Monday, January 17, 2022

ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...

અમદાવાદ, 19 મે 2021 ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે. નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...

ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક્ટરીન...

India's number one 'Babarkot' millet is on the verge of extinction due to Amreli cement factory ગાંધીનગર, 6 એપ્રિલ 2021 અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે...
GANDHI

ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને ...

In Gujarat, the dictatorship was strengthened, Section 144 was strengthened to suppress the voice of the people. દિલીપ પટેલ ગાંધીનગર, 31 માર્ચ 2021 144મી કલમ રદ કરવાના બદલે કડક બનાવાતા રૂપાણી સરમુખત્યાર બની ગઈ. ગુજરાતના લોકો છેલ્લાં 21 વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે 144મી સીઆરપીસીની કલમ રદ કરવામાં આવે. કારણ કે તેનાથી લોકોનો અવાજ રૂંધવામાં આવી ...

એક મુઠ્ઠી માટીનો સત્યાગ્રહ 30 માર્ચથી શરૂ થશે

દાંડી, 29 માર્ચ 2021 દેશના જાણીતા ખેડૂત અને સામાજિક આગેવાનો મહાત્મ ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાતની માટી લઈ 'મિટ્ટી સત્યાગ્રહ' રૂપે દેશની એકતાનો સંદેશ આપશે. 30 માર્ચના રોજ મીઠા સત્યાગ્રહ સ્થળ એવા દાંડીથી એક મુઠ્ઠી માટી લઈ સ્વતંત્રતા આંદોલનના અમૃત તુલ્ય મૂલ્યો જીવિત રાખવા બીજારોપણ કરશે. આ માટી લઇ છેલ્લે દિલ્હી જશે. અને ત્યાં શહીદ ખેડૂતોના સ્મારક...

મંદીના કારણે પટેલ ટ્રાવેલ્સના માલિકે કર્યો ધંધો સંકેલી લેવાનો નિર્ણય 

Owners of Patel Travels of Gujarat decide to collapse business due to the recession અમદાવાદ, 18 માર્ચ 2021 કોરોનાની મહામારી, ઇંધણના વધેલા ભાવ અને સરકારના કેટલાક નિયમોના કારણે ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે પોતાનો ધંધો સંકેલવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં પોતાની 50 બસોનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે. પટેલ ટ્રાવે...

વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા

16 Mar, 2021 ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...

દારૂની પરમિટ પાછળ વર્ષે રૂ.6 હજારનું ખર્ચ, દારુ પિવા માટે કેટલું ખર્ચ ...

ગાંધીનગર, 16 માર્ચ 2021 ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ધુમ દારૂ વેચાય છે. પોલીસકમીઓ જ દારુની હેરાફેરી કરતા પકડાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ કાઢી આપવામાં આવે છે. પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયમાં 31,499 પરમીટ આપી છે અને તેનાથી 19,10,26,275 રૂપિયાની આવક સરકાર...

સરદાર સ્ટેડિયમ આંદોલન કરમસદથી શરૂ થયું હવે ગુજરાતમાં ફેલાશે, જ્યાં સરદ...

કરમસદ, 13 માર્ચ 2021 કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલનમાં જોડાયા હતા. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કરાશે. કરમસદના સરદાર પટેલના ઘરે 200 લોકોએ ધરણા રાખેલા હતા. નામકરણના બીજા દિવસે ધરણા રાખેલા હતા. લેખિતમાં વાંધો સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. પણ તેનો ભાજપે કોઈ જવાબ આપ્યો નથી. કરમસદને ...
ex mla kanu kalsaria

ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...

અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ 11 ફેબ્રુઆરી 2021 ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા ,  અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ  કરીને આંદ...

GPCL કંપની બંધ કરવાના બદલે GPCB નોટિસ આપી મામલો પતાવી દેવાયો

ગાંધીનગર, 20 જાન્યુઆરી 2021 ભાવનગર ખાતેના બાડી ગામના લીગનાઈટની ખાણ ખોદતી ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લી. (GPCL) દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયએ આપેલી પર્યાવરણીય મંજૂરીની જોગવાઈઓ અને શરતોનો ભંગ કરતી રંગે હાથ ઝડપાઈ છે. નોટિસ દેશની સર્વોચ્ચ અદાલતના 22 ફેબ્રુઆરી 2017ના ચૂકાદાનો ભંગ કરી રહી છે. લિગ્નાઈટની ખાણમાં ખોદકામ...

ડીઝીટલ લેન્ડ રેકર્ડ માટે રિ સરવે કરાવવાની મૂદલ 3 મહિના લંબાવી, જૂઓ કૌભ...

Re-survey for digital land records extended by 3 months, what was a multi-crore farm scam ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી...
https://en.wikipedia.org/

પાટીદારો પરના પોલીસના હુમલા અને અત્યાચાર અંગે 5 વર્ષે યુનાઈટેડ નેશનનો ...

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 25 ઓગસ્‍ટે 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્‍ડ પર થયેલા લાઠીચાર્જ ટીવી પર જોઈને લોકોએ તોફાનો કર્યા હતા. 25, 26, 27 ઓગસ્ટે ભાજપના એક નેતાની સુચનાથી પોલીસે પાટીદારોના ઘરમાં ઘુસીને અત્યાચાર કરીને મારવામાં આવ્યા હતા. મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા. તે અંગે પાટીદારો યુનાઈટેડ નેશનમાં 25 માર્ચ 2016ના રોજ ફરિયાદ કરી હતી....

રૂપાણી – દરેક ઘરને નળ, પણ તેમના ઘરથી 100 કિ.મી. દૂર આ ગામના લોકો...

અમદાવાદ, 1 જાન્યુઆરી 2020 ઈસુનું નવું વર્ષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરથી 100 કિલોમીટર દૂર અમદાવાદના એક ગામના મહિલાઓ માટે હાડમારીથી શરૂ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દરેક ઘરને નળથી પાણી આપવાની વાત કરે છે, પણ અમદાવાદના વિરમગામના થુલેટા ગામે અનુસૂચિત જાતિના પરિવારોને પીવાનું પાણી મેળવવા હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામે પીવાના પાણી માટે પા...

ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબન...

ગાંધીનગર, 26 - 11 - 2020 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુબેર બોટ'નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજ...

હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ ...

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય ગાંધીનગર, 25 નવેમ્બર 2020 આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છ...