વીજ આંદોલનઃ સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો ઉકેલ બતાવ્યો નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 4 જુલાઈ 2026
વીજ લાઈનથી 5 લાખ ખેડૂતોને અસર થવાની છે. કાયમી ઉકેલ લાવવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે વાત કરી નથી.
વીજ લાઈન/ટ્રાન્સમિશન ટાવર માટે વળતરમાં અંગ્રેજોના સમયનો 140 વર્ષ જૂનો મુખ્ય કાયદો The Indian Telegraph Act, 1885 લાગુ પડે છે.
ખાનગી પાવર કંપનીઓ આ કાયદાની કલમ 164 હેઠળ "ટેલિગ્રાફ ઓથોરિટી"ના પાવર માંગી લે છે, જે સર...
ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ
ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ Forest Minister Arjun's insistence on pushing Gir lions into the forest गांव-खेत के शेरों को जंगल में धकेलने का ऑपरेशन, अर्जुन मोढवाडिया के फैसले का विरोध, तेंदुओं, शेरों और इंसानों के बीच बढ़ती जा रही है. ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહ...
ગીરમાં ગેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન
Forest Minister Arjun Modhwadia silent despite illegal mines and resorts in Gir
સિંહોના કોરીડોરમાં ગેરકાયદે ખાણો, રિસોર્ટ, હોટેલ, હોમસ્ટે, ફાર્મહાઉસ
દિલીપ પટેલ
અમદાવાદ, 27 જૂન 2026
ગીરના જંગલ અને ગીરનારથી સિંહ તથા વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. એન.ઓ.સી., એન.એ. સહિતની ઢીલાશના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગીર જંગલની અને અભયારણ્ય અન...
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર
Critical condition of sowing after 11 years, 9% of sowing due to irrigation
ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે
દિલીપ પટેલ
અમદાવાદ, 26 જૂન 2026
અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ તો 1500 કરોડ રૂપિયાની ખેત પેદાશો પર ખતરો ઉભો થયો છે.
ગુજરાતના 56 લાખ ખેડૂતોમા...
ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ, શહેરી વિકાસ મોડેલ...
ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ: ગુજરાતનું શહેરી વિકાસ મોડેલ
ગુજરાતના 149 નાના શહેરો અને 17 મોટા શહેરોની વસતી 50 ટકા થતાં ગ્રામ્ય પ્રજા સામે જોખમ
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જૂન 2026
ગુજરાતમાં શહેરોમાં વસતા લોકોનો પ્રભાવ એટલો વધી ગયો છે કે શહેરી મતદારો પર હવે સરકાર બનાવવાની સત્તા આવી ગઈ છે. તેથી ગ્રામ્ય વિસ્તોરોનો રાજકીય ...
ગુજરાત ઔદ્યોગિક નીતિ 2025–30: ધોલેરાની ફરી લોલીપોપ
ફરી ધોલેરાની લોલીપોપ આપી, धोलेरा का लॉलीपॉप फिर दिया गया, गुजरात औद्योगिक नीति 2025-30, Gujarat Industrial Policy 2025-30: Dholera's lollipop again
દિલીપ પટેલ
અમદાવાદ, 18 જૂન 2026
ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું કેન્દ્ર આગામી 5 વર્ષમાં ફરી એક વખત ધોલેરા બનાવવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત સરક...
ટ્રેક્ટર પર નિકળેલાં ખેડૂતોની સાથે ગુજરાતના 28 વર્ષના ખેડૂત આંદોલનનો ઇ...
ट्रैक्टर पर किसान, गुजरात का 28 साल पुराना किसान आंदोलन, इसी बात की याद दिलाता है। Farmers on tractors, Gujarat's 28-year-old farmer movement
દિલીપ પટેલ
અમદાવાદ, 15 જૂન 2026
ગુજરાતના ખેડૂતો ફરી એક વખત અદાણી કંપની અને બીજી માંગો સાથે રસ્તા પર ટ્રેક્ટર લઈને ફરી રહ્યાં છે. આંદોલન કરે છે. તેઓ ગાંધીનગર ટ્રેક્ટર પર જઈને વિોધ કર્યો છે. ત્યારે ગુજ...
ગુજરાતઃ દૂધસાગર ડેરી – જનતા પર ભાવ વધારો, ખેડૂતોને પૂરતા ભાવ નહી...
દૂધસાગર ડેરીનો ₹9,020 કરોડનો કારોબાર, છતાં ભાવ માટે પશુપાલકોનો વિરોધ: મહેસાણાથી દહેગામ સુધી ઉઠ્યા સવાલ
11 જૂન, 2026
દિલીપ પટેલ
અમદાવાદ
ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ સંસ્થા અને દેશની અગ્રણી ડેરીઓમાંની એક દૂધસાગર ડેરી (Mehsana District Co-operative Milk Producers' Union Ltd.) વર્ષ 2025-26માં આશરે ₹9,020 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. ડે...
ઘુડખર અભયારણ્ય પાસે 200 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ: મંજૂરી, જમીન, વીજ લાઇ...
રૂ. 800 કરોડના પ્રોજેક્ટમાં ગૌચર અને સરકારી જમીન, વન મંજૂરીઓ અને ટ્રાન્સમિશન લાઇન અંગે ગંભીર વહીવટી પ્રશ્નો; ACB કેસ બાદ CEI મંજૂરીઓ પણ ચર્ચામાં
દિલીપ પટેલ
અમદાવાદ/સુરેન્દ્રનગર
ગુજરાતમાં સૂર્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે સોલાર પ્રોજેક્ટો ઉભા થઈ રહ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના માલવણ ગામ નજીક સ્થાપિત 200 મે...
નર્મદા નહેરની સિંચાઈ વિસ્તાર છૂપાવતી ભૂપેન્દ્ર પટેલની સરકાર
भूपेन्द्र पटेल की सरकार नर्मदा नहर के सिंचाई क्षेत्र को छुपा रही है, Bhupendra Patel's government hiding the irrigation area of Narmada Canal
દિલીપ પટેલ
અમદાવાદ, 10 જૂન 2026
ગુજરાત સરકારનો સિંચાઈ વિભાગ નર્મદાથી થતી સિંચાઈની વિગતો છૂપાવી રહ્યું છે. ખરેખર કેટલી સિંચાઈ ખેતરોમાં થઈ રહી છે તેની વિગતો જાહેર કરવાનું 2020થી બંધ કરી દીધું છે. હવે...
કેસર કેરીમાં જીવાતોના કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો, ગુજરાતનું કેસર કેર...
Japan Bans Kesar Mangoes Due to Pest Infestation जापान ने कीड़ों की वजह से केसर आम पर बैन लगाया , गुजरात - जापान ने कीड़ों की वजह से केसर आम पर बैन, केसर आम की खेती और मार्केट रिपोर्ट
શું છે કારણો, ગુજરાતમાં કેસ કેરીની ખેતી અને બજાર કેવા છે
દિલીપ પટેલ
અમદાવાદ, 29 મે 2026
ગુજરાતની જીઆઈ ટેગ ધરાવતી કેસર કેરીની આયાત પર જાપાને ફરી એક વખત પ્ર...
40 હજાર કરોડની વીજ લૂંટ, સ્માર્ટ વીજ મીટરમાં સ્માર્ટ ચોરી
Gujarat; ₹40,000 Crore Electricity Heist, 'Smart' Theft
દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2026
સમગ્ર ગુજરાતમાં 1 લાખ કરોડનું વીજળી બિલ આવે તો તેમાંથી સરકારને 17 હજાર કરોડની આવક વીજ વેરાની થાય છે.
ગુજરાતની સરકારને આ વર્ષે રૂ. 13 હજાર કરોડની આવક વીજ વેરામાંથી થવાની છે.
ગુજરાત સરકારની આવક 12 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઈ જશે, વીજ કંપનીઓને બખ્ખા...
સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા
गुजरात सरकार वादे से पीछे हटी, द्वारका के खेत बर्बाद हो रहे हैं GujGovt Backtracks on Promise, Dwarka's Farmlands Face Ruin
દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026
ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત ક્ષમતા છે.
એપ્રિલ 2019થી માર્ચ 2020 વચ્ચે ગુજરાતે વિન્ડ પાવર ઉત્પાદન ક...
Gujarat: Uninterrupted power supply to be provided at a cost of ₹5,000...
રૂ. 5 હજાર કરોડના વીજ પ્રવાહ એકધારો આપશે
નવા 7 સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનશે
અમદાવાદ, 22 મે 2026
ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. હાલ રૂ. 3300 કરોડનાછ સ્ટેશન ટીંબડી, સાગબારા, દીવમાં છે. એક સ્ટેશન બનાવવા માટે રૂ. 550 કરોડનું ખર્ચ થયું છે. તે કુલ રૂ. 5 હજાર કરોડનું ખર્ચ થઈ જશે.
સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીક...
ગુજરાતમાં અંજીરની ખેતી
गुजरात में अंजीर (Fig) की खेती
Fig (Anjeer) Cultivation in Gujarat – Compiled Information
ગુજરાતમાં અંજીરની ખેતી – સંકલિત વિગતો
1) અંજીર વિશે
અંજીર (Fig) શેતૂર પરિવારનું મૂલ્યવાન ફળ છે. પોષક તત્ત્વો અને ખનિજોથી સમૃદ્ધ હોવાથી તેને આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. અંજીરમાં ઊંચા પ્રમાણમાં કુદરતી શર્ક...
ગુજરાતી
English




