Monday, January 17, 2022

ઉંઘ, ડાયાબિટીશમાં વપરાતા પનીરના ફૂલની ખેતી નવસારીના વન્ય મહાવિદ્યાલયમા...

ખેતીની સાથે લોકોનું આરોગ્ય સુધારતું પનીર ફૂલ દિલીપ પટેલ નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે. પનીરનુંફૂલમાં જંગલી ગંધ છે જે સોલાનેસી પરિવારનું ...

Has organic farming changed the lives of farmers in Jamui in Bihar and...

બિહારનો જમુઈ અને ડાંગની સજીવ ખેતી ખેડૂતોનું જીવન બદલાયું છે ખરૂં દિલીપ પટેલ બિહારનું પહેલું જૈવિક ગામ, જ્યાં મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે, પણ ડાંગના તમામ 310 ગામો ઓર્ગેનિક જાહેર કર્યા છે પણ ત્યાનું જીવન ન બદલાયું. બિહારની રાજધાની પટનાથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, જમુઈ જિલ્લાના કેડિયા ગામે ભારતના ઓર્ગેનિક ખેતીના નકશા પર પોતાનું આગવું સ્થાન બના...

ટામેટાની ચંદ્ર આધારીત ખેતી, જો આ જાણો તો ખેતી લાલરંગીન બની જાય

1 જાન્યુઆરી 2022 વંશપરંપરાગત ટામેટાં ગુજરાતમાંથી લુપ્ત થઈ રહ્યાં છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ એક એવા ટામેટાં વિકસાવ્યા છે કે જે દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં ટામેટાંની ખેતી માટે સારાં થે, સોલેમન ટોરવમ પ્રજાતિનો મૂળકાંડ કરીકે ઉપયોગ કરીને કલમ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. જે ટામેટાના ઉપરોપની કલમ બનાવી ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને નફો મ...

ગુજરાતના કાશી ચાણોદનો ઇતિહાસ

દક્ષિણ ગુજરાતના કાશી તરીકે ઓળખાતા નર્મદા તિર્થ ચાણોદ કરનાળી ક્ષેત્રનો ગૌરવ પૂર્ણ ઇતિહાસ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ની ભૂમિ નો પશ્ચિમ દિશા ના ભાગથી દક્ષિણ કાંઠા સુધી અરબી સાગરકાંઠો છે.ઉતરે રાજસ્થાન,કચ્છ અને બનાસકાંઠા જે ઉત્તર ગુજરાત ની ભૂમિ છે બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલ છે,પૂર્વ થી દક્ષિણ સુધી માં અરવલ્લી,વિધ્યચલ,સાતપૂડા ની હ...

અમિત શાહની આવક 7 વર્ષમાં 300 ટકા વધી

30 માર્ચ 2019 - બીબીસી અમિત શાહનાં પત્નીની આવક પાંચ વર્ષમાં 16 ગણી અને ખુદની સંપત્તિ 7 વર્ષમાં 300 ટકા વધી ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે. કૉંગ્રેસનો આરોપ છે કે શાહે તેમની સંપત્તિ 'ઓછી આંકી'ને દર્શાવી છે. શ...

સુરતમાં વિજય તે આખા ભારતનું મેન્ડેટ: અમિત શાહ

November 24, 2021 સંદેશ સુરત ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ભાજપે 182 બેઠકો જીતવા માટે તૈયારીઓ શરૂ કરી 30 હજારથી વધુ કાર્યકર્તાઓ એકત્ર થયા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સુરત ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ કાર્યક્રમને ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા લોકો “શક્તિ ...

અમિત શાહ હવે મોદીનો પડછાયો નથી

ડિસેમ્બર 2019 આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે. તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે. કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં ...

ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી અમદાવાદની ચાર અને સુરતની બે ફાઇનલ ટીપી સ્કીમ તથા વડોદરાની અને સુરતની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૮ ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે મંજૂરી આપી છે. ગુજરાતમાં શહેરોનો વિકાસ મંજુર કરેલી ૬ ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં  નારોલ ટીપી સ્કીમ નં. ૫૭, વેજલપુર ટી.પી. સ્કીમ નં. ૨૪, ચાંદખેડા ટી.પી. સ્કી...

જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન, સરનામું માનસરોવર એપ્ટ., નરોડા, અમદાવાદ – 382330, ગુજરાત. મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ, જિલ્લો: બનાસકાંઠા ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર, નરોડા, અમદાવા...

પી.એચ.ડી. ફેલોશીપની સમયમર્યાદા વધારવા  માંગ

૧૩-૧૨-૨૦૨૧ ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો - ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા  માંગ. ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન માટે મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ “SHODH” (ScHeme Of Developing High Quality Research)  યોજના અંતગર્ત જે તે પી.એચ.ડી.કર્તા સ્કોલરને બે વર્ષ માટે...

હેડકલાર્ક પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક

પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા ‘‘પેપરલીક’’ મુદ્દે પૂછાએલ પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. જુદી જુદી પરીક્ષાઓના પેપર ફૂટે, ગેરરીતિ થયા છતા ભાજપ સરકાર પગલા કેમ ભરતી નથી ? ક્રમ     વર્ષ    વિગત 1.                 2014       GPSC  ચીફ ઓફિસરનું પેપર ...

ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ

૧૫-૧૨-૨૦૨૧ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા કોરોનામાં મૃત્ય...

પરીક્ષા કૌભાંડ

તા. ૨૨-૧૨-૨૦૨૧ ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે.  પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપક...

ટામેટાનું ચંદ્રના અજવાળે વાવેતર કરવાથી વધું ઉત્પાદન મળે

24 ડિસેમ્બર 2021 ચંદ્ર કેલેન્ડરમાં ટામેટાંના રોપાઓ: તે ક્યારે સારું છે? શું ક્ષીણ થતા ચંદ્ર પર રોપવું શક્ય છે? પ્રશ્નના વિભાગમાં પૂર્ણ ચંદ્ર રોપાઓ-છોડ ટામેટાંને કેવી રીતે અસર કરે છે અથવા રાહ જુઓ અને કેટલી ???? લેખક દ્વારા આપવામાં આવેલ છે આની જેમ .........શ્રેષ્ઠ જવાબ એ છે કે પૂર્ણ ચંદ્ર કેવી રીતે અસર કરે છે તે મને બરાબર ખબર નથી, પરંતુ હું જાણું છ...

ઘાસની નવી 5 જાત શોધાઈ

ભારતના કૃષિ વિજ્ઞાનીઓએ ગુજરાત માટે ઘાસચારાની નવી 5 જાતો શોધી દિલીપ પટેલ 20 ડિસેમ્બર 2021 ઘાસચારાની 15 નવી સંકર જાતો કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચે શોધેલી જાતોને કૃષિ મંત્રાલયે ભલામણ કરી છે. જેમાં ગુજરાતના પશુપાલકો માટે 5 જાતના ઘાસચારા છે. આ જાતો શોધવામાં લગભગ 6થી 10 વર્ષનો ...