Sunday, May 28, 2023

અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવશે, જ્યાં પર્યાવરણનું નખ્ખોદ કઢાય છે

अंबाजी में संगमरमर की खदानों ने बरपाया कहर, विश्व पर्यावरण दिवस मनाया जाएगा, ખાણ ખનીજ વિભાગના લિઝ માલિકો ઉપર બે હાથ ગાંધીનગર, 2 જુન 2023 5 જૂન 2023માં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 'વન કવચ' થીમ પર અંબાજી ખાતે કરવાની જીહેરાત સરકારે કરી છે. 10 હજાર વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની છંટકાવ કરાશે. અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવ...

મોદીએ ઉત્તરાખંડને સારી રેલ આપી, ગુજરાત સાથે 204 અન્યાય કેમ?

Modi gave good rail project to Uttarakhand, why 204 injustice with Gujarat?, मोदी ने उत्तराखंड को अच्छे रेल प्रोजेक्ट, गुजरात के साथ 204 अन्याय क्यों?  ઉત્તરાખંડને રેલવે માટે 5 હજાર કરોડ મોદીએ આપ્યા, ગુજરાતને અન્યાય કેમ ગાંધીનગર, 26 મે 2023 2014 પહેલાનાં 5 વર્ષમાં પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ માટે સરેરાશ 200 કરોડ રૂપિયા બજેટ મળતું હતું. આ વર્ષે ઉત...

ગુજરાતમાં iCreate , AI, CoE સહિત 17 IT કંપનીઓના MoU

गुजरात में आईक्रिएट, एआई, सीओई समेत 17 आईटी कंपनियों का एमओयू ,MoU of 17 IT companies including iCreate, AI, COE in Gujarat , ગુજરાતમાં iCreate , AI, CoE સહિત 17 IT કંપનીઓના MoU ગાધીનગર, 25 મે 2023 સરકારનો દાવો છે કે, IT/ ITeS 2022-27 નીતિને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 29 હજાર નવી નોકરીઓ પૂરી પાડવા માટે 17 MoUs પર હસ્તાક્ષર કર્...

અમદાવાદના દોડવીર રૂપેશ મકવાણા ગિનિજ બુક ઓફ વર્ડ રેકર્ડમાં સ્થાન મેળવશે...

Ahmedabad runner Rupesh Makwana will find a place in the Guinness Book of Word Records અમદાવાદ, 24 મે 2023 ‘સુપર 30’ ફિલ્મની પટકથા કરતાં ચઢીયાતી વાર્તાનું સર્જન ગુજરાતના યુવાન દોડવીર રૂપેશ મકવાણાએ કરી છે. જેના નામે વિશ્વ વિક્રમ સ્થાપિત થઈ શકે તેમ છે. રૂપેશ મકવાણાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવો રજૂ કર્યો હતો. ભાજપની અને સંઘની યુવા પાંખ...

ગુજરાતમાં નકલી બીટી કપાસના બીજ માફિયા

गुजरात में नकली बीटी कपास बीज माफिया , Fake Bt cotton seed mafia in Gujarat દિલીપ પટેલ ગાંધીનગર, 24 મે 2022 ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યુ કે સમગ્ર રાજયમાં Vip3A Gene માન્ય નથી છતાં 80 ટકા બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ ઉપર ખૂબ મોટા જોખમો રહેલા છે. 13 વર્ષથી ભારતમાં ખેડૂતો માટે ...

વિશ્વના શક્તિશાળી 25 દેશો સામે મોદીની મોટી રાજદ્વારી હાર

23 મે 2023, દિલ્હી ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં સોમવારથી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ રહી છે. ભારત આ વર્ષે G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં ડઝનબંધ બેઠકો થઈ ચૂકી છે. કાશ્મીરમાં આયોજિત બેઠકમાં સાઉદી અરેબિયા અને તુર્કીના બિન-ભાગીદારીને ભારત માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં જી-20 બેઠકનું આયોજન કરીને...

મુખ્ય સમાચાર 22-23 મે 2023

નવભારત ટાઈમ્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'ફ્રિક કિંગ' જેવા નિર્ણયો લઈ રહ્યા છે, સંજય રાઉતે હુમલો કર્યો લખનૌમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળી સંકટ... ગરમીમાં લોકો પર મુશ્કેલી, પરેશાન લોકોએ ફરી કર્યું આ કામ મારુતિ સુઝુકી અને ઈન્ફોસિસમાં તેજીના સંકેતો છે હવામાન વિભાગની તાજેતરની અપડેટ, IMDએ જણાવ્યું કે દેશના આ ભાગોમાં વરસાદ પડશે   ...

ગુજરાતની બહુમુલ્ય સૃષ્ટિ નાશ કે લુપ્ત થઈ, ગુજરાતની ભૂમિના વિલોપનના 40 ...

गुजरात की अनमोल प्रकृति नष्ट या विलुप्त, गुजरात की भूमि पर से गायब होने की 40 रिपोर्टें Gujarat's precious nature destroyed or extinct, 40 reports of disappearance from Gujarat's land ગાધીનગર, 22 માર્ચ 2023 22 મે 2023માં International day for Biological diversity છે. પરંપરાગત, અનાજ, વેલા, શાક, ભાજી, લાખો જીવજંતુની જાતો, નદી, નાળા, તળાવો, દ...

અમદાવાદમાં 57 લાખ ટન કચરાનો ડુંગર દૂર કરી 35 હજાર એકર જમીન ખુલ્લી કરી

21 મે 2023 સુધીમાં ગુજરાતમાં અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડના કામો થયા છે. ચાંદલોડિયામાં સીવરેજ પંપિંગ સ્ટેશન 400 કરોડનું, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલય, છારોડીમાં ચોખ્ખા પાણીના તળાવ, વાડજમાં 18 કરોડના ખર્ચે રૈન બસેરા, ગોતામાં ફાયર સ્ટેશન, થલતેજમાં તળાવ, 2501 પરિવારોને ઘર યોજનાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહે...

ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન

Rejuvenation with wheat green leaves and powder ગાંધીનગર, 21 મે 2023 ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો. જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો

દાહ - બળતરા મટે છે મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ પણ ગુજરાત સરહદે છીંડા

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP) 24 એપ્રિલ, 2018માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે સ્થિત ગુજરાતના ફિશરીઝ રિસર્ચ સેન્ટરના કેમ્પસમાંથી નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસના પ્રારંભને મંજૂરી આપી હતી. તેના 5 વપ્ષ પછી આ સંસ્થાની શરૂઆતનો પાયો 20 મે 2023માં નાંખવામાં આવ્યો હતો. દેશની આ પ્રકારની પ્રથમ સંસ્થા છે જે અર...

સૌથી વધુ વંચાયેલા ટોચના સમાચાર

વાયર કુસ્તીબાજોના આરોપો - સરકારી તપાસ સમિતિએ બ્રિજ ભૂષણ સામે ઓડિયો, વીડિયો પુરાવા માંગ્યા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મોદીની મુલાકાત પહેલા ભારતમાં લઘુમતીઓ પરના હુમલાઓને હાઇલાઇટ કર્યા છે કેન્દ્રની કઠોરતાને કારણે કાશ્મીરમાં આઝાદીની ભાવના પહેલા કરતા વધુ મજબૂત છે: પીડીપી મહારાષ્ટ્ર: રત્નાગીરીમાં ઓઈલ રિફાઈનરી સામે વિરોધ ચાલુ, લોકોએ પોલીસ પર હુમલો ક...

વિશ્વના સૌથી મોટા ગુજરાતના સૂર્ય અને પવન ઉર્જા પાર્કનો વિવાદ

गुजरात में दुनिया के सबसे बड़े सौर और पवन ऊर्जा पार्क पर विवाद, Controversy over world's largest solar and wind power park in Gujarat ગાંધીનગર, 16 મે 2023 વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા - વિન્ડ પાર્ક બની રહ્યો છે જે ડિસેમ્બર 2026માં પૂરો થઈ જશે. 90 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થ...

દેશના મોટા સમાચાર 

દેશના મોટા સમાચાર   TV9 હિન્દી વૈશાલીમાં બદમાશોએ આરજેડી કાર્યકરના ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી જમ્મુ-કાશ્મીરમાં NIAના 13 સ્થળો પર દરોડા જમ્મુ-કાશ્મીરમાં LoC પાસે શંકાસ્પદ મહિલા ઘૂસણખોરીની હત્યા આવતીકાલે દિલ્હીમાં હળવા વરસાદ સાથે ઝરમર વરસાદ - IMD IAS અધિકારીઓ રાજસ્થાનમાં પડ્યા, 74ની બદલી લાંચ લેવાના ...