Monday, January 17, 2022

અમિત શાહની આવક 7 વર્ષમાં 300 ટકા વધી

30 માર્ચ 2019 - બીબીસી અમિત શાહનાં પત્નીની આવક પાંચ વર્ષમાં 16 ગણી અને ખુદની સંપત્તિ 7 વર્ષમાં 300 ટકા વધી ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે. કૉંગ્રેસનો આરોપ છે કે શાહે તેમની સંપત્તિ 'ઓછી આંકી'ને દર્શાવી છે. શ...

અમિત શાહ હવે મોદીનો પડછાયો નથી

ડિસેમ્બર 2019 આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે. તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે. કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં ...

જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન, સરનામું માનસરોવર એપ્ટ., નરોડા, અમદાવાદ – 382330, ગુજરાત. મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ, જિલ્લો: બનાસકાંઠા ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર, નરોડા, અમદાવા...

ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ

૧૫-૧૨-૨૦૨૧ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા કોરોનામાં મૃત્ય...

કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે

કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો. ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા  અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી. &nbs...

કૃષિ કાયદામાં ભાજપના અહંકાર, ડરની રાજનિતીનો પરાજય છે – અર્જુન

તા ૧૯/૧૧/૨૦૨૧ આ ભાજપના અહંકારનો પરાજય છે, ડરની રાજનિતીનો પરાજય છે - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તાનાશાહી સરકારનું અભિમાન તોડવા બદલ દેશના ખેડૂતોને મસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચુંટણીમાં હારના ડરથી ભાજપ સરકારે કૃષિ કાયદાઓ પરત ખેચવા મજબુર થવુ પડ્યુ છે, દેશને બચાવવો હશે તો આ ડર બનાવી રાખવો પડશે - શ્રી અર્જુનભાઈ મોઢવ...

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચ...

25 - 10 - 2021 ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આ...

અમિત શાહનું રાજકારણ અને પતન

દિલીપ પટેલ ગુજરાતમાં ફરી એક વખત વિવાદાસ્પદ નેતા અમિત શાહ નિષ્ફળ રહ્યાં છે. તેઓએ ચૂપચાપ ગુજરાત આવીને પોતાના માણસ એવા વિજય રૂપાણી સાથે ગુપ્ત રૂપે બેઠક કરીને કહેવું પડ્યું હતું કે રાજીનામું આપી દો. અમિત શાહે બનાવેલી સરકાર આખરે નિષ્ફળ રહેતાં રાજીનામું આપવાની ફરજ શાહના યશ મેન રૂપાણીને પડી હતી. 10 સપ્ટેમ્બર 2021ના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત ...

કેવડીયા ખાતે ભાજપની બેઠક

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ...

ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...

Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021 ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...

પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...

10% increase in milk by giving minerals and vitamins to animals દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020 જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...

ગુજરાતના પૂર્વ નોકરશાહ ધારાસભ્ય એકે શર્મા સામે યોગીના ઉત્તર પ્રદેશમાં ...

Why Yogi protests in Uttar Pradesh against former Gujarat bureaucrat MLA AK Sharma? https://www.youtube.com/watch?v=vjIdlOt4Zxk  ગાંધીનગર, 30 જૂલાઈ 2021 અરવિંદકુમાર શર્મા કે જેઓ ગુજરાતમાં અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂક્યાં છે તેમને હવે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રદેશના વાઇસ પ્રેસ...

રાશનની દુકાનના યુઝર ID વેચી કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ રૂપાણી સરકાર...

By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor ગાંધીનગર, 30 જૂલાઈ 2021 સરકારી અનાજનો અનોખો 'વહીવટ' કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્...

મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...

Modi's world class GIFT City project failed and private people were allowed to build houses ગાંધીનગર, 30 જૂલાઈ 2021 ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...