[:gj]અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો[:en]Find out complete information about what will open and what will not in Unlock-3[:hn]अनलॉक-3 में क्या खुलेगा और क्या नहीं खुलेगा, इसके बारे में पूरी जानकारी प्राप्त करें[:]

[:gj]

ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા 

ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત થયેલ પ્રતિભાવો અને સંલગ્ન મંત્રાલયો અને વિભાગો સાથે યોજવામાં આવેલ વિસ્તૃત ચર્ચા વિચારણા પર આધારિત છે.

નવી માર્ગદર્શિકાઓના કેટલાક અંશો

  • રાત્રિ દરમિયાન (રાત્રિ કર્ફ્યૂ) વ્યક્તિઓની હેરફેર ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધો હવે દૂર કરવામાં આવ્યા છે.
  • ઓગસ્ટ 5, 2020થી યોગ સંસ્થાઓ અને જિમ્નાશિયમ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ સંદર્ભમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા સામાજિક અંતર જાળવવા અને કોવિડ-19 ના ફેલાવાને અટકાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરવામાં આવશે.
  • સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમો નિર્ધારિત સામાજિક અંતર જાળવીને અને અન્ય આરોગ્યને લગતા નિયમો જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને આયોજિત કરી શકાશે. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા 07.2020ના રોજ બહાર પાડવામાં આવેલ સૂચનોનું પાલન કરવામાં આવશે.
  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 ઓગસ્ટ, 2020 સુધી બંધ રાખવામાં આવશે.
  • વંદે ભારત મિશન અંતર્ગત મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા મર્યાદિત પ્રમાણમાં મંજૂર કરવામાં આવશે. આગળ જતાં ખોલવાની પ્રક્રિયા પ્રમાણબદ્ધ રીતે કરવામાં આવશે.
  • નીચે જણાવ્યા સિવાયની તમામ પ્રવૃત્તિઓને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પરવાનગી આપવામાં આવશે.
    • મેટ્રો રેલ
    • સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉદ્યાનો, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભા ખંડો અને તેના જેવા અન્ય સ્થળો.
    • સામાજિક/ રાજકીય/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્યક્રમો અને અન્ય વિશાળ સંગઠન કાર્યક્રમો.

પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ બધી વસ્તુઓ ખોલવા માટેની તારીખ અલગથી નક્કી કરવામાં આવશે.

  • 31 ઓગસ્ટ, 2020 સુધી કન્ટેનમેન્ટ ઝોનની અંદર લોકડાઉનનું કડકપણે પાલન કરવાનું ચાલુ રહેશે. પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખ્યા બાદ કોવિડ-19ના પ્રસારને અટકાવવાના ઉદ્દેશ્યથી રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કન્ટેનમેન્ટ ઝોનને યોગ્ય રીતે નોંધાયેલા હોવા જોઈએ. કન્ટેનમેન્ટ ઝોનની અંદર ચુસ્તપણે નિયંત્રણ જળવાવું જોઈએ અને માત્ર જરૂરિયાતની પ્રવૃત્તિઓને જ પરવાનગી મળવી જોઈએ.
  • આ કન્ટેનમેન્ટ ઝોન સંલગ્ન જિલ્લા કલેક્ટરો અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે આ માહિતી શેર કરવામાં આવશે.
  • કન્ટેનમેન્ટ ઝોનની અંદર પ્રવૃત્તિઓને ચુસ્તપણે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તામંડળ દ્વારા ચકાસવામાં આવશે અને આ વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોનને લગતી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ રાજ્ય પોતે નક્કી કરશે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પરિસ્થિતિના તેમના મૂલ્યાંકનના આધાર પર કન્ટેનમેન્ટ ઝોનની બહાર અમુક ચોક્કસ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે અથવા જરૂરી હોય તેવા પ્રતિબંધાત્મક પગલાઓ લઈ શકે છે. આમ છતાં, લોકો અને માલસામાનની આંતર રાજ્ય કે રાજ્યની અંદર હેરફેર ઉપર કોઈ પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. આ પ્રકારની હેરફેર માટે કોઈપણ પ્રકારની અલગથી પરવાનગી પત્ર/ મંજૂરી/ ઇ-પરવાનગીની જરૂર નહિ પડે.[:en]

New MHA guidelines

Ministry of Home Affairs (MHA) issued new guidelines today, for opening up of more activities in areas outside the Containment Zones. In Unlock 3, which will come into effect from August 1, 2020, the process of phased re-opening of activities has been extended further. The new guidelines, issued today, are based on feedback received from States and UTs, and extensive consultations held with related Central Ministries and Departments.

Salient features of the new guidelines

  • Restrictions on movement of individuals during night (Night curfew) have been removed.
  • Yoga institutes and gymnasiums will be allowed to open from August 5, 2020. In this regard, Standard Operating Procedure (SOP) will be issued by the Ministry of Health & Family Welfare (MoHFW) for ensuring social distancing and to contain the spread of COVID-19.
  • Independence Day functions will be allowed with social distancing and by following other health protocols, e.g., wearing of masks etc. In this regard instructions issued by MHA on 21.07.2020 shall be followed.
  • After extensive consultation with States and UTs, it has been decided that schools, colleges and coaching institutions will remain closed till August 31, 2020.
  • International air travel of passengers has been permitted in a limited manner under the Vande Bharat mission. Further opening up will take place in a calibrated manner.
  • All activities, except the following, shall be permitted outside containment zones:
    • Metro Rail.
    • Cinema halls, swimming pools, entertainment parks, theatres, bars, auditoriums, assembly halls and similar places.
    • Social/ political/ sports/ entertainment/ academic/ cultural/ religious functions and other large congregations.

Dates for opening of these will be decided separately, based on the assessment of the situation.

  • Lockdown shall continue to be implemented strictly in the Containment Zones till 31 August, 2020. Containment Zones are required to be carefully demarcated by the State/ UT Governments with a view to contain the spread of COVID-19, after taking into consideration the guidelines issued by MOHFW. Within the containment zones, strict perimeter control shall be maintained and only essential activities allowed.
  • These Containment Zones will be notified on the websites of the respective District Collectors and by the States/ UTs and information will also be shared with MOHFW.
  • Activities in the Containment Zones shall be monitored strictly by State and UT authorities, and the guidelines relating to containment measure in these zones shall be strictly implemented.
  • MOHFW will monitor the proper delineation of Containment Zones and implementation of the containment measures.

States to decide on activities outside Containment Zones

States and UTs, based on their assessment of the situation, may prohibit certain activities outside the Containment zones, or impose such restrictions as deemed necessary. However, there shall be no restriction on inter-State and intra-State movement of persons and goods. No separate permission/ approval/ e-permit will be required for such movements.[:hn]

एमएचए के नए दिशानिर्देश

गृह मंत्रालय (एमएचए) ने संक्रमण प्रभावित क्षेत्रों (कन्टेनमेंट जोन्स) के बाहर के क्षेत्रों में ज्यादा गतिविधियां शुरू किए जाने के लिए आज नए दिशानिर्देश जारी कर दिए हैं। अनलॉक 3 आगामी 1 अगस्त, 2020 से प्रभावी हो जाएगा, जिसके लिए गतिवधियों को चरणबद्ध तरीके से फिर से खोलने की प्रक्रिया को आगे बढ़ाया गया है। आज जारी नए दिशानिर्देश राज्यों और संघ शासित क्षेत्रों से मिले फीडबैक व केन्द्रीय मंत्रालयों और विभागों के साथ हुए व्यापक विचार विमर्शों पर आधारित हैं।

नए दिशानिर्देशों की मुख्य विशेषताएं

  • रात के दौरान लोगों की आवाजाही पर प्रतिबंध यानी नाइट कर्फ्यू को हटा दिया गया है।
  • योगा संस्थान और जिम को 5 अगस्त, 2020 से खोलने की अनुमति दे दी जाएगी। इस संबंध में, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय (एमओएचएफडब्ल्यू) द्वारा सामाजिक दूरी सुनिश्चित करने और कोविड-19 के प्रसार पर रोकथाम के लिए मानक संचालन प्रक्रिया (एसओपी) जारी की जाएगी।
  • सामाजिक दूरी और मास्क पहनने आदि अन्य स्वास्थ्य प्रोटोकॉल्स के पालन के साथ स्वतंत्रता दिवस समारोह के आयोजन के लिए अनुमति दी जाएगी। इस संबंध में एमएचए द्वारा 07.2020 को जारी निर्देशों का पालन करना होगा।
  • राज्यों और संघ शासित क्षेत्रों के साथ व्यापक विचार विमर्श के बाद, यह फैसला लिया गया है कि स्कूल, कॉलेज और कोचिंक संस्थानों को 31 अगस्त, 2020 तक बंद रखा जाएगा।
  • वंदे भारत मिशन के अंतर्गत सीमित रूप में अंतरराष्ट्रीय हवाई यातायात को अनुमति दे दी गई है। इसे आगे और खोलने की प्रक्रिया जांच-परख के बाद ही बढ़ाई जाएगी।
  • संक्रमण प्रभावित क्षेत्रों से बाहर के इलाकों में निम्नलिखित को छोड़कर सभी गतिविधियों को अनुमति होगी :
    • मेट्रो रेल
    • सिनेमाघरों, स्वमिंग पूल, मनोरंजन पार्क, थिएटर, बार, ऑडिटोरियम (प्रेक्षाग्रह/ रंगशालाएं), असेंबली हॉल (सभागार) और इसी तरह के अन्य स्थान।
    • सामाजिक/राजनीतिक/खेल/मनोरंजन/शैक्षणिक/सांस्कृतिक/धार्मिक कार्यक्रम और अन्य बड़ी सभाएं।

हालात के आकलन के आधार पर इन गतिविधियों को खोलने की तारीख अलग से निर्धारित की जाएगी।

  • संक्रमण प्रभावित क्षेत्रों में 31 अगस्त, 2020 से लॉकडाउन का सख्ती से कार्यान्वयन जारी रहेगा। एमओएचएफडब्ल्यू द्वारा जारी दिशानिर्देशों को ध्यान में रखते हुए राज्य/ संघ शासित क्षेत्रों की सरकारों को कोविड-19 के प्रसार पर रोकथाम के उद्देश्य से संक्रमण प्रभावित क्षेत्रों (कन्टेनमेंट जोन) सावधानीपूर्वक सीमांकन करना होगा। संक्रमण प्रभावित क्षेत्रों के भीतर, सख्त क्षेत्रीय नियंत्रण लागू करना होगा और सिर्फ आवश्यक गतिविधियों के लिए ही अनुमति होगी।
  • इन संक्रमण प्रभावित क्षेत्रों को संबंधित जिलाधिकारियों की वेबसाइट पर और राज्यों/ संघ शासित क्षेत्रों द्वारा अधिसूचित करना होगा। साथ ही यह जानकारी एमओएचएफडब्ल्यू के साथ साझा करनी होगी।
  • राज्य और संघ शासित क्षेत्रों के अधिकारियों द्वारा संक्रमण प्रभावित क्षेत्रों में होने वाली गतिविधियों की सख्ती से निगरानी करनी होगी। साथ ही इन क्षेत्रों में रोकथाम के उपायों से संबंधित दिशानिर्देशों को सख्ती से लागू किया जाएगा।
  • एमओएचएफडब्ल्यू संक्रमण प्रभावित क्षेत्रों के परिसीमन और रोकथाम के उपायों के कार्यान्वयन की निगरानी करेगा।

संक्रमण प्रभावित क्षेत्रों के बाहर होने वाली गतिविधियों पर राज्य करेंगे फैसला

हालात के आकलन के आधार पर राज्य और संघ शासित क्षेत्र संक्रमण प्रभावित क्षेत्रों के बाहर चुनिंदा गतिविधियों को प्रतिबंधित कर सकते हैं या आवश्यकता पड़ने पर ऐसी बंदिशें लगा सकते हैं। हालांकि, अंतर-राज्यीय और राज्यों के भीतर लोगों व सामान की आवाजाही पर किसी तरह की रोक नहीं होगी। ऐसी आवाजाही के लिए किसी तरह की अलग अनुमति/ स्वीकृति/ ई- अनुमति की आवश्यकता नहीं होगी।[:]