોવા મળે છે.

ગુજરાતમાં કોઈ પણ પાકમાં મગફળી તરફ સૌથી વધું ટ્રેન્ડ ખેડૂતોમાં આ મોસમમાં જોવા મળી રહ્યો છે. બીજા 52 પ્રકારના પાક કરતાં મગફળી આ વખતે ટોચ પર છે. જે 17 લાખ હેક્ટરની આસપાસ વાવેતર થઈ શકે છે. ખેડૂતો મગફળી તરફ કેમ વધું આકર્ષાઈ રહ્યાં છે તેની પાછળનું બીજું કારણ કપાસ છે. કપાસના ભાવ ગયા વર્ષે ખેડૂતોને પૂરતાં મળ્યા નથી. તેથી આ વર્ષે કપાસનું વાવેતર કરવાનનું ખેડૂતોએ પસંદ કર્યું નથી. તેના સ્થાને મગફળી તરફનો ટ્રેન્ડ વધું જોવા મળી રહ્યો છે.

મગફળીના વાવેતરમાં 2003-4માં 45.77 લાખ હેક્ટર વિસ્તારનો વિક્રમ છે. જે આ વર્ષે સારું ચોમાસું હોવા છતાં તૂટે એવું લાગતું નથી. 1949-50ના વર્ષમાં 4.72 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થતું હતું. હેક્ટરે માંડ 504 કિલો હેક્ટરે મગફળી પાકતી હતી.

10 વર્ષ પહેલા 18.22 લાખ હેક્ટરમાં મગફળી થઈ હતી. જેમાં હેક્ટરે 964 કિલો મગફળી પાકતી હતી. આમ વાવેતર વધવાની સાથે ઉત્પાદકતાં પણ વધી હતી.

આ સમયગાળા દરમિયાન મગફળીનું વાવેતર 6 લાખ હેક્ટર હતું. પણ 2020ના ચોમાસામાં સમય કરતાં વહેલો વરસાદ થતાં વાવેતર 12 લાખ હેક્ટર 22 જૂન સુધીમાં થઈ ગયું છે. આમ 100 ટકાનો વધારો મગફળીના વાવેતરમાં જોવા મળે છે. આ પાછળનું બીજું એક કારણ ખેડૂતો એવું કહે છે કે, ગયા વર્ષે સારા વરસાદ હતા અને ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ સારી રીતે થયો હતો. તે ચોમાસા પહેલાં આગોતરું વાવેતર કે ઓરવણું સારા પ્રમાણમાં થઈ શક્યું હતું.[:en]Ahmedabad, 26 June 2020
Peanuts were sowing in 15.40 lakh hectares last year. At present, 12 to 14 lakh hectares have been sowing against it. Thus 80-85 percent has been planted. This year, farmers are showing great enthusiasm for growing groundnuts. The main reason behind this may be the profitability of agriculture. If good prices were obtained last year, then this time the cultivation of that crop is increasing. This is found in peanuts.

The highest trend towards groundnut in any crop in Gujarat is being witnessed among farmers this season. Peanuts are at the top this time over other 52 types of crops. Which can be planted around 17 lakh hectares. Another reason why farmers are more attracted to peanuts is cotton. Cotton prices were not enough for farmers last year. So the farmers have not chosen to plant cotton this year. Instead, the trend towards peanuts is increasing.

Peanut cultivation has a record area of ​​45.77 lakh hectares in 2003-4. Which doesn’t seem to be breaking despite a good monsoon this year. In the year 1949-50, groundnut was cultivated in 4.72 lakh hectares. Peanuts were grown at barely 504 kg per hectare.

Peanuts were grown on 18.22 lakh hectares 10 years ago. In which 964 kg of groundnut was grown per hectare. Thus with the increase in planting, productivity also increased.

Peanut cultivation was 6 lakh hectares during this period in 2019. However, due to early rains in the monsoon of 2020, 12 lakh hectares have been planted by June 22. Thus a 100 percent increase is seen in groundnut cultivation. Another reason behind this, farmers say, was that last year there was good rainfall and groundwater storage was good. It could have been planted well before the monsoon.[:hn]अहमदाबाद, 26 जून 2020
गुजरात में पिछले साल 15.40 लाख हेक्टेयर में मूंगफली लगाई गई थी। वर्तमान में इसके खिलाफ 12 से 14 लाख हेक्टेयर मूंगफली रोपी गई हैं। इस प्रकार 80-85 प्रतिशत मूंगफली  लगाई गई हैं। इस साल, किसान मूंगफली उगाने में बहुत उत्साह दिखा रहे हैं। इसके पीछे मुख्य कारण कृषि की लाभप्रदता हो सकती है। पिछले साल अच्छे दाम मिले थे,  इस बार उस फसल की खेती बढ़ रही है। यह मूंगफली में पाया जाता है।

गुजरात में किसी भी फसल में मूंगफली के प्रति सबसे ज्यादा रुझान इस सीजन में किसानों के बीच देखा जा रहा है। मूंगफली इस समय अन्य 52 प्रकार की फसलों पर शीर्ष पर है। जिसे लगभग 17 लाख हेक्टेयर में लगाया जा सकता है। किसान मूंगफली की ओर अधिक आकर्षित होते हैं इसका एक और कारण है कपास। पिछले साल किसानों के लिए कपास की कीमतें पर्याप्त नहीं थीं। इसलिए किसानों ने इस साल कपास लगाने का विकल्प नहीं चुना है। इसके बजाय, मूंगफली के प्रति रुझान बढ़ रहा है।

2003-4 में मूंगफली की खेती का रिकॉर्ड 45.77 लाख हेक्टेयर क्षेत्र है। जो इस वर्ष अच्छे मानसून के बावजूद नहीं टूट रहा है। वर्ष 1949-50 में मूंगफली की खेती 4.72 लाख हेक्टेयर में की गई थी, मूंगफली मुश्किल से 504 किलोग्राम प्रति हेक्टेयर की दर से उगाई गई थी। मूंगफली 10 साल पहले 18.22 लाख हेक्टेयर पर उगाई गई थी। जिसमें प्रति हेक्टेयर 964 किलो मूंगफली उगाई गई थी। इस प्रकार रोपण में वृद्धि के साथ उत्पादकता में भी वृद्धि हुई।

अगली साल 2019 में इस दौरान मूंगफली की खेती 6 लाख हेक्टेयर की थी। हालांकि, 2020 के मानसून में शुरुआती बारिश के कारण, 22 जून तक 12 लाख हेक्टेयर रोपण किया गया है। इस प्रकार मूंगफली की खेती में 100 प्रतिशत वृद्धि देखी गई है। इसके पीछे एक और कारण है, किसानों का कहना है कि पिछले साल अच्छी बारिश हुई थी और भूजल का भंडारण अच्छा था। इसे मानसून से पहले अच्छी तरह से लगाया जा सका है।[:]