[:gj]ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી તો[:en]Farmers of Gujarat learned from resourceful mathematics that despite good rains cotton prices in Corona will not will be good[:hn]गुजरात के किसानों ने संसाधनपूर्ण गणित से सीखा कि अच्छी बारिश होने के बावजूद कोरोना में कपास की कीमतें अच्छी नहीं होंगी[:]

[:gj]ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે. 2.20 લાખ હેક્ટરનું વાવેતર ઘટાડી દીધું છે. જે ગયા વર્ષની સરખામણીએ 10 ટકા છે. સારો વરસાદ થયો હોવાથી આ વખતે કપાસનું ખરેખર વાવેતર 30-32 લાખ હેક્ટરમાં થવું જોઈતું હતું. આમ ખેડૂતોએ પવન જોઈને વાવેતર કર્યું છે. જોકે, ગયા વર્ષે ખેડૂતોને રૂના ભાવ સારા મળ્યા ન હતા. તે પણ એક વેપારી કારણ છે. 2018માં આ સમય દરમિયાન 26.58 લાખ હેક્ટર કપાસ ઉગાડવામાં આવ્યો હતો.

સૌથી વધું કપાસ અમરેલીમાં અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં વાવવામાં આવ્યો છે. ભાવનગર, મોરબી અને બોટાદનો ત્યાર પછી ઉતરતો ક્રમ છે.

કુલ વાવેતર 22.50 લાખ હેક્ટરનું છે. જેમાં એકલા સૌરાષ્ટ્રના 11 જિલ્લાનું વાવેતર 15.33 લાખ હેક્ટર છે. સમગ્ર રાજ્યમાં 68 ટકા વાવેતર સૌરાષ્ટ્રનું છે. રાજ્યના કુલ 98 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 25 ટકા કપાસનું વાવેતર થયું છે. ગંભીર વાત એ છે કે જ્યાં કપાસનું વાવેતર થાય છે ત્યાં 100 ટકા સિંચાઈ ધરાવતો વિસ્તાર છે.

આ વખતે સારા વરસાદના કારણે હેક્ટરે 550થી 570 કિલો કપાસ પાકવાની શક્યતા છે. 70.13 લાખટનથી 71 લાખ ટન કપાસ પાકવાની ધારણા છે. ચીન અને બીજા દેશો કપાસ તારની ખરીદી ઓછી કરશે. જો 30 લાખ હેક્ટરમાં વાવેતર થયું હોત તો 1 કરોડ ટન (કે ગાંસડી) સુધી ઉત્પાદન થયું હોત. તો ભાવ તળિયા આવ્યા હોત. આમેય ખેડૂતોને 2014થી કેન્દ્ન સરકારની અવળી નીતિના કારણે ભાવ 1600 રૂપિયા મળવા જોઈતા હતા તેના સ્થાને 900-1100 સુધી જ મળેલા છે.[:en]Gandhinagar, 9 August 2020

The business acumen of the farmers of Gujarat is amazing. He knew that the trade industry would collapse because of Corona. Therefore, the cotton wire industry will not be booming in the coming months. Therefore, its commercial consumption is not going to last. Knowing this, farmers reduced the cultivation of cotton. Last year, 24.70 lakh hectares were planted on August 4, while this time, on August 5, 2020, 22.50 lakh hectares of cotton has been planted. 2.20 lakh hectares of field has been reduced. Which is 10 percent compared to last year. Due to good rains, cotton should have been sown in 30-32 lakh hectares this time. During this time in 2018, 26.58 lakh hectares of cotton was grown. In this way farmers have planted by looking at the wind. However, last year farmers did not get good prices of cotton. There is also a commercial reason for this.

Mostly cotton is grown in Amreli and then Surendranagar. Bhavnagar, Morbi and Botad lead the line.

The total area under cultivation is 22.50 lakh hectares. Of which, 15.33 lakh hectares are cultivated in 11 districts of Saurashtra alone. Saurashtra accounts for 68 percent of the total cultivation in the state. Out of the total cultivable area of ​​98 lakh hectares in the state, 25 percent cotton has been planted. Critically, the area where cotton is grown is 100 percent irrigated.

Due to good rains this time, it is expected to harvest 550 to 570 kg of cotton per hectare. It is expected to produce 70.13 lakh tonnes to 71 lakh tonnes of cotton. China and other countries will reduce purchases of cotton wire. If it had been planted in 3 million hectares, it would have grown to 10 million tons (or lumps). Then the prices would have decreased. The farmers are getting only 900-1100 rupees in return for 1600 rupees, which they have been getting lower prices since 2014 when Prime Minister Narendra Modi has come due to the anti-farmer policy of the central government.[:hn]गांधीनगर, 9 अगस्त 2020

गुजरात के किसानों का व्यापार कौशल अद्भुत है। उन्हें पता था कि कोरोना की वजह से व्यापार उद्योग ढह जाएगा। इसलिए आने वाले महीनों में सूती तार उद्योग फलफूल नहीं रहेगा। इसलिए इसकी व्यावसायिक खपत नहीं रहने वाली है। यह जानकर किसानों ने कपास की खेती करना कम कर दिया। पिछले साल 24.70 लाख हेक्टेयर 4 अगस्त को इस समय लगाए गए थे, जबकि इस बार 5 अगस्त 2020 को 22.50 लाख हेक्टेयर कपास लगाया है। 2.20 लाख हेक्टेयर खेत घटाया गया है। जो पिछले साल की तुलना में 10 फीसदी है। अच्छी बारिश के कारण इस बार 30-32 लाख हेक्टेयर में कपास बोनी चाहिए थी। इस समय के दौरान 2018 में, 26.58 लाख हेक्टेयर कपास उगाया गया था। इस प्रकार किसानों ने हवा को देखकर लगाया है। हालांकि, पिछले साल किसानों को कपास के अच्छे दाम नहीं मिले थे। इसका व्यावसायिक कारण भी है।

ज्यादातर कपास अमरेली और फिर सुरेंद्रनगर में उगाया जाता है। भावनगर, मोरबी और बोटाड कतार में आगे हैं।

खेती के तहत कुल क्षेत्रफल 22.50 लाख हेक्टेयर है। जिनमें से अकेले सौराष्ट्र के 11 जिलों में 15.33 लाख हेक्टेयर में खेती होती है। राज्य में कुल खेती का 68 फीसदी हिस्सा सौराष्ट्र का है। राज्य में 98 लाख हेक्टेयर के कुल खेती योग्य क्षेत्र में से, 25 प्रतिशत कपास लगाया गया है। गंभीर रूप से, जिस क्षेत्र में कपास उगाया जाता है वह 100 प्रतिशत सिंचित होता है।

इस बार अच्छी बारिश के कारण प्रति हेक्टेयर 550 से 570 किलोग्राम कपास की फसल होने की उम्मीद है। इससे 70.13 लाख टन से 71 लाख टन कपास पैदा होने की उम्मीद है। चीन और अन्य देश कपास के तार की खरीद कम करेंगे। यदि इसे 3 मिलियन हेक्टेयर में लगाया गया होता, तो यह 10 मिलियन टन (या गांठ) तक पैदा होता। तब कीमतों में कमी आई होगी। किसानों को 1600 रुपये के बदले केवल 900-1100 रुपये मिल रहे हैं, जो उन्हें केंद्र सरकार की किसान विरोधी नीति के कारण 2014 से जबसे प्रधानमंत्री नरेन्द्र मोदी आये है तबसे कम दाम मिल रहे है।[:]