Monday, January 17, 2022

અમિત શાહની આવક 7 વર્ષમાં 300 ટકા વધી

30 માર્ચ 2019 - બીબીસી અમિત શાહનાં પત્નીની આવક પાંચ વર્ષમાં 16 ગણી અને ખુદની સંપત્તિ 7 વર્ષમાં 300 ટકા વધી ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે. કૉંગ્રેસનો આરોપ છે કે શાહે તેમની સંપત્તિ 'ઓછી આંકી'ને દર્શાવી છે. શ...

હેડકલાર્ક પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક

પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા ‘‘પેપરલીક’’ મુદ્દે પૂછાએલ પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. જુદી જુદી પરીક્ષાઓના પેપર ફૂટે, ગેરરીતિ થયા છતા ભાજપ સરકાર પગલા કેમ ભરતી નથી ? ક્રમ     વર્ષ    વિગત 1.                 2014       GPSC  ચીફ ઓફિસરનું પેપર ...

ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ

૧૫-૧૨-૨૦૨૧ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા કોરોનામાં મૃત્ય...

પરીક્ષા કૌભાંડ

તા. ૨૨-૧૨-૨૦૨૧ ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે.  પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપક...

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4 https://www.youtube.com/watch?v=XcGsQUewcX4 ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું 22, જુલાઈ 2020 રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ...

કૃષિ કાયદામાં ભાજપના અહંકાર, ડરની રાજનિતીનો પરાજય છે – અર્જુન

તા ૧૯/૧૧/૨૦૨૧ આ ભાજપના અહંકારનો પરાજય છે, ડરની રાજનિતીનો પરાજય છે - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તાનાશાહી સરકારનું અભિમાન તોડવા બદલ દેશના ખેડૂતોને મસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચુંટણીમાં હારના ડરથી ભાજપ સરકારે કૃષિ કાયદાઓ પરત ખેચવા મજબુર થવુ પડ્યુ છે, દેશને બચાવવો હશે તો આ ડર બનાવી રાખવો પડશે - શ્રી અર્જુનભાઈ મોઢવ...

દીવમાં નાગવા બીચ પર પેરાશૂટ તુટી, દંપતી દરિયામાં પડ્યુ

દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં  પડી ગયું હતું. લાઇફ જેકેટ પહેર્યું હોવાથી દંપતી મોતના મુખમાંથી બચી ગયું હતું.દુર્ઘટના વિડિયો પણ મળી આવ્થયો છે. યો સોશિયલ મીડિયામાં વાયરલ... પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે સલામતીના ઘર્ષણ થયું હતું. પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પણ ફરિયાદ તુરંત લીધી ન હતી.

છોટાઉદેપુરમાં હેરોઈન બનાવવા ગાંજાનું ખેતર પકડાયું

12-11-2021 છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો ગાંજાની ખેતી કરી રહ્યા છે. કસરવાવ ગામેથી અંકલેશ રાઠવા નામના વ્યક્તિના ખેતરમાંથી ગાંજાના 275 નંગ છોડ, વજન 262 કિલો, કિંમત 26 લાખ છે. થોડા દિવસ પૂર્વે છોટાઉદેપુર જિલ્લા ઝોઝ વિસ્તારના મીઠીબોર ગામેથી 71 લાખનો ગાંજો ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો.

ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...

Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021 ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...

પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...

10% increase in milk by giving minerals and vitamins to animals દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020 જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...

ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા

ગાંધીનગર, 31 જૂલાઈ 2021 મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી. સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજ...

ગુજરાતમાં 4000થી વધુ પાણીપુરીના ફેરીયા ખરાબ પાણી અને ભરાબ ચણા-બટાકા વા...

ગાંધીનગર, 30 જૂલાઈ 2021 ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે ઝાડા ઊલટી અને તાવ જેવા રોગોમાં વધારો થયો છે. તો બીજી તરફ લોકોને વધારે હેલ્ધી ખોરાક ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા છે. લોકોમાં પાણીપુરી ખાવાનો ક્રેઝ ખૂબ જ વધારે છે. જો તમે આ સમયે એટલે કે ચોમાસાની સિઝનમાં પાણીપુરી ખાતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિ...

12 કરોડના કૌભાંડમાં કમ્પ્યુટર સળગાવી નંખ્યા, કોઈ પગલાં નહીં

https://www.facebook.com/watch/?v=221695332331172  ગાંધીનગર, 29 જૂન 2021 મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિ.ઠાકોરે ગુજરાત વિધાનસભામાં કહ્યું હોવા છતાં, ટેકનિકલ જગ્યા વધું કાલી છે. એટલા માટે મેઘરજ તાલુકામાં 2012માં ટેકનિકલ સ્ટાફના અભાવે રૂ .12 કરોડનું કૌભાંડ થયું છે. તેમ છતાં બે વર્ષથી તેમાં કંઈ થયું નથી. આખું કપ્યુટર એના ડેટા સાથે સળગાવી નાખવ...

મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી

Fraud with Gujarat farmers in the name of saffron cultivation Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો ગાંધીનગર, 20 જૂલાઈ 2021 કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...